ઉપપદ સમાસ | ગુજરાતી વ્યાકરણ | Gujarati Grammar | શબ્દમિત્ર
Вставка
- Опубліковано 13 січ 2025
- હું ‘શબ્દમિત્ર’ના જ્ઞાનાત્મક મંચ પરથી સર્વ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરું છું.વિદ્યાર્થી મિત્રો, આ પ્લેટફોર્મને આપની સમક્ષ પ્રસ્તુત કરતા આનંદ સાથે ગર્વની લાગણી અનુભવી રહ્યો છું. આ પ્લેટફોર્મ પરથી GPSC તથા UPSCની તૈયારી કરતા તમામ વિદ્યાર્થી મિત્રોની કારકિર્દીને દેદીપ્યમાનના સર્જનનો નમ્ર પ્રયાસ છે.
આ પ્લેટફોર્મ પરથી જ્ઞાનવર્ધક બુસ્ટરડોઝને કેમેરાની આંખે કંડારવામાં આવશે.
વિદ્યાર્થી મિત્રો, આ જ્ઞાનરૂપી ગંગામાં ડૂબકી મારવાની ઈચ્છા થાય તો આ ચેનલને અચૂક સબ્સક્રાઈબ કરો કે જેથી આવનારા તમામ વિડિયોનું નોટિફિકેશન મળી રહે.
આપ સૌનો ખૂબ ખૂબ આભાર...
⁘ Join Instagram
www.instagram....
⁘ Join Telegram
t.me/+tGTEhgsd...
#gujarati #ગુજરાતીવ્યાકરણ #grammer#introduction
#gpsc #talati #upsc #sahitya #alankartricks #અલંકાર #visheshan #વિશેષણ #અર્થવિસ્તાર #papersolution#alankartricks #cce #constable #constable_model_paper #constableexam #psi #police