ગુજરાત ના પ્રખ્યાત લોક ગાયિકા અલવિરા મીર ના માતા ની કરુણ કહાનિ

Поділитися
Вставка
  • Опубліковано 4 січ 2025

КОМЕНТАРІ • 240

  • @Fecat.
    @Fecat. 2 роки тому +10

    ગમે તે વાત હોય પણ જે માં યે જનમ આપ્યો સે એને કોઈ દિવસ ન સોડાય ,,ભલે શોકરી હોય કે શોકરો માં તો માં હોતી હે ,,,,🙏love you maa🙏

  • @kamleshbhaiparmar6781
    @kamleshbhaiparmar6781 2 роки тому +36

    કોર્ટ માં જાવ બધાને ખબર પડી જાય

  • @PatelUmeshbhai-n8j
    @PatelUmeshbhai-n8j Рік тому +1

    માં તો માં હોતી હૈ.

  • @pankajpatelsantroadofficia221
    @pankajpatelsantroadofficia221 2 роки тому +4

    9 મહિના તેમના પેટમાં લઈને ફરે છે સાહેબ માં છે માં બધું છોડી દેજો પણ માં ને ક્યારે પણ નઈ છોડતા. My life મમ્મી લવ યુ ❤️❤️❤️❤️❤️❤️બધા મિત્રોને જય માતાજી 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @pankajpatelsantroadofficia221
      @pankajpatelsantroadofficia221 2 роки тому

      @Mr hdrao હા હો ભાઈ આખા જગતમાં send karo Jay maa meldi 🙏🙏🙏

  • @nodeanwar7629
    @nodeanwar7629 2 роки тому +7

    આ પરિવાર માં કોઈ કુદરતી ગુણ નથી કોઈ વિવેક નથી
    પોતાની પત્ની પૂત્ર સંસ્કૃતિ માં આવી ખુલી નિંદા એકબીજા ની કરે છે એ લોકો ને સાંભળ વુ એ આપણી ભુલ છે કોરા ના ની જેમ બીજા પરિવાર ને પતન કરી દેશે બીજા ને જોડવા સારા સારા ગીતો ગાય છે પણ પોતાના પરિવાર માં કોઈ કોઈ નું માનતુ નથી આવા પરિવાર માં અલવિરા જન્મી સૌથી થી મોટી શરમ બદનસીબ બી છે ‌

  • @editvijaykhimana9873
    @editvijaykhimana9873 2 роки тому +8

    આ લોકો સાચા છે

  • @ghanshyambaroliya5824
    @ghanshyambaroliya5824 2 роки тому +19

    વિનાશ કાળે વિપરીત બુદ્ધિ

    • @bijalthakor6350
      @bijalthakor6350 2 роки тому +2

      પેસો જોયો નથી કોઈ દિવસ એટલે બુદ્ધિ નાસ પામી છે

  • @vyasikhalasi5163
    @vyasikhalasi5163 2 роки тому +4

    ઘર એક મંદિર કહેવાય છે 🌹ઘરનૉ મોભો જળવાય રહે તેવુ કામ કરવું 🌹જય માઁ ભદ્રકાળી 🌹

  • @hpkutch47
    @hpkutch47 2 роки тому +7

    Bhagvan Shree Ram tamara sansar ma Santi aape aevi prathna kru chu 🙏🏻

  • @jyotidigitalpaldi1309
    @jyotidigitalpaldi1309 2 роки тому +1

    Badhu j saru Thai jay evi param krupalu parmeshvarne prarthna

  • @jaanmahmad1729
    @jaanmahmad1729 9 місяців тому +3

    જ્યારે જ્યારે ઘરમાં પૈસા આવે,
    ત્યારે ત્યારે કકળાટ બહાર આવે.!

  • @bijalthakor6350
    @bijalthakor6350 2 роки тому +26

    સમજૂતી કરી નખાય તેમાં જ પરિવાર નું સુખ સે નહી કે એક ના સુખ માટે થી અડધા પરિવાર નો ત્યાં 🙏🙏🙏🙏

  • @bhaveshvadherahir41
    @bhaveshvadherahir41 2 роки тому +6

    આમા તમારી દિકરી કલાકાર છે એના ભવિષ્ય સામુ જોવ આવો બનાવ બયનો હોયતો તેને ધરમાં સમજી લેવાઇ

  • @dhanjivelari2254
    @dhanjivelari2254 2 роки тому +16

    ગીતા બેન રબારી કિંજલ દવે આવા કલાકારો ગરબા રાસ મા ગુજરાતી ગીતો ગાય છે માતાજી ના ગીતો ગાય છે.... તો અલવિરા મીર હિંદી ગીતો ગાય ગરબા રાસ હોય તો.... ક્યારેય એવો વિડીયો જોયો નથી જે દેવી દેવતા ના ગીતો ગાયા હોય.....

    • @gujjutraveler47
      @gujjutraveler47 2 роки тому +2

      Mogal films UA-cam channel ma jaine joi lo bhai 🙏

  • @khushalichhansiyaofficial3465
    @khushalichhansiyaofficial3465 2 роки тому +21

    Ben આમ ઇન્ટરવ્યૂ દેવા karta badha aakhu femilly gharma સંપીને રેવ tame અંદરો અંદર જગડા કરશો to loko to રાજીજ thase loko ને maja aavse tamaro yekbija સાથેનો jagdo joi yetle tame aakhu femilly હળીમળીને રેવ bas tamari pragti joi loko બળશે ane padti joi raji thase to bas sathe રહો aakhu femilly ને pragti karo

  • @maheshchavda8345
    @maheshchavda8345 2 роки тому +58

    માની‌ સેવા કરે તો જ ગીતો સાંભળવા હવે કોઈને ઓર્ડર આપવો નહીં

  • @rajubhaiprajapati6516
    @rajubhaiprajapati6516 2 роки тому +3

    અલવીરા એના પિતા સાથે છે તો બઘી વાત સાચી છે

  • @pravinbajadeja6615
    @pravinbajadeja6615 Рік тому

    Aa sachi vaat chhe,

  • @pravinbhai4238
    @pravinbhai4238 2 роки тому +13

    12 બચ્ચો અલાહ કી દેન હૈ। 😂😜😜

  • @dharmitmeghnathi9264
    @dharmitmeghnathi9264 2 роки тому

    Aava naa hale kalakar

  • @bhupatbhai3490
    @bhupatbhai3490 2 роки тому +6

    આ દોશી ખોટી છે

  • @bharatthakorbharatthakor7072
    @bharatthakorbharatthakor7072 2 роки тому +5

    ભાઈ આ વાત ભગવાન જાણે આપણે ખોટી કોમિંટ ના કરાય

  • @vijaypadiya8230
    @vijaypadiya8230 2 роки тому +4

    સંપી ને રહેવું ..એમ આદી અનાદી કાડ થી લખવામાં આવ્યું છે

  • @કાળુભગત
    @કાળુભગત 2 роки тому +3

    મા ઈતો મા છે

  • @r.n.official7209
    @r.n.official7209 2 роки тому +6

    આ ખોટું બોલે છે. અલવિરા મિર જે બોલે છે તે સાંભળો

  • @zalabhikhubha9871
    @zalabhikhubha9871 Місяць тому

    Ma,,,,, to ma,,,,

  • @palabhaidangar4935
    @palabhaidangar4935 2 роки тому +10

    મે બધા વીડિયો જોયા છે પણ આમા કોણ ખોટું ને કોણ સાચું બાર પાડો ભાઈ

  • @parakhanthakor3174
    @parakhanthakor3174 2 роки тому +4

    માં કોઈ દિવસ ખોટું ના બોલે ભાઈ. માં તો માં છે

  • @shantiahir117
    @shantiahir117 2 роки тому +15

    આવા કલાકાર ને આપણા મંદિરો મા રખાય જ નઈ

  • @vipulyadav1290
    @vipulyadav1290 2 роки тому +12

    2 બાજુ જાણવું પડે એક નું સાંભળવું માનવું

  • @kumar-vo3vq
    @kumar-vo3vq 2 роки тому

    Right

  • @karanpatidar6343
    @karanpatidar6343 2 роки тому +1

    Alvira ne program devanu j band kari do vat puri

  • @vijaydodiya2213
    @vijaydodiya2213 2 роки тому +65

    આજ થી એના અલવિરા મીર ના ગીતો સાંભળવા નું બધ

    • @kishansinhrajput9596
      @kishansinhrajput9596 2 роки тому +3

      Aapde pn bnd bhai

    • @jaybutbhavanima9759
      @jaybutbhavanima9759 2 роки тому

      પેલા સાસુ જાણો પછી પછી કોમેટ કરો ભાઈ

    • @ram.thakoragol6162
      @ram.thakoragol6162 2 роки тому +3

      તમારા જેવા લોકો જ બદનામ કરે છે સાચી હકીકત છું છે તે જાણવી જોઈએ

    • @jaybutbhavanima9759
      @jaybutbhavanima9759 2 роки тому +1

      @@ram.thakoragol6162 બરાબર છે મોટા

    • @indiafirst.123
      @indiafirst.123 2 роки тому

      @@kishansinhrajput9596 right

  • @yogeshsagarka3602
    @yogeshsagarka3602 2 роки тому +2

    વિનાશ કાળે વીપરીત બુદ્ધી

  • @thakorbakaji3432
    @thakorbakaji3432 2 роки тому +12

    ઘરના વડીલ બધા ખોટા હોય તો તમે ક્યાંથી સાચા હોય

  • @kanubhaijikadara35
    @kanubhaijikadara35 2 роки тому

    Hi

  • @ramzanshekh7367
    @ramzanshekh7367 2 роки тому +7

    Alvira baen nu entrviyu layo thakar shaeb

    • @gajananpanvisanvel3703
      @gajananpanvisanvel3703 2 роки тому

      અલ્વીરા મીર નુ ઇન્ટરવ્યૂ લીધેલું છે અને તેમા સાફ સાફ કહે છે કે મારે જયા સગાઈ થઈ છે ત્યા લગ્ન નથી કરવા અને એક એનો ભાઈ 3 મહીના પહેલા તેની મમ્મી પાસે થી પાછો આલમ ભાઈ મીર સાથે રહેવા આવી ગયો છે અને એ પણ કહે છે કે મારે મારી મમ્મી જોડે નથી રહેવુ

  • @vijaydodiya2213
    @vijaydodiya2213 2 роки тому +6

    ગાગોદર નો છુ

  • @riteshkumarkapdiya2167
    @riteshkumarkapdiya2167 2 роки тому

    Sachi vat lagese

    • @dabhiofficial260
      @dabhiofficial260 2 роки тому

      Amuk bayu evi bhtkai Jay ne ke jindagini pathari fervi nakhe

  • @devkaranshabhadiya3926
    @devkaranshabhadiya3926 2 роки тому +7

    સૌને ભેગા કરી ને પુછી લો સાચું બહાર આવી જાય

  • @skraval947
    @skraval947 2 роки тому +6

    આખું કુટુંબ ખોટું છે

  • @indianboy2752
    @indianboy2752 2 роки тому +3

    Bapa kharo chhe Bhai

  • @bipinbhaitirgar289
    @bipinbhaitirgar289 2 роки тому +1

    પહેલા તો રીપોર્ટર ભાઈ તમારે બધાનાં સવાલ જવાબ લીધાં બરાબર છે પણ પેલું નાનું બાળક જેને દુનિયા સંસાર શું છે એ ખબર નથી તેની માનસીકતા નુ પણ તમે વિચાર્યું નથી 🏹 તમે તમારું જ વિચાર્યું હો .....

  • @deepakahir701
    @deepakahir701 2 роки тому

    Very good

  • @soyabshekh6976
    @soyabshekh6976 2 роки тому

    b

  • @ashvinbambhaniya7286
    @ashvinbambhaniya7286 2 роки тому +1

    Chokri ne jiya javu hoi tiya jai tmare chinta na krai

  • @Rkp895
    @Rkp895 2 роки тому +1

    અલ્વીરા બેન નું સ્ટેટમેન્ટ ની વિડિયો આવેલો છે. પેલા એ જોઈ લો પછી આ વીડિયો જોજો. તો સાચી હકીકત જણાશે.

  • @sdigital7995
    @sdigital7995 2 роки тому +20

    આજ ખોટા માણસો છે

  • @mjadeda7353
    @mjadeda7353 2 роки тому +39

    આને ગાવા ના બોલાવાય બાપ દિકરી ને સજા આપો

    • @chandanbhatiofficial4459
      @chandanbhatiofficial4459 2 роки тому +2

      આજ થી બંદ

    • @vijaysinhchauhan3264
      @vijaysinhchauhan3264 2 роки тому +6

      Bhai pela vak kono che te jovo bhai

    • @ketanasari2482
      @ketanasari2482 2 роки тому

      આ છોકરી ને સિંગર બનવાની ઈચ્છા છે તો બનવા અને સમાધાન કરી દો એમાં જ ભલું છે તમારું

    • @uttamtank5314
      @uttamtank5314 2 роки тому +2

      @@vijaysinhchauhan3264 barabr chhr bhai aano aetle ke alvira mir ane aena papa no pan video joyelo chhe
      Aama vat aevi chhe alvira mir ne lagan pachhi gayan aetle ke singing chalu rakhvu chhe ane aemna mammy ne chalu rakhva devu nathi
      Video banne no joyo aetle aetlu taran nikde chhe bhai vijaysinh mane link madse to moklavis bhai

    • @indiafirst.123
      @indiafirst.123 2 роки тому

      @@chandanbhatiofficial4459 right

  • @jayeshbalar
    @jayeshbalar 2 роки тому +9

    બેન પૈસા કમાઈ એમાં ભાઈ ને બળતરા થઈ હો બાકી 🤣🤣😂😂😂

  • @kaanubhammar9760
    @kaanubhammar9760 2 роки тому +4

    Alvira mir na songs koi n sabhle please

  • @bharatibhai1041
    @bharatibhai1041 2 роки тому

    Kishat

  • @hirengunsai1791
    @hirengunsai1791 2 роки тому +5

    ૦૧ તો નાના બાળક એ નાં પાડી એના પપા સાથે રહેવા ની પછી પૂછ્યું કે કેમ તો એ એની માં એની કાન માં કાઈ કીધું અને ૦૨ કે પેલા બીજા ભાઈ એમ બોલ્યા કે અમને તો એના થી સબંધ જ નથી અને અમે અવર જવર જ નથી કરતા, તો પછી હમણાં કેમ આવ્યા......?
    મને તો એમ લાગે છે કે કોઈ નો વાંક જ નથી અલ્વીરા નાં ઘર વારા ઓ નો, પણ નાની વાત મોટી બની ગઈ અને આના જેવા લાભ લઈ ગયા, દુશ્મની નિભાવી ને.

  • @Amin6641
    @Amin6641 2 роки тому +22

    આવા લૂખા ઓ ને તમે સ્ટેજ પર બેસાડો આવા લૂખા ઓ ને એક પણ પ્રોગ્રામ નાં આપશો મજૂરી કરવા જાય પછી ખબર પડે

  • @jyotidigitalpaldi1309
    @jyotidigitalpaldi1309 2 роки тому

    Alviramir is verry super singer.but emni hajrima prasno pucchhay to j kaink Satya jamva male

  • @jayeshbalar
    @jayeshbalar 2 роки тому +3

    મગર ના આંસુ રોવે છે આ બાયડી એની 😂😂😂

  • @Shakti_films_official
    @Shakti_films_official 2 роки тому +1

    ભાઈ તમે કીધું કે પિતા, દાદા બધા નકામા છે તો તમે સાચુ બોલો છો એનું શુ પ્રમાણ અને તમે ક્યાંથી સારા હશો બધા કોર્ટ મા જાઓ ખબર પડી જશે

  • @rudatlajignesh5459
    @rudatlajignesh5459 2 роки тому +14

    ખોટીની છે આ ડોસી

  • @bharat98762
    @bharat98762 7 місяців тому

    JYA SUDHO SACHI VAT BANNE TARAF THI NA JANO PACHHI NEWS APO PLS

  • @jiluben6425
    @jiluben6425 2 роки тому

    Almira mir a mammi t tha parivar nao tene lgn nathi krva to jabr dasti no chale eno jivn kalakar chhe tame tene have gharelu gruhi ni banav va man go chho. E to eni mrzini vat chhe ane Almir tu to have ganu kamay chhe i kamani mathi tu bap ne sukhi rakhe. I bro bar pan tari manne tu sukhi rakhe toz ek sachi kala kar a jgdho patav vo hoyto tunz pTavi sake chhe bapuji e kahi de hun mari man ne smja vis pan tame ene markut gali gloch na karta nahito hu tamne muki dais pachhi svtntra bhrt chhe hun balig chhu mari rite ekli alag rahis AA vat almirana na mammi bhaiyo. San bhai leyo tame sagai bhale kari hoy ane tran dikri didhi chhe ane tran lidhi chhe. To i chhe chhokrio na mate amira ne kurbani devi achhe chh na rista pote potanu fodile smile ek mate chh rista no bgaday ek bhale bagde Almira ne azadi apo nhito kanunn e azad chhe e sari chhe tamar izzt na khatir bap sathe rahe chhe nahitar siti ma jaine ekli tamari friyD kri sake chhe ane tme jo Almira pitaji ne no samjavi saketo tame pn mar pit ni fariyad nodhi sako hho. Ane pachhi be pxse pysa nu dovan tay te bhogav jo. Ane am VIDIYa banavi ne loko same avochho juvan dikri i badnami tay chhe ane Almira a duniya kene pn nathi mukti tane kairite koni sathe kone kone badnam karidese mate zahilo grmede smjoto kari leyo nahito hun beoo pxne rik vist karun chhun mari pase avo marun mahila mndl chhe hu pramukh chhun mate puri kosis kari jetla a metrma samil chhe. Teo bathae av vanu raheshe ane niche mara nmbr Apu chhu jo santi thi patav vun hoy to avjo bhuj man fon karine avjo a koment beoo pax van chine avjo mane bharoso chhe ke tamari ptavt thai jase emakayda ni rite jo smjoto tran didheli ane tran lidheli chhe elokone smaj vani jarur chhe jo avat ate dban krta ho to pachhi Almir na papa sahi chhe jeya dikri I sGai thi gi pChhi Chhokr ooprthi ke chhori ooprthi mn na hoy to ava lgna prane ger ka nuooni chhe ane lgna thya pachhi pn tu ti sake chhe roj sykdho tute chhe pachhi su krso ena krta juna jmana i prm prane chhodine na vi pedhi ne smjo ane Almir tane allah. Ne javab de'o padshe ke tu mami vise VIDIYa ma bole chhe tane nav mahina petma rakhi prasuti pida vethi e tane jnm didho ane jnmi tyare tu atli jvan moti hati tu jeyRe man banis ne to tane manni vedna smjase man bapne samjavine tuj bhega kri sake chhe. Ho av vun hoyto fon krjo beoo pxse avvu padshe 8320564471..... 9978956233..bhuj kachh. Marohetu chhe smathan karav vanu vadh vanu ke dhmkav vanu nathi jo nhi smjo to pachhimrzi Ave em krjo hun seva karun chhun bas tmne kort kacherina dhkka ane pysa ane taim beoo na bagde etle tmRi vato sabhdine thyun ke marun mndad kosis kare ne tamaru smathan thay

  • @ashokravat8427
    @ashokravat8427 2 роки тому

    Ghrna jagada gharma j smadhan karva joiae

  • @kamleshchavda6378
    @kamleshchavda6378 2 роки тому +2

    OMG

  • @dineshsoni2769
    @dineshsoni2769 2 роки тому +7

    સાચી haqiqat alvira mir thi jano temna dada abdul bhai pase thi jano pachhi bahiskar karo aena pela nai

    • @sirajkarani2604
      @sirajkarani2604 2 роки тому

      Abdul Bhai Mir alvira na dada ma Jo samaj hot to aa Bai thodi midia ma hot

  • @kishansinhrajput9596
    @kishansinhrajput9596 2 роки тому +4

    Hve nai sabhdvana Alvira na geet..

  • @karanpatidar6343
    @karanpatidar6343 2 роки тому

    All gujrat nagrik alvira ne band karo

  • @vaghelapopatshing8694
    @vaghelapopatshing8694 2 роки тому

    આ લોકો ખોટા છે

  • @laljibhaimeer2137
    @laljibhaimeer2137 2 роки тому

    સાચું જણા વગર કોઈ ખોટી કોમેન્ટ ના કરાય

  • @bhaibandhi592
    @bhaibandhi592 2 роки тому +3

    😱😱😱

  • @vasantlimbad761
    @vasantlimbad761 2 роки тому +1

    Alvira tane tari manu petama nathi baratu

  • @KrishnaChudasama-o5f
    @KrishnaChudasama-o5f 9 місяців тому

    Alvira ben tmaramaa avukahe asarunathidosato tarnvakti sasha ane alvira benno akho parivakhoto to na hoysake

  • @khushalichhansiyaofficial3465
    @khushalichhansiyaofficial3465 2 роки тому +10

    Alvira ben ketliy mehnat kari ને aaje yemna sapna sudhi pocha chhe ane tame aavi ઇન્ટરવ્યૂ aapi alvira ben નું jivan બગાડી nakhyu😡 jagda to darek lokona jivan ma thata hoy chhe tamari ghar ni vat ghar sudhi જ rakhay khas aa alvira ben na mata bhai ane saga ને kav chhu tame ben ketlay mehnat kari ahiya sudhi પહોંચીયા chhe nam kamavu chhe ane tame લોકોએ ben નું jivan બગાડી nakhyu😞😡

    • @RAMADHANIMUSIC778
      @RAMADHANIMUSIC778 2 роки тому

      Paisa aai jay atle ma ne na bhulay 🙏

    • @khushalichhansiyaofficial3465
      @khushalichhansiyaofficial3465 2 роки тому +1

      @@RAMADHANIMUSIC778 sachi હકીકત su chhe yeto આપણે koi nathi janta ke yemna આખી femilly ni su paristhiti chhe kono vank chhe યે koi ને nathi khabar આપણે આ ઇન્ટરવ્યૂ joyu યે sachu mani લેવું યોગ્ય nathi આ ઇન્ટરવ્યૂ ma એમનીજ આખી femilly ni imej kharab ubhi thay chhe

    • @M_P_Digital
      @M_P_Digital 2 роки тому

      @@khushalichhansiyaofficial3465 to tane kyathi khabr aa khotu se tu pan singer lage se

    • @thedailybeat5760
      @thedailybeat5760 2 роки тому

      Ben tame shanti rakho , tame alvira mir ni j side lai rahya cho ,tame pan singer lago cho ,ke pachi tame Alvira mir sathe madela to nathi ne.?

    • @jayeshbalar
      @jayeshbalar 2 роки тому

      સાચી વાત છે.. એના ભાઈ ને બળતરા થાયછે એની બેન જેટલું કમાઈ નથી શકવાનો એટલે

  • @dharmitmeghnathi9264
    @dharmitmeghnathi9264 2 роки тому

    Kevay

  • @sachoriyataigarboy9598
    @sachoriyataigarboy9598 2 роки тому

    સમજણ,થી,,સમજણઆવે,,તો,,બધુ,સારુ,થઈ,,જાય

  • @hansabenpatel8949
    @hansabenpatel8949 2 роки тому

    O

  • @r.p.malpar7989
    @r.p.malpar7989 2 роки тому

    પેલા જોવો જાણો સુ વાત છે ઇ

  • @prakasrayka5759
    @prakasrayka5759 2 роки тому

    aa su

  • @MERAJTHERIDER
    @MERAJTHERIDER 2 роки тому

    આખા channel ma aj video ma viwes che 🤣

  • @chouhanranjit1280
    @chouhanranjit1280 2 роки тому +3

    Kahevano matlab samjo te sacha che temanna mammy

  • @gopalbharvad5377
    @gopalbharvad5377 2 роки тому +4

    એ હરામી ને સજા આપો આ બાઈને એટલું બધું દુખ આપ્યુ છે તો સજા અપાવો

    • @asvinchauhan6086
      @asvinchauhan6086 2 роки тому +2

      આ બેન ખુટુ બોલે છે

  • @rudatlajignesh5459
    @rudatlajignesh5459 2 роки тому

    તુ એકજ સાચોછે ટોપા

  • @paegisureahbhaisuresh248
    @paegisureahbhaisuresh248 2 роки тому

    Alvira meer musalman che bhai

  • @dddubbers2091
    @dddubbers2091 2 роки тому

    Akalaj Nathi he bhagvan keya Hoga re is duniya Ka Utha Le re deva Utha Le Mere ko Nahi inko😂😂😂😂😂

  • @bharatibhai1041
    @bharatibhai1041 2 роки тому

    Dhar no problem che dhar ma patavo

  • @naimeshbhagora7997
    @naimeshbhagora7997 2 роки тому +1

    Anchor kaka kahe chhe nokari ane talaq to thik chhe.
    Talaq normal lage chhe kaka ne ?

  • @pravinbajadeja6615
    @pravinbajadeja6615 Рік тому

    Vadhare varas thaya hase 10 varas nai

  • @devuudesaii5427
    @devuudesaii5427 2 роки тому

    Report bdlavo

  • @mopatsinghrajput1461
    @mopatsinghrajput1461 2 роки тому

    Avamansona bhagwan mapnakara

  • @smilestarofficial9693
    @smilestarofficial9693 2 роки тому

    Aa doshi pela thi samji ni reti to aavu badhu ni thatu amna pote ane potanaj ghar parivar ni aabru leva mandi se mitro ani vat sachi hoy ke tmne lage ke ani vat hoy avu potane reta aavdiyu ni atle aa badha natok se

  • @joliyanarsis8151
    @joliyanarsis8151 2 роки тому

    મઢણઢઢભઙઙઙઙઙઙઙઙઝઝઝઞઞઙઙઙઙઙઞઞણમમમણમમમમમમમમણ

  • @parmardigital1926
    @parmardigital1926 2 роки тому +1

    Trshwadi hoy to dikri bap sathe na hoy kyare

  • @jivanbhaidesai1505
    @jivanbhaidesai1505 2 роки тому

    Alvirane. Pragtikarvadevi. Joiye. Hindusamajma. Chutimaleche

  • @amitgajera7555
    @amitgajera7555 2 роки тому

    Aava ne koy pogram na aapvo joye

  • @govindbhanushali9477
    @govindbhanushali9477 2 роки тому +2

    આ ખોટો બોલેછે

  • @altafsama6828
    @altafsama6828 2 роки тому +6

    Khotu bolo cho Alvira ne mereg nathi karva etle

  • @D.D.Padhiyar712
    @D.D.Padhiyar712 2 роки тому

    Bdhu smjya... Pn nana balak ni vat jova jevi che na padta to sikhadyu atle fatt day ne na padi didhi😀😀ane next ma jvab aapta tarat mummy same jove che ....atle k mummy sikhade a bolvanu.....kalakaro bdha mehnat thi j aagad aave che..bdha ne sarkhu samman madvu joy ...ane devi. Devta na grba ni vat che to order krta pela nkki kro k amari requirment grba ni che ....na pade to book j na kro...kon sachu khotu a court j kahi ske

  • @bijalthakor6350
    @bijalthakor6350 2 роки тому

    🙏🙏

  • @vatsalkariya6245
    @vatsalkariya6245 2 роки тому

    Khotini 6 aa ben

  • @Mukeshthakorofficial124
    @Mukeshthakorofficial124 2 роки тому

    Ha chi vat chhe bhai aabap kai kam na nai ho

  • @m.s.muktathakur6030
    @m.s.muktathakur6030 2 роки тому

    ખોટું બોલે છે સરમ નથી આવતી