Jogi - Shabad Parikrma Performed live at Abhivyakti by Iktara | Hardik Dave

Поділитися
Вставка
  • Опубліковано 8 вер 2024
  • भारत अविष्कार और खोज से भरा एक समृद्ध देश।
    यहाँ खोजियो ने अपनी आँखों से न दिखाई दे वैसी रचनाये खोज निकाली।
    ओशो कहते है की मेडिकल विज्ञानं matter तक सिमित रहता है , और अध्यात्म उसके अलावा और पर्त भी है उसकी जानकारी देता है , उसकी प्रतीति करवाता है।
    गोरख कहते है की जोगी मेरी काया घड़ने वाला है।
    अब आप ही सोचो की गोरख अपने आप में हुए वो कोनसे बदलाव की बात करते है। वो कोनसी काया की बात करते होंगे?
    वो कहते है ना की आज जो कुछ हु उसकी बदौलत।
    यही बात हरएक शिष्य कहता है की अब ऐसे जोगी को वापिस ढूंढने कहा जाये?
    गोरख और आगे बढ़के कहते है की अब वो मिले तो में जियु वरना छोड़ दू यह प्राण ,
    अब कोई मिला दो हमको जोगीड़ा !
    Shabad Parikrma by Ikatara at Abhivyakti City Arts Project | Edition 4
    Vocal & Piano : Hardik Dave
    Iktara : Meet Dave
    Udu & Percussions : Parth Somani
    Tabla : Rishin Sariya
    Cello : Tatiana Kritskaya
    Violin : Jitendra Javda
    Sarod : Hriday Desai
    Keyboard : Raxshit Gajjar
    Editor : Moin Vahora
    iktaramusic_in
    hardikpdave

КОМЕНТАРІ • 81

  • @NeilRathod
    @NeilRathod Рік тому +47

    Less known but most effective artist in this industry, મોટા ભાગના કલાકાર બધાને પોતાના ગીતો પર નચાવવા ઇચ્છતા હોય છે , પણ હાર્દિકભાઈ સમજાવવા ઈચ્છે છે. "મારા મ્હેંદી હસન અને જગજીતસિંહ" હાર્દિક દવે ❤

  • @MashrubhaiRaval-rg5bp
    @MashrubhaiRaval-rg5bp 3 місяці тому +4

    હાર્દિકભાઈ દવેને અંતરનાં અભિનંદન..
    પંકજભાઈ ઉદાસ પછી વર્ષો પછી આવા સ્વરો અને ગાયકી સાંભળું છું. .
    જય હો સંતવાણી...
    બાપા જય જય સીતારામ.. જય ગોદડિયા બાપા...

  • @7895mad
    @7895mad 3 місяці тому +2

    તમારો રાજકોટ નો પ્રોગ્રામ miss થયો...ખુબ અફસોસ થયો...
    આ બધું લાઈવ સંભાળવાનો..
    અંતર ના ઊંડાણ સુધી તમારું સંગીત પોહંચે છે...
    પાનબાઈ માં જે tatiyana નું વાઘ છે એ તો જાણે ....શું કહું....શબ્દો નથી...
    ખુબ ખુબ આભાર તમારો....

  • @dhavalcgandhi
    @dhavalcgandhi Рік тому +10

    હાર્દિકભાઈ તમને ગુજરાત યુનિવર્સીટીના કાર્યક્રમમાં પ્રથમ વખત સાંભળ્યા અને મન આનંદ આનંદ થઇ ગયું

  • @narvirrabari2955
    @narvirrabari2955 8 місяців тому +5

    વાહ, દોસ્ત! મજા આવી ગઈ.
    ભીતર શાંતિ થાય એવા સૂર. જાણે ગોરખ પોતે આપણને કોઈ અજ્ઞાત ખોજ માટે પોકારી રહ્યા હોય...!

  • @sharvilpandit4424
    @sharvilpandit4424 Рік тому +8

    આખી શબ્દ પરિક્રમા એક યાદગાર સફર બનેલી છે. આ આખી સફરને વારંવાર નિહાળવા તત્પર છું🙏🙂 ખૂબ જ અદભુત🙏🙂

  • @__raghu.vir_
    @__raghu.vir_ Рік тому +6

    Living this with closed eyes, proud to be gujarati ✨, dhanya che hardik bhai ne ne aakhi team ne 🎶🙏🏻🙏🏻💞

  • @varunjiii8398
    @varunjiii8398 Рік тому +5

    One of the most underrated Gujarati song ✨

  • @Jaydev_rabari30
    @Jaydev_rabari30 6 місяців тому +3

    અદભુત હાર્દિક ભાઈ..
    એ સમય હવે દૂર નથી... કે માણસ મનને શાંત કરે એવા પ્રોગ્રામ તરફ પાછો વળશે...
    હાલ ના કર્કશ પ્રોગ્રામ થી કંટાળ્યા છીએ..

  • @rameshbhaipurohit3084
    @rameshbhaipurohit3084 10 місяців тому +3

    હાર્દિક ભાઈ દિલ થી હદય પુર્વક કોટી કોટી પ્રણામ ❤❤❤❤

  • @DineshThakore_
    @DineshThakore_ 6 місяців тому +2

    બંધ આંખે સાંભળો તો જાણે જગજીતસિંહ ગાતા હશે....❤🎉

  • @kaushaldholariya8386
    @kaushaldholariya8386 Рік тому +3

    વાહ.. હાર્દિકભાઈ..તમારા પિતાશ્રી જેવા જ શૂર અને અવાજ.... માજા કરાવી દીધી..

  • @rajnidesairajnidesai3322
    @rajnidesairajnidesai3322 Рік тому +3

    વાહ્ દવે દાદા વાહ્ દિલ જીતી લીધુ ❤❤❤

  • @vanrajrathore80
    @vanrajrathore80 Рік тому +3

    અંતરનાદ ની સૂરતા ને સૂર લાગી ગયો...🙏🙏🙏🙏

  • @kaushalrakholiya4145
    @kaushalrakholiya4145 8 місяців тому +1

    Surat city na traffic ma full volume thi sambhalta sambhalta hath ucha kari kari ne sambhalvani maja tamara git ma chhe bhai subtitle hoy to haji maja aavi ja
    Lots of love god bless you hardik bhai ❤

  • @DIVYRAJGADHAVI
    @DIVYRAJGADHAVI Рік тому +4

    વાહ સ્વામીજી વાહ... અદ્ભુત !

  • @LeninDataniya
    @LeninDataniya 9 місяців тому +2

    🥹❤I just discovered few days ago then attended ur performance ❤❤❤at abhivyakti city art❤😌I will eagerly wait to see those live here ❤glad gald glad you have posted videos of earlier lives ❤❤❤❤❤

  • @shreymaru6101
    @shreymaru6101 Рік тому +4

    U r legend bro too good , pls request put full video of sabad parikrama

  • @nikhilvaghela9151
    @nikhilvaghela9151 Рік тому +2

    જ્યારે પણ સાચુ સંગીત અને સ્વર સાંભળવા હોય ત્યારે હાર્દિકભાઈને સાંભળવા. સાચે જ તેમના ગીતમાં સંગીત અને સ્વર અને કર્ણ પ્રિય અવાજ બધુ જ મળે બસ આમજ ગાતા રો....

  • @universedigital2069
    @universedigital2069 Рік тому +3

    Wah .... નિ:શબ્દ તમારા અવાજ માટે...😍

  • @ilacholera4380
    @ilacholera4380 9 днів тому

    ❤❤🎉❤😅😊wah khub sundar

  • @jayshreechudgar5068
    @jayshreechudgar5068 Рік тому +1

    Koi to Milaado.....Ketlu Sara. Dhanyavaad Hardik Dave.

  • @valayism
    @valayism 9 місяців тому +2

    With Eyes filled with tears❤

  • @gondhiyadhruvil5910
    @gondhiyadhruvil5910 Рік тому +2

    Thank you for the video team Iktara...🤗

  • @user-om3ry5cg4n
    @user-om3ry5cg4n 3 місяці тому

    Amazing yar🎉🎉

  • @lalitpanchal4769
    @lalitpanchal4769 Рік тому +2

    વાહ હાર્દિક ભાઈ અદભૂત 🙏

  • @sejalsdesk5938
    @sejalsdesk5938 Рік тому +1

    Vahhhhhh અદભુત.... અદ્ભુત...
    ખમ્મા...તમને

  • @bharattrivedi9981
    @bharattrivedi9981 6 місяців тому

    Excellent

  • @user-ur3gw4oo1i
    @user-ur3gw4oo1i 8 місяців тому +1

    ❤❤❤🙏🙏🙏

  • @jaiambemaamandir8317
    @jaiambemaamandir8317 3 місяці тому

    ખુબ સુંદર રીતે રજુવાત કરી છે .આત્મા ને સ્પર્શ થઈ ગયું

  • @vishalchaudhari3
    @vishalchaudhari3 Рік тому +1

    Unbelievable ❤

  • @naiminsolanki3620
    @naiminsolanki3620 3 місяці тому

    ❤❤❤

  • @kk-ix8uc
    @kk-ix8uc 9 місяців тому

    Beautiful....ખતમ જ ના થાય તો સારું....!!
    એવી ફિલિંગ આવતી હતી....

  • @shyamal-gargi6324
    @shyamal-gargi6324 Рік тому +1

    વાહ વાહ

  • @rajp2511
    @rajp2511 Рік тому +1

    Spellbound. Adbhut❤️❤️

  • @kmaleshgorasiya9537
    @kmaleshgorasiya9537 7 місяців тому

    વાહ ભાઇ. ખમ્મા ખમ્મા 🎉

  • @hardevjadeja1442
    @hardevjadeja1442 7 місяців тому

    Just amazing hardikbhai and team iktara...pls share lyrics of this wonderfull melody....

  • @maldevsinhghelda8166
    @maldevsinhghelda8166 Рік тому +1

    Superb...

  • @piyushamreliya9128
    @piyushamreliya9128 8 місяців тому

    Jay jay ho mota bhai ❤❤❤

  • @mihirvaghela8170
    @mihirvaghela8170 Рік тому +1

    Great 🙏

  • @mehulprajapati7395
    @mehulprajapati7395 9 місяців тому +2

    હાર્દિકભાઈ સબટાઈટલ નાખો, વધારે મજા આવશે..

  • @chahatshailesh2754
    @chahatshailesh2754 Рік тому +1

    અદભુત❤

  • @dhruvidave302
    @dhruvidave302 Рік тому +1

    ❤️🌸❤️

  • @alpeshchandra5216
    @alpeshchandra5216 7 місяців тому

    Speechless ❤❤❤

  • @oshinvaghera5153
    @oshinvaghera5153 Рік тому +2

    અંગ ના એક એક કણ સુધી પોહચે છે તમારો અવાજ...

  • @princejain7608
    @princejain7608 Рік тому +1

    ⭐🔆❣️

  • @vishalchunara8804
    @vishalchunara8804 8 місяців тому

    Wahh bhai ❤

  • @rameshbhaipurohit3084
    @rameshbhaipurohit3084 10 місяців тому

    જબરદસ્ત સુંદર ❤❤❤❤

  • @49sports365
    @49sports365 Рік тому

    Adbhut!❤❤❤

  • @Aradhyaa_vlog
    @Aradhyaa_vlog Рік тому +1

    ✨😍🙌

  • @Rosis_are_posies
    @Rosis_are_posies 7 місяців тому

    Gujarat University ma pelivar joya shmhly ane mantramugdh thayjvayu aakhirat sambhalya kru

  • @JagdishItaliya
    @JagdishItaliya Рік тому

    Nijanand...❤️

  • @meetparmar1695
    @meetparmar1695 Рік тому

    Wonderful 🤩🤩

  • @darshanpatel4469
    @darshanpatel4469 Рік тому

    ✨✨✨🔥🔥🔥🔥🔥🔥🔥🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻

  • @sagarukani72
    @sagarukani72 Рік тому +3

    Please upload Aditya gadhvi & hardik dave duet sabad parikrma at abhivaykti in Gujarat University

    • @mayur_ams
      @mayur_ams Рік тому

      ua-cam.com/video/cOfLzjNBHYQ/v-deo.html

  • @xyz4693
    @xyz4693 Рік тому

    🙏🙏🙏🙏🙏🙏

  • @usha_soni_official
    @usha_soni_official 7 місяців тому

    👌👌👌👌

  • @quickhealthypharma683
    @quickhealthypharma683 Рік тому

    ❤️❤️❤️❤️

  • @mihirbhatt3785
    @mihirbhatt3785 Рік тому

    😍😍😍😍😍😍😍😍

  • @earthyartsstudio3395
    @earthyartsstudio3395 8 місяців тому

    ❤🎉

  • @kishorausura1341
    @kishorausura1341 9 місяців тому

    Wha

  • @yashpalchudasama
    @yashpalchudasama Рік тому +1

    Please share lyrics ..it's request

  • @meetgadhvi1172
    @meetgadhvi1172 Рік тому

    Hardik bhai aa Tamara Spotify profile par upload karjo please ❤️

  • @rohanshroff9711
    @rohanshroff9711 Рік тому

    bau fynn

  • @kunal4774
    @kunal4774 Рік тому

    સોહીણી નો વિડિયો કયારે આવશે?

  • @anandshah7489
    @anandshah7489 8 місяців тому

    SAHEB LYRICS JOIE CHE

  • @hirenjoshi7338
    @hirenjoshi7338 Рік тому +2

    Please premiere Sohini Mat Jaa.

  • @govindmer3552
    @govindmer3552 11 місяців тому

    VG VG VG

  • @divyarajsinhparmar964
    @divyarajsinhparmar964 7 місяців тому

    નિ:શબ્દ 🙌👏

  • @sagarkothiya823
    @sagarkothiya823 6 місяців тому

    Excellent

  • @ashishbhattiashishbhatti9583
    @ashishbhattiashishbhatti9583 8 місяців тому

    ❤❤❤❤

  • @rashmintathatatalks966
    @rashmintathatatalks966 9 місяців тому

    🙏🙏🙏🙏🙏

  • @RPSB.....
    @RPSB..... 7 місяців тому

    ❤❤❤❤❤

  • @jasminapatel8175
    @jasminapatel8175 Рік тому

    ❤️❤️❤️

  • @dharmikkumarmakwana5587
    @dharmikkumarmakwana5587 Рік тому

    ❤❤❤❤