અમે પોરબંદર માં રહિયે છે. ૬ વરસ થય ગયા સનતાન નથી બોવ દવા કરી બોવ હેરાન થયા તોય ક્ય ફરક પડ્યો નથી તમારા ફ્ય ના ઘરે માનતા કરી યે તો સારુ થય જાય તો . અમે માનતા કરી સક્યે કેમ કરવાની માનતા શુ રાખવા ની અમે મેહેર સમાજ છે
બેન તમારે સંતાન માટે માન્તા કરવી હોય તો તમારે અહીંયા માતાજી ના મંદિરે આવવુ પડે અને જે પણ પરેજી રાખવાની કહે એ રાખવી પડે એટલે તમારે એકવાર કેશોદ આવું પડે જો તમારા નસીબ મા સંતાન હસે તો માતાજી જરૂર તમારી ઈચ્છા પૂરી કરશે એવી નાગબાઈ માને પ્રાર્થના કરીશ ટેન્શન ના લ્યો
Jay shree Krishna Jay mataji family Jay nag bai ma patiyala super
Jay bajrang bali
જય માતાજી
Jay dwarkadhish ❤
Jay Mata ji 🙏
જય શ્રી કૃષ્ણ જય માતાજી અંજુબેન બધા ને
Are vah aatli badhi jatna ringan joi ne khusi Thai vah
બેન હજી બે ત્રણ જાતના રીંગણા 🍆 પણ આવે છે પણ અત્યારે હાજર માં નોતા નહીંતર એ બતાવત અમારા ગામમાં શાકભાજી બહુ સરસ મળે છે હો 👍
Aaje Varsabhabhi mast lage che.
ધન્યવાદ
જય સ્વામિનારાયણ અંજૂબેન બહુ સરસ વિડીયો 😊
Jay mataji ben dipti gondal thi
દિપ્તી બેન જય માતાજી તમે કેમ છો
જય નાગબાઈ મારી માં જય માં રાંદલ ભાવનગર થી નિલમ બેન 🙏🏻🙏🏻🙏🏻
જય નાગબાઈ 🙏🙏🙏🙏
જય શ્રી કૃષ્ણ જય માતાજી
જય શ્રી કૃષ્ણ જય માતાજી અંજુબેન કેમ છો
જય શ્રી કૃષ્ણ મજા હો
Jayma nagbaima daxa ben surat thi hu tmara bthaj blog jovchu kanent pn karuchu
ધન્યવાદ દક્ષાબેન
બેન અમે નિ સતાન છે. અમારે માનતા રાખવી છે. તમારા ફ્ય નું ઘર ક્યા આવેલુ છે. અમારા કુલ દેવી નાગબાઈ છે.
બેન તમે ક્યાં ગામ રહો છો એ કહેજો મારા ફૈઈ કેશોદમાં રહેછે કપિલ ના ઘર પાસે
અમે પોરબંદર માં રહિયે છે. ૬ વરસ થય ગયા સનતાન નથી બોવ દવા કરી બોવ હેરાન થયા તોય ક્ય ફરક પડ્યો નથી તમારા ફ્ય ના ઘરે માનતા કરી યે તો સારુ થય જાય તો . અમે માનતા કરી સક્યે કેમ કરવાની માનતા શુ રાખવા ની અમે મેહેર સમાજ છે
બેન તમારે સંતાન માટે માન્તા કરવી હોય તો તમારે અહીંયા માતાજી ના મંદિરે આવવુ પડે અને જે પણ પરેજી રાખવાની કહે એ રાખવી પડે એટલે તમારે એકવાર કેશોદ આવું પડે જો તમારા નસીબ મા સંતાન હસે તો માતાજી જરૂર તમારી ઈચ્છા પૂરી કરશે એવી નાગબાઈ માને પ્રાર્થના કરીશ ટેન્શન ના લ્યો
તો તમે કયો ત્યારે આવયે તમારા ફ્ય જરાક પુછી લેજો
Jay mataji first comment ❤
Thank you so much 👍
Kapilbhaine kyo gayuno vado moto banavidye ghar6 ivadokrine upar mkan bnavidye srsr thaijay bhagvan kapin abhrebhre khubaj barktape
બેન આવતા વર્ષે કપિલ ભાઈ ને નવા મકાન 🏢 બનાવવાના છે અને 🐄 માટે પણ નવું ઢાળીયુ બનાવવાનું છે
Nice video diii Jay swaminarayan 🙏😊
Thank you so much 👍
Kapil bhai Bahu mahenat kare chhe and Varsha bhabhi pan bhagavan em ne bahu ape 🙏🙏
ધન્યવાદ
ગોરધન ને ફિયા બહુજ ગમે છે કેમ?તેને અંજુ બેન પર બહુ લાગણી છે એ દેખાય આવે છે
પિયા ને પણ ગોરધન બહૂ વાલો છે હો
વર્ષા બેન ને સાડી કરતા ડ્રેસ વધારે સરસ લાગે છે નાના છોકરી જેવા લાગે છ👌😂😂
ધન્યવાદ 🙏