ગોહેલ લોજ 30 રૂપિયા માં રોટલા શાક દિલથી ખવડાવે આતો ભાવનગર કમલેશ મોદી

Поділитися
Вставка
  • Опубліковано 5 гру 2021
  • ☑️Price: 30
    ☑️ Number : 9974052713
    ☑️Addresh: Station Rd, Panwadi, Bhavnagar, Gujarat 364001
    ☑️Google Map Link:
    S U B S C R I B E || L I K E || S H A R E || C O M M E N T
    કમલેશ મોદી
    ફોન નંબર:8320983123
    9265020500
    :
    Give us a thumbs up if you liked this video, subscribe to our channel if you haven't, and share this video with your friends!
    Follow us On Social Media to Get Notified about New Upcoming Videos.
    FACEBOOK : bit.ly/2VMHMEI
    INSTAGRAM : bit.ly/2ql9JYE
    Please click on subscribe button and press bell icon button also to get notifications of interesting videos kamlesh Modi I’m foodie
    Udaipur food rajasthan food:bit.ly/2TIdvYj
    KESHOD food:bit.ly/38ONTwZ
    porbandar food series:bit.ly/38HFIm7
    નાથદ્વારા શ્રીનાથજી:bit.ly/2Q5XnO0
    jodhpur, Rajasthan food series:bit.ly/2TIClHm
    મુંબઈ ફૂડ Mumbai Food Tour:bit.ly/3aM8zr5
    Mount Abu Food Series kamlesh modi: bit.ly/2Br8adK
    jamnagar Food Series kamlesh modi જામનગર: bit.ly/2oNE0il
    Surendranagar Food Series kamlesh modi સુરેન્દ્રનગર bit.ly/2MQLxF9
    Ahmedabad Food Series kamlesh modi અમદાવાદ: bit.ly/2MQLARl
    Bhavnagar Food Series kamlesh modiભાવનગર: bit.ly/32lBGgV
    Mehsana Food Series kamlesh modi મહેસાણા: bit.ly/2OTxjpF
    Patan Food Series kamlesh modiપાટણ ઉત્તર ગુજરાત: bit.ly/31maZaL
    વડોદરા (બરોડા )Vadodara Food Series kamlesh modi: bit.ly/2MM6Fw5
    Rajkot રંગીલું રાજકોટ Food Series kamlesh modi:https: bit.ly/33zFlIn
    Surat Food Series kamlesh modi:https: bit.ly/32mw32h
    Kutch city Food Series kamlesh modi:https: bit.ly/2ORtEZg
    Recipe Food Series kamlesh modi:https: bit.ly/2J0jsKu
    JunagadhFood Series kamlesh modi: bit.ly/33xkVQ6
    Anand Charotar Food Series kamlesh modi: bit.ly/2IU2c9y
    morbi Food Series kamlesh modi:https: bit.ly/2MkzKzK
    ,south indian veg food
    gujarati cuisine,gujarati thali,gujarati food,gujarati food recipe,gujarati thepla recipe,gujarat,gujarati cuisines,gujarati snacks,gujarati snacks recipe,gujarati thepla,gujarati street food,gujarati recipes,gujarati thepla recipe in hindi,best gujarati thali,gujarati thepla recipe by cooking with smita,methi thepla gujarati,gujarat food,best gujarati thali in surat gujarat,gujarati dishes,gujarati cooking
    gujarati food,gujarati thali,food,gujarat food,best gujarati thali,indian food,gujarati cuisine,gujarati recipes,gujarati kadhi,gujarati food recipe,ahmedabad food,gujarati thali menu,gujarati thali recipe,gujarati,gujarati thali in ahmedabad,gujarat,indian street food,ahmedabad street food,street food,gujarati food ahmedabad,gujarati food recipes,top 10 gujarati food,gujju food,gujarat street food
    kathiyawadi,kathiyawadi food,kathiyawadi recipe,kathiyawadi thali,kathiyawadi thali recipe,kathiyawadi thali menu,kathiyawadi recipe in gujarati,kathiyawadi vangi,kathiyawadi khana,kathiyawadi style,kathiyawadi sev tameta,kathiyawadi dish,kathiyawadi recipes,kathiyawadi fulwadi,kathiyawadi restaurant,kathiyawadi dhaba,kathiyawadi thali items,kathiyawadi thali surat,kathiyawadi dhokdi nu shaak,kathiyawadi sev tamata nu shaak
    dabeli recipe,dabeli,kutchi dabeli,dabeli masala,how to make dabeli,dabeli recipe in hindi,kacchi dabeli recipe,dabeli masala recipe,kacchi dabeli,dabeli street food,dabeli chutney recipe,dabeli masala powder recipe,dabeli recipe video,kutchi dabeli recipe,kachhi dabeli,dabeli recipe gujarati,dabeli recipe in gujarati,kachchhi dabeli,make dabeli,kachchi dabeli recipe,how to make dabeli masala
    best gujarati thali,street food,gujarati recipe,food,indian street food,gujarati thadi,gujarati food,gujarati,gujarati thali,gujarati recipes,gujarat street food,best gujarati thali in surat gujarat,full gujarati thali,gujarati thali recipe,gujarat,gujrati thali recipe,complete gujarati thali meal,pooja thali,indian thali,gujarati chaat,gujarati papad,gujarati aarti,massive food thali,gujarati kadhi recipe
    gujarati recipe,gujarati recipes,gujarati shaak recipes,gujarati thali recipe,gujarati sabji recipe,gujarati sweet recipe,gujarati kadhi recipe,gujarati turai recipe,gujarati snacks recipe,gujarati farsan recipe,gujarati recipe videos,gujarati khichdi recipe,gujarati recipe channel,gujarati salam pak recipe,gujarati chorafali recipe,gujarati breakfast recipe,gujarati food,mag nu shaak gujarati recipe
    recipe,gujarati recipe,gujarati recipes,gujarati food recipe,indian recipes,gujarati sabji recipe,gujarati cutlet recipe,gujarati farsaan recipe,gujarati sev roll recipe,gujarati frankie recipe,veg handi recipe,veg kolhapuri recipe,gujarati shaak sabzi recipe,gujarati dishes recipes,veg manchurian recipe,navratna korma recipe,gujarati food recipe in hindi,manchurian recipe,gujarati sabji recipe in hindi
  • Навчання та стиль

КОМЕНТАРІ • 289

  • @shivkrushnsastri
    @shivkrushnsastri 2 роки тому +4

    હકીકતે સેવા છે 🙏ધન્યવાદ 👍🚩હર હર ભોલે 🙏👌👌

  • @kanchanparekh1997
    @kanchanparekh1997 2 роки тому +6

    જય માઁ મોગલ 🙏
    30 ₹ માં જમવાનું એ પણ પરમ મિત્રો
    સાથે એકજ ભાણા માં આવું તો કમલેશભાઈ ના વ્લોગ માં જ જોવામળે
    વાહ દોસ્ત તારી યારી 👌👌👍

  • @bharatshihori3244
    @bharatshihori3244 2 роки тому +10

    વંદન મારી ગુજરાત ની ધરતી ને , વંદન આ ગોહેલ જમાઙવા વાળા ભાઈ ને આ બધું મારી ગુજરાત ની પવિત્ર ધરતી પર જ શકય છે બાકી ગુજરાત બહાર જાઓ કોઈ પાણી નો પણ ભાવ નથી પૂછતુ મને ગર્વ છે હું ગુજરાત ની ધરતી પર જનમ લીધો જય જય ગરવી ગુજરાત

    • @RameshbhaiVora-xr2fw
      @RameshbhaiVora-xr2fw 8 днів тому

      Dilthikhadavebhiteprembhavmamithaschhebhinebapasitaramjaihogohilvadkhavdavinekhaityamarothakarrajithaybapasirtarajaihojjaihojaiho

  • @loveislife4337
    @loveislife4337 2 роки тому +11

    કમલેશ ભાઈ અમે જ્યારે પણ ફોરેન થી આવીએ છીએ ભાવનગર ત્યારે અહીંયા જ જમવા આવીએ છીએ આં લોકો જેવો સ્વાદ આખા ભાવનગર મા કોઈ પણ જગ્યાએ ફરી લો પણ આં સ્વાદ તમેં ચાખવા કે આની સુગંધ પણ ના મળે એકદમ દિલ થી ખવડાવે છે ગોહિલ ભાઈ
    દિલ થી salute xhe 🙏🙏🙏🙏

  • @jignesh8481
    @jignesh8481 2 роки тому +8

    ખરેખર ધન્ય છે આવા પ્રમાણિક અને સેવાભાવી લોકો ને 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @narendraprajapati8239
    @narendraprajapati8239 2 роки тому +3

    કમલેશ ભાઈ...ખુબ મહેનત કરી...નવું નવું જમવાનું સોધી લાવે.ગજબ કેવાય નઈ.
    આભાર કમલેશ ભાઈ.....🙏🙏

  • @rakeshpanchal3344
    @rakeshpanchal3344 2 роки тому +9

    જય શ્રી કૃષ્ણ 🙏🏼
    ૐ શ્રી ગુરુદેવ દત્ત 🙏🏼
    બહું જ સરસ ❤️ ધન્ય ધન્ય હો ગુજરાત ની ધરા ને 👍❤️💪👌🙏🏼🇮🇳 દિલ ને ટાઢક વળે છે ભાઈ જ્યારે આવા સારા કામ કરવા વાળાનો સંપર્ક થાય છે ભાઈ 👍👌❤️🙏🏼🌹🇮🇳
    જય હિન્દ 🇮🇳 વંદેમાતરમ્ 🇮🇳 ભારત માતા કી જય હો 🇮🇳

  • @divyeshmehta2021
    @divyeshmehta2021 2 роки тому +3

    કૃષ્ણકુમાર સિંહજીનું ભાવનગર.
    Lots of Love from Bharuch

  • @thakorhashmukh9665
    @thakorhashmukh9665 2 роки тому +1

    જય માતાજી કમલેશ ભાઈ
    ભાવનગરમાં ભાવભરેલા ભોજનની
    ફુલ અને દેશી મોજ

  • @dineshdaveindia5117
    @dineshdaveindia5117 2 роки тому +19

    1950/- ₹ LPG, 150/- ₹ તેલ, 130/- ₹ દાળ, 60/- ₹ શાકભાજી, 40/- ₹ લોટ .... કારમી મોંઘવારીનાં સમયમાં ફક્ત 30/- ₹ ફુલ જમવાનું !!! ધન્ય છે !!!

  • @yashpandya7315
    @yashpandya7315 2 роки тому +4

    સસ્તું અને સારું એજ ભાવનગર હું પણ ભાવનગર થી જ છું કમલેશ ભાઈ

  • @VloggerBoy-dm3op
    @VloggerBoy-dm3op 28 днів тому

    7:10 💯% vaat hachi... LOVE FROM BHAVNAGAR❤

  • @ritapathak791
    @ritapathak791 2 роки тому +2

    Jay mogal
    Kamleshbhai 🙏🙏🙏🙏🙏
    Wah ak no. Video 👌👌👌👌👌👌
    🙋🙋🙋🙋🙋🙋🙋🙋🙋🙋🙋🙋

  • @princebhariya4743
    @princebhariya4743 8 місяців тому

    BHAV atle lagni... lagni bhi bharelu shaher... Nagar Atle Bhavnagar ❤

  • @jaypalbhil7822
    @jaypalbhil7822 2 роки тому +3

    જય કોળી સમાજ

  • @jaypadaya6520
    @jaypadaya6520 2 роки тому

    એક દમ સત્ય વાત છે કમલેશભાઈ ગોહેલ લોજ ખૂબ સરસ સુંદર જમવાનું ખૂબ સારું અને તાજુ મળે છે બધાની પહેલી પસંદ ગોહેલ લોજ હોય છે

  • @jitgajjar
    @jitgajjar 2 роки тому +6

    Isiliye toh "Bhav nagar kehte hai" a city of emotion, humanity and love.

  • @amitthakkar2880
    @amitthakkar2880 2 роки тому +1

    Wah Bhavnagar wah... ❤❤❤💛
    Bhavnagar ni moj

  • @preetdesigner6398
    @preetdesigner6398 2 роки тому +4

    I love my place 😍❤️ (Bhavnagar)❤️

  • @bhaveshvaghela3369
    @bhaveshvaghela3369 2 роки тому +4

    I love ભાવેણુ

  • @user-dl9wy2uo6m
    @user-dl9wy2uo6m 3 дні тому

    ❤jay maa mogl❤

  • @vishalbaraiya7684
    @vishalbaraiya7684 2 роки тому +2

    ભાવનગર મા કમલેશ ભાઇ ની ટીમ ને સ્વાગત છે અને ઓમભાઈ તો છે ભાવનગરના ભાઈ કાઈ ના ઘટે

  • @mukeshdesai5981
    @mukeshdesai5981 Рік тому

    એકદમ સાચી વાત છે. ભાવનગર જેટલુ સસ્તુ અને સ્વાદિષ્ટ અને આરોગ્યપ઼દ ભોજન દુનિયા મા ક્યાંય નહિં મળે. જય જય ગરવી ગુજરાત.
    જય હિંદ જય હિંદ જય હિંદ વંદેમાતરમ વંદેમાતરમ વંદેમાતરમ.

  • @amitgoswami1439
    @amitgoswami1439 2 роки тому

    Bapu jay mataji....Bhai aa seva aapnar ne hu vandan karu chu..🙏

  • @krgohel6000
    @krgohel6000 2 роки тому +3

    મારા વડવા ક્રુશનકુમારસિહ ભાવનગર ગોહિલવાડની મઝા ગુજરાત ને ખબર નહી હોય કે આજાદી માં પહેલો સાથ આપ્યો હતો

  • @mehulwadikar4483
    @mehulwadikar4483 2 роки тому

    Khub sundor... Joyne bhukh lagi gay

  • @gujaratikeexperiment686
    @gujaratikeexperiment686 2 роки тому +2

    Jai Mogal
    Kamlesh bhai King of food
    Super video bhai 🔥🔥🔥🔥🔥🔥

  • @rahulvaghela553
    @rahulvaghela553 2 роки тому +12

    Kamlesh bhai, i request all food bloggers to try Surendranagar's samosa in bhavnagar once but no one tried till now..its one othe muat try things in Bhavnagar. I think you have to try...if you made this video then You will be the 1st blogger to cover this.

    • @Lifeisshort._.01
      @Lifeisshort._.01 2 роки тому +1

      Kamlesh bhai i request all food bloggers to try surendrnagar smosa in Bhavnagar once but no one tried till now it's one other must try thing's

    • @bhavikbhatt9136
      @bhavikbhatt9136 2 роки тому

      Kai levanu nathi ama pela jeva nathi avta hve

  • @pareshchauhan7430
    @pareshchauhan7430 Рік тому

    Ha Maru bhavnagar ha

  • @dhrutigolwala3154
    @dhrutigolwala3154 2 роки тому

    Very nice
    Seva nu j kaam kare 6 aa place par👍

  • @rajjatbaloch2942
    @rajjatbaloch2942 2 роки тому

    Ha. Moj. Ha GJ 4

  • @Ajju.dhapa1204
    @Ajju.dhapa1204 2 роки тому

    કમલ્શભાઈ તમે બાપાસીતારામ લોજ .શીવાજી સર્કલ પેટ્રોલ પંપ સામે....ની મુલાકાત જરૂર લેજો......ત્યા પણ આવીજ લોજ છે

  • @sughoshvora5073
    @sughoshvora5073 2 роки тому

    Wahh wahh..Jai Jai Garvi Gujarat 👍

  • @A_VR5990
    @A_VR5990 Рік тому

    વાહ મારો કોળી સમાજ....🙏🏻

  • @nileshkumarbaria1128
    @nileshkumarbaria1128 2 роки тому +1

    મારું ગુજરાત મારી જાન...છે ભાઈ ..ખાવા અને ખવડાવી ખુશ થવા માં માનનારા મારા ગુજરાતી લોકો એટલે જ તો બીજા રાજ્યો થી અલગ છે...બીજા રાજ્યો મા આવું જોવા ના મળે ભાઈ.....ગર્વ છે મને ગુજરાતી હોવા પર..jay Hind 🇮🇳

  • @SHUBHGAMING-vh4td
    @SHUBHGAMING-vh4td 2 роки тому

    Wah bhai gohel bhai.
    One men show. R. K. Raj kamlesh.
    R. K studio. Bombay

  • @kantilalparmar1499
    @kantilalparmar1499 2 роки тому

    Gohil bhai ne Dhanyawad
    Best video Kamlesh bhai

  • @eshvarbhaigohel5595
    @eshvarbhaigohel5595 2 роки тому

    કમલેશભાઈ.. તમારા.. વિડિયો. જાેયને. ખુબ. મજા. આવે. છે... બહુ. સારી. જગા. બતાવાે. છાે

  • @chetangohil9553
    @chetangohil9553 2 роки тому +1

    જય મુરલીધર ગોહિલ ને વાલા

  • @tilakraj5246
    @tilakraj5246 2 роки тому

    વાહ શુ વાત છે સાહેબ ધન્યવાદ
    અવશ્ય મુલાકાત લે શુ

  • @ajitmakwana1123
    @ajitmakwana1123 2 роки тому

    Aato mara koli ni moj ho jay mandhata

  • @shaileshparmar5847
    @shaileshparmar5847 2 роки тому

    Good work 👍 gohel lodge.god bless you.

  • @anandmakwana6538
    @anandmakwana6538 9 місяців тому

    Bhavnagar jay bharvani sweet corn nu banavo vaghavadi road valentine circles

  • @rajkhalifa4054
    @rajkhalifa4054 2 роки тому +1

    ભાવ ભરેલું ભાવનગર જય મા ખોડીયાર

  • @MsHakudo
    @MsHakudo 2 роки тому

    dhanya chhe bhavnagar ni dhara ne...veeeeery nice video...
    jai mataji...jai maa mogal...

  • @jayeshparmar6359
    @jayeshparmar6359 2 роки тому +1

    જય માતાજી કમલેશ ભા઼ઈ 🙏🙏🙏

  • @Gohilwad808
    @Gohilwad808 2 роки тому +1

    હા ભાવેણાની મોજ હા

  • @khorasiyachandresh9864
    @khorasiyachandresh9864 2 роки тому

    Ha bhavanagar ni moj

  • @kanovarshdiya9399
    @kanovarshdiya9399 2 роки тому +1

    જય માતાજી જય મોગલ માં

  • @davemahesh8025
    @davemahesh8025 2 роки тому

    ❤I LOVE MY BHAVNAGAR HU PAN AHIYA JAMELO CHHU SACHEJ DIL THIN JAMADE CHHE EAK DAM SWATCHH ANE SARI QUALITY..JAMADVA MATE DIL JOIYE BAKI NAFO JENE KAMAVO CHHE A 50/- RS MA ROTALI AAPE BAKI AATO GOHEL HOTEL BHAI BHAI MOUJE MOUJE❤

  • @ratilalpurbia878
    @ratilalpurbia878 2 роки тому +1

    Kamlesh bhai tamaru gam kayu hotel na barama saras jankari aapo cho thanks

  • @analysisworld143
    @analysisworld143 2 роки тому +1

    Desi Mali Jay Etle 10 star Bhai Desi ni Mjaa j alg che ho.

  • @Niedhisa
    @Niedhisa 2 роки тому +1

    ખુબ સરસ વિડિયો. ભાવનગર વિશે રોજ કંઇક નવું જાણવા મળે છે.

  • @semi2462
    @semi2462 2 роки тому +1

    ભાવનગર તો ભાઈ પૈસા ના હોય ને તો બી ખવરાવી દે ભાવનગર ની વાત ના થાય 🙏🙏🙏🙏🙏🙏

  • @mrkanudolive8455
    @mrkanudolive8455 2 роки тому

    મોજ આવી જાય ભાઇ કમલેશ ભાઇ

  • @jayendrapatel3673
    @jayendrapatel3673 2 роки тому +3

    This is perhaps first merchant who says if price of material reduces he will give the items at reduced price i.e at the original price of Rs.twenty instead of thirty.Hats off to this gohil hotel owner.Generally most of the merchants hardly do this.if price of raw material increases ten rupees they will add fifteen or twenty rupees.They are plundering the people.

  • @zenbauddh9011
    @zenbauddh9011 2 роки тому +1

    ભાવસભર ‌ભાવનગર 🙏

  • @rathodkirtisinh6411
    @rathodkirtisinh6411 2 роки тому

    જય માતાજી કમલેશભાઈ

  • @hamzafakhri6501
    @hamzafakhri6501 Рік тому

    Me pote morbi thi bhavanagr awu etle gohel hotel maj jamu quality wise ek dum best

  • @7999harry
    @7999harry 2 роки тому

    ભાવસભર આ ભાવનગર 👌👌👌

  • @rakeshmakwana974
    @rakeshmakwana974 2 роки тому

    જય માતાજી કમલેશ‌ભાઈ ભાવનગર ફરિ વાર આવૉ ને તો કેજો તમને મળવાનુ છે

  • @jeeturaval9999
    @jeeturaval9999 2 роки тому

    Vah bhavnagar ni desi moj

  • @shaileshrathod8384
    @shaileshrathod8384 2 роки тому

    Ha Maru Bhavangar ha

  • @rahulgohel3745
    @rahulgohel3745 2 роки тому

    Ha Gohel Ha 👑🔥🔥👑

  • @vipulmakawana124
    @vipulmakawana124 2 роки тому

    👌👌may best Bhavangar 👌👌👌

  • @loveislife4337
    @loveislife4337 2 роки тому +1

    હું તો એમ કવ છું કે આખી દુનિયા નું સારા મા સારી જગ્યા હોય અને અને જ્યાં ખૂણે ખૂણે પ્રેમ વસેલો હોય એ સાહેબ મારું ભાવનગર છે આખી દુનિયા ફરી લો પણ ભાવનગર જેવો પ્રેમ કોઈ જગ્યાએ ના મળી શકે એક બીજા પ્રત્યે ની લાગણી નું જીવતું જાગતું ઉદાહરણ છે મારું ભાવનગર છે

  • @user-bi4yx2lv2u
    @user-bi4yx2lv2u 2 роки тому +1

    Modi shrakare bale giyas aapiya hoy pan rotala to chula uparaj banavo toj maja aave

  • @FunFactsGujarati09
    @FunFactsGujarati09 2 роки тому

    શિવાજી સર્કલથી સવુંદનાળા વસે બાપા સીતારામ લોજ છે 35 રૂપિયામાં અનલિમિટેડ એક વિડિઓ એનો બનાવો

  • @Im-kr4bb
    @Im-kr4bb 2 роки тому +1

    રુડુ ને રૂપાડુ મારું ભાવનગર

  • @ashokkubdiya8603
    @ashokkubdiya8603 2 роки тому

    Tasty Jamvanu. Che.ombhai.nu.kamkaj.saru.che.mehmabgati.sari.kareche.bhavbhruu.bhavnagaer

  • @kartikdodiya935
    @kartikdodiya935 2 роки тому +2

    અતો અમારુ ભાવનગર છે ભાઇ

  • @urveepandya9913
    @urveepandya9913 2 роки тому +1

    ધરતી ની મહેક જોવા ભાવનગર જરૂર આવી સુ

  • @ramshibhajgotar7103
    @ramshibhajgotar7103 2 роки тому +2

    બટાકા my favourite

  • @kanadayashvant
    @kanadayashvant 2 роки тому

    Vah Kamlesh Bhai jordar lajavab video Mara gam no, namaste desi Moj ne from Toronto, Canada

  • @devimodhvadiya7365
    @devimodhvadiya7365 2 роки тому +1

    Khavanu mn thy gyu kamlesh bhai...

  • @miteshgohel8024
    @miteshgohel8024 2 роки тому

    મારા ભાવનગર ની મોજ છે,ભાઈ

  • @vaibhavrajbhoi1365
    @vaibhavrajbhoi1365 2 роки тому

    Ha Kamlesh bhai jordar moj

  • @krishnrajsinhparmar3759
    @krishnrajsinhparmar3759 2 роки тому

    ઘોઘા સર્કલ ..ભાવનગર જય ભવાની સુરેન્દ્રનગર સમોસા..સાંજે 5 વાગ્યા પછી...and with મીઠું પાન

  • @princebhariya4743
    @princebhariya4743 8 місяців тому

    Rang chhe Bhavnagar ❤

  • @Ankitvlogs-n2o
    @Ankitvlogs-n2o 2 роки тому

    Sastu se bhai Bhavnagar I'm vartej gam dist Gj 4

  • @hiteshfaldu011
    @hiteshfaldu011 2 роки тому

    Superb , very very cheap rate . You can't afford 100 grm Gathiya in any city @ ₹ 30

  • @gujaratikeexperiment686
    @gujaratikeexperiment686 2 роки тому

    Desi mojjj 🔥🔥🔥

  • @rakshadamani1064
    @rakshadamani1064 2 роки тому

    Gujrat amay saurashtra sivay duniyama kyay pan aavu shuddh jamvanu nahi male dhanya chhe mara malak no jai somnath

  • @bhagavatihydraulic-morbi7532
    @bhagavatihydraulic-morbi7532 2 роки тому

    ખૂબ સરસ 👍

  • @hareshsparekh90
    @hareshsparekh90 2 роки тому +1

    Jai Matangi Maa

  • @mawwanarajesh3394
    @mawwanarajesh3394 2 роки тому

    આ જગ્યા એ હૂ 10 થી પણ વધારે વખત ગયો છૂ,

  • @brahmbhattrashmikantsomala4549
    @brahmbhattrashmikantsomala4549 2 роки тому

    Oh good verry good bhai 🙏dhanya aava sevani jyot jena dil ma satat prajvalit chhe eva bhavnagar na aa hotel na malikbhai ne mara khub khub 🙏 dhanyavad aavi ek hotel amari baju kyak chalu karva thodi guide line aapo ne

  • @bhavikagautam3076
    @bhavikagautam3076 2 роки тому

    Jordar video 👌👍 moj

  • @girishbhai5238
    @girishbhai5238 2 роки тому

    Bov moti vat se baki dekhada ne aapde su matlab khava nu chokhu ane shastu aa shwva j kwvay dhnyvad te loko ne

  • @maheshparmar9227
    @maheshparmar9227 2 роки тому

    વાભાવનગરનીમોજ

  • @sanketv1
    @sanketv1 2 роки тому

    Try full dish @doctors mess in vadodara, though it's price is more(60rs), but importance is cleanliness and quality

  • @khermaheshofficial
    @khermaheshofficial Рік тому

    Jay bhavnagar

  • @poojalunagariya5354
    @poojalunagariya5354 Рік тому

    Bapa sitaram 🙏🏻🙏🏻

  • @drd1605
    @drd1605 2 роки тому

    Very good food very good video

  • @0202vg
    @0202vg 2 роки тому

    I love you ❤️ Bhavnagar

  • @jaldipsinhgohil177
    @jaldipsinhgohil177 2 роки тому

    Kaliyabid ma Annpurnana 50 rupiya Unlimited 3 shak dal bhat rotla rotli
    Ek var mulakat lyo shakti ma na mandir pase annapurna please come

  • @mustafabhavnagarwala6828
    @mustafabhavnagarwala6828 2 роки тому

    My born place Bhavnagar ❤️

  • @maheshbamania9701
    @maheshbamania9701 2 роки тому +1

    તીસ રૂપિયા માતો માનવ સેવા કહેવાય.
    સરસ

  • @hasmukhbhaihansora2285
    @hasmukhbhaihansora2285 2 роки тому

    બાપા સીતારામની મોજ

  • @ladhapatal8329
    @ladhapatal8329 2 роки тому +3

    जय माताजी
    सादर नमस्कार
    शुभ रात्रि