જુઓ 18મી Loksabhaના પેહલા દિવસે PM Modiએ Oppositionને શું કરી અપીલ?

Поділитися
Вставка
  • Опубліковано 24 чер 2024
  • Application Link :
    For Android : play.google.com/store/apps/de...
    For ios : apps.apple.com/in/app/jamawat...
    आप इस अकाउंट पर हमारे नए हिंदी न्यूज चैनल के लेटेस्ट वीडियो देख सकते हैं -
    / @devanshijoshiofficial
    અમારા સોશિયલ મીડિયાના સરનામા આ રહ્યા -
    twitter - / jamawat3
    facebook - profile.php?...
    instagram - / jamawat3
    website - www.jamawat.com/
    whats app Channel link -
    whatsapp.com/channel/0029Va45...
    #devanshijoshi #devanshijoshilive #jamawat

КОМЕНТАРІ • 17

  • @purohitajay5966
    @purohitajay5966 4 дні тому +3

    *હું સોગંદ લઉં છું કે....*
    ગઈકાલે સંસદમાં વડાપ્રધાન અને સાંસદોના શપથગ્રહણ દરમ્યાન *હું સોગંદ લઉં છું કે, સંવિધાન પ્રતિ નિષ્ઠા અને ગ્રહણ કરી રહ્યા છે તે પદનાં કર્તવ્યોનું નિર્વહન* શબ્દો સાંભળી પ્રથમ વખત સંસદમાં પ્રવેશતા વડાપ્રધાનના સંસદને સાષ્ટાંગ દંડવત અને આ વખતે બંધારણને પ્રણામના દ્રશ્યો નજરસમક્ષ થયા.
    લોકસભા ચૂંટણી હમણાંજ પૂર્ણ થઈ છે, એટલે સત્તા માટે ઉપરના સોગંદ લીધેલ નેતાઓ દ્વારા Everything is fair in love, war & election...સૂત્રનો કશાજ હીંચકિચાટ વગર અમલ થતો દેશે નિહાળ્યો.
    નેતાઓના *નિષ્ઠા અને કર્તવ્યોના વહન* ને બંધારણમાં ચૂંટણી દરમ્યાન exemption આપ્યું હશે?
    વાસ્તવમાં આઝાદીના અમૃતકાળમાં આ વખતની ચૂંટણી દરમ્યાન લોકશાહીની સૌથી વધુ મજાક ઉડાવવામાં આવી છે.
    ભૂતકાળમાં ક્યારેય એવું બન્યું નથી, કે સમગ્ર ચૂંટણીજ hijack થાય, મતદારોનો મતદાનનો હક્ક છીનવાય, મતદાન કેન્દ્રો ખૂલેજ નહીં, લોકશાહીનું ચિરહરણ કરી કોઈ વિજેતા થાય....અને એ સાંસદે *સંવિધાન પ્રતિ નિષ્ઠા* ના સોગંદ લીધા!
    જે ઉચ્ચતમ મૂલ્યોનાં દસ્તાવેજીકરણ (બંધારણ) સાથે આ રાષ્ટ્રે શ્રેષ્ઠ શાસન વ્યવસ્થા -લોકશાહી- માં પગલાં પાડેલ, એ રાષ્ટ્રમાં લોકશાહીનું આનાથી નીચું સ્તર હોઈ ન શકે. એની જવાબદારી આ સોગંદ લેનારાઓનીજ ગણાય.
    પશ્ચિમી ચિંતકનું લોર્ડ એકટનનું વિધાન છે: *Power corrupts. Absolute power corrupts absolutely.* આપણા નેતાઓએ તે સાચું પાડી બતાવ્યું છે. (કદાચ એટલેજ મતદારોએ અગાઉ આપેલ absolute power પાછો ખેંચી લીધો છે.)
    લોકશાહીનું ચિરહરણ તો ઇન્દોરમાં પણ થયું, જ્યાં એક પક્ષનો ઉમેદવાર છેલ્લી ઘડીએ બીજા પક્ષમાં ભળી ચૂંટણી ફારસરૂપ બનાવી દે છે. છતાં અન્ય ઉમેદવારોના ફોર્મ પરત ખેંચાવવાનું શક્ય ન બનતાં આ ફારસરૂપ ચૂંટણીમાં 2 લાખથી વધુ મતદાતાઓએ *NOTA none of the above* માં મત આપી તમારા ગાલે સણસણતો તમાચો માર્યો. એ બીજા નંબરની વાત છે, કે તમને એની શરમ નથી, પણ આમ કરી મતદારોએ કહ્યું, *Everything is not fair in election.*
    અલબત્ત લોકશાહીને આનાથી નીચા સ્તરે તમે લઈ જઈ નહીં શકો, પણ તમારું કર્તવ્ય છે, લોકશાહીનું સ્તર ઊંચું લઈ જવું.
    તમે લોકો સંસદને સાષ્ટાંગ પ્રણામ કરો છો અને બંધારણને પ્રણામ કરો છો, *સંવિધાન પ્રતિ નિષ્ઠા અને તે પદનાં કર્તવ્યોનું નિર્વહન* ના સોગંદ લો છો, તે બંધારણમાં મતદારોના હક્ક છીનવી વગર ચૂંટણીએ સત્તા પ્રાપ્ત કરવાનો નિષેધ હશે, વાંચજો.
    ઈમાનદાર રાષ્ટ્રોમાં હિન્દુસ્તાન કેમ તળિયે છે? તેનું નિદાન ભગવાન કૃષ્ણે 5500 વર્ષ પહેલાં કુરુક્ષેત્રમાં અર્જુનને કહેલ, *यद्य आचरति श्रेष्ठ:, तत्त देवेत्तरो जान:।*
    શ્રેષ્ઠ લોકોનું અનુકરણ અન્ય લોકો કરે છે.
    ઇન્દોરના મતદાતાઓએ તમને કહ્યુંજ છે: Everything is not fair in election.
    આ કાર્યકાળ દરમ્યાન તમો *સંવિધાન પ્રતિ નિષ્ઠા અને ગ્રહણ કરી રહ્યા છે તે પદનાં કર્તવ્યોનું નિર્વહન* નો સાચો અર્થ બંધારણમાં ખોળશો એવી મત નહીં આપી શકેલ સુરતના, અને NOTA માં મત આપેલ ઇન્દોરના મતદાતાઓની પ્રાર્થનામાં હું મારો પણ સુર પુરાવું છું.

  • @user-uu6gj5rt3s
    @user-uu6gj5rt3s 4 дні тому +9

    Opozistion is vary strong 2024

  • @sanathakor9373
    @sanathakor9373 3 дні тому

    🙏🙏🙏🙏🙏

  • @arvindpatel8183
    @arvindpatel8183 4 дні тому

    Gujarati log har chij mein aage hote hai

  • @jadavharsh3490
    @jadavharsh3490 4 дні тому +1

    Rahul gandhi jindabad

  • @bhargavmakwana18
    @bhargavmakwana18 3 дні тому

    18 loksbha 8-1 = 7 thala for a Reason 😂

  • @vishvaganvit7560
    @vishvaganvit7560 4 дні тому +2

    bandharan prtye sardhha to nthi pn..bandharan ne khatan krvani..jarur i6aaa hti..

  • @milindgadhvi1434
    @milindgadhvi1434 3 дні тому

    Amathi ek pn sapath modiji e sacha Dil thi nthi j khadhi hoy e badha ne khbr che hve .ek pn sapath nu palan nhi kre aa narendra damodardas modii

  • @nagabhaider2098
    @nagabhaider2098 3 дні тому

    Modi shaheb khedut Ni dabl (bamni) aavk Ni shapat kyare puri karvana
    Khedut no mal to maft ma jay she

  • @karshanbharvad
    @karshanbharvad 4 дні тому

    ગુજરાતી સાવજ હો