ઘણાં વર્ષો થી આધ્યાશક્તિ ની આવી મન ને સ્પર્શે એવી આરતી શોધી રહી હતી તે છેવટે આ વર્ષે મળી. રોજે તમારી આરતી વગાડી ને સાથે ગાઈ ને અમારાં ધર ની આરતી થાય છે. આ સુંદર ભેટ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. માતાજી તમને વધુ યશ અને કિર્તિ આપે એવી અમારી પ્રાર્થના. 🙏
I don't know kem atla ocha view che 🥹 a je tame aarti banai mari life ni sauthi best aarti che ...maa mate no bhakto no bhav. ek dum alag anubhav karave che tamaro voice keep it up brother 🙌🏻 .. jay maa ambe
Aaj ni generation ne chapri nakmanthi gata hoy janu daru bairu ava badha gito gata hoy a j game che. Tradition folk koine nathi gamta atle j aaje jignesh, kamlesh, brot gaman gita kinjal ava badha charchay che jyare aditya gaddhvi, falguni pathak, aishwarya majmudar, hardik dave, ishani dave, praful dave, hemant chauhan, pamela jain, etc. A loko je kharekhar talented artist che ane gujratio ignore kare che. That is sad reality if gujarat 🥲
My one Gujarati didi suggested me SIR ADITYA GADHVI's songs and trust me I have listened more than 20+ songs of him and each songs 50+ times God swear ❤️ Aditya Gadhvi is literally legend by his voice and securing the culture of Gujrat as well as India too ❤️ Sir I don't understand Gujarati language bcz I am from UP but whatever u are singing it is સરસ છે . જય ગરવી ગુજરાત ❤️
JAY MA AMBE JAY MA CHAMUNDA JAY MA KHODIYAR JAY MA MELDI JAY MA MOGAL JAY MA SONBAI મા તારા ચરણો માં એટલી જ પ્રાથના માં તુ ભેળી રેજે માં હું રસ્તો ભટકું તો માં તું માર્ગ દેખાડજે
I am writing this comment bcz I forgot to tell one thing to Aditya Gadhvi bhai when I met him at toronto pearson airport when he was heading to Regina. This is just to pass on a message and as I used to listen Arti sung by you I am writing it here. I hope you remember me. I work at airport YYZ and I also love singing and listening music. When I saw people meeting some celebrities at airport, I thought like if one day I could meet Aditya Gadhvi bhai. And it was just a thought with my eager desire. One morning as my routine task I was preparing coffee and took the cup up to fill it in filter and I saw him coming near to me. I was so surprised and immediately rushed towards him. Talked with him little bit but I swear I was literally thrilling because my dream which I was imagined once became true. I could not share all these things with him because did not want to bother him as there are so many like me may be who stops him all the time. So I just wrote it here. I hope you will read this Aditya bhai.
I feel so blessed that I found this Aarti! Whenever I feel stressed due to work pressure, I plug in my headphones, play this Aarti on full volume and believe me everytime it lifts up my mood❤️🙌🏻
Jai Maa Aadhyashakti❤️🚩 Big fan of your voice Aditya Gadhvi❤️ Never felt I'm a non-Gujarati while listening to your peaceful voice. May Maa bless you with lot of success😇 🚩आदिशक्ति की जय🚩
Aa vibe j alag che ne? Aakh bandh karye etle ek adbhut nazaro yaad ave. Navratri ni sanj, ghar na Mandir saame ek sundar garbo mukelo hoi ane apda mummy ke pappa ene prajval karta hoi, prasad ma kaju karti hoi jena upar apdu dhyan hoi. And badha parivaar sathe ek chorus ma gata aa Aarti gavanu arambh karta hoi...!🥲🥲🥲
Wahh Gadhviraj wahh such a peaceful divinity in ur voice , such a magical voice and energatic voice you have Gifted by GOD, GOD BLESS YOU 😇 LOTSS OF LOVE ❤️ BIG FAN OF YOUR VOICE & YOUR'S TOO ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️ Jai Mataji 🙏🏻🙏🏻🙏🏻
Jabardust ,aag laga Di bhai ,MATARANI JI ki Aseem kripa hai aap par ,Humesha khush rahe aap aur satya ki raah pe rahe JAI MATA DI 🙏🏻🙏🏻🙏🏻❤️😍😍😍😍❤️😍😎⭐️⭐️💐💐💐💐💐💐🌟🌟🎁🎁superb
Jay Shree Ambe Mataji Jay Shree Shakti Mataji Jay Shree Meldi Mataji Jay Shree Shakti Mataji Jay Shree Khodiyar Mataji Jay Shree Saraswati Mataji Jay Shree Laxmi Mataji
My mom always do this prayer , every single day , this is the core memory of my childhood with my mom❤️🌸 because of her and ambe ma , my life is beautiful and blessed❤️🙏🏻
આ અવાજ માં ગવાયેલ આરતી અને એમાં જોડાયેલ આવું Energetic સંગીત... રગે રગ માં " માં અંબા નો સાક્ષાત્કાર કરાવે છે" જાણે પ્રત્યક્ષ સ્વરૂપે માં અંબા સરસ્વતી બની સંગીત માં સાથ પુરાવતા હોય...❣️
આદિત્ય ભાઈ તમે ખૂબ જ સરસ માં જગદંબાની આરતી ગાઈ છે. પણ તમે માતાજી ની આરતી ની ૧ કડી ભૂલી ગયા છો. જેને તમે ધ્યાન માં લેશો.. એકમે એક સ્વરૂપ, અંતર નવ ધરશો.. ભોળા ભવાનીને ભજતાં ભવસાગર તરસો.. ૐ જયો જયો માં જગદંબે..
जय आद्या शक्ति,
माँ जय आद्या शक्ति,
अखण्ड ब्रह्माद दीप्याँ
पादवे प्रगटतया माँ
ॐ जयो जयो माँ जगदम्बे..
द्वितीये महस्वरूप, शिवशक्ति जानुं,
मां शिवशक्ति जानुं,
ब्रह्मा गणपते गावो
हरे गावो हर मां ॐ
जयो जयो मां जगदम्बे..
तृतीयेया त्रं सरूप त्रिभुवनमा बेथा,
मां त्रिभुवनमा बेथा,
दिन थके तरावेनी
तम तरावेनी मां
ओम जयो जयो मां जगदम्बे..
छोटे चतुरा महालक्ष्मी माँ
सचराचारव्याप्य,
माँ सचराचारव्याप्य,
चार भुज चौ दिशा
प्रगट्य दक्षिणामा
ॐ जयो जयो माँ जगदम्बे..
पंचमी पंच ऋषि,
पंचमी गुण पदमा,
मां गुण पदमा,
पंच तत्व त्यां
सोहिए पंच तत्वो मा
ओम जयो जयो मां जगदम्बे..
षष्ठी तुं नारायणी
महिषासुर मारयो,
माँ महिसासुर मारयो,
नारायणीणे रूपे
व्याप्य
सर्वेमा ॐ जयो जयो माँ जगदम्बे..
सप्तमी सप्त पाताल
संध्या सावित्री,
माँ संध्या सावित्री,
गौ गंगा गायत्रि
गौरी गीता माँ
ॐ जयो जयो माँ जगदम्बे..
अष्टमी अष्ट भुजा आए आनंद,
मां आए आनंद,
सुनिवर मुनिवर जन्म्य
देवो दैत्यो मां
ओम जयो जयो मां जगदम्बे..
नवमीं नवगुण नाग सेवे नवदुर्गा,
माँ सेवे नवदुर्गा,
नवरात्रीण पूजन
शिवरात्रिना पूजन अर्चन
कीधा हर ब्रह्मा
ओम जयो जयो माँ जगदम्बे..
दशमे दश अवतार जय विजयादशमी,
माँ जय विजयादशमी,
रामे रावण मारय
रावण रोद्यो माँ
ॐ जयो जयो माँ जगदम्बे..
एकादशी अगेयारस
कात्यायनी काम,
मां कात्यायनी काम,
काम दुर्गा कालिका
श्यामा ने रामा
ओम जयो जयो मां जगदम्बे..
बरशे बाला रूप
बहुचरी अम्बा माँ,
माँ बहुचरी अम्बा माँ,
बटुक भैरव सोहिए,
काल भैरव सोहिए
तारा छे तुझमाँ
ॐ जयो जयो माँ जगदम्बे..
तेराशे तुलजा रूप तुं तारुणी मां,
मां तुरे तारुणि मां,
ब्रह्मा विष्णु सदाशिव
गुन तारा गाता
ओम जयो जयो मां जगदम्बे..
चौदशे चौड़े रूप
चंदी चामुंडा,
मां चंदी चामुंडा,
भावभक्ति कईं आपो,
चतुराई कईं आपो
सिंहवाहिनी मां
ओम जयो जयो मां जगदम्बे..
पूनामे कुंभ भयो
संभल जे करुणा,
मां संभलजो करुणा,
वशिष्ठ देवे वखाण्य,
मार्तंड मुनि वखाण्य
गाये शुभकविता
ओम जयो जयो मां जगदम्बे..
संवत सोल सतावन
सोलशे बावीश माँ,
माँ सोलशे बावीस माँ,
संवत सोलमा प्रगट्याँ
रेवा ने तीरे, माँ गंगाने तीरे
ओम जयो जयो माँ जगदम्बे..
अंबावती नगरी ऐन
रूपावती नगरी,
मां रूपावती नगरी,
सोल सहस्त्र त्यां सोहिए
क्षमा करो गौरी,
मां दया करो गौरी,
ओम जयो जयो मां जगदम्बे..
शिवशक्ति नि आरती
जे कोई गाशे,
मां जे कोई गाशे,
भाने शिवानंद स्वामी,
भाने शिवानंद स्वामी,
सुख संपति पाशे
हर कैलाशे जाशे,
मां अंबा दुख हरशे
ओम जयो जयो मां जगदम्बे..
ई हो एक स्वरूप, अंतर नवधाराशो,
अंतर नवधाराशो,
भोला भवानी ने भजता,
भोला भवानी ने भजता
भवसागर तरसो
ओम जयो जयो मां जगदम्बे..
भाव न जानू, भक्ति न जानू,
नवां जानू सेवा, नवां जानू सेवा,
वल्लभ वट ने राखो,
आ बालक ने राखो,
चरणे सुख देवा
ॐ जयो जयो माँ जगदम्बे..
जय आद्या शक्ति,
माँ जय आद्या शक्ति,
अखण्ड ब्रह्माद दीप्याँ
पादवे प्रगटतया माँ
ॐ जयो जयो माँ जगदम्बे..
माँ नी चुनदी लाल गुलाल
शोभा अति प्यारी
माँ शोभा बाऊ सारी
अनगढ़ कुंकड़ नाचे
अनगढ़ कुंकड़ नाचे
जय बहुचर वादी
ॐ जय ॐ जय ॐ माँ जगदम्बे
🙏🙏🙏
Jai mata adyashakti durga bhagwati Bhawani Mahamaya mahakali Maiya Rani ❤️😍 ❤😊
। (।
Jay ma ambe
ઘણાં વર્ષો થી આધ્યાશક્તિ ની આવી મન ને સ્પર્શે એવી આરતી શોધી રહી હતી તે છેવટે આ વર્ષે મળી. રોજે તમારી આરતી વગાડી ને સાથે ગાઈ ને અમારાં ધર ની આરતી થાય છે. આ સુંદર ભેટ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. માતાજી તમને વધુ યશ અને કિર્તિ આપે એવી અમારી પ્રાર્થના. 🙏
Hii
Please give me your phone number
❤
ભાઈશ્રી આદિત્યદાન ગઢવી આપ માં સરસ્વતીના સહુથી પ્રિય બાળ છો માતાજી હંમેશા તમને ખુશ રાખે ❤
અનેક જન્મોના પુણ્યકર્મ સંચિત થાય ત્યારે આવા કૃપાપાત્ર થવાય. લાખ વંદન❤
या देवी🔱सर्वभूतेषु माँ चारणी रूपेण संस्थिता नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः🔥❤✨🙏
તમને અંબે માતાનાં સર્વે બક્તો ની એક વિનંતી છે તમારા મધુર અવાજ માં વિશ્વંભરી સ્તુતિ હોવી જ જોઈએ
જય અંબે માં 🙏
જય અંબે માં.. જય અંબે.. જય માં અંબે....
જય આદ્યા શક્તિ... જય જગત જનની માં..
અંબે ધામ.. બનાશ ધામ... જય શ્રી અંબે...
આપડા ગુજરાત નું ગૌરવ,જોરદાર અવાજ છે તમારો👌👌
I don't know kem atla ocha view che 🥹 a je tame aarti banai mari life ni sauthi best aarti che ...maa mate no bhakto no bhav. ek dum alag anubhav karave che tamaro voice keep it up brother 🙌🏻 .. jay maa ambe
😊😊
Aaj ni generation ne chapri nakmanthi gata hoy janu daru bairu ava badha gito gata hoy a j game che. Tradition folk koine nathi gamta atle j aaje jignesh, kamlesh, brot gaman gita kinjal ava badha charchay che jyare aditya gaddhvi, falguni pathak, aishwarya majmudar, hardik dave, ishani dave, praful dave, hemant chauhan, pamela jain, etc. A loko je kharekhar talented artist che ane gujratio ignore kare che. That is sad reality if gujarat 🥲
વાહ... આદિ ♥️ બવ જ સરસ.... સરસ્વતી માં ના આશીર્વાદ સદાય તમારી પર રહો 🌸
By
@@devangpatel3612 😂
વાહ આદિત્ય ભાઈ!!! 😍 આવા જ ગુજરાતી લોકગીત આરતી ભજન લાવતા રહો.... Got goosebumps at every minute of it 🙏Jay mataji ❤ 10:31
भारतीय पुराण के अनुसार बिना कर्पूर गौरम मंत्र के तुम लाख कोई पूजा या आरती कर लो उसका कोई अर्थ नहीं रह जाता बिना इस मंत्र के 🙏🙏🙏
Tum apna dekho bhav ho to kya nahi ho sakta hamne to bhagvan ko bhi bola Hai ki kabhi avo to Harare kathiyawad
My one Gujarati didi suggested me SIR ADITYA GADHVI's songs and trust me I have listened more than 20+ songs of him and each songs 50+ times God swear ❤️
Aditya Gadhvi is literally legend by his voice and securing the culture of Gujrat as well as India too ❤️
Sir I don't understand Gujarati language bcz I am from UP but whatever u are singing it is સરસ છે .
જય ગરવી ગુજરાત ❤️
Yes his songs direct touch heart❤️☺️
Jay Shree Krishna ✨️❤️🙏
Jay Jay Garvi Gujarat ✨️❤️🙏
Original Singing with clear and perfect words.Jai Ambe. Just Superb Adityabhai U r awesome.
ખૂબ ભાવવિભોર થઈ ગયા આરતી સાભળી. જય મા અંબે. પોરબંદર🙏
અદભુત...
ખૂબ જ સુંદર સ્વર, સંગીત અને રિધમનો સંગમ... એક અલગ જ દુનિયાનો અનુભવ...👍🙏👌
JAY MA AMBE
JAY MA CHAMUNDA
JAY MA KHODIYAR
JAY MA MELDI
JAY MA MOGAL
JAY MA SONBAI
મા તારા ચરણો માં એટલી જ પ્રાથના માં તુ ભેળી રેજે માં હું રસ્તો ભટકું તો માં તું માર્ગ દેખાડજે
નવદુર્ગા તમારા સ્વર માં સંદેવ આમ ને આમ મીઠાશ રાખે. જય હો નવદુર્ગા...🙏
વાહ કવિરાજ માતાજી ની કૃપા સદૈવ તમારી સાથે રહે🙏🙌🚩🚩🚩
बचपन की यादे..... मराठी हू फिर भी ये आरती सूनके शरीर पर रोमांच और आँखो में आसू आए हे..खुप अप्रतिम.. निःशब्द 🙏🏻 ॐ नमश्चन्डीकाये!!!आदित्य भाऊ 🙏🏻
Aditya.. Adi yogi.. Che eni comparison ma koi na aave.. Never.... What a voice.. Adi sir
નાના હતા ત્યારે નવરાત્રી માઁ ગોગા બાપા ની આરતી કરતા હતા અને માતાજી નો ગબ્બર બનાવતા હતા 🚩❤ યાદ આવી ગયા દિવસો
Aa aarti tamara avaj ma darroj amara ghare vage chhe ane Aarti thay chhe ❤
Jai Ambe Maatki Jai!
Wah...ati sunder gayan ane Ma in Aarti, vahon!
Ghani Khamma!
I just Love Voice of Aaditya Gadhvi ❣️💫🔥
moj moj aditya gadhvi ni moj _ good job mehul and raja
I'm too mehul who about you are talking 🤔😂
I am writing this comment bcz I forgot to tell one thing to Aditya Gadhvi bhai when I met him at toronto pearson airport when he was heading to Regina. This is just to pass on a message and as I used to listen Arti sung by you I am writing it here. I hope you remember me. I work at airport YYZ and I also love singing and listening music. When I saw people meeting some celebrities at airport, I thought like if one day I could meet Aditya Gadhvi bhai. And it was just a thought with my eager desire. One morning as my routine task I was preparing coffee and took the cup up to fill it in filter and I saw him coming near to me. I was so surprised and immediately rushed towards him. Talked with him little bit but I swear I was literally thrilling because my dream which I was imagined once became true. I could not share all these things with him because did not want to bother him as there are so many like me may be who stops him all the time. So I just wrote it here. I hope you will read this Aditya bhai.
I feel so blessed that I found this Aarti!
Whenever I feel stressed due to work pressure, I plug in my headphones, play this Aarti on full volume and believe me everytime it lifts up my mood❤️🙌🏻
ખુબ ખુબ સરસ કવિરાજ 🙏🏻 ખુબ જ સરસ રીતે ચારણ તમારા સુવર્ણ કંઠે માતાજી ની આરાધના થઈ
Gujarat ne aa vat nu garva hovo joyiye
Aa generation ma pan aaditya bhai Juna gito khubaj nava music sathe chale chhe
Missing: Ekme ek swarup, antar nav dharso (2)
Bhola Bhavani ne bhajata (2) Bhavsagar tarso. Om jayo jayo
Maa jagdambe....
જય મા જગદંબા.....મા સરસ્વતીની તમારા ઉપર હમેશાં કૃપા રહે ને અમને આવાજ મા ના ભક્તિ માર્ગે યાદ કરાવતા રહો.....જય હો.....❤🙏🙏
નાનપણ ની યાદો :- સાંજ નો સમય દરરોજ "બા" આ આરતી ગાતા હતા આખો સીન recreat થઇ ગયો...
મોટા થય ને બગડી ગયા કે શું?
Humm
😍👌🏻
❤️
Hachu vat bhai 😢
વ્હા ગઢવી ભાઈ અહુદા આવી ગયા ભાઇ
આરતી શામ્બ્રી ને જય માતાજી
Jay Ashapuraa 🙏🏻🌎😍
13 minutes of soothing peace ☮️ ❤️ awesome 👍🙏 jay Ambe
Madhratuna mor jevu Kai unique lavo to vadhare maja avse sambhdvani.... Bt God bless you🙏 keep it up...... Keep rocking🎸🎶🎶
આદિત્ય ગઢવી ને કવિશ્રી યોગેશ ભાઈ ગઢવી નો વારસો મળ્યો છે. માતાજી તમને ખુબ સુખી કરે.🙏🏼
Jai Maa Aadhyashakti❤️🚩
Big fan of your voice Aditya Gadhvi❤️
Never felt I'm a non-Gujarati while listening to your peaceful voice. May Maa bless you with lot of success😇
🚩आदिशक्ति की जय🚩
Aa vibe j alag che ne?
Aakh bandh karye etle ek adbhut nazaro yaad ave. Navratri ni sanj, ghar na Mandir saame ek sundar garbo mukelo hoi ane apda mummy ke pappa ene prajval karta hoi, prasad ma kaju karti hoi jena upar apdu dhyan hoi. And badha parivaar sathe ek chorus ma gata aa Aarti gavanu arambh karta hoi...!🥲🥲🥲
Wahh Gadhviraj wahh such a peaceful divinity in ur voice , such a magical voice and energatic voice you have
Gifted by GOD,
GOD BLESS YOU 😇
LOTSS OF LOVE ❤️
BIG FAN OF YOUR VOICE & YOUR'S TOO ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
Jai Mataji 🙏🏻🙏🏻🙏🏻
Slow thai jay arti evu lagyu?
ldhakhldaflajsllshalasldldahlhkdalkhahlkdaa
Just imagine the blast of goosebumps we are going to have this Navratri while playing this song🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥
Aarti
I listen this aarti everyday atleast 3 - 4 times and I feel so bless ♥️🙏🏻✨😇
बचपन की यादें ताजा हो गयी😢😢😢
मेरे बड़े papa हमेशा गाते थे वो feeling wo vibe 🥺🥺 काश वो दिन वापस आ पाते 🥺
Jay ma અંબા ભવાની..ખૂબ પ્રગતિ કરો માતાજી સુખી રાખે...🙌🙏🙌
I would like to recommend vishwambhari stuti too in your melodious voice 🙏🏻🙏🏻🙏🏻
💗best combination mata ji ni arti ane tamaro avaj!
જય આદ્યા શક્તિ મા જય આદ્યા શક્તિ,
અખંડ બ્રહ્માંડ દીપાવ્યા (2)પડવે પંડિતમા,
જ્યો જ્યો મા જગદંબે
દ્વિતિયા બેય સ્વરૂપ શિવ શક્તિ જાણું મા શિવ (2)
બ્રહ્મા ગણપતિ ગાઉ (2) હર ગાવું હરમા, જયો જયો
તૃતીયા ત્રણસ્વરૂપ ત્રિભુવનમાં બેઠા મા,ત્રિભુવન (2)
દયા થકી તરવેણી (2) તમે તારૂણી માતા જયોજયો
ચોથે ચતુરા મહાલક્ષ્મી મા સચરાચર વ્યાપ્યાં, મા (2)
ચાર ભુજા ચૌદિશા, (2) પ્રગટયાં દક્ષિણમાં જયોજયો,
પંચમી પંચ ઋષિ, પંચમી ગુણ પદ્મા, મા પંચમી (2)
પંચ તત્વ ત્યાં સોહિયે (2)પંચે તત્વોમાં જયો જયો
ષષ્ઠિ તું નારાયણી મહિસાસુર માર્યો મા મહિસાસુર (2)
નર નારી ના રૂપે (2)વ્યાપ્યાં સર્વેમા જયો જયો
સપ્તમી સપ્ત પાતાળ સંધ્યા સાવિત્રી માં સંધ્યા (2)
ગૌ ગંગા ગાયત્રી (2) ગૌરી ગીતા મા જયો જયો
અષ્ટમી અષ્ટભુજા આવી આનંદા મા (2)
સુનીવર મુનીવર જનમ્યા (2) દેવ દૈત્યો મા જયો જયો.
નવમી નવકુળ નાગ સૈવે નવદુર્ગા મા સેવે (2)
નવરાત્રીના પૂજન, શિવરાત્રીનાં અર્ચન,
કીધાં હર બ્રહ્મા મા જયો જયો.

દશમી દશ અવતાર જય વિજયા દશમી, મા જય (2)
રામે રામ રમાડયા, (2) રાવણ રોબ્યો મા જયો જયો
એકાદશી અગિયારસ કાત્યાયની કામા મા કાત્યાયની (2)
કામદુર્ગા કાળીકા (2) શ્યામાને રામા, જ્યો જ્યો
બારસે બાળારૂપ બહુચરી અંબા મા બહુચરી (2)
બટુક ભૈરવ સોહીએ કાળ ભૈરવ સોહીએ
ત્હારા છે તુજ મા, જ્યો જ્યો.
તેરશે તુળજા રૂપ તમે તારૂણી માતા, મા તમે (2)
બ્રહમાવિષ્ણુ સદાશિવ (2) ગુણતારા ગાતા જ્યો જ્યો
ચૌદશે ચૌદા સ્વરૂપ, ચંડી ચામુંડા મા ચંડી (2)
ભાવ ભક્તિ કાંઈ આપો, ચતુરાઈ કાંઈ આપો,
સિંહ વાહિની માતા, જ્યો જ્યો
પુનમે કુંભ ભર્યો સાંભળજો કરુણા મા સાંભળજો (2)
વસિષ્ઠ દેવે વખાણ્યાં માર્કુન્ડ દેવે વખાણ્યાં,
ગાઈ શુભ કવિતા જ્યો જ્યો
સવંત સોળસત્તાવન સોળસે બાવીસ મા (2)
સવંતસોળમાં પ્રગટયાં (2) રેવાને તીરે, મૈયા ગંગાને તીરે,
મૈયા જમુના ને તીરે (2) જ્યો જ્યો મા જગદંબે.
ત્રાંબાવટી નગરી, આઈ રૂપાવટી નગરી માં મંછાવટી નગરી
સોળ સહસ્ત્ર ત્યાં સોહીએ (2) ક્ષમા કરો ગૌરી,
મા દયા કરો ગૌરી, જ્યો જ્યો મા જગદંબે.
શિવ શક્તિની આરતી જે કોઈ ગાશે માં જે કોઈ ગાશે (2)
ભણે શિવાનંદ સ્વામી (2) સુખ સંપત્તિ થાશે.
હર કૈલાસે જાશે, મા અંબા દુઃખહરશે, મા બહુચર દુઃખ હરશે,
મા કાલી દુઃખ હરશે, મા લક્ષ્મી દુઃખ હરશે જ્યો જ્યો
ભાવન જાણુ ભક્તિ ન જાણું નવજાણું સેવા મા નવ (2)
વલ્લભ ભટ્ટ ને રાખ્યો (2) ચરણે સુખ દેવા જયો જયો.
એકમ એક સ્વરૂપ અંતર નવધરશો માં અંતર (2)
ભોળા ભવાની ને ભજતાં (2)ભવ સાગર તરશો,
જ્યો જ્યો મા જગદંબે,
માનો મંડપ લાલ ગુલાલ શોભા બહુસારી મા શોભા (2)
કુકડ કરે છે કિલ્લોલ (2) તુજ ચરણે માડી જ્યો જ્યો
જય બહુચર બાળી મા જય બહુચર બાળી,
આરાસુરમાં અંબા (2) પાવાગઢકાળી જ્યો જ્યો.
યા દેવી સર્વભૂતેષુ માતૃરૂપેણ સંસ્થિતા
નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમઃ
જય માઁ ભવાની જય માઁ અંબે ❤
જય ચામુંડા માઁ
જય ખોડીયાર માઁ
જય આશાપુરા માઁ
જય મહાકાળી માઁ
જય મહાલક્ષ્મી માઁ
જય સરસ્વતી માઁ ❤🙏🏻🚩
Really great i don't have words for this arti. Pan puro atma jagi gayo
This will be the only aarti song in this year's Navaratri 🌟✨
Listening to this aarti is very powerful, it gives peace to the mind and happiness to the heart Then all the problems are forgotten🙏🙏🙏🙏🙏🙇🙇🙇
Yes
After listening the Aarti in your voice its added in my Every Morning rutine Aarti.... You are blessed by Maa Saraswati 👍🎉 Jay Ambey _ Jay Ho
This will be my Aarti in Los Angeles ❤️❤️
Jabardust ,aag laga Di bhai ,MATARANI JI ki Aseem kripa hai aap par ,Humesha khush rahe aap aur satya ki raah pe rahe JAI MATA DI 🙏🏻🙏🏻🙏🏻❤️😍😍😍😍❤️😍😎⭐️⭐️💐💐💐💐💐💐🌟🌟🎁🎁superb
હનુમાન ચાલીસા બનાવો આદિત્ય ભાઇ ❤
Banaveli j che Aditya bhai ae
Ben 6 je
Jay mataji🙏🚩
Khub khub aagad vadho ane aavi j rite tamara swar thi bhakti na gun-gan gaya karo🙏❤️😇
વાહ આદીત્ય ભાઈ!!!😍 આવા જ ગુજરાતી લોકગીતો, આરતી, ભજન લાવતા રહો…. Got goosebumps at every minute of it. 🙏 jay mataji ❤
“I get goosebumps every time I listen this Aarti, This Aarti make my Navratri Memorable ...❣️
This Made Me Cry & Filled Me With Joy, Gave Me A New Hope, Jai Meldi Maa.
kaviraj love from london. Garba n navratri ne yaad ave gaye. jai mataji
I just love voice of Aditya gadhvi❤❤
Congratulations salute to entire team, You all still keep alive the Indian divine Heritage with musical saga
જય અંબે માં..
જય અંબે..જય અંબે.. જય અંબે..
માં ની એ માં અંબે માં..
બનાસકાંઠા..અંબે ધામ.. ગૂજરાત
Bolo Ambe Maat Ki Jay 🙏🏻
રૂંવાટા ઊભા કર દીધા કવિરાજ માં ભગવતી તમને ખુબ આગળ વધારે ને આવો ને આવો સ્વર રાખે LOVE YOU BHAI🥹❤️
Jay Shree Ambe Mataji
Jay Shree Shakti Mataji
Jay Shree Meldi Mataji
Jay Shree Shakti Mataji
Jay Shree Khodiyar Mataji
Jay Shree Saraswati Mataji
Jay Shree Laxmi Mataji
@ADITYAGADHAVI - MAY MATAJI BLESS YOU IMMENSELY. THIS IS SO SO SOOOOO SPECIAL.
Khub saras Aditya bhai..🫡
Kal navratri ka pehla din hai air mataji aaj is video pe lekar aa gayi. Jai ambey ma ❤
My mom always do this prayer , every single day , this is the core memory of my childhood with my mom❤️🌸 because of her and ambe ma , my life is beautiful and blessed❤️🙏🏻
What a splendid voice you have brother!!! 😊 Jay mataji 🙏
Jai Ambe 🙏 Saras rithe aarti Thai 🙏 Jai Ho 👍 saras bhav thi 🙏🙏 Jai Garvi Gujarat 🙏🙏🙏🙏🙏
I have no words for your voice
I am truly fan of it
તમારો આ અવાજ જ્યારથી સાંભળયો ત્યારબાદ બીજા નો ગમતો જ નથી
ભાઈ, મારી પણ એ જ હાલત છે 😁👍🙏
@@GauravSadadiwala-pe4sy search adhya sakti arti zed black ☺️
Atali saras aarti me aaj sudhi nahi sambhli khatekhar wahh jay ma ambe
One of the best singer in Gujarat ❤❤❤❤
આ અવાજ માં ગવાયેલ આરતી અને એમાં જોડાયેલ આવું Energetic સંગીત...
રગે રગ માં " માં અંબા નો સાક્ષાત્કાર કરાવે છે"
જાણે પ્રત્યક્ષ સ્વરૂપે માં અંબા સરસ્વતી બની સંગીત માં સાથ પુરાવતા હોય...❣️
જય માતાજી કવિરાજ 🙏🙏🙏🚩🚩 જય આદ્યાશક્તિ 🚩🚩🙏🙏 જય અંબાજી માતાજી માવડી 🙏🚩🚩🙏🙏🙏🙏🙏
11:05 "Kshma karo gaurii, maa daya karo gaurii❤🥺"
આદિત્ય ભાઈ તમે ખૂબ જ સરસ માં જગદંબાની આરતી ગાઈ છે. પણ તમે માતાજી ની આરતી ની ૧ કડી ભૂલી ગયા છો. જેને તમે ધ્યાન માં લેશો..
એકમે એક સ્વરૂપ, અંતર નવ ધરશો.. ભોળા ભવાનીને ભજતાં ભવસાગર તરસો.. ૐ જયો જયો માં જગદંબે..
Jay ma Adhiya શક્તિ 🙏
goosebumps at every minute of it. 🙏 jay maa shakti ❤
Jayy matajii🙏. Ame gamda ma jai aa j arti gata navratrii maa..bau Maja avtii ..
Vah charan ધન્ય છે બાપ તને🙏🙏🙏
10:53 🔥🔥 jay ambe 🙏🙏
વાહ કવિરાજ.......👌 અદ્ભુત
Composing bau jordarree cheee rachintan bhaiii....that 7th, or augmented chord 👐👏👏👐😍
Superb! It made me cry
Jai maa shakti🚩
Aaditya bhai your voice is so beautiful and I listening first time this aarti to daily life listening your aarti aaditya ghadhvi
જય અંબે માં ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
I am in love in Adi’s voice
Jay Mataji 🙏🏻🙏🏻🙏🏻
Jay mataji 🙏🏻🙏🏻
Jay Mataji 🙏. I can feel Ambe mataji when I heard the song closed eyes.
Jay chamunda ma 😇🙏💐jay sonal jay mogal jay khodal ma ♥ 🙏
Ha gadhvi ni moj ja bhai ❤❤❤❤
🙏🏻Jay Shree Maa Ambe🙏🏻
Hara hara Mahadev 😊
Jai Bhavani
Jai Shivaji
@Aditya Gandhvi sir this is the best aarti song of maa adyashakti🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Jay Maa 🙏🏻
Take love from Bangladesh ♥️
starting music can even melt stone .....dil to kya hi cheez hai
ધન્ય છે કવિરાજ.......દિલથી નમન 🙏🙏🙏