ખુબ સરસ વાત કરી ગોપાલ ભાઇ ભાજપ ના મહિલા મોરચાની એક પણ મહિલા એ આ કાંડ બાદ કોઈ નિવેદન નથી આવ્યું.બાકી હલ્લાબોલ મચાવ્યો હોત.સમાજના ખંભે બંદુક રાખી ને બની બેઠેલા એક પણ સતા પક્ષના નેતા એ કોઈ પ્રકારના નિવેદનો નથી આપ્યા.માટે દરેક સમાજે આ બાબત ને સમજવા ની જરૂર છે.
આ ભાજપિયા સાંસદ હોય કે ધારાસભ્ય હોય ચાલતી ગાડીનું પેટ્રોલ કાઢી લે છે તેમાં આપણી પ્રજાનો વાંક્ છે રવિવારે અમારા ગુરુ બ્રાહ્મણ સામેની દીકરીની હત્યા ના વિરોથ માં રાણીપ કલેક્ટર કચેરી આવેદન આપવા જવાના છે જો તમાંરી પાસે સમય હોયતો જરૂર આવશો બનાવો રોજ બરોજ બનતા હોય છે તમારી વાત મને ગમી હિમ્મત રાખી સામે પાડીશું તો લોકોની શન ઢેકા ણલe 18:08 😢😮ની
શ્રી ગોપાલભાઈ ઇટાલિયા ની વાતના દરેક શબ્દોમાં તથ્ય છે.એવા લોકોની લૂખા તત્વને ખુલ્લા પાડવા પડશે.આ લુખાઓ કોઇ પણ પાર્ટીની જાહેર સભા હોય રેલી હોય ત્યાં પણ વેશ બદલીને હોંચી હોંચી કરતા હોય છે.😅😊
ગુજરાત ની પોલીસ, ગુજરાતી મીડિયા, અમરેલી ના વકીલો બધા ભાજપ ના હાથ બની ગયા છે.જસદણ બળાત્કાર નો કિસ્સો આખા ગુજરાત માં મહિના ઓ સુધી ચર્ચા થઈ.પણ ના પ્રિન્ટ મીડિયા એ નોંધ લીધી કે ઇ.મીડિયા એ. એટલે ગોપાલ ભાઈ ની વાત બિલકુલ સાચી છે.
વાહ ગોપાલભાઈ વાહ તમારી સરકાર હોય તો પણ તમે સાચું કહેશો સરકાર તો તમારી જેવા સત્ય લોકોની હોવી જોઈએ ભવિષ્ય મા તમે રાજ્યના ગૃહ મંત્રી હશો એવી અમારી અપેક્ષા છે જય ભીમ જય સવિંધાન
ખરેખર ગોપાલભાઈ આપની વાત એકદમ સાચી છે કોઈ કુંવારી દિકરીની રાત્રે સરઘસ કાઢવામાં આવે એતો ખૂબ શરમજનક ઘટના છે તેમજ ગોપાલભાઈ આપને સાંભળીને ખરેખર જુસ્સો ને ગુસ્સો આવે છે એ શકિત તમને ભગવાન આપે એવી દિલથી પ્રાર્થના.❤❤🎉🎉
તદ્દન સાચી વાત કરી ગોપાલ ભાઇ તમે આ રીતે સત્ય ઉજાગર કરતા રહો તમને હંમેશા સત્ય બોલવાની સત્ય કરવાની ભગવાન શક્તિ હિંમત આપે અભિનંદન અમે આપની સાથે જોડાયેલા રહેશું
ભાઇ શ્રી ગોપાલભાઈની વાત સાથે અને તેમના સંવિધાનિક સંઘર્ષની સાથે છીએ. માં પૄકૃતિ તમને શક્તિ અને ભક્તિ આપે.
સાહેબ તમારા જેવા ઇમાનદાર એડવોકેટ ને મારા સેલ્યુટ છે
ગોપાલ ભાઈ ની વાત ૧૦૦ ટકા સાચી છે
વાહગોપાલભાઈ સાહેબવાહ
ધન્યવાદ છે આપને
એકદમ 100% સાચી વાત કરી.....
સાચી વાત છે પરંતુ લુખ્ખી ટોળકી નું રાજ છે આપણુ કાય ચાલતું નથી જય જવાન જય કિસાન વંદે માતરમ્
1000 ટકાની વાત સાચી છે
ખુબ ખુબ ધન્યવાદ ગોપાળભાઈ સત્ય કો ઉજાગર કરને કે લિયે
ગુજરાતના સાવજ ગોપાલભાઈ ઈટાલીયા ને ખુબ ખુબ અભિનંદન
ભાજપના અને ભાજપના દલાલો ના ભુક્કા બોલાવી દીધા
વાહ ગોપાલભાઈ વાહ ખુબ ખુબ ધન્યવાદ છે આપ સાચા નેતા છો આ પત્ની નું નામ છે
ખુબ સરસ વાત કરી ગોપાલ ભાઇ ભાજપ ના મહિલા મોરચાની એક પણ મહિલા એ આ કાંડ બાદ કોઈ નિવેદન નથી આવ્યું.બાકી હલ્લાબોલ મચાવ્યો હોત.સમાજના ખંભે બંદુક રાખી ને બની બેઠેલા એક પણ સતા પક્ષના નેતા એ કોઈ પ્રકારના નિવેદનો નથી આપ્યા.માટે દરેક સમાજે આ બાબત ને સમજવા ની જરૂર છે.
સાચી વાત છે.ગોપાલભાઈ
આ ભાજપિયા સાંસદ હોય કે ધારાસભ્ય હોય ચાલતી ગાડીનું પેટ્રોલ કાઢી લે છે તેમાં આપણી પ્રજાનો વાંક્ છે રવિવારે અમારા ગુરુ બ્રાહ્મણ સામેની દીકરીની હત્યા ના વિરોથ માં રાણીપ કલેક્ટર કચેરી આવેદન આપવા જવાના છે જો તમાંરી પાસે સમય હોયતો જરૂર આવશો બનાવો રોજ બરોજ બનતા હોય છે તમારી વાત મને ગમી હિમ્મત રાખી સામે પાડીશું તો લોકોની શન ઢેકા ણલe 18:08 😢😮ની
શ્રી ગોપાલભાઈ ઇટાલિયા ની વાતના દરેક શબ્દોમાં તથ્ય છે.એવા લોકોની લૂખા તત્વને ખુલ્લા પાડવા પડશે.આ લુખાઓ કોઇ પણ પાર્ટીની જાહેર સભા હોય રેલી હોય ત્યાં પણ વેશ બદલીને હોંચી હોંચી કરતા હોય છે.😅😊
सायीवातसै
18:08
વાહ ગોપાલભાઈ વાહ
મા ભગવતી તમારી રક્ષા કરે
આ રાક્ષસો સામે
વાહભાવેશભાઈવાહગોપાલભાઈતમારરૂણ અભિનય સૂકવીશક ઈખૂબખૂબધંનવાદ
ખુબ ખુબ આભાર ગોપાલ ભાઇ ની વાત સાચી છે
ગોપલના ચમચા
વાહ તમારી વાત ઈતીયાશમા વાત રાખાજૅવીછૅ ગોપાલભાઈ ઈટાલીયા❤🇮🇳🙏👍👍
ખુબજ સારી અને સચોટ વાત કરી છે ગોપાળ ભાઈ ❤ સલામ કરું છું
ગોપાલ ભાઈ.....
હું અને મારો આદીવાસી સમાજ તમારી સાથે છે.. જય જોહાર. જય આદીવાસી ❤
મર્દ છે...... ગોપાલ ભાઈ
ગોપાલભાઈ ને
સારી અભિનંદન
એક.દમ.સાચી.વાત.છે.ભાઈ
એક દમ બિલકુલ સાચી વાત છે ભાઈ
તમારી હંમેશા ગીત થાય ગોપાલભાઈ
ગુજરાત ની પોલીસ, ગુજરાતી મીડિયા, અમરેલી ના વકીલો બધા ભાજપ ના હાથ બની ગયા છે.જસદણ બળાત્કાર નો કિસ્સો આખા ગુજરાત માં મહિના ઓ
સુધી ચર્ચા થઈ.પણ ના પ્રિન્ટ મીડિયા એ
નોંધ લીધી કે ઇ.મીડિયા એ. એટલે ગોપાલ ભાઈ ની વાત બિલકુલ સાચી છે.
ખુબ ખુબ અભિનંદન ગોપાલભાઈ સાહેબ
વાહગોપાલભાઇધનયવાદસાચિવાતછે
Ok આ વાત રાઈટ છે
ગોપાલ ભાઈ હાચા હાવજ છે ગુજરાત ના ❤
ગૃહમંત્રી તેમજ ટીવી ચેનલો બધાયને પોતાની ખુરસી સલામત રાખવી છે.
વાહ ગોપાલભાઈ સાચી વાત કરી પરંતુ તમે તમામ સમાજ ના M L A છો તો તમામ સમાજ માટે આગળ આવવું જોઈએ ધન્યવાદ
જય હો ગોપલભાઈ
ગોપાલભાઈ.ભાજપના.જેટલા.આપણા.પટેલનેતાછે.એબધા.આધણાછે.બેરાછે.કે.પટેલના.પેટનાનથી.ભાજપના.ગધેડાછે.મનેનથી.લાગતુ.કે.આબધા.ખુળશીના.ગુલામછે.જય.જવાવ.જય.કિશાન
ખુબસર્સ.જાણકારી. આ પવા.બદલ.ધન્યવાદ
Super.saheb
100% સાચું છે ગોપાલભાઈ
Very nice Gopalbhai
આ બધી વાત સાચી છે આમાં ગભરાવાની કોઈ જરૂર નથી ગોપાલભાઈ
ધન્યવાદ ગોપાલભાઈ તમે પહેલા બોલવા વાળા છો
ગોપાલ ભાઈ ના માતા પિતા ને ખુબ ખુબ અભિનંદન પાઠવું છું ગુજરાત ને આવો સપૂત આપ્યો
શનો સપૂત કપૂત નકામો કોઢો છે ગાંડ માં છાણ નથી
ગોપાલ ભાઇ તમે બિલકુલ સાચિવાત કહી ખુબ ખુબ અભિનંદન તમે આગળ વધો અમે તમારી સાથે છીએ
વાહ ગોપાલભાઈ વાહ તમારી સરકાર હોય તો પણ તમે સાચું કહેશો સરકાર તો તમારી જેવા સત્ય લોકોની હોવી જોઈએ ભવિષ્ય મા તમે રાજ્યના ગૃહ મંત્રી હશો એવી અમારી અપેક્ષા છે જય ભીમ જય સવિંધાન
બહુ સરસ અનેસાચીવાતછે ગોપાલ ભાઇ
ગોપાલ ઇટાલિયા જેવા લોકોની સમાજ ને ખૂબ જરૂર છે કોઈ એક સમાજ નઈ પણ દરેક સમાજ માટે આવા વ્યક્તિઓ ખૂબ ઉપયોગી છે
સો સો સલામ આવા મર્દ માણસને.
વાહ સરસ વાત કરી ઞોપાલ ભાઈ
ગોપાલભાઈ તમને 100 100 સલામ ❤
વાહ વાહ વાહ સમાજનો સપૂત ગોપાલ ઇટાલીયા વાહ વાહ
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤😂❤❤❤❤❤😂😂❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤😂❤❤❤❤❤❤❤❤❤❤❤❤ 0:38
ગોપાલભાઇની વાત બિલકુલ સાચી છે. અને હું તેમની સાથે સહમત છું પણ દરેક સમાજના પ્રશ્ર્નો વખતે હાજર રહેજો એવી વિતિ કરૂ છું.
જોરદાર ભાઈ
વાહ ગોપાલ ભાઈ ખુબ ખુબ આભાર
ખુબ ખુબ અભિનંદન ગોપાલ ભાઇ
ખરેખર ગોપાલભાઈ આપની વાત એકદમ સાચી છે કોઈ કુંવારી દિકરીની રાત્રે સરઘસ કાઢવામાં આવે એતો ખૂબ શરમજનક ઘટના છે તેમજ ગોપાલભાઈ આપને સાંભળીને ખરેખર જુસ્સો ને ગુસ્સો આવે છે એ શકિત તમને ભગવાન આપે એવી દિલથી પ્રાર્થના.❤❤🎉🎉
ઞોપાલભાઈ ધન્યવાદ 🙏
ભાવેશ ભાઈ. ગોપાલ ભાઈ ❤
Gopalbhai bilkul sachi vat che👍🙏
સો ,ટકા સાચી વાત છે, ગોપાલભાઈ ની
વાત સમજવા જેવી છે
ગોપાલભાઈ ખૂબ ખૂબ અભિનંદન
❤. good work che sir.
વાહ વાહ ભાઈ
સરસ વાત જય સ્વામિનારાયણ
Very good Sar God bless you
સાચી વાત છે
વાહ સાવજ વાહ ગોપાલ ભાઈ કાંકરા કાઢી ને વાત કરવા બદલ ખુબ ખુબ અભિનંદન. આપ ગુજરાત.
ગોપાલ ભાઈ તો ગોપાલ ભાઇ છે
ગોપાલ ભાઇ ને ખુબ ખુબ અભિનંદન
વાહ ગોપાલ ભાય સાવ સાચીવાત કરો સવ
ગોપાલભાઈ ખૂબ ખૂબ અભિનંદન તમે દરેક સમાજને સાથે રહો છો જય દ્વારકાધીશ જય આદિવાસી જય જોહાર
વાહ ગોપાલભાઈ નીવાતસાચીછે
ખુબ ખુબ સરસ ગોપાલભાઈ તળિયા
Very good...Gopalbhai
ખુબ ખુબ અભિનંદન ગોપાલભાઈ
બહુ સરસ 😂😂😂
એકદમ સાચી વાત છે ગોપાલ ઇટાલીયા સાચી વાત કરે છે
ખુબ સરસ
વાહ વાહ ઇટાલિયા સાહેબ ધન્ય છે તમને ..
Wah bhaveshbhai wah you are doing very good Seva for our people from kanubhai babaria 3usa
100% એક દમ વાત સાચી છે
બંને ભાઈને ખૂબ ખૂબ અભિનંદન
સરસ ખુબ જ સરસ ગોપાલ ભાઇ બોલે તેમાં ધ્યાન આપજો સાવ સાચી વાત છે જય હો ખમ્મા વીરાને
ખૂબ સરસ ગોપાલભાઈ ❤
તમારી વાત સાવ સાચી છે ગોપાલભાઈ
ગોપાલભાઈ આપને ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવું છું. આપ પીડિતોનો અવાજ ઉઠાવનાર નીડર કાર્યકર છો.
આપને સો સો સલામ.
🙏 સત્ય મેવ જયતે 🙏
🇮🇳 જય ભારત જય સંવિધાન 🇮🇳
સારીવાતછે
ગોપાલભાઈ ને ખૂબ ખૂબ અભિનંદન
સરસ ગોપાલભાઈ ને ગૃહ મંત્રી બનાવવા જોઈએ
Right che gopal etaliya n Dhameliya bhai. I spotted
ખુબ ખુબ અભિનંદન ખુબ સરસ વાત કરી
ધન્યવાદ સાચીવાત કરી
વાહ ગોપાલભાઈ
Vah bhai Vah
જય દ્વારકાધીશ એક દિવસ સત્ય નો વિજય જરૂર થશે સત્ય મેં વિજય તે
બહુ સરસ ભાઈ
Very good
ગોપાલભાઈ ની ખરેખર 100% સાચી વાત છે
તદ્દન સાચી વાત કરી ગોપાલ ભાઇ તમે આ રીતે સત્ય ઉજાગર કરતા રહો તમને હંમેશા સત્ય બોલવાની સત્ય કરવાની ભગવાન શક્તિ હિંમત આપે અભિનંદન અમે આપની સાથે જોડાયેલા રહેશું
ગોપાલભાઈ એ બીલકુલ સાચી વાત કહી છે
❤ Jay mataji super
વારંવાર સાંભળવા નુ ગમે છે
ગોપાલ ઈટાલીયા મુખ્યમંત્રી બનાવવા ની જરૂર છે રાજુ ભાઈ કરપળા નેં પણ મુખ્ય મંત્રી બનાવો તો સારું
પંચાયત સભ્ય મા પણ ના ચાલે
Supr. Bhai Supr
गोपाल इटालीया ने धन्यवाद
Jab tak bjp he modiya BJP se tame kay nay kari dako pela midiya ne pakdo bjp ni middle se
ગોપાલભાઈ ની વાતો ધ્યાન માં લેવી જોઈએ
Chalu rakho chalu rakho maza aavi
હવે ગોપાલભાઈ ઈટાલીયાની વાત સાચી લાગે છે
અભિનંદન વંદન સાહેબ ગોપાલભાઈ
વાઘ ગોપાલભાઈ વાહ તમારા જેવા નેતા ની ગુજરાતમાં જરૂર છે