Це відео не доступне.
Перепрошуємо.

હું એક માત્ર અમદાવાદની રિક્ષાવાળી ll મારી સાથે જે બન્યું તેવું બીજા કોઈ સાથે ન બને ll

Поділитися
Вставка
  • Опубліковано 15 жов 2023
  • હું એક માત્ર અમદાવાદની રિક્ષાવાળી ll મારી સાથે જે બન્યું તેવું બીજા કોઈ સાથે ન બને..
    #women ☕
    #hilariouswomenmemes
    #stories
    #inspirational
    #motivationalvideo
    #Inspirationalstoyofwomen
    #bestmotivational video
    #Ahmedabadnarikshawala
    #ahmedabad
    #amdavad
    #gujarati
    #નારીનાહારી
    #ગુજરાતીસફળનાવિડીયો
    #PositiveVaat
    #successstory
    #રાશિરીક્ષાવાળી535

КОМЕНТАРІ • 421

  • @user-xr4ke9kk2t
    @user-xr4ke9kk2t 9 місяців тому +40

    બેટા તારી વેદના સાંભળી બેટા મારી આંખો પણ ભરાઈ ગઈ છે બેટા

  • @ishvarprajapati8295
    @ishvarprajapati8295 10 місяців тому +63

    ભગવાન તમારું સારું કરસે 💪 હીંમત રાખો 🙏

  • @tushalrajput5771
    @tushalrajput5771 10 місяців тому +73

    માતા પિતા ને દુઃખી કરી ધર છોડે તેમના માટે સમજવાની જરૂર છે પ્રેમ કરવો ગુનો નથી પણ ધરમાં માતા પિતા ની મરજી થી તો ભગવાન પણ મદદ કરે છે

    • @chhaya3575
      @chhaya3575 10 місяців тому

      લગ્ન પછી કોઈ પણ માવતર,ભાઈ ભાભી કોઈ દીકરી કે નણંદ ને મદદ કરવા આવતું નથી.એટલે કોઈના રૂઢિચુસ્ત વિચારો માં ના આવશો.

  • @yogitadalvi3411
    @yogitadalvi3411 9 місяців тому +4

    મારા પપ્પા એક્સપાયર થયાં પછી મારા લાઈફ માં પણ ઘણી તકલીફ આવી સાચે જ પપ્પા વિના કે પતિ વિના લાઈફ માં બોવ દુઃખ સહન કરવું પડે છે

  • @kalathiyaarvindbhai5636
    @kalathiyaarvindbhai5636 10 місяців тому +43

    સુરત માં પીન્ક કલરની રીક્ષા ઘણી બહેનો ચલાવે છે આપ પણ હિંમત રાખી આગળ વધો બધું સારું થઇ જશે

  • @ashrafshaikh5826
    @ashrafshaikh5826 8 місяців тому +3

    Allah tallah hifazat kare.ameen summa ameen ❤️❤️❤️❤️❤️

  • @ibrahimsamasama1491
    @ibrahimsamasama1491 9 місяців тому +10

    આ બહેન ને બહુ સપોર્ટ ની જરૂર છે.
    *Suport Urmila*

  • @keshar_12
    @keshar_12 9 місяців тому +8

    ખજૂરભાઈ જેવા મહાન વ્યક્તિનો સંપર્ક થાય તો સારુ🙏🏻
    ભગવાન તમને હિંમત આપે🙌🏻

  • @dineshchess9658
    @dineshchess9658 9 місяців тому +32

    બેનનાં દુઃખમાં હું જરૂર સહભાગી છું પણ પ્રેમમાં આંધળાં થઈને ઊંધેકાન્ધ પડતાં ભાઈઓ અને બેનોને આ કિસ્સો ધ્યાને લેવા જેવો છે. છતાં પણ બેનની હિંમતને સલામ છે. ઈશ્વર એમને હજુ પણ વધારે હિંમત આપે

  • @prithvirajjain632
    @prithvirajjain632 10 місяців тому +23

    बेन हिम्मत राखो,तमारा साहस ,संघर्ष ने सलाम छे,भगवान सदेव तमारे अणे तारा बालको नी साथ छे

  • @ThakorNavghan-nb3wt
    @ThakorNavghan-nb3wt 10 місяців тому +36

    માતાજી બેન નુ ભવિષ્ય ખુબ સારુ બનાવે એવી શુભકામના❤❤❤❤

  • @allwinchristian8766
    @allwinchristian8766 9 місяців тому +6

    બહેન ખૂબ અભિનંદન... ધન છે તમને ધન 🙏🙏🙏પ્રભુ તમારી સાથે છે.

  • @socdev7751
    @socdev7751 Місяць тому +2

    wow! what courage, what confidence! Salute to this BRAVE woman!

  • @user-xr4ke9kk2t
    @user-xr4ke9kk2t 9 місяців тому +12

    ભગવાન ઉપર ભરોસો રાખ બેટા બધું સારુ જય જશે જૂની કહેવત છે ને સુખ દુઃખ કદી ટકતા નથી ખુબ ખુબ સુખી થાતે આશીર્વાદ આપું છું અને ધંધો કોઈ નાનો નથી

  • @jatinmodi3820
    @jatinmodi3820 10 місяців тому +10

    ભગવાન તમારું સારું કરસે 💪 હીંમત રાખો

  • @rajudangadhvisurendranagar6319
    @rajudangadhvisurendranagar6319 10 місяців тому +60

    જોરદાર સ્ટોરી શોધી લાવ્યા.... આંખ આશુ આવ્યા.. ચલ અકેલા ચલ અકેલા

    • @bhadreshshah91
      @bhadreshshah91 10 місяців тому +6

      આ સ્ટોરી નથી વાસ્તવિકતા વચ્ચે

    • @RanjitGohil-ck3hz
      @RanjitGohil-ck3hz 9 місяців тому +1

      આ સ્ટોરી નહી આ એક સત્ય હકીકત છે સ્ટોરી ફિલ્મો માં હોય હકીકત માં નહી...

    • @Huj-og2wp
      @Huj-og2wp 6 місяців тому +1

      ​ story etle news story

    • @Huj-og2wp
      @Huj-og2wp 6 місяців тому +1

      😢

    • @Huj-og2wp
      @Huj-og2wp 6 місяців тому +1

      😊

  • @qasimhokla-pg4bn
    @qasimhokla-pg4bn 10 місяців тому +26

    આ બહેન ને‌ વિધવા પેન્શન ચાલુ કરાવો ન ખબર પડે તો તેને સ્પોટ કરો‌.

  • @VaghelarajendrasinhKanch-jy7dt
    @VaghelarajendrasinhKanch-jy7dt 9 місяців тому +6

    ભગવાન તમારું સારું કરે અને તમારા પરિવાર ને હમેશાં ખુશ રાખે અને ભગવાન તમારી બધી જવાબ દારી પૂરી ખુશીથી પૂરી કરશે

  • @umabenvala9903
    @umabenvala9903 10 місяців тому +7

    વાહ મારી બેન વાહ તે કરી બતાવ્યું મારી દીકરી કાલ સવારે તારા દીકરા મોટા થઈ જશે તે કરી બતાવ્યું ખરેખર

  • @ajayenterprise1301
    @ajayenterprise1301 9 місяців тому +2

    God bless you

  • @ramilapatel9160
    @ramilapatel9160 9 місяців тому +5

    દુઃખની પાછળ સુખ હોય જ છે, મુશિબતમાં જ ઘણું શીખવાનું અને માનવ સમુદાયને ઓળખવાનું મળે છે, મુશિબતની મજા જ કઈ ઓર હોય છે, હિંમત, ખુમારી અને નીતિ રાખજો,સહન કરજો, બાળકોને સંસ્કારી ને હિંમતવાળા બનાવજો, ઊંચી સફળતા જરૂર જરૂર ઝડપી મળશે જ,, માં વરદાયિની, માં જગદંબા, માવતરના દિલમાં ઊંડા છુપાયેલા આશિર્વાદ જરૂર જરૂર મદદ કરશે જ.......જય હો......

  • @harshapatel3211
    @harshapatel3211 10 місяців тому +25

    I proud of you. God bless you always.

  • @kusumbenpatel4228
    @kusumbenpatel4228 9 місяців тому +3

    ઊર્મિલા બહેનને ધન્યવાદ. બેન મહેનત કરજો ભગવાન સૌને ભૂખ્યો સુવાડી નથી હિમમતે મરદા તો મારે ખુદા જયસરીકરષણ.

  • @user-fz6dg5ie3n
    @user-fz6dg5ie3n 10 місяців тому +16

    બેન હિંમત રાખો સંઘર્ષ કરી આગળ વધો હું પણ સંઘર્ષ કરી આગળ વધી છે ખુબ ખુબ આભાર

  • @dahyabhaipatel9613
    @dahyabhaipatel9613 10 місяців тому +5

    ભગવાન તમારૂ ભલુ કરે. હિંમત રાખજો.

  • @user-mu1tm7kv5s
    @user-mu1tm7kv5s 8 місяців тому +1

    બેટા જીન્દગી માં હાર નહિ માનવી.... આગળ વધો.🙏👍

  • @indirapatel3492
    @indirapatel3492 2 місяці тому +1

    બહેન ને હિંમત ને ધન્ય છે

  • @user-tz5cj9up3g
    @user-tz5cj9up3g 8 місяців тому +2

    મોગલ માં ને પ્રાર્થના કરુ કે બહેન તમારી રક્ષા કરે 🙏🙏🙏

  • @karandantani4298
    @karandantani4298 10 місяців тому +15

    🙏🙏ભગવાન સૌ સારુ કરશે ભગવાન પર ભરોસો રાખવો અને રિક્ષા ચલાવવા નુ બંધ ના કરતા🙏🙏

    • @manojvansfodiya1531
      @manojvansfodiya1531 9 місяців тому

      બહેનતમેચિતાનોકરસોભગવાનસવુસારાવાકરસેજેનોકોઈનથીએનોભગવાનહોયછે

    • @manojvansfodiya1531
      @manojvansfodiya1531 9 місяців тому +1

      તોપસીહૂલેવાલવમેરેજકરયાહસેસંસારમારહોસંસારમાપરણો

  • @VishalSisodiya5956
    @VishalSisodiya5956 9 місяців тому +3

    Bagavan Mataji Aa Ben ne sakti aape ne khubj khush ne aanand aape aevu kaei bagvan Mataji Aape Aevi Parthna 🙏🏻🚩🙏🏻
    Bas khli Aek vat thi kavu All public ne ke darek paglu vichari ne bhrvu joeiye jyeti future ma aenu kaei karab result na male...

  • @sarfarajmalek682
    @sarfarajmalek682 9 місяців тому +3

    Aaj ke din me meri pyari bahen Jo kaam kar rahe hai vo tarif ke kaabil hai Allah apko himmat takat or kuvat de or aap ki har jayaj Tamanna Puri kare bas bahe himmat mat harna or aap Rona mat me Allah se or duwa karunga aap har taklif dur ho..

  • @user-th2gv2ew4d
    @user-th2gv2ew4d 10 місяців тому +3

    બેન ઉર્મિલા તમે ઢબુડી માં જોડે જાવ તમારા દુઃખ દૂર કરે છે માં મેલડી તમારી પાસે છે

  • @ajayvolgs2614
    @ajayvolgs2614 9 місяців тому +1

    Ak divas manjil hasil thay jase good bless you

  • @ayshashaikh581
    @ayshashaikh581 9 місяців тому +2

    Allah himt de kamyabi de

  • @Oooooopl873
    @Oooooopl873 10 місяців тому +6

    આ બહેન ને બધા મદદ કરજો

  • @himmatlalthakkar6756
    @himmatlalthakkar6756 9 місяців тому +2

    Khub saras

  • @mohanishpatelmohanishpatel4184
    @mohanishpatelmohanishpatel4184 9 місяців тому +3

    જેમ અંધારું હોય બેન તેમજ સવાર પણ હોય ભગવાન તમારી કય કય ને રૂપ માં સહાય કરશે જય માતાજી

  • @V.k.koitiya
    @V.k.koitiya 10 місяців тому +24

    બેન તમારા પતિ ના નામે રીક્ષા હોય તો। બધા હપતા માફ થાય છે। જે રિક્ષા લીધી હોય ત્યાં ડોકયુમેન્ટ આપીને તપાસ જરૂર કરજો। ગુડ જોબ

  • @sarikaparekh5262
    @sarikaparekh5262 10 місяців тому +5

    गर्दिश में हो तारे न गभराना प्यारे,जो तू हिम्मत ना हारे तो होंगे vare न्यारे ❤

  • @kamleshs.parmar9582
    @kamleshs.parmar9582 9 місяців тому +1

    ઉર્મિલાબેન રીક્ષાવાળાને ઓછામાં ઓછો એક રુપિયાથી માંડીને જેટલી થઈ શકે એટલી મદદ કરજો!!!!
    તમારા એક રુપિયાની અહીં ખૂબ વૅલ્યુ છે!!

  • @kanupithiya7708
    @kanupithiya7708 10 місяців тому +6

    Vah...Jogal bhai....Good story...👍👍

  • @alkapatel2148
    @alkapatel2148 9 місяців тому +1

    ભગવાન તમને સહનરાકતી આપે સહુ સારૂ થસે

  • @bharatkumarbariya7790
    @bharatkumarbariya7790 10 місяців тому +5

    ,, ધન્યવાદ બેન ભગવાન તમને મદદ કરશે

  • @rajubhaipatel9253
    @rajubhaipatel9253 9 місяців тому +1

    Jayshree krishna

  • @rinagupta8779
    @rinagupta8779 9 місяців тому +2

    Yes aa Ben ni oto ma hu pan ek vaar bethti vadaj ma Ane me pan kyu htu ke tmari himmat che. Bhagwan tembe himmat aape . sir aa duniyaa ma tont Marva vala bhut hoy pn sath aapva koi na hoy .hu to ekj vat khish koi na thi darvu nhi Ane koi thi dabavu nhi .

  • @jashodamakwana7936
    @jashodamakwana7936 9 місяців тому

    સમાજ સુધારક માટે પ્રેરણારૂપ ખૂબ ખૂબ અભિનંદન

  • @mehboobkathrotia2724
    @mehboobkathrotia2724 9 місяців тому

    Rado nahi ben khuda ka rahem aur karam aap pr hamesa bana rahega. Uummat e mustafa ko taqlifo se aajmaya jaata he. Sabr karo aur himmat rakho. Khuda aapke sath he❤ aur hamari dua bhi

  • @DalsukhBamaniya-uh4km
    @DalsukhBamaniya-uh4km 10 місяців тому +39

    ખરે ખર ગુજરાત સરકાર દારે તો આ બેન વિધવા સહાય નો લાભ આપવો જોઈએ ને બાળકો ને શિક્ષણ આપવું હોય તો મહિપતસિંહ ચૌહાણ બાપુ શિક્ષણ એજ કલ્યાણ સંકુલ લવાલ તા વસો જિલ્લો ખેડા બાપુ શિક્ષણ ગરીબ બાળકો ને શિક્ષણ આપે છે

  • @bharatthakor2892
    @bharatthakor2892 9 місяців тому

    Bhagvan tamne safal banave

  • @tirgarbhavini2709
    @tirgarbhavini2709 9 місяців тому +9

    બોવ રડવું આઇ ગયુ તમને બધા કામ માં સફળતા મળે ભગવાન ને પ્રથનાં કરું છું

  • @pravinzalapravin
    @pravinzalapravin 8 місяців тому +1

    જય. Nari

  • @RanjitGohil-ck3hz
    @RanjitGohil-ck3hz 9 місяців тому +4

    એક વાર મહાભારત માં કર્ણ એ કીધું તું. કે હિંમત થી હાર જો પણ કોઈ દિવસ. હિંમત ના હારતા. .

  • @maheshjoshi5668
    @maheshjoshi5668 9 місяців тому +6

    ભગવદ્ ગીતા નો શહારો લો બેન બીજા કોઈની જરૂર નાઈ પડે

  • @dineshrathod7704
    @dineshrathod7704 9 місяців тому +3

    આવી મહિલાઓને ખરેખર સરકારે મદદ કરવાની જરૂછે તથા જે કોઇ મંદીરમા દાન કરેછે તો થોડુક આ બેનનુ વિચારીને સહભાગી બનવુ જોઇએ

  • @geetajadav9882
    @geetajadav9882 8 місяців тому +2

    હિમત રાખો બેન સારું થશે.........બધું

  • @user-ol5jz1jy5n
    @user-ol5jz1jy5n 10 місяців тому +2

    Urmilaben jivan ma avel samy kale pasar thy jash himat harta nahi chhokra mota thjash saru thase God bless you.

  • @Tulsi1985
    @Tulsi1985 9 місяців тому +1

    Congratulations sister good wrok

  • @nikhilkhant6659
    @nikhilkhant6659 9 місяців тому

    Kub sari mahiti aapi ben himmat rakhjo badhu saru thai jase👍

  • @INDIANRADIO1
    @INDIANRADIO1 9 місяців тому

    सलूट है बहन को।
    मैं भी एक रिक्शा ड्राइवर हूं।
    और अहमदाबाद शहर के अंदर ही रिक्शा चलाता हूं।
    रिक्शा चालकों के साथ बहुत सारी समस्या आती है तो भी आप बहुत संघर्ष कर रहे हो।
    भगवान महाकाल से मैं यही प्रार्थना करता हूं सदा आप खुश रहो।
    और जीवन में बहुत तरक्की करो।

  • @_ahad_shaikh_6900
    @_ahad_shaikh_6900 9 місяців тому

    Dil se salute
    Ben ne____👍

  • @dansingpanarapanara-yc3lr
    @dansingpanarapanara-yc3lr 8 місяців тому +1

    Aa Ben ne salute chhe potana balko ne education aape chhe saras

  • @R.K327
    @R.K327 9 місяців тому

    Jayho narayani jayho

  • @UmeshDudhavade
    @UmeshDudhavade 9 місяців тому +1

    🎉vire nice ben agar vadhu

  • @alpi462
    @alpi462 9 місяців тому +1

    Ben tame bhale aekla unubhav karo pn Je bhega reche ae pn badha kya khush che... Bs tame himmat rakho badhu saru thase

  • @DabhiDigvijay_001
    @DabhiDigvijay_001 9 місяців тому

    God bless you my best sister.

  • @user-fg6ne9hq2h
    @user-fg6ne9hq2h 9 місяців тому

    Dhanyvad Ben god tamne aagal vdho tevi prathna halleluyyah 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 amen

  • @user-gl8do5fs2e
    @user-gl8do5fs2e 9 місяців тому +1

    દીકરી ભગવાન તને ખૂબ આપે ખૂબ બળ આપે અને તારા બાળકોને તું સરસ રીતે સારી રીતે ભણાવી મોટા કર ભગવાન તને મદદ કરશે દીકરી તારું બધું જોઈને જીવ મળે છે શું કરવું જય સિયારામ દીકરી તારો સંઘર્ષ જોઈને લેડીસ એ હિંમત હારીયા વગર આગળ આગળ જોઈએ જય સિયારામ

  • @siddhrajsinhvaghela21
    @siddhrajsinhvaghela21 9 місяців тому +4

    ભાઈ આ બેન ની રીક્ષા એમના પતિ ના નામે હશે તો હપ્તા માફ થછે

  • @amrishs.kathiriya8793
    @amrishs.kathiriya8793 9 місяців тому +1

    Bhagawan-Mataji tamaru Saru and Bhalu karashe, himmat rakhajo

  • @user-hk3gl8it2g
    @user-hk3gl8it2g 9 місяців тому +2

    I proud Of You Sister...

  • @shaikhmohammadkhalid1992
    @shaikhmohammadkhalid1992 10 місяців тому +2

    ભુલ એ જિંદગી નો એક ભાગ છે હવે આવી પરિસ્થિતિમાં તેમના માં બાપ અને ભાઈ અને બહેનો એ તેમની ભુલ માફ કરી તેમને અપનાવી કેવા જોઈએ મનુષ્ય થીજ ભુલ થાય છે ઈશ્વર પણ અનેક ભૂલો માફ કરે છે તમારે તો એક કરવાની છે આવી મહિલા ઉર્મિલાબેન ને દિલ થી સલામ 👍👍👍👍👍👍👍👍👍👍

  • @princerana4058
    @princerana4058 9 місяців тому +1

    ધન્ય વાદ બેન ખૂબ ખૂબ આગળ વધો

  • @sonalchauhan4775
    @sonalchauhan4775 9 місяців тому +2

    Please be a strong, life is not easy, you have to struggle and hard work never goes to vest,may God bless you abundantly 🙏

  • @sohebsandhi3700
    @sohebsandhi3700 9 місяців тому +2

    Allah tamari badhi murad puri kare

  • @arjunsinhar1118
    @arjunsinhar1118 10 місяців тому +14

    જે દીકરી માં અને બાપના દિલ દુભાવીને પ્રેમ લગ્ન કરે છે. એના પરિણામ મોટે ભાગે આવાજ હોય છે. અને. એનું. એકજ કારણ માં. અને. બાપ ઉપર વિશ્વાસઘાત કર્યો. એ

    • @SuhaniDarbar-su2ih
      @SuhaniDarbar-su2ih 9 місяців тому

      ઘણી વાર માંબાપ ના આશીર્વાદ થ થયેલા લગ્ન પણ દુઃખ નું કારણ બને છે.માટે કોઈને પણ દાઝયા પર દામ ના દેવા .

  • @dakshabenjidiya4023
    @dakshabenjidiya4023 8 місяців тому +2

    Good

  • @ramjibhaijamod330
    @ramjibhaijamod330 10 місяців тому +43

    માવતર વિરોધ નુ પરીણામ આવું જ આવે છે 🙏
    ક્યારેય વિચારો કે માવતર ઉપર શું વિતી હશે તૈયાર કરેલી દિકરી બધું ભુલી ને વય જાય
    🙏🙏🙏🙏🙏

    • @sangitaparmar7497
      @sangitaparmar7497 10 місяців тому +5

      Right. Bt ma bap na ashirvad thi karel pn aje dukhi j 6.

    • @jadavsahil5570
      @jadavsahil5570 10 місяців тому +2

      Right che

    • @kureshikinza3666
      @kureshikinza3666 10 місяців тому +4

      Ha bhai hashey a j avasthama emne paglu bhariyu a ani bhul
      Parantu atyare amninparisthiti bahuj kharab chey to emna mata pitane emno sath aapvo joiye
      Nahike ene ignored uncle
      Avu boline koina dil upar pathar naa maro

    • @sangitaparmar7497
      @sangitaparmar7497 10 місяців тому

      @@kureshikinza3666urmilaben mara frnd 6 ane ae j paristhiti ma 6 teni kalpna krvi pn muskel 6.emne support krvo joi

    • @chhaya3575
      @chhaya3575 10 місяців тому +6

      Arrange marriage ma y kya maa baap madad karva aave chhe. દીકરી ના લગ્ન થાય પછી કોઈ જોતું નથી.આપવી હોય તો હિંમત ન બે શબ્દ બોલો.જ્યાં ને ત્યાં જે ને તે બોલવું ના જોઈએ.

  • @akbarhusen641
    @akbarhusen641 9 місяців тому +5

    કોઈપણ હુન્નર સીખેલુ જીંદગી આગળ કામ આવે તો નાનપણમાં કોઈપણ હુન્નર સીખીલેવુ જોઈએ 🌹🙏🌹🤲🌹🇮🇳🌹

  • @user-jc7ws9fw8m
    @user-jc7ws9fw8m 9 місяців тому +1

    પરમાત્મા તને શક્તિ આપે દીકરા ખૂબ આગળ

  • @khodiyarmotorkhanusa3365
    @khodiyarmotorkhanusa3365 10 місяців тому +1

    Good sister bhagwan apni sate rahe

  • @shikantpatel1218
    @shikantpatel1218 9 місяців тому

    Superb bhai

  • @riyazsameja9635
    @riyazsameja9635 10 місяців тому +5

    Himat na har Ben isvar tamari sathe j che... Je thay che e saru thay che..bs himat rakhjo... Ben

  • @budhabhaidhirubhaiparmarbu1683
    @budhabhaidhirubhaiparmarbu1683 10 місяців тому +2

    ખુબ ખુબ અભિનંદન બેન

  • @natubhaidabhi
    @natubhaidabhi 10 місяців тому +1

    Thanks Ben Tamara ma bhagvan takat aape

  • @user-nm4vj4yc8m
    @user-nm4vj4yc8m 9 місяців тому

    Sukhi thha..😐🌹

  • @fahimadesai1951
    @fahimadesai1951 9 місяців тому

    Ben tme to ankho ma pani lavi didha😢
    Tamari bahaduri ane sabr ne so salam❤❤❤❤❤

  • @sajidsindhi6359
    @sajidsindhi6359 10 місяців тому +4

    Selute sister God bless you all time

  • @imtiyazmaknojiya6983
    @imtiyazmaknojiya6983 9 місяців тому

    Khuda par bharosa rakho. Sab achha hoga. Sach me ye story sun kar aansu nikal gaye. Meri wife bhi rone lagi is video ko dekh kar. Himmat rakho sister. Upar vala aap ke 2 beto ke zariye aap ki aankho ko thanda the karega

  • @trustishah6125
    @trustishah6125 9 місяців тому +1

    Amara Mumbai ma pan ladies Rikshaw chalave che all the best himmat nahi harvi

  • @ZaimiStudio
    @ZaimiStudio 9 місяців тому +2

    બહેન ની હિંમત ને સો સલામ

  • @dineshrabari7270
    @dineshrabari7270 9 місяців тому

    Vaah ben

  • @mrrkboy2466
    @mrrkboy2466 8 місяців тому +1

    આ વીડિયો ખજૂર ભાઇ ને શેર કરો એ મડત કરશે

  • @Anil_Ahir5016
    @Anil_Ahir5016 10 місяців тому +2

    સો સો સલામ છે તેમને

  • @thakorraju3209
    @thakorraju3209 8 місяців тому

    હિંમત રાખો બેન સમય આવતા બધુ સારું થઇ જાશે

  • @shilpasolanki6531
    @shilpasolanki6531 10 місяців тому +2

    Nari to Narayani ❤🙏🌹🪔👍👌🇳🇪🌹🙏mhobt na dusmn duniya j Aavi jindgi jivva mate mjbur kre che thankyou 🙏🪔 Thankyou Thankyou all the best prnam svikar kre radhe radhe 🙏🌹

  • @anitapatel9498
    @anitapatel9498 9 місяців тому

    Congratulations 🎉

  • @ushapatel1011
    @ushapatel1011 10 місяців тому +3

    જય સ્વામી નારાયણ બેટા સ્વામી બાપા તમારી રક્ષા કરશે તમે સાબાશ લેડી છો ભગવાન નુ નામ લઇ કામ કરો ને છોકરાંને પણ સીખવજો

    • @user-hy2jb7gk9c
      @user-hy2jb7gk9c 9 місяців тому +1

      સ્વામિનારાયણ 👎

  • @jayraj69
    @jayraj69 10 місяців тому

    Ben bhagwan aapne khub shakti aape ane aapne khub riddhi siddhi male evi dil thi prarthana 🙏

  • @kalpanabengohel4932
    @kalpanabengohel4932 9 місяців тому

    God bless you sister.

  • @dhruvpatel8463
    @dhruvpatel8463 9 місяців тому +1

    Congratulations