Mara Rudiye Rangana Tame Saajana Gujarati Movie | Naresh Kanodiya, Hitu Kanodiya & Anandi Tripathi

Поділитися
Вставка
  • Опубліковано 8 вер 2019
  • Movie :- Mara Rudiye Rangana Tame Saajana
    Starcast: Naresh Kanodia , Hitu Kanodia , Anandi Tripathi , Firoz Irani & Devendra Pandit
    Singer :- Parthiv Gohil
    Lyrics :- Jashwant Gangani
    Music :- Gaurang Vyas
    Producer: Jashwant Gangani & D.K. Dhankhra
    Director: Jashwant Gangani
    Language: Gujarati
    Genre: Family
    Music Label : Gangani Music Movie

КОМЕНТАРІ • 228

  • @vanshitadigitalofficial8888
    @vanshitadigitalofficial8888 4 місяці тому +20

    આ ફિલ્મ 2024 માં કોણ કોણ જોવે છે લાઈક કરો

  • @bhavnarathod715
    @bhavnarathod715 4 місяці тому +36

    2024 ma pan aa movie kon jove che like karo 🤞🏻

  • @chauhannathusinh8315
    @chauhannathusinh8315 6 місяців тому +10

    આ મોવી આવ્યું ત્યારે હું નવસારી માં હીરા નું કામ કરતો હતો ત્યારે હું ગિરિરાજ ટોકી માં 4 વાર જોવા ગયો હતો ગયો હતો હજુ મને યાદ છે જૂના દિવસ સો યાદ આવી ગયા 😢😢

  • @tadvivijay7131
    @tadvivijay7131 Рік тому +12

    આવી movie બીજી કોઈ ના બની શકે સલામ છે આ ડાયરેક્ટર ને

  • @rajuthakor7996
    @rajuthakor7996 8 місяців тому +11

    2023 ma naresh kanodia ne kon kon yaad kare che

  • @user-di1nh2hh3i
    @user-di1nh2hh3i 10 місяців тому +21

    જયારે મારી પાસે દિવિદિ હતુ ત્યારે મારી પાસે આ મૂવી ની કેસત હતી જેમાં ૫ મૂવી હતા મે બધા જ મૂવી જોયા આ મૂવી છોડી ને મને લાગ્યું કે આ મૂવી બરાબર ના હોય પણ જયારે આ મૂવી મે જોયું તો દિલ ખુશ થય ગયુ અને આ મૂવી મે લગભગ ૧૦ વાર જોયું હશે અને આજે પણ આ મૂવી પસંદ કરી છું ......વાહ જોરદાર❤❤❤❤❤ અને એમાં ગીત ની તો વાત જ શુ કરવિ એના ૩ ગીતો તો મને આવડે છે ભાઈ મતલબ ગજબ યાર ❤❤❤

  • @valmikiprahladbhai6502
    @valmikiprahladbhai6502 Рік тому +20

    બહુ સરસ ફિલ્મ છે હિતુ ભાઈ કનોડીયા

  • @r.k.editing775
    @r.k.editing775 Рік тому +16

    ધણા પ્રેમિઓ પછી થી યાદ કરે છે કારણ કે એ આ દુનિયામાં નથી રહેતો એજ દિવસે એ પાછા યાદ આવિ જાય છે❤❤❤❤❤

  • @RajameldiOfficial-gg2qb
    @RajameldiOfficial-gg2qb 10 місяців тому +17

    સલામ છે ભાઈ હિતેશ કનોડીયા ને ❤

  • @chavdanavin971
    @chavdanavin971 4 місяці тому +2

    આ મુવીઝ જૉવા હુ 2010 માં જૉવા તોકીઝ માં ગયો હતો.. જોવાનું હિન્દી હતું ને આ નવુ લાગેલું પોસ્ટર જૉયું ને તૈયાર રિલીજ થયું... બોવ મજા આવી... એક દમ પરફેક્ટ બનાવી છે ફિલ્મ

  • @jaygopal8711
    @jaygopal8711 Рік тому +7

    Aa movie kon 2023 ma jove se

  • @meghrajthakor948
    @meghrajthakor948 Рік тому +16

    જોરદાર સ્ટોરી છે acting પણ osm છે song પણ part #2banavo

  • @kudechasiddhraj9533
    @kudechasiddhraj9533 Рік тому +59

    હજી આ ફિલ્મ યાદ આવે છે
    આ ફિલ્મ જોવું ત્યારે ખરેખર આંખ માંથી આંસુ 😭આવી જાય છે
    ફિલ્મ જોરદાર બનાવી છે
    💜💔💙

  • @raj__thakor8985
    @raj__thakor8985 Рік тому +51

    2007 માં ટીવી મા મે જોઈ તિ આ ફિલ્મ અને એક હવે 2022 માં 🥰

  • @user-vr9sy2ru7l
    @user-vr9sy2ru7l 3 місяці тому +5

    It s nice and very heart touching love story of gujrati ❤❤

  • @jigneshsoyantar2492
    @jigneshsoyantar2492 Рік тому +9

    I think this is first urban Gujarati movie

  • @satishrathod3885
    @satishrathod3885 Рік тому +5

    Khub saras film 😊😊nice 👍👍

  • @dharamrajtadvi-ei2mr
    @dharamrajtadvi-ei2mr 2 місяці тому +4

    Anandi tripaathi jesi cute duniya me or koy nhi ❤

  • @kudechasiddhraj9533
    @kudechasiddhraj9533 Рік тому +25

    આ ફિલ્મ ઘણું જુનું છે પણ યાદ બહું આવે છે
    મારા રૂદીયે રઞાના તમે સાંજણા શું આ ગીત ના શુર છે

  • @jigneshsoyantar2492
    @jigneshsoyantar2492 Рік тому +6

    અદ્ભુત..... અતિ સુંદર ચલચિત્ર..

  • @ramiparmar3909
    @ramiparmar3909 8 місяців тому +4

    Vah bhai vah

  • @diamondphotovideo1155
    @diamondphotovideo1155 2 роки тому +6

    Mara rudiya rahana sajana got sambhlu chu tiyare mane juni yad aave che

  • @rdtimali_dancer3722
    @rdtimali_dancer3722 2 роки тому +8

    Rajesh Damor💯💯💯👌

  • @Rathod_Sagar.45236
    @Rathod_Sagar.45236 Рік тому +6

    Mittu 💔😭🙏

  • @sitabarde8947
    @sitabarde8947 Рік тому +7

    खुब सरस movie🎥 che an song pan nice che 👍👏👌💟💟💕💕💕

  • @d.s.parmar6622
    @d.s.parmar6622 11 місяців тому +6

    My favourite movie all time

  • @maganlalasari7654
    @maganlalasari7654 2 роки тому +9

    Jay. Khodiyar. Maa. Hey. Matey. Salam. Our kat

  • @arvindparmar7046
    @arvindparmar7046 Рік тому +7

    Song nice chhe

  • @babuthakor1137
    @babuthakor1137 9 місяців тому +4

    My best movie ❤

  • @pankajparmar9943
    @pankajparmar9943 Рік тому +4

    Very emotional movie..
    Fantastic
    Love this movie

  • @pankajparmar9943
    @pankajparmar9943 Рік тому +4

    Hu pan ..man pade tyare jov chu ...atli maja Ave che vat na pucho

  • @rameshpurabiya2829
    @rameshpurabiya2829 Рік тому +4

    ❤❤❤❤❤ super duper hit❤❤❤❤❤

  • @miteshsolanki7333
    @miteshsolanki7333 Рік тому +7

    Love movie 👍👍👍

  • @KajalParmar-qz6ji
    @KajalParmar-qz6ji Рік тому +4

    Hii

  • @rameshpurabiya2829
    @rameshpurabiya2829 Рік тому +5

    અમદાવાદ ના અશોક સિનેમા 12 વાર આ ફિલ્મ જોઈ હતી ❤❤❤

  • @parmaralka9889
    @parmaralka9889 8 місяців тому +1

    બહુજ સરસ ફિલ્મ છે. મજા આવી ગઈ.

  • @chauhanmelsinhmelsinh2826
    @chauhanmelsinhmelsinh2826 10 місяців тому +4

    Nice 👍👍

  • @bharatkumarchauhan1081
    @bharatkumarchauhan1081 10 місяців тому +2

    Superabbbb

  • @chaudharykismat8575
    @chaudharykismat8575 8 місяців тому +6

    આ movie 2023 ma kon kon jove che hu pan Jovu chu❤❤❤❤❤❤

  • @malivadshaileshbhaisomabha870
    @malivadshaileshbhaisomabha870 Рік тому +7

    Wow nice...

  • @bkcreation4624
    @bkcreation4624 Рік тому +4

    Masterpiece movie 😇☺️❤️

  • @maganlalasari7654
    @maganlalasari7654 2 роки тому +5

    Jay. Khodiyar. Maa. Ek. Taro. Aabhar

  • @AmChavds
    @AmChavds 6 днів тому

    પ્રેમ એવો છે કે કય પણ કરવા તૈયાર થયા જસે ❤😢😢😢

  • @rgstudio2939
    @rgstudio2939 2 роки тому +132

    હા યાર સોલ્લેટ આખોમાથી પાણી આવેછે એવી ફીલ્મ છે મારા રૂદીયે રંગાના તમે સાજના અને ગીત તો કસમ થી દીવસ મા 10 વાર સાભડવાનૂ મન થાય

    • @patelhasmukh2619
      @patelhasmukh2619 2 роки тому

      Qqq

    • @dhavalsolanki6135
      @dhavalsolanki6135 2 роки тому +9

      સાચી વાત છે છેલ્લે તો રડી જવાય છે🥺🥺🥺

    • @Diwalsinghkanesh
      @Diwalsinghkanesh Рік тому +2

      Mone pan git bo game

    • @ThakorMahnarsinh
      @ThakorMahnarsinh 9 місяців тому +5

      😢😢😢😢😢😢😢😢😢😢123❤❤❤❤❤❤❤❤❤123

    • @AnkusGamit
      @AnkusGamit 6 місяців тому

      ​@@ThakorMahnarsinh❤❤❤

  • @budhariyabhil3778
    @budhariyabhil3778 Рік тому +3

    💯 var joi Che AAA movie love song and acting adabut Che AAA vi movie pachi aaavijaya to maja aaavu ja pachi jovani nice and

  • @jenishmaru1828
    @jenishmaru1828 Рік тому +5

    💓💓🔥🔥💯💯

  • @annis1095
    @annis1095 Рік тому +8

    2:22:18 Scene 😅💖

  • @yasavanborase9101
    @yasavanborase9101 Рік тому +3

    त्यांस महादेव भाई

  • @Vishalvijaliya
    @Vishalvijaliya Рік тому +2

    Ha moj ha

  • @deshiboysdigital8227
    @deshiboysdigital8227 3 місяці тому +1

    હું તો આ મૂવી 2024 માં જોવા નું મન થયું છે

  • @chauhanmelsinhmelsinh2826
    @chauhanmelsinhmelsinh2826 Рік тому +3

    જય દ્વારકાધીશ

  • @ShaileshKhant-m9e
    @ShaileshKhant-m9e 5 днів тому

    મસ્ત મુવીઝ છે 5થી 7 વાર જોઈ છે❤

  • @sagarrathod9141
    @sagarrathod9141 4 місяці тому

    Kon kon 2024 ma aa movie joy che mane to 1 var joy pachi joavanu j man thaya kare so sweet movie❤❤

  • @dhartichauhan4194
    @dhartichauhan4194 Рік тому +1

    Mari life ni best ગુજરાતી film

  • @jaygopal8711
    @jaygopal8711 Рік тому +3

    I lova jan l love gandi🤪🤪🤪🤪 there movie is crying ❣️❣️best movi

  • @SambhuParmar-lz2ur
    @SambhuParmar-lz2ur 9 місяців тому +2

    ❤️❤️❤️

  • @ranchodrathva7159
    @ranchodrathva7159 2 роки тому +5

    Mara rudiye rangana tame sajana supar git che ho love you yaar

  • @sanjaybhaisuvar8108
    @sanjaybhaisuvar8108 Рік тому +2

    🔥💓

  • @parthprajapati9092
    @parthprajapati9092 Рік тому +2

    🥰😍🤩

  • @amrutrabari3511
    @amrutrabari3511 8 місяців тому +1

    બઉ જ જોરદાર છે ફિલ્મ ❤ સાચું

  • @a..s.editthakor168
    @a..s.editthakor168 Рік тому +46

    10 દિવસ થી ફિલ્મ જોવું છું એટલુ સુદર છે

    • @mohsinkhanpathan6862
      @mohsinkhanpathan6862 11 місяців тому +2

      Saheb kaaynk kaam dhandho Karo. Movie khali time ma jovay baaki med no pade ho

    • @jagdishgadhadara6516
      @jagdishgadhadara6516 8 місяців тому

      ​@@mohsinkhanpathan6862😊🎉😊😊😊😊😊😊😊😊😊

    • @kiranvanzara4453
      @kiranvanzara4453 3 місяці тому

      Tamne khabar na pady film ma te 10 divas thi jovo cho

  • @hardikrathod9469
    @hardikrathod9469 Рік тому +2

    100% / 100%❤

  • @jakshikumrkhaniya5338
    @jakshikumrkhaniya5338 Рік тому +2

    ❤❤❤❤❤

  • @bhumibagohil4277
    @bhumibagohil4277 Рік тому +2

    Very very very nice movie

  • @s.j.h.official995
    @s.j.h.official995 6 місяців тому +1

    I love this moove

  • @Masterking99625
    @Masterking99625 4 місяці тому +1

    Gujarati gito jevi manay ❤❤❤

  • @RGstudio793
    @RGstudio793 2 місяці тому +1

    બવ મસ્ત ફીલ્મ છે

  • @KartikDevipujak-pv8gg
    @KartikDevipujak-pv8gg 6 місяців тому

    Hu divas ma 8 var jovu su aa frima super he badhu ja yada ave she jare jovu shu tayre 😢😢😢❤❤😢

  • @user-kt8ts5cs2u
    @user-kt8ts5cs2u 3 місяці тому

    MAA શક્તિ❤

  • @SURESHDESAI759
    @SURESHDESAI759 Рік тому +4

    Super films 🎥 🎞

  • @vipulsukhadiya3003
    @vipulsukhadiya3003 Рік тому +4

    Great 👍

  • @rajasikotar4666
    @rajasikotar4666 14 днів тому

    2024 માં જોવા વાળા લાઈક કરો❤

  • @hiralbagohil6087
    @hiralbagohil6087 Рік тому +2

    Jordar movie

  • @jigneshsoyantar2492
    @jigneshsoyantar2492 Рік тому +34

    હૃદય ભરાઈ આવ્યું..

  • @navintalpada4274
    @navintalpada4274 Рік тому +2

    આફીલમ મારી ફેવરેટ છે મને ખૂબ ખૂબ ખૂબ પસંદ છે

  • @akshaygamer5531
    @akshaygamer5531 Рік тому +2

    😘😘😘😘

  • @govindahirofficial7484
    @govindahirofficial7484 Рік тому +1

    Jordar story se

  • @AmChavds
    @AmChavds 6 днів тому

    આ ગીત બોવ સારું છે

  • @bharatsinhbharatsinh6754
    @bharatsinhbharatsinh6754 Рік тому +1

    Nice 1

  • @Life_line_Meldi_maa_1
    @Life_line_Meldi_maa_1 Рік тому +1

    Mane Mangmti Film Aache BovJ Super Che

  • @Mrpagal-gu7rw
    @Mrpagal-gu7rw 2 місяці тому

    2024 kon kon jove che movie

  • @kunalpatel5597
    @kunalpatel5597 6 місяців тому

    Su geet che aa movie dil maa utri jaye bhai oh mara meet aeva rudiya rangana tame wah

  • @jayrajalgotar3917
    @jayrajalgotar3917 Місяць тому

    ખુબ સુંદર ફિલ્મ છે

  • @abdulbadiabdul304
    @abdulbadiabdul304 Рік тому +1

    6 in 6g

  • @KaranGohel-o6x
    @KaranGohel-o6x 16 днів тому

    મને બોવ ગમે છે❤

  • @somsinhmangrsinhparmar3292
    @somsinhmangrsinhparmar3292 11 місяців тому +1

    Super muvi

  • @govindahirofficial7484
    @govindahirofficial7484 Рік тому +1

    A movie to bollywood ne pan pasal rakhi didhi se

  • @arjunzariya3173
    @arjunzariya3173 6 місяців тому

    ❤❤❤super ❤❤❤Naresh bhai miss you 😢😢😢😢❤❤

  • @user-oz4hp2zh4e
    @user-oz4hp2zh4e 6 місяців тому

    Manada no mor pachhi hitu kanodia ni aa ek super duper hit film hati

  • @user-rm5nt6ix1l
    @user-rm5nt6ix1l 25 днів тому

    Nice movie 🥰😍🤩❤

  • @ronakrathod4953
    @ronakrathod4953 Рік тому +2

    🥰🥰🥰😍😍🥰🥰🥰

  • @maganlalasari7654
    @maganlalasari7654 2 роки тому +2

    Mara. Safe. Tara's. Rameye. So

  • @maganlalasari7654
    @maganlalasari7654 2 роки тому +1

    Ho. Tera. Madame. Terry. Vi. Na. Madame
    Terry. Vina. Ho. Madame. Ashe. Manav. Terry. Vina.

  • @akshaythakor94
    @akshaythakor94 Місяць тому

    Sirf tum jevu story se super film se Gujarati

  • @mishagujaratisongs9855
    @mishagujaratisongs9855 3 роки тому +3

    Bhu j sari movie chhe

  • @mishagujaratisongs9855
    @mishagujaratisongs9855 2 роки тому +6

    Dalda lidha chori raj naresh kanodia sir movie muko ne please

  • @hareshchauhan7953
    @hareshchauhan7953 2 роки тому +3

    Gayak.asik

  • @KaranGohel-o6x
    @KaranGohel-o6x 16 днів тому

    મને બોવ ગમે છે❤❤❤❤❤❤❤❤

  • @dipdarshanrajrav2334
    @dipdarshanrajrav2334 Рік тому +40

    Don't have words for this movie❤️💯

    • @tofanigirl6383
      @tofanigirl6383 Рік тому

      Km😬🤢🤢😬😬😬😬😬😰😰😰😰😰😰😰😰😰😰😰😰😬😰😬😬😬😬😬😬😬😰😬🤢🤢😬😬😷😬😷😬😷😬😷😬😷😬😬😷😬😬😷😬😷😷😬😬😬😷😬😷😬😷😬😷😬😷😷😬😬😷😷😬😬😷😬😷😰😷😬😬😷😬😬😷😬😬😷😬😷😬😬😷😷🤵👱‍♀👱‍♀👱‍♀👱‍♀👱‍♀👱‍♀👳‍♂👳‍♂👳‍♂👳‍♂👸👸👸👸👷‍♀👱‍♀👷‍♀👱‍♀👷‍♀👱‍♀🍐🍏🍏🍏🍒🍒🌽🍒❤👻🕺👻

    • @bhumibagohil4277
      @bhumibagohil4277 Рік тому +1

      Right

    • @karanparmar6363
      @karanparmar6363 Рік тому

      @@bhumibagohil4277 🅧🅩

  • @hareshmakwana7541
    @hareshmakwana7541 6 місяців тому

    Nice movie