સૂરજ રથ હાંકે છે રાંદલમાં બેઠા છે👇લખેલ છે |નવરાત્રી સ્પેશિયલ ગરબા|Randal ma na lota _ભાવિ સાધુ

Поділитися
Вставка
  • Опубліковано 19 жов 2024
  • સૂરજ રથ હાંકે છે રાંદલમાં બેઠા છે|નવરાત્રી સ્પેશિયલ ગરબા|Randal ma na lota@ramapirdhunofficial6881
    🔴some other vedios:
    • માં ની ચૂંદડી ના કટકા ...
    • માતાજી નો સુંદર ગરબો |...
    ===================================
    ✴️ સાખી✴️
    વાંઝિયા મેણાં ભાંગતી ને માં તું તો દળવા ની દાતાર
    અઢાર વરણ તને નમણું કરે એની ખબરુ લેજે મોરી માત
    મધદરિયે તોફાન માં અને મારું હૈયું રહે નહિ હાથ
    તોય કેજો માં ખોડિયાર ને એકવાર કરે યાદ
    ✴️ગરબો✴️
    સૂરજ રથ હાંકે છે ને રાંદલ માડી બેઠા છે
    કેવા રૂડા શોભે છે માં દળવા ની દાતાર રે
    વાંઝિયા આડા ઉભા છે ને માં નો રથ રોકે છે
    દીકરા દેતા જાવ રે માં દળવા ની દાતાર રે
    આંધળા આડા ઉભા છે ને માં નો રથ રોકે છે
    આંખું દેતા જાવ રે માં દળવા ની દાતાર રે
    કોઢિયા આડા ઉભા છે ને માં નો રથ રોકે છે
    કાયા દેતા જાવ રે માં દળવા ની દાતાર રે
    પાંગળા આડા ઉભા છે ને માં નો રથ રોકે છે
    પગ દેતા જાવ રે માં દળવા ની દાતાર રે
    બાળકો આડા ઉભા છે ને માં નો રથ રોકે છે
    આશિષ દેતા જાવ રે માં દળવા ની દાતાર રે
    #navratri #dandiya #garba #raasgarba#hits
    #navratrispecial #garbasong #gujaratigarba #chaitra_navratri_status #norta #ગરબા#માતાજીનાગરબા #matajinagarba #ambemaa #chundadi #gujaratikirtan #gujaratibhajan #dhun#satsangmandal #mahilamandal #કિર્તન#kirtn #નવાકીર્તન #નવાગરબા#ramapirdhunofficial
    #matajinagarba #માતાજીનાગરબા
    #રાંદલ#રાંદલમાં #randal #randalmaa
    #keertan#કીર્તન#ધૂન#ભજન#ગરબા #latestgarba
    #આદ્યશક્તિઆરતી#mogal #અંબેમાં#ambemaa #સ્ટેટસ#ખોડલ#randalnalota
    રાંદલ તેડવા ના ગીત
    લોટા શણગારવા ના ગીત
    ઉમકિયારી ફૂમકિયારી વેલ રે રાંદલ માં
    હમચી ખુંદવાના ગીત
    જય રે જય મારી રાંદલ ભવાની મા
    રાંદલ માં આવો ને
    સાંજ પડી ને ઝાલર વાગી
    લગ્નગીત
    tran tali garba
    હનુમાનજી નાં ટેટસ
    sanj padi ne ઝાલર વાગી
    લોટા શણગારવા ના ગીત
    Randal ma na lota
    Ravi Randal maa
    ચૈત્ર નવરાત્રી સ્પેશિયલ ગરબા
    chaitra Navratri garba
    માં ના ગરબા
    CHAITRA NAVRATRI SPECIAL MATAJI SONGS
    nonstop garba
    નોન સ્ટોપ ગરબા
    ત્રણ તાલી ગરબા
    ચૈત્ર નવરાત્રી 2023
    નવરાત્રિ ગરબા pdf
    નવરાત્રિ ગરબા lyrics
    ગરબા ગુજરાતી
    અંબે મા ના ગરબા
    *Thanx for watch 🙏
    Copyright Disclaimer under Section 107 of the copyright act 1976, allowance is made for fair use for purposes such as criticism, comment, news reporting, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favour of fair use.

КОМЕНТАРІ • 17

  • @heenamistry7610
    @heenamistry7610 Рік тому +1

    સુંદર...અતિસુંદર સરસ ભજન લખ્યું છે અને ગાયુ છે.

  • @ranaparthsinh1539
    @ranaparthsinh1539 Рік тому +1

    હા રે મોટા મોટા રાંદલમાં મોટા આ ગીત ગાજો ને કેમ કે સીમંત માં રાંદલ તેડવા ના છે ને એટલે ગાવુ છે મારે પ્લીજ રવિવારે સીમંત છે એટલે વેલુ મુકજો જય શ્રી કૃષ્ણ 🙏🙏

  • @bhavanapithadia2541
    @bhavanapithadia2541 17 днів тому

    Good bhajan rjukryu chhe jai randlma

  • @MogalMaa56
    @MogalMaa56 Рік тому +2

    જય રાં દ લ માં 🙏🌹🙏

  • @ranjanbenkotadiya8234
    @ranjanbenkotadiya8234 Рік тому

    જય માતાજી

  • @kanchanmamandal
    @kanchanmamandal Рік тому +1

    ખુબજ સરસ ગાયું
    જય શ્રી કૃષ્ણ
    જય માતાજી

  • @JayeshRamu-zl6bq
    @JayeshRamu-zl6bq 7 місяців тому

    જય દડવા ની દાતાર રાંદલ માતા

  • @latagohel7183
    @latagohel7183 Рік тому +1

    જય. રાંદલ માતા

  • @krishnabhajan9433
    @krishnabhajan9433 Рік тому +1

    જય માં દડવાની દાતાર

  • @DeviGohil-kf6vp
    @DeviGohil-kf6vp 7 місяців тому

    Jai Randal ma

  • @satsangnasathvare680
    @satsangnasathvare680 Рік тому +2

    જય રાંદલ મા બેન સરસ ગરબો ગાયો આપે 🙏🏻🙏🏻

  • @Ramabendhunofficial
    @Ramabendhunofficial Рік тому +1

    જય રાદલ માં
    નવા સબ.👍🙏

  • @pradipparmar9010
    @pradipparmar9010 Рік тому +1

    Nathi lakhyou 🙏🙏

  • @mayurikhetia7493
    @mayurikhetia7493 Рік тому +1

    Very nice bhajan thans for the lyrics as it is easy for us to sing our home mandir, watching and listening from USA

  • @kvp4977
    @kvp4977 Рік тому +1

    Super

  • @jayshreepurohit7665
    @jayshreepurohit7665 Рік тому +3

    બેન આ રાદલમા ના ગરબા અને સાખી લખીને મોકલો જેથી અમે પણ ગાઈ સકીએ