ઉસ્તાદ ઉમેશ પરમાર નું ઇન્ટરવ્યૂ -Ustad Umesh Parmar Interview

Поділитися
Вставка
  • Опубліковано 19 січ 2025

КОМЕНТАРІ • 482

  • @UmeshParmar_Tabla
    @UmeshParmar_Tabla 4 роки тому +198

    Thanks to all friends 😊

    • @roshanjoganandi
      @roshanjoganandi 4 роки тому +2

      Ha umesh ha 😍😍😍

    • @shivamsolanki8819
      @shivamsolanki8819 4 роки тому +3

      Welcome Umeshbhai

    • @prince.goswami7847
      @prince.goswami7847 4 роки тому +5

      umesh bhai tame je mehnat Kari Che te khub vadhavavaa layak che💪💪
      mahadev hamesha tamne khus rakhe.
      om namo narayan🙏
      mahadev har

    • @kartikdabhi4768
      @kartikdabhi4768 4 роки тому +1

      HA UMESH BHAI NI MOJ HA

    • @rahulbhaskar3314
      @rahulbhaskar3314 4 роки тому +2

      Umesh bhai khub Aagl vdho bhai 🙏🙏🙏👍👍👍👍👍👍👍👍👍💕💕💕💕💕💕💕💕💕💕💕💕💗💗💗💗💗💗💜💜💜💜💜

  • @BARIYAVIRAMBARIYA
    @BARIYAVIRAMBARIYA Рік тому +1

    Vah Umesh Bhai khub aghl vadho

  • @DineshTHAKOR-ge1td
    @DineshTHAKOR-ge1td 4 роки тому +45

    ખરેખર વીજય ભાઈ આ આ ઈન્ટરવ્યુ જીવાન માં ઘણુ બધુ સીખવી ગયુ ઊમેસભાઈ માં ચામુંડા ખુબ પ્રગતિ કરે જય માતાજી

  • @bharattrivedi895
    @bharattrivedi895 4 роки тому +4

    વાહ ઉમેશ ભાઈ વાહ ખુશ રહો હસતા જ રહો આટલી આટલી મુશ્કેલી સહન કર્યા બાદ પણ સદૈવ હસતો ચહેરો!!!આ શ્રાવણ માસના એક સોમવાર નું મેં કરેલ પુણ્ય તમોને અર્પણ હર મહાદેવ જય પરશુરામ આગળ વધો એવી ઈશ્વર ને પ્રાર્થના

  • @ummupatelofficial6054
    @ummupatelofficial6054 Рік тому +1

    Waah Umesh Bhai
    Tame Bau Moj Karave Ho

  • @bharatparmar9594
    @bharatparmar9594 3 роки тому +4

    ખૂબ સરસ ઉમેશભાઈ દ્વારકાધીશ તમારી તમામ મનોકામના પૂર્ણ કરે એવી શુભેચ્છઓ.. ખૂબ આગળ વધો

  • @arvindbhaigatorbhaimakwana
    @arvindbhaigatorbhaimakwana Рік тому +1

    Salute chhe tamne👋

  • @hadiyalashwin5506
    @hadiyalashwin5506 3 роки тому +5

    વાહ ઉમેશ ભાઈ વાહ ધન્ય સે તમારી જનેતા ને જે તમને આવા સારા વિચાર આવ્યા અને સમાજ માં પણ ખબર પડી કે મહેનત કરી તો આગળ જરૂર જય સકી ઉમેશ ભાઈ તમે ખૂબ પ્રગતિ કરો એવી dawarka dhis 🙏 તમે બોવ આગળ વધારે ભાઈ

  • @RAMDEVPIRyuvakMANDAL
    @RAMDEVPIRyuvakMANDAL 2 роки тому +1

    Umesh bhai how mast vagade chhe supab👏

  • @mitulahirofficial6432
    @mitulahirofficial6432 4 роки тому +12

    વાહ..ઉમેશ ખૂબ મહેનત કરનાર ઉસ્તાદ છે..
    જય દ્વારકાધિશ જય મુરલીધર

  • @sanjaywagh1083
    @sanjaywagh1083 4 роки тому +17

    ખૂબ જ સંઘર્ષપૂર્ણ જીંદગી જીવી ને આગળ આવ્યા...ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ

  • @SingerBhagirathJoshiOfficial
    @SingerBhagirathJoshiOfficial 4 роки тому +29

    ખરેખર રાજીપો થયો ખરેખર ઉમેશભાઈ ની મહેનત અને એમની સ્ટ્રગલ ને સલામ 👌
    ખૂબ સરસ કલાકાર 💖

  • @sadgurusangeetclassesrajko7404
    @sadgurusangeetclassesrajko7404 4 роки тому +34

    માં સરસ્વતી ની કૃપા ઉમેશભાઈ આપ પર બની રહે...અને...વિજયભાઈ...આપનો પણ ખૂબ ખૂબ ધન્યવાદ....કલાકાર ના જીવન પરિચયમાંથી ઘનુબધું શીખવા મળે છે..ધન્યવાદ

  • @babubhaipatel7973
    @babubhaipatel7973 Рік тому +4

    वाह उस्ताद उमेश आप को मैरी शुभकामना

  • @chiragrathod9972
    @chiragrathod9972 4 роки тому +27

    ખૂબ સરસ ભાઈ ઉમેશ
    ખૂબ આગળ વધો એવી, ગિરનારી મહારાજ ને પ્રાથના, 🙏🙏💯👌

  • @aakilzariyaoffcial
    @aakilzariyaoffcial 2 роки тому +2

    khub srs bhai

  • @vallabhdasranipa4885
    @vallabhdasranipa4885 Рік тому +4

    વાહ ઉમેશ 👍👍👍👍👍👍👍👍👍👌

  • @rohitthakor2109
    @rohitthakor2109 3 роки тому +1

    Jordar tabla vadak bhai

  • @arvindchudasama7518
    @arvindchudasama7518 Рік тому +3

    સરળ નિખાલસ ઈન્ટરવ્યુ ખુબ ખુબ ધન્યવાદ છે ઉસ્તાદ ઉમેશ પરમાર ને હ્દય પૂર્વક અભિનંદન

  • @montumaharajbhudevofficial
    @montumaharajbhudevofficial 4 роки тому +3

    bhai umesh khub pragati kare avi mahadev ne dil thi prarthna saday ne ak hasto chehro bhai umesh

  • @omamdavadiya123
    @omamdavadiya123 Рік тому +2

    વાહ તબલા વાદક ઉમેશભાઈ વાહ
    મેલડી તમને રાજી રાખે ભાઈ ‼️

  • @RaykaStudio
    @RaykaStudio 4 роки тому +6

    Wah jay ho

  • @gopimakwana109
    @gopimakwana109 4 роки тому +10

    વા ખુબ ખુબ અભીન્દન ડીડી ભારતી ચેનલ ને વા ઉમેશભાઈ વાહ

  • @DharmendrasinhVlogs
    @DharmendrasinhVlogs Рік тому +1

    Vaah Umeshji

  • @savajahirofficial7536
    @savajahirofficial7536 4 роки тому +14

    ખરેખર ખુબ જ દિલસ્પશ માણસ છે.. ઉમેશભાઇ પરમાર,... ખુબજ આગળ વધો વાલા...

  • @govindbhanushali9477
    @govindbhanushali9477 Рік тому +1

    Wha bhai wha

  • @MehithAhuja-u3t
    @MehithAhuja-u3t 4 місяці тому +1

    I m bigg fan of umesh bhai ❤

  • @gajananp049
    @gajananp049 Рік тому +1

    God bless you Umesh

  • @Khodal10
    @Khodal10 11 місяців тому +1

    Very nice umesh bhai 💙💙💙💙❤❤❤❤👌💫

  • @kiranpalas2487
    @kiranpalas2487 2 роки тому +1

    Umes Bhai khubaj saras vagdo Cho Maru pan sapau che pan laga Bai chans

  • @shilpapatel382
    @shilpapatel382 Рік тому +1

    Tmne joine j happiness feel thay che really

  • @kanutuvadiya2943
    @kanutuvadiya2943 4 роки тому +10

    વાહ ઉમેશ આવી વાત કરવા માટે ખુબ હીંમત જોઈયે ભાઈ હો

  • @kamleshprince8140
    @kamleshprince8140 4 роки тому +4

    ઉમેશ પરમાર નું ઇન્ટરવ્યૂ સરસ તમારી વિજય ભાઈ મહેનત ને સો સો સલામ

  • @bharatvaghela940
    @bharatvaghela940 4 роки тому +15

    ખરેખર ઉમેશભાઈ તમારી જીવન ગાથા થી આજ ના યુવાન મીત્રો માટે ઘણું બધું શીખવા જેવું છે જય હો વાલ 👌👌👌🙏🙏

  • @randaltruckbodybuilder3647
    @randaltruckbodybuilder3647 4 роки тому +8

    Jordar Umesh Parmar ustad

  • @kumarjogiraj8748
    @kumarjogiraj8748 4 роки тому +7

    ધન્યવાદ dd ભારતી ખુબ ખુબ આભાર બહુ જ સરસ વિજયભાઈ બસ દેવરાજ ગઢવી હરી ગઢવી નો સંવાદ સાંભળવાની એમને જીવન ઝરણી સાંભળવાની ખુબ જ ઉત્સુકતા છે તો વિજયભાઈ અમારી ફરમાઈશ પુરી જલ્દી કરશો એવી આશા રાખી જય મુરલીધર કુમારભાઈ જોગીના જય માતાજી

  • @જયરામાપીરજયસીયારામ

    હા ઉમેશભાઈ
    હા વિજય ભાઈ
    જય હો
    વા વિજય ભાઈ બવ ગમે તમે હુસ્તાદા દો ની મુલાકાત લો વા જયહો મને હુસ્તાદ બવ ગમે
    વા ઉમેશભાઈ જયહો તમને રામાપીર બવ ખુશ રાખે એવી પ્રાર્થના કરી છુ
    જય રામાપીર

  • @cartoondhamaka9315
    @cartoondhamaka9315 4 роки тому +4

    અશોક ભાઇ ઉસ્તાદ નું ઈન્ટરવ્યુ લેવા વિનંતી 🙏

  • @tulsigvala1966
    @tulsigvala1966 2 роки тому +2

    Khub aagar vadho umesh bhai jay valmiki

  • @nagjithakor5502
    @nagjithakor5502 Рік тому +1

    Ha Umesh parmar ❤

  • @ravipatel876
    @ravipatel876 Рік тому +1

    ખુબજ સરસ વગાડો છો

  • @jenishgiri6812
    @jenishgiri6812 4 роки тому +2

    Jai ho umesh bhai khub aagad vadho evi mahadev ne prathna

  • @nileshcharola1161
    @nileshcharola1161 3 роки тому +4

    વાહ ઉમેશભાઈ આપની નિખાલસતા અને આપની કલા બંનેને લાખ લાખ વંદન આપ આપના જીવન મા ખૂબ જ આગળ વધો એવી પરમ કૃપાળુ પરમાત્મા ને પ્રાર્થનાં

  • @manojrathod9754
    @manojrathod9754 4 роки тому +54

    વાહ ઉમેશ ભાઈ વાહ ખુબ ખુબ આગળ વધો એવી આમરી ભગવાન પાસે પ્રાર્થના છે અને તમે તો વાલ્મિકી સમાજ નું ગૌરવ છો જય વાલ્મિકી

    • @mahavdiyasaraman7173
      @mahavdiyasaraman7173 2 роки тому

      હા ભાઈ હા

    • @prakashrana6876
      @prakashrana6876 2 роки тому +1

      Wah umeshbhai
      Tabla par tamaro hath
      Clear che mate tablana
      Bolano koi expert pase
      Study Karlo to char chand
      Lavi jay.

    • @pareshparamar6939
      @pareshparamar6939 Рік тому

      ​@@prakashrana6876 1❤

  • @shilpapatel382
    @shilpapatel382 Рік тому +1

    Bhagwan mataji aapni manokamna purn thay ej duaa

  • @bhagwanram1136
    @bhagwanram1136 3 роки тому +3

    VAH VIJAY BHAI VAH KHUB SARASH VIJAY BHAI JAY MURALIDHAR JAY MURALIDHAR

  • @divyeshzalavadiya2995
    @divyeshzalavadiya2995 4 роки тому +1

    Brand Bani gai

  • @Sur_sadhana_music_classes.
    @Sur_sadhana_music_classes. 4 роки тому +3

    ખૂબ સુંદર વિજય ભાઈ

  • @ashishkorat5075
    @ashishkorat5075 4 роки тому +8

    વાહ ખરેખર પ્રેરણા દાયક ઇન્ટરવ્યુ છે.
    વાહ ઉમેશભાઈ i am your big fan.

  • @vasantrathod9375
    @vasantrathod9375 2 роки тому +2

    વિજયભાઈ તમારા વિડિયો જોવા ખુબ ગમે 🙏

  • @urvishashrimali9658
    @urvishashrimali9658 2 роки тому +2

    Ustad Umesh ji tmari life ni vat sambhli ne inspired thai...khub khub pragati kro...bja pn prerna lese tmari vat thi...good your future...best of luck...👍👍👍💯...jay mataji 🙏🙏🙏

  • @aniketmakwana7780
    @aniketmakwana7780 4 роки тому +3

    Jay Gel Ma Umesh Bhai
    Khub Pragati Karo Aevi Prathna

  • @jituparmarjituparmar3748
    @jituparmarjituparmar3748 4 роки тому +3

    Wa Ustad wa
    Umeshbhai congratulations

  • @ravipatel876
    @ravipatel876 Рік тому +1

    ઉમેશ જી હુ વાપી થી છુ જય માતાજી

  • @babariyanaranbhai2865
    @babariyanaranbhai2865 4 роки тому +4

    ખુબ સરસ...ખુબ નામના કમાઓ એવી શુભકામના

  • @vimalkhasiya3775
    @vimalkhasiya3775 4 роки тому +3

    ખુભ ખૂબ અભિનંદન ..ઉમેશભાઈ

  • @zalaranjit.gujrat.bharatra530
    @zalaranjit.gujrat.bharatra530 2 роки тому +1

    barobar ha

  • @વિજયભાઇપરમાર

    જય હો ભાઈ ખુબ ખુબ અભિનંદન વાલા... જય હો...

    • @વિજયભાઇપરમાર
      @વિજયભાઇપરમાર 4 роки тому

      ઉમેશ તો ઉમેશ... અને તમે તો વિજયભાઈ સાચા જવેરી છો માટે સાચા હીરા શોધીને લાવી આપો છો ભાઈ સદૈવ ગિરનાર નો ધણી આપની રક્ષા કરે.... જય ભગવાન

  • @puneetacharya2
    @puneetacharya2 4 роки тому +3

    Umesh bhai ka interview suna...artist ke jivan me sangharsh to hota hai lekin aap ki mehnat lagan logo ka support ke siva jo kala aap ko mili hai wo god gifted jyada hai ...aap ko bhagvan ne kuch khas diya hai good luck best wishes.

  • @boletogujju8188
    @boletogujju8188 Рік тому +2

    Umesh bhai khub agal vadho tevi prabhu ne prathana 🙏♥️

  • @nareshbarot8058
    @nareshbarot8058 4 роки тому +11

    વાહ ભાઈ તમારી કહાની સાંભળી ને આંખ માં આંસુ આવી જાય બહુ સરસ

    • @VijayJotvaJournalist
      @VijayJotvaJournalist  4 роки тому

      સંઘર્ષ ભરી કહાની માંથી બોધ મળે છે

  • @yogeshparmar2970
    @yogeshparmar2970 2 роки тому +7

    ઉમેશ ભાઈ ઘણા લોકો સીધા સફળતા જોવે છે પણ એ સફળતા પાછળ આપેલુ બલિદાન અને સંઘર્ષ નથી જોતા. 🙏 તમારા જીવન નો સંઘર્ષ બઉ મોટો છે અને તમારા માતા પિતા ની મહેનતને ખુબ ખુબ ધન્યવાદ.🙏

  • @lakhmankhodbhaya1490
    @lakhmankhodbhaya1490 4 роки тому +4

    વાહ ખૂબ સરસ...

  • @vimalbhaiparmar909
    @vimalbhaiparmar909 Рік тому +1

    Vah Umes vah ,💪🚩🗡️🙏

  • @natvarvaghelaofficial1068
    @natvarvaghelaofficial1068 4 роки тому +4

    ખુબ સરસ જય જય ગરવી ગુજરાત

  • @karangadhvi7101
    @karangadhvi7101 4 роки тому +2

    Vahh khub saras umesh bhai

  • @chetanpatnesha5195
    @chetanpatnesha5195 4 роки тому +8

    Wa ustad wa congratulations

  • @rameshthakor8292
    @rameshthakor8292 Рік тому +2

    Boom umesh boom

  • @ganpatthakor8807
    @ganpatthakor8807 Рік тому +2

    વાહ ઉમેશ વાહ.

  • @bharatdesani3639
    @bharatdesani3639 4 роки тому +6

    અશોક ઉસ્તાદ ને બોલાવો ..અત્યારે સૌથી બેસ્ટ છે સંતવાણી નો ઉસ્તાદ

  • @bhavinsangdot6236
    @bhavinsangdot6236 4 роки тому +3

    જય હો બાપ

  • @govindbhaimakwana2711
    @govindbhaimakwana2711 4 роки тому +2

    ખૂબ ખૂબ અભિનંદન ભાઈ,

  • @sagar_raval_bhudev_official
    @sagar_raval_bhudev_official 4 роки тому +11

    heart touching interview

  • @rajveerfilms8473
    @rajveerfilms8473 4 роки тому +3

    Keep it up bhai bov bovj aagad avo bhai

  • @chauhanmukeshchauhanmukesh8377
    @chauhanmukeshchauhanmukesh8377 4 роки тому +3

    vijaybhai lakh lakh abhinandan jitu bagada ustad nu intaryu lo

  • @bharatgovani4513
    @bharatgovani4513 4 роки тому +5

    વાહ ઉસ્તાદ વાહ

  • @amitkumarchekhaliya460
    @amitkumarchekhaliya460 4 роки тому +3

    वाह खूब मजा आवी विजयभाई

  • @pareshsolanki5924
    @pareshsolanki5924 4 роки тому +2

    Khub saras umeshbhai

  • @nileshparmar7727
    @nileshparmar7727 4 роки тому +3

    Jay ho Umeshbhai

  • @shrijeevanimaa
    @shrijeevanimaa 4 роки тому +3

    જય હો ઉસ્તાદ ..👌

  • @dilipsuthar1383
    @dilipsuthar1383 4 роки тому +2

    Ha Umesh ..Vijay bhai
    Dhanyvad 🙏🙏🙏

  • @vasavaakash5781
    @vasavaakash5781 2 роки тому +1

    Khub saras Umesh Bhai

  • @rupeshmehta2769
    @rupeshmehta2769 11 місяців тому +1

    ❤ અંજાર ના વસંત કોડરાણી ની મુલાકાત લ્યો ❤

  • @RahulChauhan-vg7tn
    @RahulChauhan-vg7tn 2 роки тому +2

    Salute umeshbhai.jay girnar.🙏🌹🙏

  • @vasudevrajgor7242
    @vasudevrajgor7242 4 роки тому +3

    Dd Bharti Amara mate. Trnig. Poet. Chhe. Veri. Veri gud. Etrviyu umes prmar ..Sathe. Mulakat .khud. Sras. Ae.ha. dd Bharti Amara mate best chenal jay ho umes. Ustad

  • @manustadofficial
    @manustadofficial 4 роки тому +3

    Vah umeshbhai. Khub saras interview

  • @snehalvasava4082
    @snehalvasava4082 3 роки тому +2

    Bov jordar Umesh bhai👌👏🙏

  • @jitendramundhvaofficial2044
    @jitendramundhvaofficial2044 4 роки тому +2

    વિજયભાઈ.. આપને ખુબ ખુબ ધન્યવાદ... કે આવા સંઘર્ષમય જીવનમાંથી પસાર થતાં ઉગતાં પણ ટેલેન્ટેડ કલાકારોના પણ ઇન્ટરવ્યુ લ્યો છો...🙏🙏👏👏👏સાથે સાથે ઉમેશભાઈ ને પણ ખૂબ ધન્યવાદ... આપનો હાથ ખુબજ સારો છે.. લગે રહો... આપને ખુબજ સફળતા મળે તેવી અભ્યર્થના...🙏🙏👍👍👍

    • @VijayJotvaJournalist
      @VijayJotvaJournalist  4 роки тому +1

      આભાર જીતુ ભાઈ
      આપણે બીજું તો શું કરી શકીએ
      પણ આવું સેવા નું કામ કરીએ

  • @mavjiahir3351
    @mavjiahir3351 Рік тому +1

    ઉમેશભાઈ ખુબ આગળ વધો

  • @kiritkumarparmar8690
    @kiritkumarparmar8690 2 роки тому +2

    Ha.moj.bhai..

  • @vimalbhaiparmar909
    @vimalbhaiparmar909 Рік тому +1

    Vah

  • @વિજયભાઇપરમાર

    જય હો વિજયભાઈ જય હો

  • @bharatvaghela3297
    @bharatvaghela3297 2 роки тому +2

    ખૂબ ખૂબ અભિનંદન ઉમેશ ભાઈ

  • @vinitparmar2256
    @vinitparmar2256 4 роки тому +3

    Vaah umesh bhai waah

  • @rajveerfilms8473
    @rajveerfilms8473 4 роки тому +3

    Superb Ustad

  • @pravinparmar1255
    @pravinparmar1255 4 роки тому +2

    Vahh good struggle bhai...

  • @KumarSpOfficial
    @KumarSpOfficial Рік тому +1

    👏👏👏

  • @arjunsinhparmar7564
    @arjunsinhparmar7564 2 роки тому +2

    ઉમેશભાઈ આપ આજની યુવા પેઢી માટે પ્રેરણસ્રોત છો. ખૂબ આગળ વધો એવી ઈશ્વરને પ્રાર્થના 👍👍

  • @realvoicejayesh2380
    @realvoicejayesh2380 4 роки тому +2

    Super mara Parmar Bhai ne

  • @AjayPatel-ir5id
    @AjayPatel-ir5id 4 роки тому +2

    Va bhai va umeshbhai