હું આટલી સ્ટ્રોંગ કેમ છું ,ને મારી થેપલા રેસીપી ,Thank you

Поділитися
Вставка
  • Опубліковано 30 січ 2025

КОМЕНТАРІ • 193

  • @adityagoswami
    @adityagoswami 12 днів тому +172

    khub khub abhar tamaro🙏🏻 ane tame badhu deserve karo j cho tame positive cho j ane tame khub aagad vadho eevi prathna mahadev ne ane ame loko to all time support ma chiye j khub aagad vadho ben🙌☺️

    • @DhrutikaVlogsOfficial
      @DhrutikaVlogsOfficial  12 днів тому +17

      😊🤝

    • @Mr_Rock_06
      @Mr_Rock_06 12 днів тому +12

      ADIBHAI - RESPECT BUTTON ❤😊

    • @jioext517
      @jioext517 12 днів тому +2

      V nice

    • @komaltrivedi5598
      @komaltrivedi5598 12 днів тому +3

      ​@@DhrutikaVlogsOfficialbeta hu pan comment karu chu koi divsh maru pan like karje 😅😂

    • @Jitendragajera07
      @Jitendragajera07 12 днів тому +3

      વાહ બેના તારી હિંમત જોઈને જીવન જીવવાની અલગ જ ઉર્જા મળે છે મારા પણ મમ્મી નથી હું 90 ટકા અપંગતા ધરાવું છું ફેમેલીમાં હું અને મારા પપ્પા છીએ ઘરમાં બધું હોવા છતાં કંઈ નથી અને વાત કરવી અને જીવન જીવવું એ એક અલગ જ વાત છે બસ આવા જ વીડિયો શેર કરીને અમારું થોડું ઘણું મોટીવેશન વધારતી રહેજે બેન બીજું તો શું કહેવું બાકી તો આ તારા ભાઈના આશીર્વાદ

  • @daxabenpatel2663
    @daxabenpatel2663 12 днів тому +4

    બહુ સરસ વિડિયો બનાવે છે બેટા ખૂબ ખૂબ આગળ વધે એવી પ્રાર્થના

  • @ManasviGhughal
    @ManasviGhughal 12 днів тому +4

    Dhrutika didi tame mast videos banavo chho mane tamara videos bov gamne chhe❤

  • @hardipsinhjadeja1642
    @hardipsinhjadeja1642 12 днів тому +3

    હિંમત રાખવાની બેટા આમ જ હસતી રેજે અને તારા ભાઈ ને પપા નૂ ધ્યાન રાખજે god bless you

  • @mr.brij_banna3338
    @mr.brij_banna3338 12 днів тому +4

    #कृष्णम्_सदा_सहायते🚩

  • @rekhavekaria562
    @rekhavekaria562 22 години тому

    You. R. A. Brave girl. Tu ghar સંભાળે. છે પપા. ને ભાઈ ને. સરસ. સાચવે. છે. બેટા

  • @kruttikashah5016
    @kruttikashah5016 11 днів тому +1

    You are the sweetest n bestest human being I have ever seen ! May your mumma always blessed you ! All the success n loveeeeee to you !

  • @hareshlava5842
    @hareshlava5842 11 днів тому +2

    જય શ્રીકૃષ્ણ ખૂબ જ સરસ બેન તુ આમ જ ખુશ રહે તમારા બ્લોગ જોઇને અમારી આંખ મા આસું આવી જાય છે ભગવાન તમને શકિત આપે .

  • @juliepatel8301
    @juliepatel8301 13 годин тому

    God bless you beta& khub j agad jais & atli to hu pn strong nathi I m 40 yr & mara father ne death 2000 ma thayu bt mne hji roj yad ave 6

  • @khushbugondaliya6836
    @khushbugondaliya6836 12 днів тому +3

    Right dika tenaj ashirwad thi tu agal vadhe che n vadhish diku di apdi sathej che evuj feel thay che ❤

  • @chandrikafaldu9586
    @chandrikafaldu9586 12 днів тому +1

    Very nice vlog beta .strong thai ne j rahevanu beta.khub pragti kre avi prabhu ne prathna.

  • @Mr_bharawad
    @Mr_bharawad 7 днів тому

    ખુબ સરસ બેટા હિંમત થી આગળ વધો એવી પ્રાર્થના🎉🎉s.h vadi valog

  • @NikitaPatelfamily
    @NikitaPatelfamily 12 днів тому +8

    Jyare me taro mummy have nathi rahya e valo vlog joyo pachi tari channel je grow thai che e joi ne mane e j thayu k aa badhu tara mummy na blessing thi j che . Je aje te vat kari em tara mummy na ashirwad hamesha tari sathe che tane bhagvan bov agal vadhare. Tari himmat ne salam che ❤

  • @car__lover__123__
    @car__lover__123__ 12 днів тому +3

    ખુબ સરસ વીડીયો બનાવોછો બેનકવકેમારીદીકરીજેવડીછે એટલે જયસુખભાઇ જાદવ વીકળીયાગામછે

  • @rinkaldhakan1251
    @rinkaldhakan1251 12 днів тому +5

    બેટા તે ઠાકોરજી ના મસ્ત દર્શન કરાવ્યા તું બધુ કામ અને સેવા પૂજા તું એકલી જ કરી શકે છે સારૂ કહેવાય બેટા જવાબ આપજે હો ને બેટા

  • @kevishabenpatel5807
    @kevishabenpatel5807 12 днів тому +2

    We r so proud of you . U r very good girl I hope we Lurning from you how to move on in life.your dad is so lucky he have a strong support from you

  • @dollychavdavlogs9424
    @dollychavdavlogs9424 10 днів тому +2

    Bov j hard che akha gharni javabdari upadvi , 😊 hu aj situation ma thi bar nikdi , tx to our mummy ke badhu sikhdavi ne gya

  • @sandippambhar7742
    @sandippambhar7742 12 днів тому +3

    ❤️હર હર મહાદેવ❤️ જય શ્રી કૃષ્ણ ❤️જય યોગેશ્વર❤️🙏👌

  • @Kinghairart47
    @Kinghairart47 12 днів тому +3

    Ben hu ek muslim chhu ane tamara videos jovu chhu ane tamara videos bov sara hoy chhe ane ben hu tamne puro saport karu chhu ane hu Allah pase dua karu chhu ke tamara mami ni aatma ne santi male ❤

  • @kajalpariyani
    @kajalpariyani 12 днів тому +1

    Jai Shree Krishna 🙏🏻🙏🏻
    Keep it up ❤❤

  • @archanashah1781
    @archanashah1781 12 днів тому +1

    Nice vlog ❤
    God bless you

  • @womensfashionart1707
    @womensfashionart1707 12 днів тому +1

    God bless u dear

  • @Kmgoswamivlogs4498
    @Kmgoswamivlogs4498 12 днів тому +2

    ખુબ આગળ વધો બેટા

  • @bhavikasolanki4896
    @bhavikasolanki4896 12 днів тому

    You are such strong person God bless you sister bus aagl vadhoo tame 🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤❤ tmara mumy tmara sathe 6

  • @jioext517
    @jioext517 12 днів тому +4

    આપણે રોજ એકવાર વિડિયો જોઈને અને બીજાને મોકલી ને આપણી આ દીકરી ને સ્પોટ કરીએ અને આપણા ગુજરાતનું ગૌરવ વધારીએ આપને રૂપિયાથી મદદ નો કરી શકીએ પણ વિડિયો રોજ એકવાર જોઈને મદદ કરીએ આ લાડલી દીકરીને❤❤❤❤

  • @surekhapatel3986
    @surekhapatel3986 10 днів тому +1

    Beta aavij rite himmat rakhake Ane aagal vadhaje

  • @SaiSoni-ly3ij
    @SaiSoni-ly3ij 12 днів тому +1

    Bhagwan tamne ashirwad ape ne ..... ane tame khub paisa kamavo.....tamari aakhi life happpy jay aeva mara ashirwad.....❤

  • @ramapatel3642
    @ramapatel3642 12 днів тому +1

    Jay shree krishna beta bov saras video banavas beta tu bols a amane bov gamese 👍👌

  • @anjanpatel6385
    @anjanpatel6385 12 днів тому +1

    Bravo person.

  • @manglaviroja1829
    @manglaviroja1829 11 днів тому +1

    Good.

  • @vijayginoya1851
    @vijayginoya1851 12 днів тому +1

    Jay shree krishna 🙏

  • @Komal_thakkar
    @Komal_thakkar 9 днів тому

    Bav strong girl cho tame and aapde aavi rite j strong rehvanu bless Krishna's always 😊 khub j pragti karo tame and bhagvan tamne bav duniya ni badhi j khushiyo aape mara khakresvar mahadev parthana always bless and happy and healthy life time 🤞🫂☺️

  • @CCOndhiya
    @CCOndhiya 7 днів тому

    🙏🙏beta me ajej taro video joyo kubj dukh Thakur Tara mmmi nu shabhli ne thakorgi the khubj kamiyab kre Tara mmmini echa puri krje beta bhay nu Tara papa nu Dhyanesh Rakhi j hu virpur jlaram thi chu best of luck

  • @pinalpatel6548
    @pinalpatel6548 11 днів тому

    God bless you!!!

  • @geetaamipara-wm2fp
    @geetaamipara-wm2fp 12 днів тому +1

    Dhrutika mummy ne daroj vlog darsan Kari ne saru kar je to Tara mathe aashirwad banya rahe

  • @VaaniVaanipathak
    @VaaniVaanipathak 11 днів тому

    Hu mahadev ne prathna Karis ke tame khub etle khub j agd vadho mahadev always bless you ❤🙏🏻

  • @SheetalPatel-l5i
    @SheetalPatel-l5i 12 днів тому +2

    Hi dear ...iam sheetal from tamilnadu near pondicherry..iam a big fan of u....ur a very cute,talented,nd hard working girl..god bless u bacha...once come to pondicherry nd explore here...like food nd all...ur mom is always with u...i like ur tone....always smiling...luv u dear...keep going nd blast ur channel....bye tata...❤

  • @XYZ_REACTION1876
    @XYZ_REACTION1876 12 днів тому +1

    Ben Khub saras Vlog Banavo Chho Keep it up🎉❤

  • @ratangadhavi7784
    @ratangadhavi7784 12 днів тому

    🙏🙏🙏god bless you didi🙏🙏

  • @nishabharadwaj8734
    @nishabharadwaj8734 12 днів тому

    Beta bhun strong banje ane hosiyaar bane eva blessings dikri❤❤

  • @geetaamipara-wm2fp
    @geetaamipara-wm2fp 12 днів тому +1

    Bhagvan hamesha tane ne Tara parivar ne khub khusha rakhe

  • @kkbossstf
    @kkbossstf 12 днів тому

    God bless you

  • @jadejasuryarajsinh6105
    @jadejasuryarajsinh6105 12 днів тому +1

    🙏🙏👌👌

  • @SankhatPrakash-k8n
    @SankhatPrakash-k8n 4 дні тому

    Khub j strong che aa dikri ena man ma dukh bov che pn batave che k te khub strong che aa batavvu pn khub aghru che maa vagar😢

  • @cilviyafchristian
    @cilviyafchristian 12 днів тому

    God bless you beta

  • @chiraghanda1824
    @chiraghanda1824 12 днів тому +1

    Good evening sistu
    આશા રાખુ છુ. કે આપ અને ઘરના સભ્ય મજા મા હશો. જય દ્વારકાધીસ 🙏🏻
    મે આપના 90% વ્લોગ જોયા છે.
    આપ ખુબ જ સરસ રિતે વ્લોગીગ કરો છો. અને હા આગળના અમુક વ્લોગમા કોમેન્ટ બંધ હતી. તો
    મોટા ભાઈ એક શલાહ આપીસ કે
    નેગેટિવ કોમેન્ટ પર ધ્યાન ન આપવુ. જેમ
    કેળાની લુમનુ એક કેળુ ખરાબ હોય તો આખી લુમ ન ફેકાય. એમ જ
    બધા લોકો ખરાબ નથી હોતા.
    મે પણ મારા પ્પ્પાને 18 વર્ષની ઉંમરે ગુમાવ્યા હતા. તેથી
    હુ આપની માનસિક પરીસ્થીતી ને શમજી સકુ છુ. બેન અને હા
    થેપલા મારી પણ ભાવતી વાનગી છે.
    Congratulation's for 16.2 k. and
    Good for future. ✌🏻✌🏻✌🏻

  • @komalgosai5640
    @komalgosai5640 10 днів тому +1

    જય માતાજી બેટા

  • @nishabharadwaj8734
    @nishabharadwaj8734 12 днів тому

    Dikri khub j success banis joje life ma dikra..love you mara baccha ❤

  • @satyjeetmori9843
    @satyjeetmori9843 12 днів тому +1

    👍✅

  • @payal_s_07
    @payal_s_07 12 днів тому +2

    Congratulations 16k🎉🎉🎉

  • @chasingdreams098
    @chasingdreams098 12 днів тому

    You are one of the strong person...keep going sister... In 2019 i also lost my mother in sudden situation so i can feel that pain and aap please.... yh channel continue rhkna kyoki mummy ka sapna pura krne ki khushi unke hone ya nhi hone se km nhi hoti he unki presence humesha apne sath rhti he and uncle and bhaiya ka bhi dhyain rhkna...and one more thing i want to say.....abhi 12 days tk toh rituals chalte toh ghar pr log rhte he but at the end of 12th day jb aap apni family ke saath rhte ho tb vo feel hota h...toh please ab aap apne aapko sambhalna or stong bne rehna chahe kaise bhi days rhe just share everything to your papa.....lots of love from M.P❤

  • @Ujash2627
    @Ujash2627 12 днів тому +11

    આ દીકરી ને જોઈ ને, અમુક પપ્પા ની પરીઓ ને શીખવા જેવુ છે 🙏 કે ખરા અર્થ મા સ્ત્રી વ્યક્તિત્વ શું છે 🙏🙇

  • @sonalsoni7806
    @sonalsoni7806 12 днів тому

    Jay shree krishna shyam sundar yamuna maiya ki jay

  • @hansapatel2242
    @hansapatel2242 11 днів тому

    જય શ્રી કૃષ્ણ સરસ

  • @gohel_keyur_07
    @gohel_keyur_07 11 днів тому

    Jay shree Krishna Full support you ❤❤

  • @RamjibhaiVekaria
    @RamjibhaiVekaria 12 днів тому +1

    Meena Ram vekaria rajkot Jay shree krishna didi

  • @zala_M_3128
    @zala_M_3128 12 днів тому +4

    Dear હું એ પણ મારા મમ્મી ગુમાવ્યા છે covid વખતે હું જાણું છું માં ને ગુમાવવાનું દર્દ સુ હોઈ છે મમ્મી ના ગયા પછી હું બોવ સ્ટ્રોંગ બની ગઇ છું અને એ તાકાત પણ મમ્મી એ જ આપી છે.. મન ને મનાવવું મુશ્કેલ છે પણ તમે હિંમત ના હારતા ખૂબ આગળ વધો એવી માતાજી ને પ્રાર્થના..nd તમારા મમ્મી હંમેશા તમારા સાથેજ છે❤
    God bless you 😊

  • @milanpatel494
    @milanpatel494 12 днів тому

    sachi vat che dhruti but ek e best vat che k tara mom ne thyu to b tu atli strong rey che so very good girl 🥰

  • @Rakesh-parekh-2224
    @Rakesh-parekh-2224 12 днів тому +1

    Bv j saras vlog che nd bv j saras vato b karo cho tme 👌👌

  • @aksharradadiya5906
    @aksharradadiya5906 12 днів тому

    Thakur ji ne mara tarf thi jai shree Krishna

  • @pratikshagevariyavlog
    @pratikshagevariyavlog 12 днів тому

    God bless you dear Dhuruvikaben ❤❤

  • @geetabenpatoliya2759
    @geetabenpatoliya2759 12 днів тому +1

    Jay baba swami ❤❤❤

  • @meenaramani521
    @meenaramani521 12 днів тому

    Very nice vediyo ❤❤🎉

  • @mahendrachaudhary3099
    @mahendrachaudhary3099 12 днів тому

    Jay shree krishna

  • @arvindtimbadiya1656
    @arvindtimbadiya1656 10 днів тому

    JAY MATAJI JAY SHRI KRISHNA 🎉🎉🎉NEW ZEALAND THI ARVIND BHAI TIMBADIYA NA JAY MATAJI 🎉🎉🎉

  • @d_r_parmar_9111
    @d_r_parmar_9111 12 днів тому +1

    Jay Dwarkadhish 🙏🏻

  • @ritadharmendrasuranipatel4199
    @ritadharmendrasuranipatel4199 12 днів тому +1

    Congratulations 16k subscriber

  • @radhikathumar9229
    @radhikathumar9229 12 днів тому

    JAY shree krishna ❤

  • @gangevgujariya4879
    @gangevgujariya4879 12 днів тому

    Very nice video ben❤

  • @akbarisanjay1241
    @akbarisanjay1241 12 днів тому +2

    આટલી ઉંમરમાં ઘરકામ સંભાળ વુ બોવ અઘરું લાગી જાય છે

  • @swatiakbari123
    @swatiakbari123 12 днів тому

    Hu aditya bhai na vlog joti hti daily aene tmari vat vlog ma kri aetle mne m thyu k aatli nani dhingli jevi chokri je bdha vlog ma full comedy sathe hasti rmti joi and me tmara ak j divs ma 10 thi 12 vlog joya after watching vlog I understand one thing from you that is k tmari age Nani chhee but tme strong bov j chho me mari life ma atayr sudhi aavi girl ny joi .Tme kam motu kro chhe "chhota package bdha dhamaka "
    Himat kabhi mat har na life is always give good opportunity for doing better in future.

  • @varshakoria8078
    @varshakoria8078 12 днів тому

    Always show your mums photos in the background so spiritual with everyone

  • @savanvarshni2188
    @savanvarshni2188 12 днів тому

    Jay swaminarayn 🙏🏼

  • @AmitPatel-gc1mf
    @AmitPatel-gc1mf 12 днів тому

    Tame bov himat vala chho dhrutika di

  • @poojachauhan7053
    @poojachauhan7053 12 днів тому

    Aaje taro awaaz bhare lage che mara khyal thi ghare badha maheman hoy etle tane saru lagse ❤Ha tu strong che beta ❤ Love you ❤

  • @anjanpatel6385
    @anjanpatel6385 11 днів тому

    Bravo Girl !!!

  • @dipikashah2923
    @dipikashah2923 12 днів тому +1

    God bless you dhurutika

  • @Ujash2627
    @Ujash2627 12 днів тому +3

    મારા પણ પપ્પા બે વર્ષ પહેલા જતા રહ્યા,પણ બઉ એટલે બઉ જ યાદ આવે છે.

  • @ritadharmendrasuranipatel4199
    @ritadharmendrasuranipatel4199 12 днів тому

    Jay shree Krishna

  • @rakshitbhatt3154
    @rakshitbhatt3154 11 днів тому

    Tamari Ben Speech Mast Che Ho!Haju Aagal Vadho, Success Thav!Mata -Pita Nu Dhyan Rakhjo!Temnu Nam Roshan Karjo !Ej Prathana, Aarshivad Che Ben!God Bless You Ben!
    Keep it up
    Never Lose Hope
    Never Give Up
    Mahadev Har
    ☺️🙏👍

  • @RanchhodmukeshSolanki
    @RanchhodmukeshSolanki 6 днів тому +2

    Maa vagar nu jivan ketlu adharu hoi nr e to jene potani maa ne khoya hoi ne e j samji sake 😭😭😭

  • @darshanradadiya9464
    @darshanradadiya9464 12 днів тому

    Nice vlog

  • @meenaxisoni9319
    @meenaxisoni9319 12 днів тому

    Brave girl ❤

  • @falgunijanwar5860
    @falgunijanwar5860 12 днів тому +3

    સરસ બેટા ખૂબ આગળ વધો નેગેટીવ ક્યારેય નહી વિચારવાનું

  • @patelhitenomanvlog7242
    @patelhitenomanvlog7242 12 днів тому

    Nics

  • @agharanayan4760
    @agharanayan4760 12 днів тому

    Nice video 👍

  • @CCOndhiya
    @CCOndhiya 7 днів тому

    10:29

  • @Hiralahirvlogs
    @Hiralahirvlogs 12 днів тому

    Nice vlogs

  • @RasilaBenDobariya-z1o
    @RasilaBenDobariya-z1o 11 днів тому +1

    માવગરદિકરીતનેખુબખુઆભાર

  • @aryansohaliya1558
    @aryansohaliya1558 11 днів тому

    🙏

  • @Varsani.Pratvi-b8o
    @Varsani.Pratvi-b8o 12 днів тому

    ❤Jay shree swaminarayan Mahadev jay shree ram jay shree Krishna km cho dhurutika dii hu pan tamr volg jo avu chu hajmm chalu kari ya che tame continue chalu rakho ben negative comments upra jo aava nu jaj nai hu tamr jatli jaj chu sis ...❤🥰

  • @janvi795
    @janvi795 12 днів тому

    Tarij age ma mara mummy pan off thau gya ta beta pan mare tari jem atli javbdari noti k rasoi bnavine a badhu kem k mar dadi hata and hu help krti pan bav Strong chhe and aamj strong reje👌

  • @NiyatiPatel-p6f
    @NiyatiPatel-p6f 12 днів тому

    ❤❤❤

  • @Tanumehadiaartis
    @Tanumehadiaartis 12 днів тому

    Right 😊

  • @bindu.meghani2315
    @bindu.meghani2315 12 днів тому

    Nice video

  • @patelhitenomanvlog7242
    @patelhitenomanvlog7242 12 днів тому

    Good

  • @Mavjikathiyawad
    @Mavjikathiyawad 12 днів тому

    વાહ બેન જૉરદાર

  • @Brijparmaar
    @Brijparmaar 12 днів тому

    Ben tamne pooro support che 😊

  • @Jignashaprajapati29
    @Jignashaprajapati29 12 днів тому +3

    Mara papa ne 3 year thy gya pn bovj yad aave bhulayj ny kyarey

  • @dilawartirmizi3269
    @dilawartirmizi3269 12 днів тому

    Wha wha beta wah your video is very nice tane thodo support father & bhai no mali jay tho channel khub aagad nikdi jay