મછન્દર નાથ બાપુ જ્યારે ગિરનાર તરફ જતા હતા ત્યારે એક ગામ મા રોકાણા ત્યાં તે ભાઈ ને સંતાન નહોતું તો બાપુ એ કીધું કે આ ફળ હું આપી જાવ છું તે ફળ તમારી પત્ની ને કેજો આરોગી જાય પણ તે ફળ પર બાવા નું આપેલ છે એવી શંકા થી ફળ ના ખાધું ને ઉકરડા મા દાટી દીધું થોડા વર્ષો પછી મચ્છન દર નાથ બાપુ આવ્યા ને સંતાન બાબત પૂછ્યું તો તે ભાઈ કહે ના બાપુ કોઈ સંતાન નથી તો બાપુ એ તે બેન ને બોલાવી ને ફળ બાબત વાત કરી તો બેન એ કીધું કે એ ફળ તો મે ઉકરડા મા દાટી દીધુ તો મચ્છનદર નાથ બાપુ એ ઉકરડા પાસે જઈ ને બોલ્યા આલેખ ની નિરંજન તો ઉકરડા માંથી અવાજ આવ્યો આદેશ ગુરૂજી આદેશ તે ગોરખનાથ હતા ત્યાં આ ભજન ની રચના થઈ કે કોઈ રે મિલાવો અમને જોગીડો રે,,,, ભજન શાભળવું એ અલગ વાત છે.. અને ભજન સમજવું એ પણ અલગ જ વાત છે
Amazing. Hardik is so simple,sweet and down to earth. Hardik u urself is an institution. Tamara ma ghanu badhu inheritant by default adhyatma & Sur santayala che Keep it up. Savabhagan nu Bhajan nava rupe. Background music adbhut..
સરસ અને નિખાલસ વાતો..
રેવા કિનારે ઇકતારા માણવા મળ્યો છે એનો ખૂબ આનંદ છે..
અદ્ભુત.... કોઈ પણ જાતની ઇફેક્ટ વગર આટલું કર્ણપ્રિય લાગે છે.... મધુર જમાવટ....❣️
રોજે સૂતા પહેલા આમને સાંભળું છું અલગ જ દુનિયા માં મોકલી દે છે દવે સાહેબ ના સૂર
Same here bhai❤
જમાવટનો આ એપિસોડમાં સાચે જ જમાવટ... અભૂતપૂર્વ
Saras
Thank you Devanshi ben and Jamavat team. New explore krva malyu. Thank you again.
Khub sari vigat api.adyatmvadi Hardikbhai ni olkh apva mate Devansididi ne dhanyvad.
વાહ.... જય હો સંતવાણી 🙏 જમાવટ...
ખરેખર હૃદય ની અંદર થી અવાજ આવા લાગે છે કઈ જ શબ્દો નહિ કેવા માટે દિલ થી આભાર દેવાંશી બેન ની જમાવટ ❤❤
Wah wah bahut khoob
જય હો બેન હાર્દિકભાઈ દવે નો સુર જમાવટ થકી જનતા સુધી પહોંચાડવા માટે આભાર..... જય દ્વારકાધીશ
Voice of Hardik dave recollects us as that of his father Praful Dave...Nicely sung describing meaning of the words used in the Bhajan.
JAMAVAT...!!!
મછન્દર નાથ બાપુ જ્યારે ગિરનાર તરફ જતા હતા ત્યારે એક ગામ મા રોકાણા ત્યાં તે ભાઈ ને સંતાન નહોતું તો બાપુ એ કીધું કે આ ફળ હું આપી જાવ છું તે ફળ તમારી પત્ની ને કેજો આરોગી જાય પણ તે ફળ પર બાવા નું આપેલ છે એવી શંકા થી ફળ ના ખાધું ને ઉકરડા મા દાટી દીધું થોડા વર્ષો પછી મચ્છન દર નાથ બાપુ આવ્યા ને સંતાન બાબત પૂછ્યું તો તે ભાઈ કહે ના બાપુ કોઈ સંતાન નથી તો બાપુ એ તે બેન ને બોલાવી ને ફળ બાબત વાત કરી તો બેન એ કીધું કે એ ફળ તો મે ઉકરડા મા દાટી દીધુ તો મચ્છનદર નાથ બાપુ એ ઉકરડા પાસે જઈ ને બોલ્યા આલેખ ની નિરંજન તો ઉકરડા માંથી અવાજ આવ્યો આદેશ ગુરૂજી આદેશ તે ગોરખનાથ હતા ત્યાં આ ભજન ની રચના થઈ કે કોઈ રે મિલાવો અમને જોગીડો રે,,,,
ભજન શાભળવું એ અલગ વાત છે.. અને ભજન સમજવું એ પણ અલગ જ વાત છે
Amazing.
Hardik is so simple,sweet and down to earth.
Hardik u urself is an institution.
Tamara ma ghanu badhu inheritant by default adhyatma & Sur santayala che
Keep it up.
Savabhagan nu Bhajan nava rupe.
Background music adbhut..
Hardikbhai ne abhinandan.
અદ્ભુત
અદ્ભુત કલાકારી વગર મિક્ષિંગ એ આટલો સરસ અવાજ અને મ્યુઝિક ❤❤
ખુબ સરસ.... આ જરૂર છે...નવી પેઢી ને classical music, લોકગીતો ,ભજન અને લુપ્ત થતાં સંગીત સાધનો thi અવગત કરવાની.......🎉
Vah jordar jamavat.
Excellent
Khoob saras....aa 2:36 lgal vadho...❤
Best
વાહ ભાઈ વાહ 😊
Vah santvani vah
વાહ , શબ્દુ ...વચનું
Best of jamawat till now
Hare bhagat hare
🙏🙏🙏🙌
Jio Hardik bhai
🙏🙏🙏♥♥
ખુબ સરસ 👌 બહુ મજા આવી 😊
Superb 👍
Aavan-Jaavan etle Janm ane Maran na fera...pranam sava bhagat.
તમે જે લાસ્ટ. માં વાત કરી સંપ્રદાય થી કઈક અલગ છે ખરેખર આ વાત સાંભળવી ભાગ્યશાળી જીવ છે. સાચા ઈશ્વર ની પ્રાપ્તિ ની વાત ...સત નામ
Saras maja ni jamawat❤❤❤
Divya darbar❤❤❤❤
Kharekhr sambhadvani khub maza aavi....aakho video joyo...
Amuk shabdo shu gaay 6e te nathi khyal aavto pn maza aavi...
બહુ સરસ મધુર કંઠ આપ્યો છે
Adbrut
Hardik bhai tame adhyatim jagat ma ghana aagal nikli gaya cho
Su mathura
Aa bhai yuvrajsinh na sala kanbha jeva lage 6e
😂
😂😂😂
Too much unnecessarily talking I really wanted to listen but gave up
વાહ , શબ્દુ...વચનુ