ખ્યાતનામ ગાયિકા અલવીરા મીરે તેના પર અને તેના પિતા પર લાગેલા આક્ષેપો અંગે કર્યો ખુલાશો જુઓ વાઇરલ વિડી

Поділитися
Вставка
  • Опубліковано 7 січ 2025

КОМЕНТАРІ • 234

  • @sonpariparmar5647
    @sonpariparmar5647 2 роки тому +36

    બાપ ના વિચારો ખુબજ સરસ દિકરી માટે રામ રામ

  • @bhaveshparmara6812
    @bhaveshparmara6812 2 роки тому +11

    જેની માં નાલાયક હોય તો એના સું સપનાં પુરાં થાઈ ભગવાન આવી માં કોઇને નાં દેતો અલ્વિરા બેન તમે આગળ વધો આવું તો ચાલીયાંકરે 🚩જય માતાજી 🙏 બાંપ ને સલામ છે ભાઈ 💕

  • @malipravin2132
    @malipravin2132 2 роки тому +89

    દિકરી ને સપોર્ટ કરનાર બાપ ને 100,100 સલામ

  • @pareshchunara1210
    @pareshchunara1210 2 роки тому +40

    દીકરી ને સપોર્ટ કરનાર બાપ ને 100 100 સલામ

  • @dineshsoni2769
    @dineshsoni2769 2 роки тому +31

    તમારું કેરિયર ખરાબ નઈ થવા દે આલમ ભાઈ તમે મોજ કરો

  • @ParaliyaDhanush
    @ParaliyaDhanush Рік тому +2

    દિકરી નો સાથ આપનાર પાપા ને મારા સલામ તમે સાચો નિર્ણય લીધો

  • @AjayPatel-ss4bs
    @AjayPatel-ss4bs 2 роки тому

    અલવીરા તથા આલમભાઈ હિંમત રાખેા
    We are with you

  • @કાલુભાદરબાર
    @કાલુભાદરબાર 2 роки тому +25

    તમારી દીકરીને આગળ વધારો ડરશો નહીં અમે તમારી સાથે છીએ અમારો ફૂલ સપોર્ટ છે દરબાર કાળુભા તરફથી

  • @gcpadhiyarmaster6775
    @gcpadhiyarmaster6775 2 роки тому +10

    તમે સૌ એકજ ડાળના પંખીઓ બની રહો ,તમારા પરિવારનો માળો સલામત રહે,દ્વારકાધીશ સૌને સદબુદ્ધિ આપે એવી પ્રાર્થના !

  • @laljisarvaiya6492
    @laljisarvaiya6492 2 роки тому +5

    પોલીસ મદદ માંગો. મળી શકે .

  • @parmarbhogilal6283
    @parmarbhogilal6283 2 роки тому +18

    અલ્વીરા મિર તમે ક્યારેય હિમંત હરતા નહી તમે તમારા કાર્યમાં આગળ વધો

  • @KJGaliyaluvara
    @KJGaliyaluvara 2 роки тому +1

    ખુબ ખુબ સરસ આલમ ભાઈ

  • @alkhaaradh2043
    @alkhaaradh2043 Рік тому

    Dhny che tamne Bhai 👌👌👌

  • @ujjvalsolanki3334
    @ujjvalsolanki3334 2 роки тому +17

    દીકરીને ના ગમે તો લગ્ન ના કરાવો તેને જે જગ્યાએ ગમે તે જગ્યાએ લગ્ન કરો તેમાં ખુશી આનંદ રહેશે અને કલાકાર તો ગણા ભાગ્ય સાળી હોય છે માતા ને મારી નમ્ર વિનંતી કે દીકરી અને દીકરી ના બાપ એક હોય તો તમારૂં ના ચાલે માટે તેના સંપર્કમાં આવી જાવ

  • @kamlesh_vada
    @kamlesh_vada 2 роки тому +9

    હુ દિલ થી ભગવાન શ્રી દ્વારકાધીશ ને અને ચેહર દિપો મેલડી ને પ્રાર્થના કરુ છુ કે સદાય તમારી ભેળા રે અને તમને તમારી મંઝીલ સુધી પહોચાડી દે
    જય શ્રી દિપો માં

    • @Hmal1244
      @Hmal1244 2 роки тому

      હવે એને ક્યારેય કોઈને જય માતાજી નો જવાબ જયમાતાજી કહી ને દીધો નથી તો તમે હજી દીપો માં ને ક્યાં આવા લોકો પાછળ હેરાન કરો છો ભાઈ

  • @jamilabenkhatriya9741
    @jamilabenkhatriya9741 2 роки тому

    Khub khub abhinandan Aalambhai ne tamari dikri ne saport karva mate bhai Tamara vichar Sara che

  • @sandipsolankivavtharad257
    @sandipsolankivavtharad257 2 роки тому +13

    I support alavira mir

  • @ziddirathod304
    @ziddirathod304 2 роки тому +8

    બેન હું તમારી સાથે છું તમારી હેલ્પ કરીશું અને જીદ્દી રાઠોડ મહેસાણા

  • @m.m.am.m.a22
    @m.m.am.m.a22 Рік тому +1

    દીકરી ને સપોટૅ કરનાર બાપ ને 100 100 સલામ ❤❤

  • @Ak_Suryvanshi
    @Ak_Suryvanshi 2 роки тому +4

    Bap aakhir bap hota he♥️♥️

  • @gopiramabhai4757
    @gopiramabhai4757 Місяць тому

    Good thinking about father

  • @bhaveshstudio9860
    @bhaveshstudio9860 2 роки тому +9

    માં ....... ન્યૂઝ 👌👌

  • @shailupatelmodhava2449
    @shailupatelmodhava2449 2 роки тому +3

    ભાગવાન નું નામ લેજો જય ભોલેનાથ

  • @bhaveshsolankiofficial844
    @bhaveshsolankiofficial844 2 роки тому +7

    સાચા હીરા ની પરખ જોહરી ને થાય બાકી બીજા લોકો તો હીરા ને પથરો સમજી ને કાદવ મા ફેકી દે એજ પરખ આલમ ભાઈ ને અલ્વિરા ના સિંગિંગ ટેલેન્ટમાં દેખાઈ હશે ત્યારે તેમને suport કર્યો અને આજે એક કામયાબ સિંગર છે બાકી ક્યારનાય merej થઇ ગયા હોત અને સાચા હીરા ની કોઈને પરખ ના થઇ હોત.... દિલથી સલામ છે આવા બાપ ને

  • @rahimnode1595
    @rahimnode1595 2 роки тому +7

    અલ્વીરા મીર. ની વાત સાચી છે કેરિયર વગર કાય નથી 💯

  • @sureshchandra6248
    @sureshchandra6248 2 роки тому +3

    तमे हिम्मत रखो भाई अलवीरा जेवी बेटी तमने मली छे भाग्यशाली छो

  • @rameshbhaidharajiya815
    @rameshbhaidharajiya815 2 роки тому +23

    ભાઈ ધીરજ રાખો તડકા છાયા આવ્યા જ રાખે

  • @sikotarsoundnavagam2239
    @sikotarsoundnavagam2239 2 роки тому

    અમે તમારા સપોટ મા જ છી.(સિકોતર સાઉન્ડ નવાગામ)

  • @pravinbhaijoshi7243
    @pravinbhaijoshi7243 2 роки тому +1

    જે કોઈ કલાકાર કે ગાવાવાળાઓની ઉપર જો,પોતાના મા,બાપ કે ભાઈઓ આરોપો મૂકતા હોય, તો જરૂર સમજવું કે કલાકારીની ઉપર ધૂળ ધાણી લાગી ગઈ...

  • @sadamnode143
    @sadamnode143 2 роки тому +1

    Bap na khub vichar sara che dikri mate aava bap ne 💯💯 Salam

  • @ghanshyambaroliya5824
    @ghanshyambaroliya5824 2 роки тому +49

    કોણ સાચું ? કોણ ખોટું ? નો જવાબ છે ક્યાંક સંતાનો ના ઉછેર માં ખોટ રહી ગઈ હોય એવું લાગી રહ્યું છે અથવા બધાની નજર અલવિરા ની ઇનકામ ઉપર હોય શકે

  • @dineshsoni2769
    @dineshsoni2769 2 роки тому +4

    ભાઈ મેહનત કરી ને કમાય છે એનો હક છે ક્યાં લગ્ન કરવા અને ન કરવા અલ્વિરા ની મરજી

  • @navghankolinavghankoli3875
    @navghankolinavghankoli3875 2 роки тому +1

    Bov saras bhai tamaro akho ithas duniyani najre aavi gayo

  • @gatradkrupastudio9822
    @gatradkrupastudio9822 2 роки тому +5

    🙏♥ બાપ ♥🙏

  • @mayurvahla5439
    @mayurvahla5439 2 роки тому +2

    મારો રામાપીર તમારી બેયની હારે છે🙏🙏😭😭

  • @ishvarbhaiparmar6238
    @ishvarbhaiparmar6238 2 роки тому +58

    બેન તમે હિમ્મત રાખો હું તમારી સાથે છું જીયા પરમાર લુખ્ખા સધી છોદે નહિ

    • @maldharisamaj2141
      @maldharisamaj2141 2 роки тому +1

      तू revade

    • @MOHITTOXIC_032
      @MOHITTOXIC_032 2 роки тому +1

      Tu panchat Na kar😁

    • @ishvarbhaiparmar6238
      @ishvarbhaiparmar6238 2 роки тому

      બેન માટે બધું karish😡😡😡

    • @Hmal1244
      @Hmal1244 2 роки тому +2

      તું તારું કર ને એ એની માં ની ના થઈ તો તું શુ 😜😜

    • @maldharisamaj2141
      @maldharisamaj2141 2 роки тому

      @@ishvarbhaiparmar6238 બેન ની માં તું તરું કર

  • @rajthakor756
    @rajthakor756 2 роки тому +19

    વા આલમ કાકા સાચી વાત

  • @prajapatiashokbhai5963
    @prajapatiashokbhai5963 Місяць тому

    Salute Aalambhai Dikari ne Help karo

  • @jigrifriends2576
    @jigrifriends2576 2 роки тому +1

    I saport for Alvira mir

  • @jadejamahipatsinh6974
    @jadejamahipatsinh6974 2 роки тому +3

    આટલા બધા ડરવાનું શું હોય ? કાયદો બધા માટે છે....

  • @MrVipam
    @MrVipam 2 роки тому +6

    Please keep your thought same. Do not afraid. God bless you🙏👍

  • @jaygirnari4034
    @jaygirnari4034 2 роки тому +2

    Vaah bhai vaah.......dhanya chhe Tamara papa ne 🙏

  • @ashokrabari8889
    @ashokrabari8889 2 роки тому +1

    બેન અમે તમારા સ્પોટ મા છીએ
    અમારુ રબારી સમાજ ગુપ પાટણ
    કોઈ ચિંતા કરવાની જરૂર નથી

  • @patelila8573
    @patelila8573 2 роки тому

    Very good

  • @rohitmandaliya9053
    @rohitmandaliya9053 2 роки тому +1

    God bless you

  • @ARBOFFICIAL4
    @ARBOFFICIAL4 2 роки тому +2

    Salute.....100

  • @patelratilal4003
    @patelratilal4003 Місяць тому

    સંતાનનું ભાવી ઉજ્જ્વળ ભવિષ્ય ને ધ્યાને લઇ કુટુંબ એક થાવ

  • @nilampatel8225
    @nilampatel8225 2 роки тому +2

    ben chinta na karo badhu saru thai jase.saty no hamesha Vijay thay chhe ...I am always with u

  • @facttofact1450
    @facttofact1450 2 роки тому +1

    Full support be

  • @saileshbhaidhapa9805
    @saileshbhaidhapa9805 2 роки тому +4

    આ ગાયિકા માંજ કાંઇ કેવા સબંધ નથી બે બે મેકાઇ ગાઇકાને

  • @maaofficial9899
    @maaofficial9899 2 роки тому +34

    પરીવાર ને નથી સાચવી શકતા એ સમાજ ને સુ સારી શીખામણ આપી શકવાના આવા કલાકારો ના ગીત સાંભળીને એમના જેવુ શીખવા મળે માટે આના ગીતો સાંભળવા નું બંધ

    • @alltimehappy1946
      @alltimehappy1946 2 роки тому +2

      Tu kari de aeklo

    • @rameshchaudharytobha8140
      @rameshchaudharytobha8140 2 роки тому +1

      તમે જોવનું અને સાંભળવાનું બંધ કરો... બીજા ને સૂ કામ શિખામણ આપો છો ભાઇ

  • @MakwanaSartansinh
    @MakwanaSartansinh 9 місяців тому

    જો એક બાપ દીકરીને સપોટ કરે. એમાં. બીજા ને શું વાધા છે ભાઈ

  • @hanifkhalifa3035
    @hanifkhalifa3035 2 роки тому +8

    આવાત સાચી વાત છે

  • @soorsaheli
    @soorsaheli 2 роки тому +4

    👌🏻👌🏻👌🏻👌🏻

  • @thakoramarat9250
    @thakoramarat9250 2 роки тому +1

    કોની સાથે લગ્ન કરવુ કે ના કરવુ એ બેનના હાથની વાત છે,એમા કોઈ ને બદનામ કરવા એ યોગ્ય નથી

  • @deepakahir701
    @deepakahir701 2 роки тому +1

    Very nice 👌

  • @vatvadigital9901
    @vatvadigital9901 2 роки тому +7

    Alvira Ben ek Sara singer se

  • @jaygogamaharaj3844
    @jaygogamaharaj3844 2 роки тому +5

    Tame sacha so hu tamari best friend so ma ne Tamara uper visvas se

  • @govidbhaivasha2050
    @govidbhaivasha2050 2 роки тому

    Dikri ne spot કરનારને 100 સલામ

  • @bhurabhaibochiya4349
    @bhurabhaibochiya4349 2 роки тому +13

    आ सारो लागे नही आवडी मोटी कलाकार मिडीया मा सारो लागतो नथी तमारी प्रसंग मा लोको इंट्री ओ करेछे रुपिया उडाडे छे कोथरा माथी बिलिडो निकरयो

  • @vasavamadhubhai9603
    @vasavamadhubhai9603 2 місяці тому

    mogal maa tamari raksha kore👏

  • @Gabat780
    @Gabat780 2 роки тому +1

    Well done

  • @yogeetaba..rajput2218
    @yogeetaba..rajput2218 2 роки тому +1

    Alveeraben tame khub aagad vadho ane badha tamari sarhe chhe tamari mahent aatlu nam am j nae vikeray

  • @manojvaru5975
    @manojvaru5975 2 роки тому +6

    પેલા સગાઈ કરી હવે થોડી ફેમસ થઈ એટલે સગાઈ ટોળી નાખવી વાહ અલ્વીરા મીર

  • @BhilapurLive
    @BhilapurLive 2 роки тому +16

    Alvira sachi che 🙏🙏🙏🙏🙏🙏jay mogal 🙏🙏🙏🙏🙏🙏

  • @nilampatel8225
    @nilampatel8225 2 роки тому +2

    alambhai tamne salam chhe dikrine support karo chho..sacha sathe Allah chhej ...

  • @harshsangada07
    @harshsangada07 2 роки тому +2

    😍😍 was, is, will be liger😋
    Chahai, hindi, south , psnjabi, gujarati😘😘😘

  • @Shayar_ni_kalam
    @Shayar_ni_kalam 2 роки тому +1

    My life line 〰 my father

  • @haribhaiahir7603
    @haribhaiahir7603 2 роки тому

    મોરલીધર 🙏

  • @rahulsanghar1314
    @rahulsanghar1314 2 роки тому +1

    Good luck alveera ben

  • @Thakorvijay5903
    @Thakorvijay5903 2 роки тому +1

    Khub aagar vaddho ne khub mehantkaro khoti aavati aaphoto mothi mukatkare

  • @jigneshdudhatentertainment4699
    @jigneshdudhatentertainment4699 2 роки тому +11

    જે પણ મુદ્દો હોય તે લીગલ એક્શન લેવા જોઈએ બાકી કામ કોર્ટ કરશે બન્ને પક્ષ પોતાના પક્ષ મીડિયા માં જેટલું બોલો તેનું 50 ટકા કોર્ટ માં બોલજો બાકી બધું રેવા દયો

  • @keshavsinh4379
    @keshavsinh4379 2 роки тому +3

    aa alveera jeni sathe lagna karse te bicharo dukhi thai jase kemke alvira program maj hase ghare dhyan ochhu aapi sakse....

  • @barjodprkash4738
    @barjodprkash4738 2 роки тому +2

    માં મેલડી તમારુ સપનુ પુરુ કરે બહેન

  • @tamumodhvadiya4472
    @tamumodhvadiya4472 2 роки тому +4

    જય શ્રી કૃષ્ણ એરે નાના મોટા જગળા તો હરેક ઘરમાં હોય પણ આવી રીતે જાહેર નો કરાય આવળા મોટા દિકરા ઘરમાં હોય પછી માં બાપ બાધે તો માંયે સંકાર સારા નો આપા હોય પછી બાપનો વાક નો હોય 22 વરસ સુધી એને દુ:ખી બાય કહાની અલગ જ ખોટી વાત છે

  • @bhaveshstudio9860
    @bhaveshstudio9860 2 роки тому +38

    માં શબ્દ બહુ થઇ જાય 🙏🙏🙏

  • @vijaysinhchauhan3264
    @vijaysinhchauhan3264 2 роки тому +3

    Alvira ben i saport aasapura bless you

  • @jrbstudio5624
    @jrbstudio5624 2 роки тому +2

    No ten Sen hum tumhare sath he

  • @Dipak_Status_videos_injoy
    @Dipak_Status_videos_injoy Рік тому

    Tame mahenat karo aalm bhai dikri mate moj karo

  • @nodeanwar7629
    @nodeanwar7629 2 роки тому

    કલાકાર અને કજીયા મીર પરિવાર પર સંકટ ની આ ઘડી છે શાંતિ રાખો બેન તમે તો ગ્રેજ્યુએટ શો સમજી સકોછો,મીડીયા માં વાર વાર વિવાદિત મુલાકાત થી દુર રહો નહી તો આ કજીયા ને લીધે તારા કઠ સ્વર તારી માધૂરી જેવી સ્માઈલ ને ખોઈ બેસશો લોકો જોવા નું સાંભળવા નું બંધ કરવા ને કતારે આવી પહોચ સે. સર Social Life na Vivad Ma Na padvu Aapna ane Parivar Mate Salamati chhe/Apno Srota (A.bhai)

  • @mamtumamta2971
    @mamtumamta2971 2 роки тому +2

    તમારી કોમ જ જુનવાણી અને રૂઢિવાદી છે

  • @savansolanki7495
    @savansolanki7495 2 роки тому +11

    Jai maa mogal

  • @arunabenjadav4341
    @arunabenjadav4341 Рік тому

    અલવિરા.ને સપોટકરો

  • @GohelJagdishofficial143
    @GohelJagdishofficial143 2 роки тому +4

    સગાઈ ની તમારી મરજી ની વાત છે બેન પણ માં એ તમને 9 મહિના પેટ માં રાખીને બધું સાચવી ને તમને મોટા કરીયા છે માટે બંને સમજી અને સાંતી થી રહો અને ઝગડો ના કરો...

  • @bhaveshstudio9860
    @bhaveshstudio9860 2 роки тому +1

    માં

  • @MAHESHMAHESH-be1yf
    @MAHESHMAHESH-be1yf 2 роки тому +2

    Jai Hind

  • @hiteshpatel2316
    @hiteshpatel2316 2 роки тому +1

    I support beta alvira

  • @azmaljunejasadau9642
    @azmaljunejasadau9642 2 роки тому

    Barobar che

  • @bharatbaraiya4008
    @bharatbaraiya4008 2 роки тому +2

    Alviramir mate support karjo bhai

  • @h.k.audioentertainment6060
    @h.k.audioentertainment6060 2 роки тому +15

    Himat rakhjo ben. Sacha ni sathe mogal chhe... Koi vad vanko nai kari sake..

  • @riteshkumarkapdiya2167
    @riteshkumarkapdiya2167 2 роки тому +1

    Sachu bhai

  • @ramodedra1710
    @ramodedra1710 2 роки тому +16

    Alvira ben sachi che

    • @vivekkoli887
      @vivekkoli887 2 роки тому

      Tamari femilyma koikni najarlagi gayshe bane paxshpine raho kalakar Gita Ben shiyal

  • @nitinsolanki1608
    @nitinsolanki1608 2 роки тому

    dil thi salam

  • @chavdaramesh3003
    @chavdaramesh3003 2 роки тому +7

    Himmet rakhjo...

  • @suryakantdeva3542
    @suryakantdeva3542 2 роки тому +9

    Well done Ale vira

  • @akshaysamrala1942
    @akshaysamrala1942 2 роки тому +1

    Aksahy samrala

  • @shitalodedra
    @shitalodedra 2 роки тому

    Khub agar vadho alvira mir nice Smile

  • @pravinvaghari5623
    @pravinvaghari5623 2 роки тому +2

    તો પોલીસ કેસ કેમ કરતા નહિ

  • @KrishnaChudasama-o5f
    @KrishnaChudasama-o5f 9 місяців тому

    Dosato alvira ben satyse to amna samajna agevano ne alviraben nesapot karvo joye selle satynoj jay thase ben jay mataji

  • @vatvadigital9901
    @vatvadigital9901 2 роки тому +9

    Ame amdavad ma Sathe dayro karyo to : mogaldham Odhav .... Super singer ...Alvira mir