100રૂપિયા માં પોસાતું કેમ હશે? Jay Dwarkadhish Hotel Vela bhai

Поділитися
Вставка
  • Опубліковано 22 сер 2024
  • Jay Dwarkadhish Hotel
    Vela bhai.
    Mo.98792 78160
    91066 94715
    Add:Rajkot-Morbi Highway
    Near Samay Clock,
    Virpar,
    Morbi.
    Maps:goo.gl/maps/12...
    S U B S C R I B E || L I K E || S H A R E || C O M M E N T
    કમલેશ મોદી
    ફોન નંબર:8320983123
    9265020500
    :
    Give us a thumbs up if you liked this video, subscribe to our channel if you haven't, and share this video with your friends!
    Follow us On Social Media to Get Notified about New Upcoming Videos.
    FACEBOOK : bit.ly/2VMHMEI
    INSTAGRAM : bit.ly/2ql9JYE
    Please click on subscribe button and press bell icon button also to get notifications of interesting videos kamlesh Modi I’m foodie
    Udaipur food rajasthan food:bit.ly/2TIdvYj
    KESHOD food:bit.ly/38ONTwZ
    porbandar food series:bit.ly/38HFIm7
    નાથદ્વારા શ્રીનાથજી:bit.ly/2Q5XnO0
    jodhpur, Rajasthan food series:bit.ly/2TIClHm
    મુંબઈ ફૂડ Mumbai Food Tour:bit.ly/3aM8zr5
    Mount Abu Food Series kamlesh modi: bit.ly/2Br8adK
    jamnagar Food Series kamlesh modi જામનગર: bit.ly/2oNE0il
    Surendranagar Food Series kamlesh modi સુરેન્દ્રનગર bit.ly/2MQLxF9
    Ahmedabad Food Series kamlesh modi અમદાવાદ: bit.ly/2MQLARl
    Bhavnagar Food Series kamlesh modiભાવનગર: bit.ly/32lBGgV
    Mehsana Food Series kamlesh modi મહેસાણા: bit.ly/2OTxjpF
    Patan Food Series kamlesh modiપાટણ ઉત્તર ગુજરાત: bit.ly/31maZaL
    વડોદરા (બરોડા )Vadodara Food Series kamlesh modi: bit.ly/2MM6Fw5
    Rajkot રંગીલું રાજકોટ Food Series kamlesh modi:https: bit.ly/33zFlIn
    Surat Food Series kamlesh modi:https: bit.ly/32mw32h
    Kutch city Food Series kamlesh modi:https: bit.ly/2ORtEZg
    Recipe Food Series kamlesh modi:https: bit.ly/2J0jsKu
    JunagadhFood Series kamlesh modi: bit.ly/33xkVQ6
    Anand Charotar Food Series kamlesh modi: bit.ly/2IU2c9y
    morbi Food Series kamlesh modi:https: bit.ly/2MkzKzK
    ,south indian veg food
    gujarati cuisine,gujarati thali,gujarati food,gujarati food recipe,gujarati thepla recipe,gujarat,gujarati cuisines,gujarati snacks,gujarati snacks recipe,gujarati thepla,gujarati street food,gujarati recipes,gujarati thepla recipe in hindi,best gujarati thali,gujarati thepla recipe by cooking with smita,methi thepla gujarati,gujarat food,best gujarati thali in surat gujarat,gujarati dishes,gujarati cooking
    gujarati food,gujarati thali,food,gujarat food,best gujarati thali,indian food,gujarati cuisine,gujarati recipes,gujarati kadhi,gujarati food recipe,ahmedabad food,gujarati thali menu,gujarati thali recipe,gujarati,gujarati thali in ahmedabad,gujarat,indian street food,ahmedabad street food,street food,gujarati food ahmedabad,gujarati food recipes,top 10 gujarati food,gujju food,gujarat street food
    kathiyawadi,kathiyawadi food,kathiyawadi recipe,kathiyawadi thali,kathiyawadi thali recipe,kathiyawadi thali menu,kathiyawadi recipe in gujarati,kathiyawadi vangi,kathiyawadi khana,kathiyawadi style,kathiyawadi sev tameta,kathiyawadi dish,kathiyawadi recipes,kathiyawadi fulwadi,kathiyawadi restaurant,kathiyawadi dhaba,kathiyawadi thali items,kathiyawadi thali surat,kathiyawadi dhokdi nu shaak,kathiyawadi sev tamata nu shaak
    dabeli recipe,dabeli,kutchi dabeli,dabeli masala,how to make dabeli,dabeli recipe in hindi,kacchi dabeli recipe,dabeli masala recipe,kacchi dabeli,dabeli street food,dabeli chutney recipe,dabeli masala powder recipe,dabeli recipe video,kutchi dabeli recipe,kachhi dabeli,dabeli recipe gujarati,dabeli recipe in gujarati,kachchhi dabeli,make dabeli,kachchi dabeli recipe,how to make dabeli masala
    best gujarati thali,street food,gujarati recipe,food,indian street food,gujarati thadi,gujarati food,gujarati,gujarati thali,gujarati recipes,gujarat street food,best gujarati thali in surat gujarat,full gujarati thali,gujarati thali recipe,gujarat,gujrati thali recipe,complete gujarati thali meal,pooja thali,indian thali,gujarati chaat,gujarati papad,gujarati aarti,massive food thali,gujarati kadhi recipe
    gujarati recipe,gujarati recipes,gujarati shaak recipes,gujarati thali recipe,gujarati sabji recipe,gujarati sweet recipe,gujarati kadhi recipe,gujarati turai recipe,gujarati snacks recipe,gujarati farsan recipe,gujarati recipe videos,gujarati khichdi recipe,gujarati recipe channel,gujarati salam pak recipe,gujarati chorafali recipe,gujarati breakfast recipe,gujarati food,mag nu shaak gujarati recipe
    recipe,gujarati recipe,gujarati recipes,gujarati food recipe,indian recipes,gujarati sabji recipe,gujarati cutlet recipe,gujarati farsaan recipe,gujarati sev roll recipe,gujarati frankie recipe,veg handi recipe,veg kolhapuri recipe,gujarati shaak sabzi recipe,gujarati dishes recipes,veg manchurian recipe,navratna korma recipe,gujarati food recipe in hindi,manchurian recipe,gujarati sabji recipe in hindi

КОМЕНТАРІ • 864

  • @hiteshahir10
    @hiteshahir10 3 роки тому +13

    मांगो वीस आपे त्रीस ई अमारो द्वारकाधीश / जय द्वारकाधीश वेलाभाई अने कमलेशभाई

  • @nileshpatel207
    @nileshpatel207 3 роки тому +68

    ઠાકરનુ નામ હોય એમા કાઈ ના ધટે કમલેશ ભાઈ સરસ છે દ્વારકાધીશ નુ જમવાનુ મે ભી ટેસ્ટ કરેલ છે

  • @dr.dipakhindocha6110
    @dr.dipakhindocha6110 3 роки тому +11

    વાહ વેલા ભાઈ વાહ, ખવડાવું એ સહેલું કામ નથી મતલબ દિલ હોઈ એ ખવડાવી શકે, ખુબખુબ ધન્યવાદ

  • @milansolanki8007
    @milansolanki8007 3 роки тому +8

    કાકા ના કર્મ જ કાકા ની ઓળખાણ છે વાલા... કાકા પૈસા કમાવા માટે નથી બેઠા એતો નામ કમાવા બેઠા છે કે આ દુનિયા માંથી વિદાય લીધા પછી પણ લોકો એમને યાદ કરે વાલા...જય દ્વારકાધિશ 🙏🙏

  • @rekhaprajapati4792
    @rekhaprajapati4792 3 роки тому +51

    બહું જ સરસ છે કમલેશ ભાઈ કોકજ ખવડાવી જાણે 😋😋

  • @jigarpatelvlogs
    @jigarpatelvlogs 3 роки тому +8

    arey wah moj 👍🏼

  • @er.maheshmechanical3187
    @er.maheshmechanical3187 3 роки тому +148

    અમારા કાઠિયાવાડ માં કોય ક દી તું ભૂલો પડ ભગવાન તને સ્વર્ગ પણ ભુલાવુ શામળા 👍👍👍

  • @maheshmakwana6118
    @maheshmakwana6118 3 роки тому +2

    ખૂબ જ સરસ જમવા નું...જય હો..દ્વારકાધીશ

  • @rsgurjarvlogssurat6209
    @rsgurjarvlogssurat6209 Рік тому +4

    जय ठाकर धणी 🌍🚩 जय श्री द्वारकाधीश 🙏🏻🚩🚩 लाज राखज्यो हमारा मालधारी समाज विर गुर्जर समाज पटेल और सभी भाईयों और बहनों को हमेशा खुश रखे

  • @dhavalrachchh3218
    @dhavalrachchh3218 3 роки тому +10

    કાકા નો છેલ્લો હું કાર કેમ કાંઈ જમ્યા નહીં બસ બસ આ સાંભળીને તો ધરાઈ ગયા જય દ્વારકાધીશ 🙏🏻

  • @rafikbhai3066
    @rafikbhai3066 3 роки тому +37

    Mango 20 ane aape 30 e Dwarkadhish jay Dwarkadhish ❤️❤️❤️❤️

  • @Hmt723
    @Hmt723 3 роки тому +31

    ભાઈ વાહ જ્યારે હું ત્યાં જમવા આવ્યો ત્યારે મને વિડીયો બનાવવાની આઈડિયા ના આઈ હું પણ ત્યાં દિલથી જમ્યો છું ત્યાંની મજા જ અલગ છે

    • @daxeshbhajiwala2319
      @daxeshbhajiwala2319 3 роки тому +4

      ભાઇ મને ગમ્યું પણ હું તો સુરત થી સ્પેશિયલ તેમને અભિનંદન આપવા અને તેમના હાથ નું જમવા જઈશ.....પણ તમે next time પાછા જાવ તો જરૂર તેમને અભીનંદન આપો અને તેમને આગળ વધારો.... જય દ્વારકાધીશ 🙏🚩

  • @tulsibhaivaghela7262
    @tulsibhaivaghela7262 3 роки тому +4

    જય દ્વારકાધિશ દ્વારકા ધિશ જમાડે ત્યારે જમશુ વાલા જય દ્વારકાધીસ જય માતાજી

  • @Piyusvyass
    @Piyusvyass 3 роки тому +5

    Owner ni driyadili and honesty mate 💯 likes 👍👍👍 Jai Dwarkadhis 🙏🙏🙏

  • @gangdasahir4990
    @gangdasahir4990 3 роки тому +3

    Jay ho

  • @shrimalirupesh8712
    @shrimalirupesh8712 3 роки тому +4

    🌹🙏🌹જયશ્રી દ્વારકાધીશ 🌹🙏🌹

  • @dipakmaheta1773
    @dipakmaheta1773 3 роки тому +20

    જય.મોગલ જય માતાજી હરીઓમ જય હી ભારત માતાકી જય
    જય.સારંગપુર હનુમાન દાદા ની જય

  • @alpeshsinhrajput3556
    @alpeshsinhrajput3556 3 роки тому +9

    જય દ્વારકાધીશ 🙏❤💕 જય ઠાકરધણી

  • @kingboy-du5mv
    @kingboy-du5mv 3 роки тому +4

    Ha moj ha

  • @rohitvirani9294
    @rohitvirani9294 3 роки тому +14

    તારાપુર અને ચોટીલા પાસે હોટેલ બલદેવ પણ છે જ્યાં પૈસાથી નહી પણ મન થી જમાડે છે આવી જ રીતે .
    કાઠિયાવાડ મા રોટલો અને ઓટલો મોટો છે ભાઈ 🙏🙏

  • @analysisworld143
    @analysisworld143 3 роки тому +2

    Vah bhai વાહ ! ભાઈ એ સુ વાત કીધી છે કોઈ ના સ્વાસ્થ્ય સાથે ચેડાં નહિ કરવાના. ધન્ય છે તમને સાહેબ.🙏 God bless You.

  • @vijayd3361
    @vijayd3361 3 роки тому +32

    જય શ્રીકૃષ્ણ
    જય માતાજી
    જય જલારામ બાપા
    ₹૧૦૦ મોં જમણ અનલીમીટેડ....
    મફત મોં કમલેસભાઇ ની મોજ અનલીમીટેડ...
    હા મોજ હા....

  • @dipakpatel8059
    @dipakpatel8059 3 роки тому +6

    વાહ ! દિલદાર માલધારી !

  • @manishkukadiya7075
    @manishkukadiya7075 3 роки тому +9

    🙏 જય શ્રી અંબાજી માતા 🙏
    🙏 જય શ્રી દ્વારકાધીશ 🙏
    🙏 જય શ્રી માં મોગલ માં 🙏

  • @m.bhatiyaahir7314
    @m.bhatiyaahir7314 3 роки тому +5

    ધન્ય ભાઈ. 🙏જય મુરલીધર 🙏

  • @niharsharma2569
    @niharsharma2569 3 роки тому +25

    Basically I'm from surat. But I thought today morning after watched this video I want to coming in morbi and exploring best foods... also want to meet Mr Sanjay bhai...😋👍

    • @falgunimajithia9155
      @falgunimajithia9155 3 роки тому +2

      Ha Surat ma to avu Kai na male.... bhuli jav e ... saurashtra maj aaa badhu khavanu male ...Surat vada chinga bov...aa bhaave aa na bhave...aaj taste Joie....oloj taste Joie....nakhra bov hoi surta o ne....

    • @niharsharma2569
      @niharsharma2569 3 роки тому

      @@falgunimajithia9155 😆

    • @merubhai6059
      @merubhai6059 2 роки тому

      Hy bolo ji

    • @harshvankar9796
      @harshvankar9796 2 роки тому

      I am also from surat

  • @gokulrabari9586
    @gokulrabari9586 3 роки тому +5

    જય માલધારી જય દ્વરકાધીશ હોટેલ ખુબ આગ ર સેર કરો

  • @parththakor8013
    @parththakor8013 3 роки тому +6

    ખમ્મા ખમ્મા હો આ માલધારી ભાઈ ને🙏

  • @user-xe5bp5iw7u
    @user-xe5bp5iw7u 3 роки тому +5

    જય દ્વારકાધીશ,

  • @harshadbhaivatukiya6488
    @harshadbhaivatukiya6488 3 роки тому +43

    ભરવાડ ની હોટલ હોય ત્યા લગભઘ 80.રૂપિયા મા અનલિમિટેડ જમવાનું હોય છે બોટાદ થી ભરૂચ સૂધી હોટલ ભરવાડ ની હોવી જોઇએ

    • @bambhaharesh9832
      @bambhaharesh9832 2 роки тому

      Ha vala thakar ni daya

    • @user-io3yu1my5z
      @user-io3yu1my5z 9 місяців тому

      Bharvad ni j hotel hoi che,Amara rajput Darbar ni hotels Tamara bharvad karta vadhare che ho😏

    • @bharvadbharvad266
      @bharvadbharvad266 Місяць тому

      ભરવાડ તો ભગવાન છે ❤

  • @sbthakorsuresh5598
    @sbthakorsuresh5598 3 роки тому +2

    સાહેબ।હુગરીબ,છુ,હુજનાવરને,જમાડીને,જજમુછુ

  • @lakshmangariya8450
    @lakshmangariya8450 3 роки тому +4

    જય દ્વારકાધીશ

  • @parththakor8013
    @parththakor8013 3 роки тому +27

    કમલેશભાઈ તમે અને હું એક જ જેવા છીએ..જિંદગી એક જ છે ખાવાની મજા તો લેવી જ જોઈએ.👍👍👍

  • @nishadave3304
    @nishadave3304 2 роки тому +3

    જય હો કાઠીયાવાડ. 👍👍
    ડૉક્ટર સાહેબ પણ... વાહ વાહ

    • @hansrajbhaitanti
      @hansrajbhaitanti Рік тому

      Wow! Really a very nice, genuine, most important & ever memorable, great motivational feedback

  • @user-go2xq3nm2b
    @user-go2xq3nm2b 3 роки тому +7

    જય શ્રી દ્વારકાધીશ ❣️🙏

  • @tineshdesai
    @tineshdesai 3 роки тому +1

    Vah maro samaj jay dhawarikadhis

  • @shaktigaming1233
    @shaktigaming1233 3 роки тому +10

    તમને ઘણુ આપે દ્રોરિકા નો નાથ
    તમે ઘણી પ્રગતિ કરો એવી પરમ કૃપાળુ ને પ્રાર્થના
    Mr.GJ. Shakti Gaming

  • @amrutbhaidafda6673
    @amrutbhaidafda6673 3 роки тому

    ૐ સુરત ગરવી ગુજરાત ૐધનયવાદ સવૉ ને જય માતાજી સવૅ ને ૐ કમલેશભાઈ મોદી ૐ

  • @dipakmaheta1773
    @dipakmaheta1773 3 роки тому +9

    જય.ભગવાન

  • @gohilpratap7333
    @gohilpratap7333 3 роки тому +1

    Bahu j saras jai mataji

    • @gohilpratap7333
      @gohilpratap7333 3 роки тому

      ભગવાન ની કૂવા સદા તમારા ઉપર😎બની રહે જય દ્વારકાધીશ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @devasibhaihain6380
    @devasibhaihain6380 3 роки тому +2

    જે માણસ પ્રેમ થી જમાડવા છે એને કોઈ દિવસ ખોટ હોતી જ નથી જય વડવાળા જય ઠાકર

  • @dharmeshpanchal3553
    @dharmeshpanchal3553 2 роки тому

    "જય દ્વારકાધિશ" કમલેશ ભાઈ મારે મોરબી મા કામ ચાલતુ હતુ ત્યારે હુ આ (જય દ્વારકાધિશ)હોટલ માં એકવાર જમવા ગયો હતો.. ખરેખર જમવા મા ખુબજ મોજ પડી ગઈ હતી જોરદાર મોજ..! "જય દ્વારકાધિશ"

  • @sitapradilip5761
    @sitapradilip5761 3 роки тому +1

    Jay davrkadhish

  • @vadvalachenaltaleganj9032
    @vadvalachenaltaleganj9032 3 роки тому +2

    જય,દ્વારકા ધિશ

  • @anjaliart3554
    @anjaliart3554 3 роки тому +3

    Wahhhhh Velji bhai wahhhhh

  • @ashishwfgadjrypshah5597
    @ashishwfgadjrypshah5597 3 роки тому +1

    Jordar

  • @artigadhvi9505
    @artigadhvi9505 3 роки тому +6

    Jordar food 👌👌👌Jay mogal maa Jay mataji

  • @kamalshah.999
    @kamalshah.999 3 роки тому +3

    Jay Dhwarkadhis
    Aje to desi moj che
    Super jordar nice video kamleshbhai

  • @user-jy8oq2up4d
    @user-jy8oq2up4d 2 роки тому +3

    🙏જયઠાકર🙏

  • @amirecipeandziaangaming2950
    @amirecipeandziaangaming2950 3 роки тому +1

    Jay Dwarkadhish

  • @rajeshwarichavda5748
    @rajeshwarichavda5748 3 роки тому +15

    Jay siyaram 🙏

  • @abhevanthakor8257
    @abhevanthakor8257 3 роки тому +5

    હા મોજ હા

  • @ritabenpatel112
    @ritabenpatel112 3 роки тому +1

    Jordaar my friend

  • @dixitpatel6187
    @dixitpatel6187 3 роки тому +1

    Moj moj

  • @DineshMachhi528
    @DineshMachhi528 3 роки тому

    બહુ જોરદાર જમવાનું જય દ્વારકાધીશ જય માં જોગણી

  • @songlistener2509
    @songlistener2509 3 роки тому +9

    I had never went to Morbi but after looking this video, thinking to visit Morbi specially to eat here..😋

  • @sureshthakorsuresh7669
    @sureshthakorsuresh7669 3 роки тому +2

    𝐃𝐚𝐭𝐚𝐫 𝐛𝐡𝐚𝐢

  • @vickychavda6743
    @vickychavda6743 3 роки тому +5

    Jay mogal Kamleshbhai

  • @vanbakamabhai8083
    @vanbakamabhai8083 3 роки тому +1

    હા માલધારી

  • @ravaljay8551
    @ravaljay8551 3 роки тому +2

    God Boss videos nice Jay hind

  • @shreeradhestatus5889
    @shreeradhestatus5889 Рік тому +1

    જય શ્રી ભગવાન શ્રી દ્વારકાધીશ ક્રુપા

  • @luckyprinterss5001
    @luckyprinterss5001 3 роки тому +1

    Vah jay dawrakadhis

  • @satishgujarathi1086
    @satishgujarathi1086 2 роки тому

    ખૂબ સુંદર. જોઈને ભૂખજ લાગી ગઇ. ધન્યવાદ

  • @arvind_vagadiya
    @arvind_vagadiya 3 роки тому +1

    Wah maldhari,
    Apda vhala sanatani bhai.

  • @vishnusinhdabhi5526
    @vishnusinhdabhi5526 3 роки тому +1

    जय श्री dhwarikadhish

  • @madhubengoswami5844
    @madhubengoswami5844 3 роки тому +1

    મસ્ત મસ્ત

  • @kaniyobharavad6457
    @kaniyobharavad6457 3 роки тому +4

    જય દ્વારકાધીશ 🙏

  • @manishrabari7462
    @manishrabari7462 3 роки тому +2

    Great
    Jay Dwarkadhish
    Mahadev

  • @vickypatel8431
    @vickypatel8431 3 роки тому +4

    Velabhai ne jay mataji🙏

  • @umangsarvariya6675
    @umangsarvariya6675 3 роки тому +2

    Ok

  • @user-kr4lz7dm9y
    @user-kr4lz7dm9y 3 роки тому +1

    જય દ્વારકાધીશ હોટલના માલિક
    ને હાર્દિક શુભેચ્છાઓ

  • @husensama4050
    @husensama4050 3 роки тому +2

    Wah

  • @dipakmaheta1773
    @dipakmaheta1773 3 роки тому +6

    જય.હો

  • @daulatsinghrjvakla5323
    @daulatsinghrjvakla5323 2 роки тому +3

    Jarur jayenge Jay duwarka dhish restaurant me ❤❤❤❤❤👍👍👍

    • @hansrajbhaitanti
      @hansrajbhaitanti Рік тому +1

      Wow! Really a very nice, genuine, most important & ever memorable, great motivational feedback

  • @GujjuRider
    @GujjuRider 3 роки тому +1

    Thodi najar aa nankadi channel par bhi nakhjo mitro.. I make video every week for your entertainment. I am from Brisbane Australia

  • @ahirkamlesh5944
    @ahirkamlesh5944 3 роки тому +2

    Kamlesh sahu tomorrowland good morning chumma nadagam mahabaleshwar kamlesh barot

  • @yt_jay4u
    @yt_jay4u Рік тому

    Wahhh કાઠિયાવાડ ni mojj
    Jay Dwarkadhish. 🙏

  • @PUJAN_NARIGARA329
    @PUJAN_NARIGARA329 3 роки тому +1

    Ame pn aavi gya chiae maja aavi gay ho kmaleshbhai jay dvarkadhish

  • @ananddesai1830
    @ananddesai1830 2 роки тому

    Bhagvan velji bhai sukhi rakhe...

  • @iconic_Abhay
    @iconic_Abhay 3 роки тому +9

    Saurastrian people is kindest people in the world,love from junagadh

  • @vinubhaibarot4168
    @vinubhaibarot4168 3 роки тому +2

    Jay. Dwarkadhish

  • @dilipsindha9223
    @dilipsindha9223 3 роки тому +2

    જય માતાજી જય મોગલ જય દ્વારકાધીશ કમલેશભાઈ વંદન ડોક્ટર સાહેબ વંદન ખુબ જ સરસ વિડીયો અને બહુ જ સારી જગ્યા અને ખવડાવવા વાળા તો અદ્ભુત દિલદાર અમારા અમદાવાદમાં 250 રૂપિયાની અનલિમિટેડ ડીસ હોય તોપણ એમ કહે કે છાશ અનલિમિટેડ નથી એક ગ્લાસ આપે એ પણ નાનો વાહ મજા આવી ગઈ જોઈને ચોક્કસથી બાજુ આવી જઈશું તો ત્યાં જઈશું ખરેખર અદ્ભુત ખુબ ખુબ ધન્યવાદ કમલેશભાઈ ડોક્ટર સાહેબ જય માં મોગલ જય માતાજી ભગવાન સૌનુ રક્ષા કરે મિચ્છામી દુકડમ

  • @nayanabazala5431
    @nayanabazala5431 3 роки тому +14

    Jay dvarkadhis sarsa menu che bhav pan vyajbi kevay atyare atli moghavarima atla rupiyama koi jamade nhi saru kevay amni hotel no saro evo vikas thay .

  • @patelankit5844
    @patelankit5844 10 місяців тому

    Wah veljibhai wah... Bhagwan ni krua Tamara par hammesa bana vi rakhe...

  • @shyampatel9271
    @shyampatel9271 3 роки тому +1

    Supar che ho,,chek Surat sudhi test aavyo bhai👌👌👌👌👌😋😋😋😋

  • @jayvyasmumbai9310
    @jayvyasmumbai9310 Рік тому

    Beauty of Kathiawad n Saurashtra is Hospitality n agta swagta ..big n generous heart of local people...

  • @manjulaaaydiofficial2399
    @manjulaaaydiofficial2399 Рік тому

    bahuj saras. ho. jay dwarkadhish 🙏🙏🙏

  • @hirenpatel1558
    @hirenpatel1558 3 роки тому +1

    Very nice bro

  • @rafikmir7747
    @rafikmir7747 3 роки тому

    जय द्वारकाधीश 🙏🙏
    सहू ने 🙏

  • @user-bn2rl5pc3v
    @user-bn2rl5pc3v 3 роки тому +2

    ધન્ય શે હો. મોટા ભાઈ 🙏ઠાકોર ના જયમાતાજી

  • @hussainkhoja2703
    @hussainkhoja2703 2 роки тому +1

    Yummy yummy

  • @meldimaastatus7232
    @meldimaastatus7232 3 роки тому +5

    Jay DWaRIKADHIS 🙏🙏

  • @shlokpitroda5224
    @shlokpitroda5224 3 роки тому +1

    Superb
    Jay Shree Krishna
    Jay Mogal

  • @rajuzapdiya7552
    @rajuzapdiya7552 3 роки тому +1

    Vaj davarkadhis vah valabhai 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👍🏽👍🏽👍🏽👍🏽👍🏽👍🏽👌👌👌👌👌👌👌👍🏽👍🏽👍🏽👍🏽👌👌👌👌👍🏽👍🏽👍🏽👍🏽👌👌

  • @vijayghetia191
    @vijayghetia191 3 роки тому +2

    ખુબ સરસ

  • @vijjubhaibokarwada6140
    @vijjubhaibokarwada6140 3 роки тому +2

    જય દ્વાકાધીશ 🙏

  • @karanpandya2832
    @karanpandya2832 3 роки тому +1

    Wah maldhari wah 100 ma bas 🤔aaj na zamana ma 🤔

  • @bharatbhaimakwan2681
    @bharatbhaimakwan2681 3 роки тому

    जय वडवाला देव जय श्री द्वारिकाधीश

  • @raykagopal6860
    @raykagopal6860 3 роки тому +1

    Velaa aapa aava sara kaamo karya karjo vadwala dev ane dwarika valo koi divas khutvaa nahi de.......jay vadwala...

  • @JituBhai-xh8tv
    @JituBhai-xh8tv 3 роки тому +1

    ખુબ.સરસ,, ,, જયમાતાજી