દરિયા વિશે જાણવા જેવું || જાણવા જેવું ગુજરાતીમાં || amazing facts about sea || Top 10 facts of ocean
Вставка
- Опубліковано 9 лют 2025
- દરિયા વિશે જાણવા જેવું || જાણવા જેવું ગુજરાતીમાં || amazing facts about sea || Top 10 facts of ocean
નમસ્કાર મિત્રો, 🙏🙏🙏
Gujju Knowledge Guru માં આપ સૌનું સ્વાગત છે.
મિત્રો,
અંતરીક્ષમાં પૃથ્વીને જોતા પૃથ્વી વાદળી રંગની દેખાય છે કારણ કે આપણી પૃથ્વી પર મોટા ભાગની જમીન પાણીથી ભરેલી છે તો મિત્રો આપણે જે પૃથ્વી પર જીવીએ છીએ તેમાં 71% ભાગ પાણીનો છે અને બાકીનો 29 % ભાગ પર જમીન છે. દરિયામાં અનેક પ્રકારના વૃક્ષો અને જીવજંતુ રહેલા છે.
તો મિત્રો,
આ વીડિયોમાં તમે એવી 10 રહસ્યમય વાતો વિશે જાણવા મળશે...
Fact 1 - પૃથ્વીને ે અંતરીક્ષમાંથી જોતા વાદળી રંગની દેખાય છે.
Fact 2 - પૃથ્વીનો સૌથી મોટો મહાસાગર
Fact 3 - પૃથ્વી પર સૌથી મોટી ત્સુનામી
Fact 4 - દરિયામાંથી આવે પૃથ્વી પર અડધો ઓક્સિજન
Fact 5 - દરિયાની અંદર રહેલા વૃક્ષોનું વજન
Fact 6 - દરિયામાં છુપાયેલું છે અરબોનું સોનું
Fact 7 - દરિયામાં પૃથ્વીની સૌથી મોટી પર્વત શૃંખલા
Fact 8 - દરિયામાં જમીન કરતા વધારે જીવ છે
Fact 9 - સૌથી ઝડપી દરિયાઈ અવાજ
Fact 10 - રહસ્યમય મરિયાના ટ્રેન્ચ(Mariana Trench)
તો મિત્રો
આ છે માહિતી દરિયાના રહસ્યમય વાતો વિશે..
વિડીયો પૂરેપૂરો જોજો. વિડીયો જોવાના ચુકતા નહીં. વિડિઓ સારો લાગે તો આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો અને વીડિયોને લાઈક કરી દેજો તથા તમારા મિત્રોને શેર કરી દેજો...
આભાર સહ... 🙏
#gujaratifact
#gujaratifactsknowledge
#gujaratifacts
#gk
#gkfacts
#amazing
#amzingfactsinhindi
#amazingfact
#amazing_facts
#topten
#toptenfacts
#toptenfact
#sea
#amazingfactsoftheworld
#amazingfactsandmystery
#marianatrench
#marianastrench
#tsunami