Розмір відео: 1280 X 720853 X 480640 X 360
Показувати елементи керування програвачем
Автоматичне відтворення
Автоповтор
ઘણું જીવો મારા રામ..અદભૂત રજૂઆત. અભિનંદન.
બહુ સુંદર વાત મજા પડી ગઈ જેમાં કરૂણા અને હાસ્ય થઈ આંસુ છલકાણા કેટલા સમય થી આંસુડા વહેવા ની રાહ જોતા હતા. ધન્યવાદ
Master one he is !
હર્ષ કે દુઃખ નાં આંસુ અનુભવવા 1:40:04 ઇજતો જીવન છે સ્પંદન અને સ્નેહ. એક મૂડી છે. એજ મૂડી હૈયા નાં ધબકાર
Kya bat hai ? Very very good
વાહ રામભાઈ વાહ.... 🎉🎉🎉🎉🎉
અદ્ભુત! સ્પંદનો જગાડ્યા.એક જ સાથે આખું પ્રવચન સાંભળ્યું લોક ગીતો અને તેની કથાઓ એ આંખો અને હ્રદય ભીનાં કરી દીધા. એ સમય ,અને એ ભાવનાઓ વચ્ચે થોડો સમય જીવી લીધું. અહોભાગ્ય મારું ! રામભાઈ ને અભિનંદન અને ખુબ શુભેચ્છાઓ !!
Bahu j sunder Ram mori
રામભાઈ નો આવો સરસ પરિચય આપવા બદલ ખુબ ખુબ આભાર. રામ સિદ્ધિના તમામ શિખરો સર કરે તેવી શુભેચ્છા. નમ્ર સાલસ રામભાઈ ને અભિનંદન.
વાહ
Waah khub saras 👏👌👌
When will Dhavnit talk uploaded? Eagerly waiting.
ઘણું જીવો મારા રામ..અદભૂત રજૂઆત. અભિનંદન.
બહુ સુંદર વાત મજા પડી ગઈ જેમાં કરૂણા અને હાસ્ય થઈ આંસુ છલકાણા કેટલા સમય થી આંસુડા વહેવા ની રાહ જોતા હતા. ધન્યવાદ
Master one he is !
હર્ષ કે દુઃખ નાં આંસુ અનુભવવા 1:40:04 ઇજતો જીવન છે સ્પંદન અને સ્નેહ. એક મૂડી છે. એજ મૂડી હૈયા નાં ધબકાર
Kya bat hai ? Very very good
વાહ રામભાઈ વાહ.... 🎉🎉🎉🎉🎉
અદ્ભુત! સ્પંદનો જગાડ્યા.એક જ સાથે આખું પ્રવચન સાંભળ્યું
લોક ગીતો અને તેની કથાઓ એ આંખો અને હ્રદય ભીનાં કરી દીધા. એ સમય ,અને એ ભાવનાઓ વચ્ચે થોડો સમય જીવી લીધું.
અહોભાગ્ય મારું !
રામભાઈ ને અભિનંદન અને ખુબ શુભેચ્છાઓ !!