આ ડાયરામાં મોરારી બાપુને મોજ આવી ગઈ | આવી મોજ ક્યારેક નહિ જોઈ હોય | Ishardan Gadhvi | Morari Bapu

Поділитися
Вставка
  • Опубліковано 5 жов 2024
  • આ ડાયરામાં મોરારી બાપુને મોજ આવી ગઈ | આવી મોજ ક્યારેક નહિ જોઈ હોય | Ishardan Gadhvi | Morari Bapu

КОМЕНТАРІ • 141

  • @JaiGirnari_
    @JaiGirnari_ 7 місяців тому +29

    વાહ ઈશ્વરદાન વાહ વાહ મારા ગુજરાત નો ચારણ વાહ કવિરાજ વાહ તમારી લોક સાહિત્ય બોલીની પકડ આપ ઈશ્વરદાન નહીં પણ સાક્ષાત સાહિત્ય નું ઈશ્વર હતું બાપ ઈશ્વર❤ વાહ તમારો ચારણી સાહિત્ય❤ કઈ રીતે તારીફ કરું મારી પાસે કોઈ શબ્દ નથી બાપ❤ આ યુગમાં ઈશ્વરદાન થાય એ શક્ય નથી ના મુનકીન છે આ મારો પોતાનો ભાવ છે જય ગિરનારી

  • @joshiramjibhai4001
    @joshiramjibhai4001 7 місяців тому +9

    મહાન લોકસાહિત્યકાર ઈશરદાન ગઢવીજી,દેવી પુત્ર કવિરાજ ની સાહિત્યિક સેવાને કોટિ વંદન..
    ધન્ય છે ,કવિરાજ આપની અજોડ સાહિત્ય સેવાને...

    • @joshiramjibhai4001
      @joshiramjibhai4001 7 місяців тому +1

      વિરાણી મોટી તા.નખત્રાણા કચ્છ ખાતે આ મહાન સાહિત્યકાર ને લાઈવ સાંભળ્યાનું ગૌરવ છે.

  • @nirmalsinhjivala2354
    @nirmalsinhjivala2354 8 місяців тому +6

    આજ કાલ ઈશ્વર દાન નહીં જન્મે ગુજરાત સાહિત્ય ને બોવ મોટી ખોટ છે આજે ઘણા કલાકારો છે પણ વાતાવરણ બાંધતા ઈશ્વર દાન જી પાસે થી શીખવું પડે પ્રસનગ અનુરૂપ વાતાવરણ આજે ઈશ્વર દાનજી જેવું કોઈ ના બાંધી શકે

  • @surendrasinhjadeja4899
    @surendrasinhjadeja4899 7 місяців тому +5

    ખરેખર સાચી વાત ભારત રત્ન છે આવા કલાકાર અને સાહિત્યકાર નમલે

  • @sandipsinhrahevar8265
    @sandipsinhrahevar8265 4 місяці тому +3

    કલાકાર ઘણા છે પણ આવી દિવ્ય ચેતના ની વાત જ અલગ છે વાહ શ્રેષ્ઠ શ્રી ઈશ્વરદાંનભાઈ ગઢવી વાહ કવિરાજ શબ્દ નથી બોલવા માટે વાહ વાહ

  • @v.m.bhimani6117
    @v.m.bhimani6117 4 місяці тому +5

    વાહ ઈશરદાન ભગવાન ને તમારી આટલી
    વેલા શું જરૂર હતી જય સિયારામ

  • @parshotambhaibhayani5922
    @parshotambhaibhayani5922 Місяць тому

    Jay ho saran na sahity ne no jade joto a aaj aapni samash bapdikra no saran sahitay no vasad sant na sanidhay ma gaj vij sathe vasi rahoyo se Jay shri ma jog mayu bhai bhai ❤🎉

  • @rameshmer3408
    @rameshmer3408 19 днів тому +1

    . vah...Vah kviraj.. Vandn se

  • @HareshbhaiPandya-i4c
    @HareshbhaiPandya-i4c 4 місяці тому +2

    Jay ho kaviraj tari aa aavaj sday amrthai gujmnjto rahe

  • @dhaval_jivani
    @dhaval_jivani 2 місяці тому

    વાહ ઈશરદાન ભાઈ 🙏 આપની જેવા વિદ્યા ના ઉપાસક અને અભિવ્યક્ત કરનાર હજી કોઈ જોયા નથી ❤❤. કવિ આમને કહેવાય ભાય..

  • @VinodMakvana-o5y
    @VinodMakvana-o5y 8 місяців тому +3

    વાહ ચારણ વાહ વાહ ચારણ મળવો બહુ મુશ્કેલ બાપ

  • @hemalmaheta6073
    @hemalmaheta6073 Рік тому +3

    Aap jya hoy tya Aapna aatma ne Malik khub khub shanti aape aap bhale swadehe amari vachhe hajar nathi pan aapna avajthki saday jivant rahesho Bhai brijraj ne pan khub khub dhanyavad.jay mataji.

  • @Hgchavda-sy8dg
    @Hgchavda-sy8dg 8 місяців тому +1

    જયહો ઘણી ખમ્મા આવા કલાકાર હવે નૈ જડે જયહો ઈશ્વર દાન

  • @surendrasinhjadeja4899
    @surendrasinhjadeja4899 7 місяців тому +3

    Jay jay ho ishrdan

  • @jayeshvaya2500
    @jayeshvaya2500 2 роки тому +8

    વાહહ ગઢવી વાહહહ
    જય માતાજી જય ભવાની

  • @raxitahir10604
    @raxitahir10604 3 роки тому +6

    Aano aakho video hoy to mukjo ne,
    Baaki jabarjast,
    Dhanya dhara sorath mali amani jya Ratan paakya aava, jya veero paakya aava 🙏🙏🙏

    • @JadavGadhviLokSahitya
      @JadavGadhviLokSahitya  3 роки тому +3

      મિત્ર આટલો જ ડાયરો હતો
      જય માં સોનલ

    • @raxitahir10604
      @raxitahir10604 3 роки тому +3

      Aree kai vandho nai
      Jay Ma Sonal 🙏

    • @raxitahir10604
      @raxitahir10604 3 роки тому +2

      @@JadavGadhviLokSahitya mane aakha dayra ni link mali chhe, tame kyo to moklu

    • @d.1677
      @d.1677 Рік тому +2

      ​@@raxitahir10604 aaya paste kari dyo

    • @raxitahir10604
      @raxitahir10604 Рік тому

      @@d.1677 ua-cam.com/video/8_TXS-tX2Pg/v-deo.html
      Aa link chhe bhai 👆

  • @bharatbhavsar3424
    @bharatbhavsar3424 2 місяці тому +1

    Jai Shree Ram.Jai Jinendra.

  • @goyalvishnubhai4906
    @goyalvishnubhai4906 2 роки тому +5

    વા અમારા સાવજ હા

  • @agravatgautambhai4636
    @agravatgautambhai4636 7 місяців тому +2

    જય હો ઈશ્વરદાન🙏🙏🙏👍👍

  • @KishanDan-x2c
    @KishanDan-x2c 8 місяців тому +1

    Mahan kvi Eshar Dan g gadhvi
    AAP ki Vani or swar me ma sarswati ka vardan he
    🙏🙏🙏🙏

  • @narpat_69
    @narpat_69 Рік тому +5

    Jay mataji

  • @harshathakkar4070
    @harshathakkar4070 7 місяців тому +2

    Jui.katha.sambhlviche.

  • @RameshRajput-sd6ms
    @RameshRajput-sd6ms Рік тому +1

    જાદવ ભાઈ રાપર તાલુકાના બેલા ગામનો ડાયરો હોયતો મૂકજો

  • @kgkhandala6732
    @kgkhandala6732 7 місяців тому

    આવા સાહિત્ય કાર તો ગુજરાતના સૌરાષ્ટ્ર સિવાય ક્યાંય નો જોવા મળે ...હો....

  • @shaileshchaudhary9424
    @shaileshchaudhary9424 8 місяців тому +1

    વાહ વાહ વાહ મારા બાપ તારા જેવા હવે નાં મળે હો ઇશ્વર

  • @jagdishbhaibarot4006
    @jagdishbhaibarot4006 Місяць тому +1

    વાહ ચારણ વાહ ઇશરદાન ઞઢવી વાહ

  • @narpat_69
    @narpat_69 Рік тому +2

    Jay ho

  • @keshubhaigadhavi8333
    @keshubhaigadhavi8333 Рік тому +3

    જય હો ઇશ્વરદાન 👌🙏

  • @goganesh3
    @goganesh3 Місяць тому

    India loss a great singer, enjoyed his singing ✨️🙏🏽

  • @રામપાદુકાધંધુકા

    વાહ વાહ ભાલ નો સાવજ ઇસર દાન ગામ: ઓતરિયા તા.ધંધુકા

  • @J.JKHUMAN
    @J.JKHUMAN 5 місяців тому +1

    Su khu hayubhraygyu bijrajbhai bhanu

  • @RanjtMt
    @RanjtMt 8 днів тому

    Jaye mataji

  • @devpatel6120
    @devpatel6120 8 місяців тому +1

    23:00

  • @NakumBhupatbhai
    @NakumBhupatbhai Місяць тому

    જય શ્રી કષણ

  • @DivraniyaRana
    @DivraniyaRana 8 місяців тому +2

    Ha moj ha

  • @rambhaihirabhaiherbha9209
    @rambhaihirabhaiherbha9209 3 роки тому +2

    Na bhuto na bhavishyati.. ganda mojila charan ni khot nathi pura vani. Jay murlidhar jay ma sonal..🙏🙏

  • @sureshchauhan6396
    @sureshchauhan6396 3 місяці тому

    आयेगे जायेंगे हजारों पर तुम जैसा और कोई नहीं आयेगा जी इशरदान जी आप के लिए और हम क्या लिखु कैसे बताये सुरज को की आप की रोशनी कैसी हैं जी

  • @TulshidasJoshi-h2p
    @TulshidasJoshi-h2p 5 місяців тому +1

    વાહચા રણ
    વાહસાવજ

  • @મહેતાહિંમતભાઈમહેતા

    વાઈશવરદાનઆતોભારતરતનકેવાય

  • @RabariDhanji-nt1yh
    @RabariDhanji-nt1yh 9 місяців тому +1

    Vahh esardhan gadhvi ❤❤❤❤🙏🙏🙏🙏

  • @sunilzalaofficial-mahuva3962
    @sunilzalaofficial-mahuva3962 9 місяців тому +2

    રંગ છે તમને કવિરાજ

  • @surendrasinhjadeja4899
    @surendrasinhjadeja4899 7 місяців тому

    જેટલા વખાણ કરો તેટલા ઓછા પડે. ભાઈ ભાઈ ભાઈ સંતવાણી નો..સાવજ..

  • @ambadangadhavi5102
    @ambadangadhavi5102 Рік тому +2

    Jay Ho 🎉🎉🙏

  • @prithavijadeja5321
    @prithavijadeja5321 5 місяців тому

    18:15

  • @navinnadoda8426
    @navinnadoda8426 3 роки тому +12

    વાહ ઇશરદાન વાહ વાહ.....વાહ ચારણ

  • @arajanaapa8011
    @arajanaapa8011 2 роки тому +3

    Aavo saran no thay koy

  • @arvindgangani7970
    @arvindgangani7970 2 роки тому +34

    આવો સાહીત્ય કાર કયા ગોતવો હવે

  • @jayeshgadhvi7869
    @jayeshgadhvi7869 Рік тому +2

    va havaj 🎆

  • @shivkathi340
    @shivkathi340 2 роки тому +1

    Hve koy na thay wah saran

  • @ikrupa8422
    @ikrupa8422 5 місяців тому

    Vah charn vandanse. Jay ho

  • @vihatgogadigital5439
    @vihatgogadigital5439 3 роки тому +1

    Ha moj

  • @ZALA_MAKWAN_DYNASTY
    @ZALA_MAKWAN_DYNASTY 3 роки тому +2

    Vah kaviraj vah

  • @vasaiyageetaben2460
    @vasaiyageetaben2460 2 роки тому +2

    હા મોજ હા મારા વ્હાલા વીર 🙏🙏🚩🚩🔱🔱🏹🏹🏹🏹🏹🏹👌👌👌👌👌

  • @gautamdevluk8879
    @gautamdevluk8879 6 місяців тому

    જય હો ઈશરદાનજી

  • @karsangadhavi8323
    @karsangadhavi8323 Рік тому +2

    વા ઇશરદાન ગઢવી

  • @arjangadhvi4147
    @arjangadhvi4147 3 роки тому +1

    😭💐💐🙏🏼🙏🏼🙏🏼વા ચારણ 🙇‍♂️🙇‍♂️🙇‍♂️

  • @ratansinghgadhavi1000
    @ratansinghgadhavi1000 Рік тому +1

    Vah amar rho itihas ma. Bapu

  • @dhaneshsinroja9083
    @dhaneshsinroja9083 8 місяців тому

    ખુબજ સરસ વાત જય આપાગીગા

  • @rajeshharsora5806
    @rajeshharsora5806 8 місяців тому

    Wah. Gadhavi. Wah. Moj

  • @arvindkantariya827
    @arvindkantariya827 3 роки тому +2

    I missy Gadhvi

  • @rameshvaghela6708
    @rameshvaghela6708 2 місяці тому

    Vah vah caran vah Sara's

  • @devendrasinhjadeja4244
    @devendrasinhjadeja4244 8 місяців тому

    Aa dayro ketla vars pahelano hase

  • @arajanaapa8011
    @arajanaapa8011 2 роки тому +2

    Vah moj

  • @jasanirahul8213
    @jasanirahul8213 4 місяці тому

    વાહ કવિ રાજ

  • @રામપાદુકાધંધુકા

    વાહ ભાલ ના સાવજ

  • @gohilranjitsinh6474
    @gohilranjitsinh6474 2 місяці тому

    Vah savaj vah

  • @jivanbhaidhanani1539
    @jivanbhaidhanani1539 2 роки тому +2

    जय श्री राम हर हर महादेव जय बजरंगबली जय

  • @maglaramchoduray2557
    @maglaramchoduray2557 9 місяців тому +1

    वाह कविराज नमन हो

  • @radheofficialdeesa5104
    @radheofficialdeesa5104 6 місяців тому

    Vah kaviraj vah 🔥🔥

  • @harshathakkar4070
    @harshathakkar4070 7 місяців тому

    Jay siyaram.
    .

  • @arjangadhvi4147
    @arjangadhvi4147 9 місяців тому +7

    વંદન છે ઈશ્વર દાન વા ચારણ 👏👏👏💖🥳🥳🥳

  • @Rajveerjadeja1995
    @Rajveerjadeja1995 8 місяців тому +2

    વાહ ચારણ વાહ......ધન્ય છે તમારી જનેતા ને.......

  • @jaydevjoshi5239
    @jaydevjoshi5239 7 місяців тому

    Bapu and Ishardan Gadhavi 🎉♥️♥️

  • @Aditya-s-h9d
    @Aditya-s-h9d 3 місяці тому

    Jai siyaram Baap ❤❤❤

  • @devpatel6120
    @devpatel6120 8 місяців тому

    30:08

  • @shaileshbhaimali661
    @shaileshbhaimali661 8 місяців тому

    વાહ ગઢવી વાહ....

  • @pravinchauhan7234
    @pravinchauhan7234 2 роки тому +1

    Jaymstaji

  • @AshokChau-o5r
    @AshokChau-o5r 6 місяців тому

    વાહ

  • @mohandangadhavi5227
    @mohandangadhavi5227 8 місяців тому

    Vah vah.

  • @gohilmeetrajsinh007
    @gohilmeetrajsinh007 6 місяців тому

    Ha kaviraj ha

  • @nalinibenchaniyara6562
    @nalinibenchaniyara6562 2 роки тому +1

    Jai mataji.

  • @padubhazala1759
    @padubhazala1759 8 місяців тому

    જય માતાજી 🙏🙏

  • @rajputkiran6235
    @rajputkiran6235 7 місяців тому

    ક્યાં ગોતવા આવાં કવી બા 😢🙏

  • @arjangadhvi4147
    @arjangadhvi4147 9 місяців тому +1

    👏👏👌👌👌

  • @dayacharan5800
    @dayacharan5800 Рік тому +1

    Jay.matag

  • @gohilmeetrajsinh007
    @gohilmeetrajsinh007 6 місяців тому

    Aa kaviraj mate d,j maa Gita mukavu 6 Mari 6 bhalaman 6

  • @krishnajaydwarkadhish4737
    @krishnajaydwarkadhish4737 3 роки тому +4

    જય માતાજી જય ઠાકર જય કુષ્ણ જય સીતારામ🙏🙏🙏🙏🙏

  • @KiritRaj-v5b
    @KiritRaj-v5b 8 місяців тому

    That is more than best of best.

  • @jeevangadhvi2448
    @jeevangadhvi2448 8 місяців тому +2

    23:47 આ રાગે એક ચારણ જ ગાય સકે સાહેબ❤

  • @akshaythakor5209
    @akshaythakor5209 Рік тому +1

    I miss you ghathavi

  • @pmparvadiya5561
    @pmparvadiya5561 Рік тому +1

    Hari,om ram

  • @maheshtilavat1064
    @maheshtilavat1064 3 роки тому +1

    Vandan

  • @d.mparmar3852
    @d.mparmar3852 6 місяців тому

    Great 👍

  • @hinglajdancharan7252
    @hinglajdancharan7252 3 місяці тому

    वाह ईश्वर दान गढ़वी

  • @gohilmeetrajsinh007
    @gohilmeetrajsinh007 6 місяців тому

    Na male jatay😂😂😂😂

  • @JagjivanbhaiVaghera
    @JagjivanbhaiVaghera Місяць тому

    Okjagdish

  • @dpbharvad8784
    @dpbharvad8784 8 місяців тому

    ! Wonder ful

  • @chaganpunja1764
    @chaganpunja1764 8 місяців тому

    Wow

  • @harshathakkar4070
    @harshathakkar4070 7 місяців тому

    Xjl

  • @mehardangadan-kn6cb
    @mehardangadan-kn6cb 8 місяців тому

    वंदन से ईश्वर दान गढवी ने