જાણો SAMAT GADHAVI ની સંઘર્ષથી સફળતાની સફર

Поділитися
Вставка
  • Опубліковано 12 лют 2023
  • ગુજરાતના દેવભુમિ દ્વારકાના જામ ખંભાળિયાના રહેવાસી જે ગાંધીનગરમા એક શિક્ષક અને સફળ સરકારી પરીક્ષાના પ્રેરક.આ વિડિયોમાં, તેમણે જે સંઘર્ષો અને પડકારો સામનો કર્યો છે તેના વિશે વાત કરેલી છે. તેમણે 15 થી વધુ સરકારી પરીક્ષાઓ પાસ કરેલ છે. આ દરમિયાન પોતે શિક્ષક બની વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપી શિક્ષણ જગતમાં મા પણ પોતાનું નામ બનાવ્યું છે. તેમની દ્રઢતા અને નિશ્ચયની વાર્તા શેર કરે છે.
    #gkt
    #gujarat_knowledge_track
    #gktgujarat
    #samatgadhvi
    #angelacademy
    #motivation
    #governmentjobs
    #educational
    #
    ‪@ANGELACADEMYBYSAMATGADHAVI‬
    જાણો 15+ પરીક્ષાઓને પાસકરનાર SAMAT GADHAVI ની સંઘર્ષથી સફળતાની સફર @ANGELACADEMYBYSAMATGADHAVI
    For more videos see the link below :
    GPSC I/II STRATEGY :
    • GPSC I/II STRATEGY
    PSI STRATEGY :
    • PSI STRATEGY BY TOPPER'S
    Dy.SO STRATEGY :
    • Dy.SO TOPPER'S STRATEGY
    S.T.I STRATEGY :
    • S.T.I TOPPER'S STRATEGY
    CLASS III STRATEGY :
    • CLASS 3 EXAM STRATEGY
    FOREST (વનરક્ષક) EXAM STRATEGY
    • વનરક્ષક (FOREST GUARD)...
    Follow Us
    Twitter : / gktgujarat
    Instagram: / gktgujarat
    Telegram: t.me/gktgujarat
    Facebook page: / gktgujarat
    website: gpscstation.in/

    You can also send an email to Gujarat Knowledge Track at
    contact.gktgujarat@gmail.com
    8238128111 (only Whatsapp)
    You can subscribe to Gujarat Knowledge Track Channel at / @gktgujarat

КОМЕНТАРІ • 84

  • @gktgujarat
    @gktgujarat  Рік тому +28

    નમસ્કાર...
    તમારા ધ્યાનમાં પણ જો કોઈ સફળ વ્યક્તિ હોય કે જેમની સંઘર્ષ ગાથા અન્ય ઘણા બધાને પ્રેરણા આપશે તો અમને એમનો સંપર્ક કરાવવા વિનંતી છે, એમનો નામ અને નંંબર તથા કોઇ અન્ય માહિતી હોય તો એ અમને whatsapp અથવા તો Email કરવા વિનંતી છે, અમે એમની પણ સફળતાની સંઘર્ષગાથા આપ સમક્ષ રજૂ કરીશું.
    EMAIL
    contact.gktgujarat@gmail.com
    Mo. No : 8238128111 (only WhatsApp )

    • @l.k.prajapati7302
      @l.k.prajapati7302 Рік тому +1

      Sir PSI ma main exam ma સૌથી વધારે ગુણ મેળવેલ છે તેમનો ઈન્ટરવ્યુ લેવા વિનંતી છે renk 8 chhe બનેસિહ જીતુભાઈ શેખાવા

    • @l.k.prajapati7302
      @l.k.prajapati7302 Рік тому +1

      સર જેમનો ઈન્ટરવ્યુ લો છો તેમની બુક લિસ્ટ ની પીડીએફ ફોર્મેટ મા આપની ટેલિગ્રામ માં ખાસ મોકલવા મારી નમ્ર વિનંતી છે

    • @gktgujarat
      @gktgujarat  Рік тому +1

      @@l.k.prajapati7302 join our teoegram channel for booklist gktgujarat

    • @gktgujarat
      @gktgujarat  Рік тому +1

      @@l.k.prajapati7302 જો તમારી જોડે એમનો સંપર્ક નંબર હોય તો અમને WhatsApp 8238128111 પર મોકલી આપજો

    • @l.k.prajapati7302
      @l.k.prajapati7302 Рік тому

      @@gktgujarat no sir

  • @yogeshprajapati5022
    @yogeshprajapati5022 Рік тому +3

    Jay shree Ram 🙏❤Jay shree Kashtabhanjandev 🙏🌞❤️, Thank you so much sir for Most Powerfull & Helpfull about Exam Oriented Information.❤😊

  • @niiiilesh
    @niiiilesh Рік тому +13

    સલામ સર તમારી મેહનત અને તમારા માવતર ને, ગણા બધા ને એમાંથી આગળ વધવાનો નો રસ્તો મળશે. 🔥🔥🙏🏻🙏🏻

  • @_Raghav_Dafda
    @_Raghav_Dafda Рік тому +16

    Sir... પેલાની વાત અલગ છે અને અત્યારની વાત અલગ છે...😔😔😌😌

  • @vipulvasavaofficial..7366
    @vipulvasavaofficial..7366 Рік тому +6

    Inspiring...

  • @shiyalrajubhai9097
    @shiyalrajubhai9097 Рік тому +3

    Salam se sirji💟💗👌👍👍

  • @yogeshprajapati5022
    @yogeshprajapati5022 Рік тому

    Thank you so much sir, Jordar 🙏🌞

  • @dippatel7686
    @dippatel7686 Рік тому +1

    Salute che sir

  • @vaghelaup9617
    @vaghelaup9617 Рік тому +3

    Very nice sir 👏👏👏

  • @kalavashana9926
    @kalavashana9926 Рік тому +1

    Vah sir tmari mahenat

  • @brijeshtaviyad7061
    @brijeshtaviyad7061 Рік тому

    Tx sir

  • @dhavalsinhchavda5043
    @dhavalsinhchavda5043 Рік тому +3

    Jay mataji

  • @aamirk2651
    @aamirk2651 Рік тому +4

    Wah ચરણ wah 👌

  • @kuldeepaghera1163
    @kuldeepaghera1163 Рік тому

    🙏🙏🙏🙏

  • @bhavya3124
    @bhavya3124 2 місяці тому

    જય માતાજી

  • @dhavalsinhchavda5043
    @dhavalsinhchavda5043 Рік тому +6

    Super video

  • @shiyalrajubhai9097
    @shiyalrajubhai9097 Рік тому +1

    Best avdiser👍👍🤜🤝🤝

  • @vijaythakor6697
    @vijaythakor6697 Рік тому +2

    Nice sir🙏

  • @pareshraval2328
    @pareshraval2328 Рік тому +4

    Vah ગુરુજી

  • @sangitarathwa8087
    @sangitarathwa8087 Рік тому

    Very nice sir

  • @official-zr7tr
    @official-zr7tr Рік тому

    વાહ sir

  • @Maldev_Thakor
    @Maldev_Thakor Рік тому +27

    પહેલા 300 રૂપિયા ની ફકત 1 ચોપડી માં સરકારી નોકરી મળી જતી અત્યારે તો સુ વાત કરીએ......

    • @parimalpatel1973
      @parimalpatel1973 Рік тому +2

      To badha kem goverment job nathi karta?

    • @motherindia3278
      @motherindia3278 Рік тому +4

      Have 1,00,000+ ખર્ચો કરીને ભણવા છતાં નોકરી નથી મળતી...એન્ડ આવા class wala befam banine loote chhe ...

    • @parimalpatel1973
      @parimalpatel1973 Рік тому +4

      Bas mobile switch off kari nakho 24 hours pachi khabar pade ketalo long divash hoy... 😂

    • @hiteshchavada9783
      @hiteshchavada9783 Рік тому +1

      @@parimalpatel1973 tyaare jetla loko a menat kari hati a badhaane malij hati job ganda

  • @urvashisolnki53
    @urvashisolnki53 Рік тому

    Wha sir

  • @RAVIRAJ-bo7qz
    @RAVIRAJ-bo7qz Рік тому +5

    Sir lrd na riqurment rules kyare avse

  • @jadejasidharajsinh1945
    @jadejasidharajsinh1945 Рік тому +23

    પોતે હોશિયાર એટલો બધા વિષય પોતે જ ભણાવે......

  • @kirtibhaisomabhai1669
    @kirtibhaisomabhai1669 Рік тому +5

    વાહ સાહેબ તમારી સલાહ સલામ

  • @DabhaniJagruti-jt5nb
    @DabhaniJagruti-jt5nb 3 місяці тому

    Sir tame bauj mast bhanavo cho bhagwan thamane aana thi pan vadhare tarki karave

  • @filmynewz110
    @filmynewz110 Рік тому

    Nice

  • @dharmrajsinhbanna7700
    @dharmrajsinhbanna7700 Рік тому +6

    Aap ma jodaya tyare samay na bagdayo ?

  • @dineshsankaliya1931
    @dineshsankaliya1931 Рік тому +7

    મહિને સેમાંથી 50000 હજાર કમાઈ લેતા હતા...???

  • @user-se2oc7sv3f
    @user-se2oc7sv3f Рік тому

    Thank you sir

  • @mahigamerff3736
    @mahigamerff3736 15 днів тому

    1eye can apply talati

  • @kathiba4291
    @kathiba4291 Рік тому +2

    Straight forward ⏩🖤

  • @baldaniyagopal849
    @baldaniyagopal849 Рік тому +10

    MLM ma month na 50000 kamata pn 7500 no mobile vechi nakho a logic na smjayu🤔🤔

    • @DOCUMANTRY1234
      @DOCUMANTRY1234 Рік тому +1

      Strugul

    • @chiragpatel-vy9sm
      @chiragpatel-vy9sm Рік тому

      મને તે ના ખબર પડી પોલીસ માં 85 આવ્યા અને પછી દોડ આવી.. હવે તે વખત દોડ પેહલા હતી પછી પરીક્ષા આવતી..

  • @pankajkumarparmar6096
    @pankajkumarparmar6096 Рік тому +1

    Sir atyare student ne tayari karayi ne pass kari sakta hoi to te pote exam pass kari sake 6e mate khoti comment kari tamara ma bapa na sanskar na batavo ok

  • @babarsinh9565
    @babarsinh9565 Рік тому +5

    ગોલા પાય છે

  • @niravkharadi1597
    @niravkharadi1597 Рік тому +9

    Pachu marketing chalu

  • @mahipatchandu9107
    @mahipatchandu9107 Рік тому +22

    મેં એંજલ ની એપ્લિકેશન લીધી હતી . police constable 2022 ના પેપર માં એંજલ ની એપ્લિકેશન માંથી કાંઈ નો પુછાયું .

    • @BRIGADIERPRATAP__1
      @BRIGADIERPRATAP__1 Рік тому +4

      Me pan angel vala na seminar ma join thayo hato... 0.1 marks nu pan na puchanu

    • @_Vachiksinh
      @_Vachiksinh Рік тому

      😂😂🍷

    • @mehulrabari5613
      @mehulrabari5613 Рік тому

      Me pan lidhi jo me no lidhi hot ane bije cals karya hot to pass thay jat😂😂😂😂

    • @janakpatel4296
      @janakpatel4296 Рік тому

      Pankaj Joshi academy Bhavnagar na pepar JoJo khali tevij petarn na question pushashe

    • @anilninama6719
      @anilninama6719 Рік тому

      Same

  • @patdiyahitesh9842
    @patdiyahitesh9842 Рік тому

    તંકિયું.sir

  • @RAVIRAJ-bo7qz
    @RAVIRAJ-bo7qz Рік тому +6

    Constebal 12 pass uper avse ke sir ?

  • @rahulvidrohi2835
    @rahulvidrohi2835 Рік тому +1

    સર 2012 માં રનીગ પહેલું હતું

  • @kevinsinhparmar7062
    @kevinsinhparmar7062 Рік тому +1

    😆

  • @mehulrabari5613
    @mehulrabari5613 Рік тому

    Aa bhai ni aplication leta pela 100 var vichar karjo plz moti moti vatu ma na aavi jata

    • @nickpanchal2439
      @nickpanchal2439 Рік тому +3

      Aree bhai me lidhe Li se and Binsachivalay pass kari le se nd atiyr Dy.sp ni tayari chalu se bhai nd Saru j Bhanave se

  • @rahulmakwana1418
    @rahulmakwana1418 Рік тому

    Pela ni vat alag 6 sav sela paper nikalta have fati re...have no thay

  • @villagelifewithhomeandfami3320

    Fekuu

  • @ankurrathva9829
    @ankurrathva9829 Рік тому +34

    જવાદો હવામાં નાં સોડો એ તો પેલા ની એક્ઝામ નઈ હમણાં ની એકાદ પાસ કરી બતાવ તો માનીએ....... કેમ કમાવું તે તને ખબર se

    • @hiteshrathva3412
      @hiteshrathva3412 Рік тому

      ઓ ભાઈ કલ્પના કર એનો એ ટાઈમ હતો આજે એજ રીતે આપડો ટાઈમ છે. જો એ એના ટાઈમ માં એ પોતે આટલી એક્ષામ પાસ કારી શકતા હોઈ તો આજે આપડા ટાઈમ માં આપડે એકેય એક્ષામ પાસ કરીછે.?
      અને જો કરી હોઈ તો ગર્વ અનુભવ બાકી આવીરીતે બોલીને ખોટું પોતાના વિચારોનું આમ પ્રદર્શન નઈ કર. ગુરુ અને માબાપ આજ આપડુ ભવિસ્ય બનાવે છે થોડું વિચારને બોલો.

    • @sagardangadhvi3314
      @sagardangadhvi3314 Рік тому +1

      Tu berozgar cho taru kar ne ankur