ચક્કરડી ભમ્મરડી - Chakkardi Bhammardi - Derani Jethani Kirtan Mala - Randal Ma No Garbo

Поділитися
Вставка
  • Опубліковано 19 жов 2024

КОМЕНТАРІ • 41

  • @RahulParmar-jo4qp
    @RahulParmar-jo4qp 2 роки тому +4

    હે દડવા વાળા રાંદલ માં મારા ભાઈ ને નયા દીકરો દેજો માં🙏🙏🙏🙏🙏🙏

  • @kavyaravliya9698
    @kavyaravliya9698 2 роки тому

    Jay shree Krishna badhay ne bov saras garbo gayo Randal ma no arunamasi bov saras avaj 6e badhay no..roj saras kirtan gav 6o maja avi sambhrvani....thanku so much ...all....om namo narayan 🙏🙏🙏🙏🙏Jay randal ma3🙏🙏

  • @pravinabenparmar9086
    @pravinabenparmar9086 2 роки тому +1

    Om namo narayan bu saras gayu buj gamyu amne have ma radal ma Hemaliben ne Jaldi chakedi Bhamedi ramnaro Jaldi apo ma avi amari asha 🙏🙏🙏 Parmar Pravinaben mukeshbhai

  • @rasilatank7234
    @rasilatank7234 2 роки тому

    Bou mast mja aayvi AA ghrbo sambdvani nmonarayan 👌

  • @manjulakatariya1192
    @manjulakatariya1192 2 роки тому +1

    Jay shree krishna 🙏Jay randal ma 🙏khubaj saras garabo 6e aruna Ben ne bharti Ben hemali Ben tanvi Ben saras gayo garabo 👌👌👌👌👍nice Jay randal ma 🙏Om namo narayan 🙏😊🌹🌹🌹🌹

  • @hitarthdesai1786
    @hitarthdesai1786 2 роки тому +1

    Om Namo Narayan Aruna ben Bharti ben Hamali ben and Tanvi ben And Goswami family Members wow nice kritan

  • @konkanimahek1000
    @konkanimahek1000 2 роки тому +1

    Bo must masi kirtan mari mom ne bo game se aetle jsk om namonarayan

  • @nanumahida6820
    @nanumahida6820 2 роки тому

    Jay Randalma 🙏 saras geet gayu Masi Om namo narayan 🙏🙏

  • @sutharm5605
    @sutharm5605 2 роки тому +1

    Jay ma radal khubaj sharsa garbo gayo mashi

  • @nitasisangiya3881
    @nitasisangiya3881 2 роки тому +1

    👏 👏 Very nice nice sound maja avi gai 🌹 🌹 🙏🙏

  • @ranaparthsinh1539
    @ranaparthsinh1539 2 роки тому

    જય રાણી રાંદલમાં
    ખૂબ જ સારી રીતે તાન સાથે ગાયુ
    આવા આવા ગીત અને ગરબા ગાજો
    ઓમ નમો નારાયણ

  • @amitparmar4283
    @amitparmar4283 2 роки тому +1

    જય રાંદલમાં

  • @ritabengoswami5652
    @ritabengoswami5652 2 роки тому

    Om namo narayan 🙏🙏🙏 Jay Randal ma 🙏🙏🙏

  • @shantikaravadra421
    @shantikaravadra421 2 роки тому

    Jay Randal maa 🙏🙏 saras garbo mataji tamne khus rakhe ne manokamna puri kare OM namo narayan 🙏🙏

  • @alpatrivedi7449
    @alpatrivedi7449 2 роки тому

    My favourite garba aa garba amara parivaar jyare simant aave tyre achuk ame pan aa garba gata Om Namo Narayana 🙏

  • @bhavnatrivedi1714
    @bhavnatrivedi1714 2 роки тому

    ઓમ નમોનારાયણ સરસ ગરબૉ ભાવનાબેન રાજકોટ

  • @umangkoriya7878
    @umangkoriya7878 2 роки тому

    WAH MATAJI NA GARBA👌👌👌👍🙏

  • @rupalsolanki7905
    @rupalsolanki7905 2 роки тому

    Are waah .....maja aavi...Ame hamna gaya ta lagan .ma tya aa garbo gaata ta badha. Reev na che ne Aarush pransh hariom Arjun..badba ne maja aavi. Tame chand gayo to ne e ame you tube ma chalu kariu tu. Badha j bachha tamne yaad karta ta. E loko ke Reeva na you tube vala ba che. E badha chokra ke Reeva tara Aruba ne Ahi bolav... manju ba ne Aruna ba .maja ladi jase...

  • @hitarthdesai1786
    @hitarthdesai1786 2 роки тому +1

    Jai Ravi Radal Chaya mataji

  • @hitarthdesai1786
    @hitarthdesai1786 2 роки тому +1

    Nice voice Aruna ben

  • @pritikatwa673
    @pritikatwa673 2 роки тому

    Jai Mataji 🙏

  • @rasilatank7234
    @rasilatank7234 2 роки тому

    Bou mast randalma no ghrbo ghayo aek tal ma sras best masi Bharti Ben hemali Ben Tanvi beta nmonarayan 👌 thenku roj roj aavu alag alag sambdava mate dhanyvad bday no samp joi ne bou saru lage

  • @niharkotecha1461
    @niharkotecha1461 2 роки тому

    Jay randal ma Jay mataji

  • @hitarthdesai1786
    @hitarthdesai1786 2 роки тому

    1 st like

  • @hitarthdesai1786
    @hitarthdesai1786 2 роки тому +1

    બોલો રવિ રાંદલ છાયા માતાજી

  • @ranaparthsinh1539
    @ranaparthsinh1539 2 роки тому

    આ રાંદલમાં લોટા તેડે ને ત્યારે મારા દાદીમાં ગીત ગાય છે લાંબી ધાર નુ સુંદર અવાજ માં
    રાણી રાંદલ ના મઢ રે કેમ રે ભમર હુલી રે
    તીયા બંધાય ગવલડી ગાય કે ભમર હુલી રે
    તે ગાય ખડ ખાય કે પાણી પીવે કે ભમર હૂલી રે
    તેણે દુધે રે રાંદલમાં ન્હાય રે ભમર હુલી રે
    નાઈધોઈ ને રાંદલમાં માંડવીયે પધારે કે ભમર હુલી રે
    હિના વહુ ને સૈયર ભરાય ભમર હૂલી રે
    સૈયર ભરામણ શું દેશો રે ભમર હૂલી રે
    ડાબલો ડુબલો ઉડલો ચૂડલો
    પાંચ પુતરડા ની જોડ ભમર હુલી રે
    રાણી રાંદલ ના મઢ રે કેમ રે ભમર હુલી રે
    વારા ફરતી વહુવારુ ના નામ લઈ ને ગીત પુરુ કરવૂ

  • @SangeetajaysukhMavani
    @SangeetajaysukhMavani Рік тому

    Wah

  • @rasilatank7234
    @rasilatank7234 2 роки тому

    Derani jhetani Jodi aagad vdhe aej prathna

  • @rasilatank7234
    @rasilatank7234 2 роки тому

    Best masi Bharti Ben mne bou ghme e bhjan ghrba bduy bou ghme e saymbda kru ane tmne yad Karu nmonarayan best masi Bharti Ben

  • @kalpeshdarji4182
    @kalpeshdarji4182 2 роки тому

    🙏🙏🙏🙏🙏👌🏻👌🏻

  • @alpatrivedi7449
    @alpatrivedi7449 2 роки тому

    Ame rotli ma boliye ke gol matol mari rotli mum mum manganar dejore Randal maa 🙏

  • @SangeetajaysukhMavani
    @SangeetajaysukhMavani Рік тому

    Jay ma randal

  • @varshabhatt2438
    @varshabhatt2438 2 роки тому

    Nice

  • @NikunjPatel-hm7fu
    @NikunjPatel-hm7fu 2 роки тому

    Jay randalmaa

  • @patelchandrika4539
    @patelchandrika4539 2 роки тому

    ઓમ નમો નારાયણ સરસ ગરબો ગાયો
    પણ મે બે મહિના પહેલા કહું કે ડાકોર ના ઠાકોર શામળા આ ભજન ગાંજો પણ તમે તો ગાતાં નથી અને ઈસ્ટા ગામા અમે વીડિયો મુક્યો છે તે પણ તમે નથી જોયો તમે કહો છો કે તમારે સાભરવુ હોય તે કહો અમે ગાશુ તમે તો ગાતાં નથી અને ઈસ્ટા ગામા અમે વીડિયો મુક્યો છે તે તમે જોતા પણ નથી જયશ્રી કૃષ્ણ નવસારી થી ચંદિકા બેન જીયા તરફથી જયશ્રી કૃષ્ણ હવે એકવાર ડાકોર ના ઠાકોર શામળા આ ભજન ગાંજો ખાસ ને ખાસ

  • @manharvaghela5732
    @manharvaghela5732 2 роки тому

    Srs

  • @bhartiparikh9108
    @bhartiparikh9108 8 місяців тому

    Radal maa na garba muko

  • @sejaldeshai5224
    @sejaldeshai5224 2 роки тому

    🙏🙏🙏

  • @ritadharmendrasuranipatel4199
    @ritadharmendrasuranipatel4199 2 роки тому

    જય રાંદલ માં