Розмір відео: 1280 X 720853 X 480640 X 360
Показувати елементи керування програвачем
Автоматичне відтворення
Автоповтор
Khub j saras
જય મોગલ માં 🙏🙏🙏🙏🙏🙏❤️❤️❤️👌👌👌👌
ખૂબ જ સરસ સપાકરાથી માતાની આરાધના કરી છે.બેવ બહેનુના સ્વર કોકિલ કંઠી મધુર છે.
Thx
Very Exellant , it's call GOD gift, be blessed
Waaah khub sundar ખૂબ જ સુંદર વાહ. નાગરનુ ગૌરવ બન્ને દીકરીની ખુબ જ સુંદર પ્રસ્તુતી
बेस्ट लगा है
Wahhhh wahhhh wahhhh kya baat mari koylo
Khubsj saras best voice ❤
Superb ,authentic voice ,garba performance n decoration complete power pack
અંબા અચંબા પ્રલંબા તેજ બંબા જગદંબાઆદિ વાસ હે તવમ્બા દશે દિકંબા વ્રદાઇશકમ્બા સદંબા શુભ મંબાસ્વાવલંબા શિવાવેદે તું વિદંબા સચ્ચિદંબા વખણાઇ.------1 નિપાવ્યા ભ્રેમંડા અંડા નારાયણી નવેખંડામાર દીયા ઉદંડા કુદંડા દઇ માતઠારીયા દાનવા બંડા કરીયા ઘમંડા ઠંડારોપિયા અખંડા નામ ઝંડા રળિયાત.------2ભગતા તારણાં તું ઉતારણા ભારણાં ભૂમિકારણાં જગત દુ:ખ હારણાં કુશલમારણાં અસુર લીયે ચારણાં ઓવારણાં માંરાખ્યે ધારણાં બંધાવે પારણાં રાંદલ...------3 મહાખલ દૈત્ય બુરાચુરા ચુરા કીયા મુરામુગુટ મયુરા વ્રજ મથુરા મુકામરણછોડ રણશુરા મંગલ મધુરા રટેનિત ઝળહળા નુરા આશાપુરા નામ-----4ચારવાણી ચારખાણી પરખાણી ચરચાણીવેદવાણી પુરાણીયે વખાણી વિશાળમેરિયા ભુવાને પુત્ર જાણી દયા આણી મળીપ્રગટ બ્રહ્માણી નાણી બુટ પરચાળ-----5 માડી તું સરિતા વૃંદા મંદાકિની વંદા માતનંદા તું અલક નંદા મહા નંદા નામફાલગુની ગુણ છંદા ગાતા કટે ભવફંદાહેતે હર્ષ કંદા પુરે હરસંદા હામ-----6અખીયાત રટુ બાત હજારી કી અહોરાતઉમિયા લીંબચ માત માતંગી ઉદાતસમરુ દિવસ રાત સિકોતર સાક્ષાતહરો ઉત્પાત રટુ હરસદ માત-----7 આવ્યો બાઝ ઝપટકપટ છાજ કળિરાજસાંભળો અવાજ આઇ પોકારે સમાજતારો જાજ પુન પાજ ઉગારો ધરમ તાજહરસિધ્ધિ રાખો આજ લાજ હિંગળાજ-----8વડેચી રવેચી નમુ નાગણેચી માત વંદુમઢેચી નવેય ખંડ ગઢેચી મંડીપહાડેચી ડુંગરેચી લાખણેચી લાગુ પાયચોટીલે ચાળકનેચી ચામુંડા ચંડી-----9 માઇ તું સ્થપાઇ ઓળખાઇ નીત ગર્ય મધ્યેકૃપાળુ બાઇ તું કનકાઇ કહેવાઇવારાહી તુળજા ગુણ ગાઇ ભાઇ ભાઇ વાહવંદુ સિંધવાઇ આઇ દગાઇ વેરાઇ-----10ત્રહુળેથી શઢ ફટી બેડલી સાયર તટીતારવા વાણીયે રટી ઉમટી તરતલાવી દયા ત્રમજટી જગડુને માથે લટીસધી વાણવટી અટપટી તું શકત------11 તજી મન ઘેલડી તું વાત એલફેલડી તુંરુદિયે સેલડી રણ ઘેલડી કુ રટજરી કર્યે ટેલડી છોડાવે ભવ ઝેલડી જેપ્રભુથીએ પેલડીમાં મેલડી પ્રગટ------12મમ્માયા મુંબઇ વાળી મુંબામાત મરમાળીકાળી કલકત્તાવાળી ક્રોધાળી કરાળભુજાળી નેજાળી મોટા ગજાળી ધજાળી ભાળીબહુચર બાળી બીરદાળી માં બલાળ-----13 પાવાકી પાળકા ડુંગરાળ પંચ માળકાઅતાળકા પતાળકા તળાવ તટ આઇમાત ગળે ફાળકા ભ્રેકુંડ મુંડ માળકાકરાળકા જવાળકા તું કાળકા કેવાઇ-----14જેણે ખંભે ટાંગી ખોઇ જોગણીને જાચી જોઇકરે અરદાસ રોઇ શિતળાને કોઇપ્રાણ એના અમિ ટોઇ ઉગારે માં મન પ્રોઇસમરે હડકમોઇ રાંગળી સિંધોઇ-----15 શ્રદ્ધા છોળ તરબોળ સપાખરુ કડી સોળકરી રચના હિલોળ આનંદ કિલ્લોળરસ ઝબકોળ “બચુ શ્રીમાળી”ઝકોળ રુદેઆઇ ઓળઘોળ કરું ભાવેથી અતોળ-----16
ભાઈ....ખુબ ખુબ આભાર....શબ્દો share કરવા બદલ....🙏
વાહ ભાઈ વાહ thank u બ્રો માતાજી તમને ખૂબ સુખી કરે 😅🙌🙌
Thanks
Wah betiyo 👌👌👌
Wahh JagdipBhai good Job And Best Wishes Mousam& Malka
Such a fabulous performance and keep rocking and All the best M&M.
Charani sapakhara ni jalak ...jay mataji
Adbhut 👌👌👌👌
Out standing
Nice voice 👌
Superb Sapakharu..moj karavi
સરાહનીય અને શોભાયમાન સપાખરૂં...માં ની માહી મોસમ મલકના મુખે...ખૂબજ સરસ અને સુંદર 🙏🙏
What is Sapakhru?
Very nice singing by both of you ❤️👍🙏 Jay Ambe 🙏
Superb singing, dance performance by all and excellent decorations and filming......keep it up.....best of luck......
Bahuj saras. Maja avi gayi. Jay Mataji 🙏
Very nice. अभिनंदन एवं ढेर सारी शुभकामनाएं।
Very nice 👍 Defferent composition, ..unique rhythms ..best lyrics & super singer twin sister 🙏
Super se duper singing
Nice one❤️ mosam malka and jagdipbhai nice music
ખૂબ સરસ ગાયું ખૂબ જ સુંદર 👌👌પણ કવિના નામમાં શ્રીમાળી બચુ ની જગ્યાએ બચુભાઇ લખ્યું હોત તો આદરભર્યું લાગત
Thx a lot sir.. Correct kri nakhyu.
મને ખૂબ ગમ્યું આ છપાકરૂં ખરેખર ખૂબ સુંદર રીતે ગાયું છે 👌😊
My lovely butterflies ❤❤😍😍🥰🥰😘😘
Amazing....outstanding performance👏
Excellent singing and dancing.......God bless you both2
omg, this is absolutely amazing!!!!...so brilliant!!!!!!...so proud !!!!!
Wah jay ambe jay hatkesh
Suprb 🙏
Shandar..... Jai Mata di...one day U ll" certainly get grand success.
Superb... As .. Always.
Nice performance.M &M.keep it up.try for solo.👍👌😊
ખુબ મઝાનું આ ઉમ્મરે ગરબે ઘુમવાનુ ઝનૂન ઉપડે એવુ.
Treat to hear.. Great performance..👏👏👏 God bless you both... Blessings always...
JAIMATAJI
Jaymataji
Very nice
જય માતાજી 🙏🏾🙏🏾
Jay mataji
Everything... Osum❤️
Amazing Voice 👍 Hats off you Twin Sister's..
Super awesome 👌👌👍🤩
Amazing...Mosam Malka 💐
Awesome both of you sing ,
Unbelievable talented kids GOD BLESS both 🙏🙏🙏🙏
Superb...
Thanks you give this song in your voice really good combination for this song
Too good!!! God bless!
Suparrrr👌👌👌
Beautiful performance 🎉👏🏼❤️👌🏻
👌👌👍👍
Superb 👌👌👌
Adorable... such a beautiful voice
Excellent 🙏
Soooo beautiful 👏👏👏👌
વાહ સુંદર પ્રસ્તુતિ
Amazing 🙏🙏
Superb
Super👍
Amazingly superb.......
"માતાજીનું સપાખરૂં"નવરાત્રિની શુભકામનાઓ. હેરિટેજ શહેર અમદાવાદ ના No.1 હેરિટેજ ઘર નું આંગળુ...જોડીયા બહેનો મોસમ-મલકા નો મખમલી કંઠ માથી રેલાતો અવાજ અને જગદીપ મહેતા નું સુમધુર સંગીત નો સથવારો એટલે "માતાજીનું સપાખરૂં"
Excellent singing and dancing.......
મીનાક્ષીએ પણ ખુબ માણ્યુ. બન્ને દિકરીઓને આમારા અભિન઼ઁદન
Amazing performance
Nice 👍
God bless my both ... Niece
Thx a lot to all
Awesome 👍
Jay bhavani 🙏
awesome song & voice
🔥🔥🔥
Jay bhavani🙏🌍
excellent ......
Good vidiyo maa
Can anyone get me lyrics of this fabulous performance?
It is in details
Wow beautiful
Jay mataji🙏
Tamaru navu song kayare avse???
Beautiful voice
Super 💯 song
❤️❤️❤️
Your big fan
Very nice sister
Lyrics su chhe samaj nathi padti
Bauj best voice
𝙰𝚕𝚠𝚊𝚢𝚜 𝚎𝚡𝚌𝚎𝚕𝚕𝚎𝚗𝚝
Meaning.
One type of chand
Jay mataji 🙏🌍
❤️❤️
Khub j saras
જય મોગલ માં 🙏🙏🙏🙏🙏🙏❤️❤️❤️👌👌👌👌
ખૂબ જ સરસ સપાકરાથી માતાની આરાધના કરી છે.
બેવ બહેનુના સ્વર કોકિલ કંઠી મધુર છે.
Thx
Very Exellant , it's call GOD gift, be blessed
Thx
Waaah khub sundar
ખૂબ જ સુંદર વાહ.
નાગરનુ ગૌરવ બન્ને દીકરીની ખુબ જ સુંદર પ્રસ્તુતી
बेस्ट लगा है
Thx
Wahhhh wahhhh wahhhh kya baat mari koylo
Khubsj saras best voice ❤
Thx
Superb ,authentic voice ,garba performance n decoration complete power pack
અંબા અચંબા પ્રલંબા તેજ બંબા જગદંબા
આદિ વાસ હે તવમ્બા દશે દિકંબા વ્રદાઇ
શકમ્બા સદંબા શુભ મંબાસ્વાવલંબા શિવા
વેદે તું વિદંબા સચ્ચિદંબા વખણાઇ.------1
નિપાવ્યા ભ્રેમંડા અંડા નારાયણી નવેખંડા
માર દીયા ઉદંડા કુદંડા દઇ માત
ઠારીયા દાનવા બંડા કરીયા ઘમંડા ઠંડા
રોપિયા અખંડા નામ ઝંડા રળિયાત.------2
ભગતા તારણાં તું ઉતારણા ભારણાં ભૂમિ
કારણાં જગત દુ:ખ હારણાં કુશલ
મારણાં અસુર લીયે ચારણાં ઓવારણાં માં
રાખ્યે ધારણાં બંધાવે પારણાં રાંદલ...------3
મહાખલ દૈત્ય બુરાચુરા ચુરા કીયા મુરા
મુગુટ મયુરા વ્રજ મથુરા મુકામ
રણછોડ રણશુરા મંગલ મધુરા રટે
નિત ઝળહળા નુરા આશાપુરા નામ-----4
ચારવાણી ચારખાણી પરખાણી ચરચાણી
વેદવાણી પુરાણીયે વખાણી વિશાળ
મેરિયા ભુવાને પુત્ર જાણી દયા આણી મળી
પ્રગટ બ્રહ્માણી નાણી બુટ પરચાળ-----5
માડી તું સરિતા વૃંદા મંદાકિની વંદા માત
નંદા તું અલક નંદા મહા નંદા નામ
ફાલગુની ગુણ છંદા ગાતા કટે ભવફંદા
હેતે હર્ષ કંદા પુરે હરસંદા હામ-----6
અખીયાત રટુ બાત હજારી કી અહોરાત
ઉમિયા લીંબચ માત માતંગી ઉદાત
સમરુ દિવસ રાત સિકોતર સાક્ષાત
હરો ઉત્પાત રટુ હરસદ માત-----7
આવ્યો બાઝ ઝપટકપટ છાજ કળિરાજ
સાંભળો અવાજ આઇ પોકારે સમાજ
તારો જાજ પુન પાજ ઉગારો ધરમ તાજ
હરસિધ્ધિ રાખો આજ લાજ હિંગળાજ-----8
વડેચી રવેચી નમુ નાગણેચી માત વંદુ
મઢેચી નવેય ખંડ ગઢેચી મંડી
પહાડેચી ડુંગરેચી લાખણેચી લાગુ પાય
ચોટીલે ચાળકનેચી ચામુંડા ચંડી-----9
માઇ તું સ્થપાઇ ઓળખાઇ નીત ગર્ય મધ્યે
કૃપાળુ બાઇ તું કનકાઇ કહેવાઇ
વારાહી તુળજા ગુણ ગાઇ ભાઇ ભાઇ વાહ
વંદુ સિંધવાઇ આઇ દગાઇ વેરાઇ-----10
ત્રહુળેથી શઢ ફટી બેડલી સાયર તટી
તારવા વાણીયે રટી ઉમટી તરત
લાવી દયા ત્રમજટી જગડુને માથે લટી
સધી વાણવટી અટપટી તું શકત------11
તજી મન ઘેલડી તું વાત એલફેલડી તું
રુદિયે સેલડી રણ ઘેલડી કુ રટ
જરી કર્યે ટેલડી છોડાવે ભવ ઝેલડી જે
પ્રભુથીએ પેલડીમાં મેલડી પ્રગટ------12
મમ્માયા મુંબઇ વાળી મુંબામાત મરમાળી
કાળી કલકત્તાવાળી ક્રોધાળી કરાળ
ભુજાળી નેજાળી મોટા ગજાળી ધજાળી ભાળી
બહુચર બાળી બીરદાળી માં બલાળ-----13
પાવાકી પાળકા ડુંગરાળ પંચ માળકા
અતાળકા પતાળકા તળાવ તટ આઇ
માત ગળે ફાળકા ભ્રેકુંડ મુંડ માળકા
કરાળકા જવાળકા તું કાળકા કેવાઇ-----14
જેણે ખંભે ટાંગી ખોઇ જોગણીને જાચી જોઇ
કરે અરદાસ રોઇ શિતળાને કોઇ
પ્રાણ એના અમિ ટોઇ ઉગારે માં મન પ્રોઇ
સમરે હડકમોઇ રાંગળી સિંધોઇ-----15
શ્રદ્ધા છોળ તરબોળ સપાખરુ કડી સોળ
કરી રચના હિલોળ આનંદ કિલ્લોળ
રસ ઝબકોળ “બચુ શ્રીમાળી”ઝકોળ રુદે
આઇ ઓળઘોળ કરું ભાવેથી અતોળ-----16
ભાઈ....ખુબ ખુબ આભાર....શબ્દો share કરવા બદલ....🙏
વાહ ભાઈ વાહ thank u બ્રો માતાજી તમને ખૂબ સુખી કરે 😅🙌🙌
Thanks
Wah betiyo 👌👌👌
Wahh JagdipBhai good Job And Best Wishes Mousam& Malka
Such a fabulous performance and keep rocking and All the best M&M.
Charani sapakhara ni jalak ...jay mataji
Adbhut 👌👌👌👌
Out standing
Nice voice 👌
Superb Sapakharu..moj karavi
સરાહનીય અને શોભાયમાન સપાખરૂં...
માં ની માહી મોસમ મલકના મુખે...
ખૂબજ સરસ અને સુંદર 🙏🙏
What is Sapakhru?
Very nice singing by both of you ❤️👍🙏 Jay Ambe 🙏
Superb singing, dance performance by all and excellent decorations and filming......keep it up.....best of luck......
Bahuj saras. Maja avi gayi. Jay Mataji 🙏
Very nice. अभिनंदन एवं ढेर सारी शुभकामनाएं।
Very nice 👍
Defferent composition, ..unique rhythms ..best lyrics & super singer twin sister 🙏
Super se duper singing
Nice one❤️ mosam malka and jagdipbhai nice music
ખૂબ સરસ ગાયું ખૂબ જ સુંદર 👌👌પણ કવિના નામમાં શ્રીમાળી બચુ ની જગ્યાએ બચુભાઇ લખ્યું હોત તો આદરભર્યું લાગત
Thx a lot sir.. Correct kri nakhyu.
મને ખૂબ ગમ્યું આ છપાકરૂં ખરેખર ખૂબ સુંદર રીતે ગાયું છે 👌😊
My lovely butterflies ❤❤😍😍🥰🥰😘😘
Amazing....outstanding performance👏
Excellent singing and dancing.......God bless you both
2
omg, this is absolutely amazing!!!!...so brilliant!!!!!!...so proud !!!!!
Wah jay ambe jay hatkesh
Suprb 🙏
Shandar..... Jai Mata di...one day U ll" certainly get grand success.
Superb... As .. Always.
Nice performance.M &M.keep it up.try for solo.👍👌😊
ખુબ મઝાનું આ ઉમ્મરે ગરબે ઘુમવાનુ ઝનૂન ઉપડે એવુ.
Treat to hear.. Great performance..👏👏👏
God bless you both... Blessings always...
JAIMATAJI
Jaymataji
Very nice
જય માતાજી 🙏🏾🙏🏾
Jay mataji
Everything... Osum❤️
Amazing Voice 👍 Hats off you Twin Sister's..
Super awesome 👌👌👍🤩
Amazing...Mosam Malka 💐
Awesome both of you sing ,
Unbelievable talented kids GOD BLESS both 🙏🙏🙏🙏
Superb...
Thanks you give this song in your voice really good combination for this song
Too good!!! God bless!
Suparrrr👌👌👌
Beautiful performance 🎉👏🏼❤️👌🏻
👌👌👍👍
Superb 👌👌👌
Adorable... such a beautiful voice
Excellent 🙏
Soooo beautiful 👏👏👏👌
વાહ સુંદર પ્રસ્તુતિ
Thx
Amazing 🙏🙏
Superb
Super👍
Amazingly superb.......
"માતાજીનું સપાખરૂં"
નવરાત્રિની શુભકામનાઓ.
હેરિટેજ શહેર અમદાવાદ ના No.1 હેરિટેજ ઘર નું આંગળુ...જોડીયા બહેનો મોસમ-મલકા નો મખમલી કંઠ માથી રેલાતો અવાજ અને જગદીપ મહેતા નું સુમધુર સંગીત નો સથવારો એટલે "માતાજીનું સપાખરૂં"
Excellent singing and dancing.......
મીનાક્ષીએ પણ ખુબ માણ્યુ. બન્ને દિકરીઓને આમારા અભિન઼ઁદન
Amazing performance
Nice 👍
God bless my both ... Niece
Thx a lot to all
Awesome 👍
Jay bhavani 🙏
awesome song & voice
🔥🔥🔥
Jay bhavani🙏🌍
excellent ......
Good vidiyo maa
Thx
Can anyone get me lyrics of this fabulous performance?
It is in details
Wow beautiful
Jay mataji🙏
Tamaru navu song kayare avse???
Beautiful voice
Super 💯 song
Thx
❤️❤️❤️
Your big fan
Very nice sister
Thx
Lyrics su chhe samaj nathi padti
Bauj best voice
𝙰𝚕𝚠𝚊𝚢𝚜 𝚎𝚡𝚌𝚎𝚕𝚕𝚎𝚗𝚝
Meaning.
One type of chand
Superb
Jay mataji 🙏🌍
❤️❤️