Gujrata Politics: AAPના 5 ધારાસભ્ય BJPના 156 પર થશે હાવી ? |Gujarat Tak | Live

Поділитися
Вставка
  • Опубліковано 25 гру 2022
  • Gujrata Politics: AAPના 5 ધારાસભ્ય BJPના 156 પર થશે હાવી ? |Gujarat Tak | Live
    #Gujarat #Gujaratnews #Gujaratpolitics #Narmada #Chaitarvasava #aapgujarat #MLAgujarat #BJPgujarat #Gujarattak
    *Chitar vasava નું બસ ડેપો પર સરપ્રાઈઝ ચેકિંગ:30 બસોના રૂટ બંધ હોવાનો ખુલાસો, જો બે દિવસમાં રૂટ શરૂ નહીં થાય તો બધી જ બસને હાઈજેક કરીશું
    *સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયકની ભરતી કરવા રજુઆત
    *અમદાવાદની સરકારી શાળાઓની દયનીય હાલત! 'શિક્ષકોની ઘટ'ના કારણે બાળકો હવે કોના ભરોસે
    *પાકિસ્તાનની મેલી મુરાદ ધરાશાયી, ઓખાના દરિયામાં હથિયારો-ડ્રગ અને 10 લોકો ભરેલી બોટ ઝડપાઈ
    *વડોદરાની MS યુનિવર્સિટી ફરી વિવાદમાં: નમાજ પઢતા યુવક-યુવતીનો VIDEO વાયરલ થતા હોબાળો, પોલીસ પ્રશાસન એલર્ટ

КОМЕНТАРІ • 31