મેં આ વર્ષે ઓર્ગેનિક ખેતી કરી છે જેમાં મગફળીનું વાવેતર કર્યું છે આના વિષે યોગ્ય માર્ગદર્શન આપજો જેનાથી મારી મગફળીની કઈ જગ્યાએ વેસુ ક્યાં એનું માર્કેટિંગ કરવું અને યોગ્ય ભાવ મળી રહે તેના માટે મને યોગ્ય માર્ગદર્શન આપશો. મનોજકુમાર ગામ સરવેડી જીલ્લો ભાવનગર તાલુકો શિહોર
ઉનાળામાં વાવેતર કરવા માટે સૂરજમુખીનુ બીયારણ જોઈએ છે સાહેબ.જય મોગલ માં
મારે જોઈએ છે
@@pravindabhi6213 કયું ગામ ભાઈ જય શ્રી મોગલ
જસદણ તાલૂકા નુ કાળાસર
ડાકોર જડે ગામ અગરવા
સુરજ મુખી નુ બીયારડ કિયા મળે અને વિઘામા કેટલુ જોય બીયારણ
સાહેબ તમારી પાસે થી જ સુરજમુખી ની સરસ માહિતી મલી છે.આ વર્ષ માં શિયાળામાં વાવેતર કર્યું છે.
Kevu utpadan aviyu Bhai Ane anter Pak ne Kay nukshan to no kariyu ne surajmukhi e .
Market kya chhe? Hu utar gujrat mehsana thi chu
કયાં થી લાયો એતો કે મેં કરિયું છે બસ એટલે અમે ધંધે લાગી જવી નો મળે ઐટલે😂😂😂😂
જય માતાજી મુળિયા સાહેબ
ખુબજ સરસ જાણકારી આપી એ બદલ આભાર 👏 પરંતુ બિયારણો ની કેવા કેવા પ્રકારની જાતો આવેછે તે જણાવો પ્લીજ
બીજ ક્યાંથી મળશે અને hybrid je દેશી વિશે જણાવશો સુ કિંમત સે
India Import Rs 90000/- Crore Vegetable Oil.
We R Proud This Farmer.
Good khub Saras 👍👍
કાળા તલની સાથે મિક્ષ પાક તરીકે સૂર્ય મુખી નું વાવેતર કરેલ છે. માહિતી ની જરૂર પડે તો મને આપજો.ગામ . આકોલાળી તા. ગીરગઢડા જિ. ગીર સોમનાથ
Bhai tamaro nambr aapo jan kari levi che ketlo autaro aavyo to tal ma vavetr karva thi
મારે જીરા સાથે પાળા ઉપર ચોપવા ની ઈચ્છા છે આપના મતે શું લાગે છે આવું થય શકે
લોડા જવાબ તો આપ કયાથી લાયો 😂😂😂😂😂 ખાલી ખાલી ગાંડ મારે છ
મુળીયા સાહેબ મારે પણ ધાણા સાથે
સૂરજમુખી નો પાક તૈયાર થયો છે. જે તમને વાત કરેલી હતી. અત્યારે લરણી નુ કામ ચાલુ છે.
Nabar app bhai
Keto autaro aavyo fon nambr aapo
લણણી કર્યા બાદ કેવી રીતે તેને ગોટામાંથી બી અલગ કરવા????
Biyaran kiya thi lai aavata?
Market kya chhe? Mehsana aaju baju market chhe?
Saras mahiti
ખુબ સરસ
સરસ
એકદમ સરસ માહિતી આભાર જય કિશાન
Very good
ખૂબ સરસ સાહેબ
કાળા તલ નું બિયારણ ક્યાંથી મળે અને બે વીઘા માં જો સૂર્યમુખી નું વાવેતર કરવું હોય કાળા અને સફેદ તલ સાથે તો બીજ દર કેટલો હોય?
સુરજ મુખી નો પાક ખારા પાણીમાં લઈ શકાય.
ખૂબ સરસ માહિતી
Good Video sir
👍👍👍
હર હર મહાદેવ
બિયારણ ક્યાંથી લાવ્યા તાં ??
Thank you for valuable information
Hy
👍
Super
મેં આ વર્ષે ઓર્ગેનિક ખેતી કરી છે જેમાં મગફળીનું વાવેતર કર્યું છે આના વિષે યોગ્ય માર્ગદર્શન આપજો જેનાથી મારી મગફળીની કઈ જગ્યાએ વેસુ ક્યાં એનું માર્કેટિંગ કરવું અને યોગ્ય ભાવ મળી રહે તેના માટે મને યોગ્ય માર્ગદર્શન આપશો. મનોજકુમાર ગામ સરવેડી જીલ્લો ભાવનગર તાલુકો શિહોર
સરસ વાત કરી
વિશ્વાસ.નર્સરી વડોદ સારા રોપા મળશે માહિતી
ખુબ ખુબ અભિનંદન છે ભાઈ
સુરજ મુખી નું બીજ કીયા મળછે
સરસ 👌
🌻👍🌻👍🌻👍
Nice 👍👍👍
Verry nice
સુર્યમુખી સાથે
વિશ્વાસ
Lasan sathe surajmukhi vavi sakay?
Good video saheb
Ahmedabad ma market kya chhe?
1.Chana na pak ma chale k nai ?
2.be har vache nu anter ketlu rakhvu?
3.ketla pani pava joie?
ચાલે...પણ ચણા વહેલા પાકી જાય...પછી ચણા કાપી લીધા પછી સૂર્યમુખી માટે એક પિયત આપવું પણ પડે
@@farmingmastercm5530 chana ma 4 pani pavava pade se to surjmukhi ma 5 ke 6 chalene
Good
Sun flower na 20kg bhav che
kevi rite kadhi sakay ano video banavo
Ful hoiyto jamnghrma joiyese
સાહેબ કલોજી નુ બિયારણ જેઈએ છે કયા મળશે સાબરકાંઠા
Dwarka
હા મોજ હા
ઉનાળામા કયારે વાવણી કરી શકાય ?
Variyali ma molo rog jivat aavi che please desi dava batavo
Biyaran kya male unalu tal sathe vavi sakay
Gm
Chomasa ma surj mukhi vavay kharu ane vach ma divela vavay kharu
જીરું અને સૂર્યમુખી મિશ્રણ માં થાય ??
નો થાળ
@@મોમાઈપ્રાકૃતિકspkફાર્મ શું પ્રોબ્લેમ આવે જીરા સાથે વાવવામાં હું જીરા સાથે વાવવા નું વિચારું છું પ્લીજ માહિતી હોયતો જણાવો
@@gojiyakhimabhai8621 પીયતનો મેળ ન થાય અને વાવવુ હોય તો પાણીની અલગ વ્યવસ્થા કરવી પડે
Lashan sathe suraj mukhi vavi sakay
મૂડીયા સાહેબ ,સુરજ્મુખિ ને લેવા ની પદ્ધતિ શું છે ,તેના બીજ કઇરીતે કાઢી શકાય
ઉનાળુ તલ ની માહિતી નો વિડિઓ મુકજો એજે સર
મકતુપુર માં ૪વીધા નુ વાવેતર કરીયુ છે
Ketlo autaro aavyo
Market kya chhe ?
આનું હરવેશટિંગ કઈ રીતે કરવાનું?
Surendra nagar ma bij kya malse
બિયારણ ક્યુ લેવાનું અને ક્યાં મલછે
Jungadh
સુરજમુખી બનાસકાંઠા મ અમે વાવીને આની એ પણ એમ સી કયુસેક માહીતી આપોને
ઉનાળુ તલ મા મિશ્ર પાક તરીકે વાવેતર કરી શકાય ?
,હા
Chana sathe vavi sakay ??
હા
🎉tuver ma hale
જસદણ માં બિયારણ મળે છે કે નહિ...???
Banaskantha ma suryamukhi Nau Pak Baba Mata mahiti
सरसस
સૂરજમુખીનું હાર્વેસ્ટિંગ કઈ રીતે કરવું
Good work muliya sir
Muliya sahe tame jyare khedut na phone number aapo cho tyare display upar lakhay ne aave avu karo to ame screen short padi sakiye namr vinnti
મારી જમીન મા બાજૂ ના ખેતર નો ભેજ આવ વાથી મારી જમીન ખરાબ થાય સે તો મારે શુ કરવું જોઇએ
Seldi vavi do
ઉનાડા મા ક્યારે વવાય અને કેટલા દિવસે પાકે
110 દિવસ મા સુરજમુખી નો પાકતયાર થય જાય
આંબા વાડી સૂરજમુખીનો પાક લઈ શકાય કે કેમ
કાળાસરમાં કેશુડા ખુબ છે
વેરાયટી કંઈ છે કયા મલશે
કે વિ જમીન મા થાય
સૂર્યમુખી નુ બિયારણ આવે છે કે છોડ આવે છે અને ઍ ક્યા મળે છે.
બીયારણ આવે
@@મોમાઈપ્રાકૃતિકspkફાર્મકયા મળે એતો કહે
H h h hhhhhhhh barobar che
Jai.hind.barat
મગ સાથે થય સકે
હા
Jay jwan jay kaishn
Good
સૂરજમુખી નું બિયારણ જોય છે
ઉનાળુ સૂરજમુખી વાવી શકાય
Ha vavi sakay koi pan rutuma
સુરજમુખી નું બીજ દર વર્ષે નવું લાવવું પડે કે આગલા વર્ષનુ હાલે ?
sale
Video remove kem kari nakhyo
बायरन
ખોટી વાત.. યુવાનો તો કસુ નથી
.. કરતા.. વડીલ વર્ગ સિવાય કસું નથી..
ઉત્પાદન કેટલું મળે ૧એકર એટલે ૪૦ ગુઠા
મુળીયા સાહેબ તમારો કોન્ટેક્ટ નંબર આપશો
સૂર્યમુખી નું માર્કિટ ઊંઝા માં છે
કેવા ભાવ હોય છે ઊંઝા માં.?
Gondal pan che
કોય વેપારી નો કોન્ટેક્ટ આપો
@@Sardarorni નથી ભાઈ કોઈ કોન્ટેક્ટ
@@Vishnu_Chaudhary_Chatra ઉત્પાદન આવ્યા બાદ કયા વેચવા જવુ ભાવ શુ હોય એ માહીતી વેપારી ને જ ખબર હોય આ માહિતી હોય તો મોકલો & મુકો
A.j.muliya sar no
Mobile.no.aapo.plz
મૂળિયા સર આપનો મોબાઇલ નંબર આપો
Very good
❤
બહુ સરસ માહિતી