વાહ.....સૌમ્ય જોષી બાપ... વાહ શુ તમારા કલમ ની તાકાત છે ...ઝવેરચંદ મેઘાણી પછી તમારા શબ્દો મન ને સ્પર્શી ગયા.. એમાય મેહુલ સુરતી નુ સંગીત અને પાછો આદિત્ય ગઢવી નો દમદાર અવાજ...રૂવાંડા ઊભા થઈ ગયા વાલા .....
એક એક શબ્દ અદ્ભૂત છે.. મને તો આખા ગીત મોઢે થઈ ગયા છે.. હેલ્લારો ખરેખર ફિલ્મ નથી પણ સંવેદના છે.. સ્ત્રીના મનનો બળાપો કાઢ્યો છે એમાં અને લાગે છે હજુ પણ કેટલીય વાડો અને ઉંબરા ઓળંગવાના બાકી છે.. આ ફિલ્મ જેટલી પણ સ્ત્રીઓ જોશે એ તમામ એનાથી influence થશે.. અભિષેક શાહ, સૌમ્ય જોશી અને ટીમને ખૂબ અભિનંદન...
ઢોલની થાપનો આટલો સરસ અને દમદાર ઉપયોગ બહુ ઓછી ગુજરાતી મૂવીઝ માં થયો છે. સૌમ્ય જોશીના શબ્દો અને મેહુલ સુરતી નું સંગીત એકબીજામાં પ્રાણ પૂરે છે. ગુજરાતી હોવાનું સ્વાભિમાન આજે અભિમાન બની જાય છે ત્યારે સમગ્ર ટીમ ને ખૂબ ખૂબ વધામણાં
વાહ ... સુ સંગીત છે, બધા ગીતો નું સંગીત અને શબ્દ હૃદય ને સ્પર્શી જાય છે. મને સૌથી વધારે સપના વિનાની રાત ખૂબ ગમ્યું, શુ એના શબ્દો છે, આંખ ભીની થઈ જાય એવું છે.
આજ ની પેઢી ને ગુજરાતી શબ્દકોશ સાંભળવા મળ્યો એ જ મોટી અદભુત વાત છે,... મારી 11 વર્ષ ની દિકરી એક-એક શબ્દો પુછે છે મને સમજાવા ની મઝા આવે છે..... ઠેઠ થોરીયા ધણ આવા અનેક શબ્દો છે. આભાર હેલ્લારો ટીમ
મારા હૈયા ના છાંડવા ની હેઠ હે જી રે મારા હૈયા ના છાંયડા ની હેઠ ઠેક્યાં મેં થોરિયા ને ઠેકી મેં વાડ ઠેક્યાં તેં દિધેરા ઉંચેરા પ્હાડ ઠેકી ઠેકી ને હવે પહોંચી છું ઠેક ઠેકી ઠેકી ને હવે પહોંચી છું ઠેક ........ છોડ્યા મેં ઉંબરા ને છોડી મેં પાડ છોડી તેં પાથરેલી આખી જંજાળ છોડ્યા મેં સરનામા છોડ્યું મેં નામ છોડ્યું સીમાડા નું છેવટ નું ગામ છોડી છોડી ને હવે પહોંચી છું ઠેક છોડી છોડી ને હવે પહોંચી છું ઠેક........ વાહ વાહ, અદભૂત !! Proud of Being Gujarati ! Great work by Saumya Joshi and Team !
Watched hellaro .... Outstanding movie...I'm maharastrian, but a true note and a true effort always touch ur heart. Last 30 min of movie i stopped reading subtitles, just enjoyed expressions... Beautiful songs, acting,art, direction
આ તો ગજબ થઈ ગયું હો વાલા 👌 આ ફિલ્મ નું બધું જ એટલે કે સ્ટોરી,ગીત, સંગીત,અભિનયકળા,આ બધું જ એક વાર જોયા પછી એવું લાગે છે ને વાલા કે જાણે ફિલ્મ નીજેમ જ આપણી આજુબાજુ ઝૂમ્યાં અને ઘૂમ્યા જ રાખે છે વાલા 👏 એટલે એક બે વખત જોવાથી કે સાંભળીને શાંતિ થતી જ નથી, થાય છે લાગલગાટ સાંભળ્યા જ કરીએ, વાલા 👏 આ છે ભાઈ, ગુજરાત નું ગૌરવ, જ્યારે પણ આપણી માતૃભાષા ગુજરાતીની આવી અફલાતૂન એક્ટિંગ રૂંવાડાં ઊભાં કરદે છે, ત્યારે મનોમન ગુજરાતી હોવાનો કેટલો ગજબનું ગૌરવ થાય છે વાલા 👏 આવી ફિલ્મ બનાવનાર બાબતે, પણ હોં વાલા 👏👏 કાશ.. એક ફિલ્મ તો છે, હેલ્લારો,જે આટલી જ શ્રેષ્ઠ છે,વાહ વાલા, અમે ગુજરાતી, ભાઈ, ભાઈ, ભાઈ, ભાઈ....ઈઈઈઈઈ
વાહ....બહુ સરસ ગીતો.... ખૂબ જ સરસ મ્યુઝિક છે... બધા જ ગીતો ઘણાં જ સુંદર રીતે કમ્પોસ કરેલા છે.... પાક્કા કચ્છી અને પાક્કા શુધ્ધ ગુજરાતી ગીતો...ગીતો સુંદર લાગવા પાછળ નું બહુ મોટું કારણ મ્યુઝિક અને સરસ રીતે કમ્પોઝ તેમજ એટલાજ સરસ સરળ ગીત ના શબ્દો છે... અભિનંદન આખી ટીમ ને....
Mehul surti.......manh ...what a classy creation from you and ur team ........ genuinely Gujarati dhol sathe j prayogo karya che a adbhut che ....you are blessed....kudos to team hellaro
વાહ ... સુ સંગીત છે, બધા ગીતો નું સંગીત અને શબ્દ હૃદય ને સ્પર્શી જાય છે. મને સૌથી વધારે સપના વિનાની રાત ખૂબ ગમ્યું, શુ એના શબ્દો છે, આંખ ભીની થઈ જાય એવું છે. ઢોલની થાપનો આટલો સરસ અને દમદાર ઉપયોગ બહુ ઓછી ગુજરાતી મૂવીઝ માં થયો છે. સૌમ્ય જોશીના શબ્દો અને મેહુલ સુરતી નું સંગીત એકબીજામાં પ્રાણ પૂરે છે. ગુજરાતી હોવાનું સ્વાભિમાન આજે અભિમાન બની જાય છે ત્યારે સમગ્ર ટીમ ને ખૂબ ખૂબ વધામણાં
it's amazing ઠેક્યાં મેં થોરિયા ને ઠેકી મેં વાડ ઠેક્યાં તેં દિધેરા ઉંચેરા પ્હાડ ઠેકી ઠેકી ને હવે પહોંચી છું ઠેક ઠેકી ઠેકી ને હવે પહોંચી છું ઠેક ........ છોડ્યા મેં ઉંબરા ને છોડી મેં પાડ છોડી તેં પાથરેલી આખી જંજાળ છોડ્યા મેં સરનામા છોડ્યું મેં નામ છોડ્યું સીમાડા નું છેવટ નું ગામ છોડી છોડી ને હવે પહોંચી છું ઠેક છોડી છોડી ને હવે પહોંચી છું ઠેક....... ખરેખર અદ્ભૂત શબ્દો !! સ્ત્રી સ્વતંત્રતાનુ અદ્ભૂત ગીત
Watched movie yesterday.. And here I am again to listen beautiful compositions. Every song is gem and after watching movie you further realise importance of good music in movie. My Fav is now Haiyaa!
Divas ma 25 vakhat sambhdu chu ... Sapna vina ni raat... Please make another version of this song... I extremely loving this song... It seems too short...
"કાન્સ" ફિલ્મ ફેસ્ટિવલ માટે હેલ્લારો ની ટીમ ને ખુબ ખુબ અભિનંદન. ભારત ની ભોમ મા ઝાઝેરી ગુજરાત ગુજરાત મોરી મોરી રે.. મળતા મળી ગઈ મોંઘેરી ગુજરાત ગુજરાત મોરી મોરી રે.. અંગ્રેજી બોલવું આપણું હુનર હોય શકે.. માતૃભાષા નહી. માતૃભાષા માં કેહવાય અને માં ફક્ત એકજ હોય. આપડે મોજ દરિયા ગુજરાતી.
I'm adding the lyrics of all the songs as I have loved each and every word of it. I hope you all will like too. So Sing Along and Enjoy !!! સપના વિના ની રાત હે.... સતી કારાં, જગભારં, અનિ કોને ઘણાં ના ગડા ભંગાય હે નમુ નમુ તને આજ નારાયણી, જો ને વિશ્વરૂપ ઇ ના છે જગદંબા, જગદંબા તું જોગની આજ માના હામે ઇ જપજે ઇ ના જાપ હો અખંડ દિવડા ઓલાવજે, હે માડી પાંચ ગા પીડા ઓ આપ.. હે ધીંગી ધજા યૂં ફરકે રે માતાજી તારે ઘેર રમવા વેલી આવ જે માડી, કરજે અમ પર મેર, (2) રમવા વેલી આવ જે માડી, કરજે અમ પર મેર, (2) હે વેંત છેટા ઝાંઝવાસ છે ને વેંત છેટા તે દેસ, હે પગલા કેતા બેડિયું ને આજ હલવા દેજે સેજ હે........ હો......... તારી નદીઉં પાછી વાળજે, તારી વીજળી ભૂસી નાખજે, (2) તારા પગ ના ઝાંઝર રોક્જે, હે પગ ના ઝાંઝર રોક્જે, તારી કેડી યે બાવળ રોપજે, ને માવડી પાસે માંગજે ખાલી રાત રે સપના વિના ની આખી રાત (4) હૈયા મારા હૈયા ના ઝાડવા ની હેઠ(2) ઠેક્યા મેં થોરિયા, ને ઠેકી મેં વાડ, ઠેક્યા તેં દીધેલા ઉંચેરા પહાડ, મારા હૈયા ના ઝાડવા ની હેઠ ઠેકી મેં ઠોકર, ને ઠેકી મને ઢીક, ઠેકી તેં દોધેલી ઊંડેરી રીત, હે........ મારા હૈયા ના ઝાડવા ની હેઠ ઠેકી ઠેકી ને હવે, (2) પહોંચી છું ઠેઠ , મારા હૈયા ના ઝાડવા ની હેઠ હૈયા ના ઝાડવા ની હેઠ હૈયા ના ઝાડવા ની હેઠ. હે........ ઠેક્યા મેં થોરીયા, ને ઠેકી મેં વાડ, ઠેક્યા તે દોધેલા ઉંચેરા પહાડ, ઠેકી મેં ઠોકર, ને ઠેકી મે ઢીક, ઠેકી તે દીધેલી ઊંડેરી રીત, ઠેકી ઠેકી ને હવે, પહોંચી છું ઠેઠ (2) મારા હૈયા ના ઝાડવા ની હેઠ હે જી રે મારા હૈયા ના ઝાડવા ની હેઠ(3) છોડ્યા મેં ઉંબરા, ને છોડી મેં પાળ છોડી તે પાથરેલી આખી જંજાળ, છોડ્યા મેં સરનામા, છોડ્યું મેં નામ, છોડ્યું સીમાડા નું છેવટ નું ગામ, છોડી છોડી ને હું તો પહોંચી છું ઠેઠ (2) મારા હૈયા ના ઝાડવા ની હેઠ હે જી રે મારા હૈયા ના ઝાડવા ની હેઠ (3) ઢોળિયાં મેં ઢોળિયાં, તેં દીધેલા ઘુંટ, હવે મારી ઝાંઝરી ને બોલવાની છૂટ, (2) ખીલે થી છૂટ્યાં છે ઓરતા ના ધણ નીલ ગાય ને ભાવે છે મીઠા ના રણ રણ ના રસ્તે હું તો પહોંચી છું ઠેઠ (2) મારા હૈયા ના ઝાડવા ની હેઠ હે જી રે મારા હૈયા ના ઝાડવા ની હેઠ (3) અસ્વાર જેના હાથમા રમે છે મારા મનની ઘૂઘરીઓ જેના ઢોલથી ઝબુકે મારા પગની વીજળીઓ એવો આવ્યો રે આવ્યો અસ્વાર રે, હું એની ડમરીની ધૂળ બની જઉં એ તાલ દે અને હું તાલી દઉં. એણે મૂંગા ભૂંગામાં પાડી ધાડ રે એણે મીઠાના રણમાં વાવ્યું ઝાડ રે એણે સપના રાંધ્યા હું બેઠી ખઉં એ તાલ દે અને હું તાલી દઉં. એણે ચાલતી ન'તી હું તોય આંતરી મારે છેતરાવું'તું એવી છેતરી એણે પગલી પાડી હું કેડી થઉં. એવો આવ્યો રે આવ્યો અસ્વાર રે, હું એની ડમરીની ધૂળ બની જઉં એ તાલ દે અને હું તાલી દઉં. વાઘ્યો રે ઢોલ એ વાઘ્યો રે ઢોલ બાઇ વાઘ્યો રે ઢોલ મારા મીઠા ના રણ માં વાઘ્યો રે ઢોલ પહોળું થયું રે પછી પહોળું થયું એક સજ્જાદ-બમ પાંજરુ પહોળું થયું વાઘ્યો રે ઢોલ બાઇ વાઘ્યો રે ઢોલ મારા મીઠા ના રણ માં વાઘ્યો રે ઢોલ હો હો હો હો ..... ઢોલ ઢોલ ઢોલ ઢોલ વાઘ્યો વાઘ્યો રે ઢોલ બાઇ વાઘ્યો રે ઢોલ વાઘ્યો રે ઢોલ બાઇ વાઘ્યો રે ઢોલ ઝાલી મને કે મેં જ ઝાલી મને જરી ઉડવા દીધી ને જારી ઝાલી મને હાંફી ગઈ રે હું તો હાંફી ગઈ અમથા હરખ માં જ હાંફી ગઈ હાંફી ગઈ રે હું તો હાંફી ગઈ સેજ અમથા હરખ માં જ હાંફી ગઈ ઊંઘી જ નઈ હું તો ઊંઘી જ નાઈ થોડા સપના જોવા ને હાટૂ ઊંઘી જ નઈ હે હવે હવે હવે કાળો ટીકો રે એક કાળો ટીકો હવે કાળો ટીકો રે એક કાળો ટીકો મારા ઓરતાં ના ગાલ પર કાળો ટીકો હે વાઘ્યો રે ઢોલ બાઇ વાઘ્યો રે ઢોલ મારા મીઠા ના રણ માં વાઘ્યો રે ઢોલ પહોળું થયું રે પછી પહોળું થયું એક સજ્જાદ-બમ પાંજરુ પહોળું થયું
Unbelievable Album...Match all the level of Classic Gujarati cult Music....Thanks to Entire Hellaro team For making us proud as Gujarati...First Day Show Sure...
Is film ka trailer 60-70 time dekh chuka hu or ise dekhne se ek alag si feeling hoti h or is movie ki waiting me badi besabri se kr rha hu or is movie ki puri star cast ko meri trf se milne vale awards ke liye hardik badhai or camera man and sabhi chote bade kaam krne vale ko meri trf se hardik shubkamnaye aap isi trh se history pr movies bnate rahe
China ma betha betha jyare aa songs sambhalya... jane gujarati sugandh akha ghar ma prasari gai.. feel proud to listen amaizing gujarati track.. gujarati shabdo.. dhol no dahabkar.. garba no rang.. Best gujarati track heard ever.. Thanks to team "HELLARO" 👏👏
ગીત ના દરેક શબ્દ અને દરેક પંક્તિ કોઈના ને કોઈના હદયને અચૂક સ્પર્શી જાય છે. શું અભિવ્યક્તિ છે સૌમ્ય જોશી જી ના શબ્દોમાં ખૂબ જ ઊંચા દરજ્જા નું સંગીત મેહુલ સુરતી જી એકદમ કડક પ્રસ્તુતિ અભિષેક શાહ.
khare kha aetlu saras music che ke hoon to aakho divas aaj gito samru chu.. Aatlu saras picture ane music ane ketla saras singers na voice che .NatIonal award mervi ne aa movie ae sabit kari didhu ek bvar phari thi ke gujratiyo koi vaat ma pachar nathi. PROUD TO BE A GUJRATI. "HELLARO"
Jordar movie ...... Bhai.... Maza aavi gy. Dareke ek var to khas jovu... Proud of hellaro all team... Badha song jaordar ASVAAR... SAPNA VINANI RAAT... VAGYO DHOL.. All song super se uper... Jay Jay garvi Gujarat...
At times , I do too. It will make me very happy to see this movie get a proper recognition and reception in the US. But then the legacy Lagaan left, Oscar or not, it is a treasure for movie lovers everywhere. Besides, Oscars have had their share of missed opportunities as well.
Awesome songs...looking forward to seeing the movie. Using youtube since the last 10 years, probably this is my 1st comment on any video/audio. Listening Jukebox on full volume.. That too I have never done.
જય માતાજી આજે લગભગ 475 વર્ષ પહેલા અમારા વડવા કચ્છ છોડી ને આવ્યા છે પણ આજ અમે કચ્છી અને કચ્છ ને દીલ દીમાગ અને બોલ મા લઈ જીવીએ છીએ અસાંજો કચ્છડો ભલો ....
Thanks thanks thanks for bringing out such remarkable music and garba steps... Keep it up.... We need more and more such films and this kind of original pure gujarat nu real sangeet. We who are out of Gujarat and don't get chance to watch gujarati movies feel good.
What a soulful presentation of Gujrati folk music. This music shows that our Music is the best. I can not stop my self hearing these songs again and again. We can literally feel the emotions and sentiments of the creators while hearing the songs. The best creativity I ever witnessed.
Su music chhe ne su singing...wahhhhh...atlij sundr movie ane movie ni story sabdo kalakaro badhuj chhe...a movie jota huj ama jati rahi hu pote amaj samai gai... Proud off gujrati movie ane a pan gana varso bad..aavuj karta raho gujrat ne pan top thi top aapo
મંત્ર મુગ્ધ કરી દે એવું સંગીત ભાઈ માતૃભાષા નો આજ તો આનંદ છે . દિલ થી કવ તો બોવ ફિલ્મ જોયા અંગ્રેજી, સાઉથ ,હિન્દી અને ગીત તો વિવિધ ભાષા ના સાંભળ્યા છે . પણ દિલ ને ટચ કર્યું હોય તો અસવાર ગીત અને તેનું સંગીત . હવે લાગે ગુજરાતી ફિલ્મ નો દસકો નય પણ સૈકો આવશે .
We in 2020 listen to hindi music and dance , guys gujrati folk music is way beyond imagination , nothing can be compare to it , listening to gujrati songs I go into trance and can imagine as if I am on heaven . In front gujrati music nothing can be compared.
Indian women have come a long way to become independent and expressive about their desires, thoughts, likes and dislikes. The plight of Kutchi women is very well presented. The lyrics by Saumya Joshi are out of this world and the music is simply awesome. The choreography by Sameer and Arsh Tanna leaves you spell bound and foot-tapping. I feel very proud to be a Gujarati as well as a Kutchi.
@ Mehul Surti -- The music is amazing. Some of the best crafts i love to put into my playlist. @ Saumya, Shruti, Aditya and Bhoomi -- Fabulous singing. Blessed to hear your voices. Quality of the music is amazing, Greetings from the U.S.A.
Such an amazing song’s written by Saumya Joshi and great music by Mehul Surti. Each and every singers did a fantastic job. Very soothing to ears. I can proudly show to my Canadian friends this movie which represents my culture. Huge congratulations to Hellaro team for the great movie. More power to you.
goti goti ne shabdo eva saras gothvya chhe saumya joshi sahebe... Hats off... eek vakhat movie joya pachhi darek shabd no 100% yogy rite baheno na emotion batava mate upyog karelo chhe geet ma a janay chhe... Avu suparb lyrics kadachj jova male....ane mehul surti e to music ma bhuka j kadhi nakhya chhe... Specially Haiyaa na jadva ni heth (my favorite)... ek baju a geet harsh ni lagni thi aashu avadave to biji baju sapana vina ni raat baheno na dukh na aashu avadave...
Mehul Surti & Saumya Joshi nd also other Star no infinity words for you to make dis amazing Asvaar...keep it up to all... Dhol vagadi didho yar tame to 😍
Such a Great Movie! I m from Maharashtra and I believe this movie should be released throughout India. It has a very touching concept with brilliant acting well packed with engrossing music. What a treat this music is!!! M still listening it !!!! More Gujarati Movies Please...
Super movie.. proud of you all. You all have given justice to the role given to you and done hardwork..each and every scene of movie is reflecting your hardwork.. Songs....waaahh... inner voice is coming out.."that's what we require...." Over all AWESOME 👍🙌👌
Did anyone notice the background music at 02:35? Very subtly put the instrumental beats of "Samran vera aye vela aavjo re, maara bhakto na sankat bhaangh jo jeere, Chandi chamunda mavadli"
વાહ.....સૌમ્ય જોષી બાપ... વાહ
શુ તમારા કલમ ની તાકાત છે ...ઝવેરચંદ મેઘાણી પછી તમારા શબ્દો મન ને સ્પર્શી ગયા..
એમાય મેહુલ સુરતી નુ સંગીત અને પાછો આદિત્ય ગઢવી નો દમદાર અવાજ...રૂવાંડા ઊભા થઈ ગયા વાલા .....
so true....
એક એક શબ્દ અદ્ભૂત છે.. મને તો આખા ગીત મોઢે થઈ ગયા છે.. હેલ્લારો ખરેખર ફિલ્મ નથી પણ સંવેદના છે.. સ્ત્રીના મનનો બળાપો કાઢ્યો છે એમાં અને લાગે છે હજુ પણ કેટલીય વાડો અને ઉંબરા ઓળંગવાના બાકી છે.. આ ફિલ્મ જેટલી પણ સ્ત્રીઓ જોશે એ તમામ એનાથી influence થશે.. અભિષેક શાહ, સૌમ્ય જોશી અને ટીમને ખૂબ અભિનંદન...
Absolutely true... !! Great Classical movie... !! Enjoyed
Awesome songs
Great movie and great song....great garba...Thanks and kudos to Team
Right
બહુ ઘણા સમય બાદ ગુજરાતી ફિલ્મ જોવાની મઝા આવી... શરૂઆત નું ગીત સપના વિનાની રાત ઘણું જ સારી રીતે પ્રદર્શિત કરવામાં આવ્યું છે.....
ગર્વ છે ગુજરાતી હોવાનો
👍👍
ઢોલની થાપનો આટલો સરસ અને દમદાર ઉપયોગ બહુ ઓછી ગુજરાતી મૂવીઝ માં થયો છે.
સૌમ્ય જોશીના શબ્દો અને મેહુલ સુરતી નું સંગીત એકબીજામાં પ્રાણ પૂરે છે.
ગુજરાતી હોવાનું સ્વાભિમાન આજે અભિમાન બની જાય છે ત્યારે સમગ્ર ટીમ ને ખૂબ ખૂબ વધામણાં
Mihir Prajapati 👍👍👍👍👍🤗
✅✅
Hellaro na badhaj kalakaar ne dil thi abhinandan dil thi kaam karyu che
ગુજરાતી ચીત્ર પટ ની ફરી વાર એક નવી સવાર ...
👍👍
"હેલ્લારો"
ખુબજ સરસ ગીતો છે.
ખાલી ગીતો સાંભળીયે તો પણ આખી ફિલ્મ નજર સામે આવી જાય છે....
ખુબ ખુબ અભિનંદન "હેલ્લારો" ટીમને...
સપના વિનાની આખી રાત ખુબજ અદભુત અને હાર્ટ ટચિંગ સોંગ છે.
Thanks & Congratulations Team Hellaro..
વાહ ...
સુ સંગીત છે, બધા ગીતો નું સંગીત અને શબ્દ હૃદય ને સ્પર્શી જાય છે.
મને સૌથી વધારે સપના વિનાની રાત ખૂબ ગમ્યું, શુ એના શબ્દો છે, આંખ ભીની થઈ જાય એવું છે.
12:30 to 13:13 The lines I was looking for!!! 💔💔💔
Tari Nadiyu pacchi valje
Tari vijli bhunsi nakhje...
Tara pag na zanzhar rokje
Tari kediye baval ropje ne
Maavdi pase mangje khali raat
Re Sapna vinani aakhi raat!!!
Good movie my life
અમારા કચ્છ ની વાત જ કંઈક અલગ છે, ગુજરાત ની માથે તાજ છે અમારૂ આ કચ્છ 👑
આજ ની પેઢી ને ગુજરાતી શબ્દકોશ સાંભળવા મળ્યો એ જ મોટી અદભુત વાત છે,...
મારી 11 વર્ષ ની દિકરી એક-એક શબ્દો પુછે છે મને સમજાવા ની મઝા આવે છે.....
ઠેઠ
થોરીયા
ધણ
આવા અનેક શબ્દો છે.
આભાર હેલ્લારો ટીમ
00:00 Asvaar
04:04 Haiyaa
09:05 Sapna Vinani Raat
14:35 Vaagyo Re Dhol
Thank You For this Amazing Gujarati Album 😊🙏
Thank you bhai
સરસ છે બરાબર વિચાર છે
🙏🙏🙏
Thanks for time stamps
Thanks for timings
કચ્છ ના રણમાં ભલે પાણી ન મડે પણ મોતી મળે
Proud to be katchhi
Wahh Katchii Wahhh
Kutcchi maro bhai
Joshi Mahek 👍👍👍👍👍
Jay Ho...
👍👍👍
એક ગુજરાતીને ગુજરાતી જેટલું કોઈ આકર્ષી ના શકે, એ આં મુવીએ સાબિત કરી દીધું..
ખૂબ ખૂબ અભિનંદન
100%
ડાંસ અને સંગીત એ ફિલ્મ મોં પ્રાણ પુરી દીધા... રેવા અને હેલ્લરો બંને જબર જસત મૂવી છે
મારા હૈયા ના છાંડવા ની હેઠ
હે જી રે મારા હૈયા ના છાંયડા ની હેઠ
ઠેક્યાં મેં થોરિયા ને ઠેકી મેં વાડ
ઠેક્યાં તેં દિધેરા ઉંચેરા પ્હાડ
ઠેકી ઠેકી ને હવે પહોંચી છું ઠેક
ઠેકી ઠેકી ને હવે પહોંચી છું ઠેક ........
છોડ્યા મેં ઉંબરા ને છોડી મેં પાડ
છોડી તેં પાથરેલી આખી જંજાળ
છોડ્યા મેં સરનામા છોડ્યું મેં નામ
છોડ્યું સીમાડા નું છેવટ નું ગામ
છોડી છોડી ને હવે પહોંચી છું ઠેક
છોડી છોડી ને હવે પહોંચી છું ઠેક........
વાહ વાહ, અદભૂત !! Proud of Being Gujarati ! Great work by Saumya Joshi and Team !
Pleas write complete lyrics... Theki me thokar ne theki medhi...!!!
Thanks for lyrics
Been searching for the lyrics.. Thanks for providing
@chintan kapadia last ma je fast che ena pn lyrics muko...thanks in advance
Thanks bhai...
Watched hellaro .... Outstanding movie...I'm maharastrian, but a true note and a true effort always touch ur heart. Last 30 min of movie i stopped reading subtitles, just enjoyed expressions... Beautiful songs, acting,art, direction
Hello Amod, how and where can we see this movie now?
@@rasikakale4704 it's available on MX Player.
Please the link for watching the movie
@@rasikakale4704 3
Oo
વાહ અમારા ઝાલાવાડ નુ ગૌરવબાપ 👏👏
આદિત્યદાન ગઢવી
Bhai ae Bov saras gayu 6e
Jio bhai
હા ભાઈ. આદિત્ય, ઈ તો આપણા સૌરાષ્ટ્ર નો હાવજ હો. 🦁
@@vikasshah8148 right
આ તો ગજબ થઈ ગયું હો વાલા 👌 આ ફિલ્મ નું બધું જ એટલે કે સ્ટોરી,ગીત, સંગીત,અભિનયકળા,આ બધું જ એક વાર જોયા પછી એવું લાગે છે ને વાલા કે જાણે ફિલ્મ નીજેમ જ આપણી આજુબાજુ ઝૂમ્યાં અને ઘૂમ્યા જ રાખે છે વાલા 👏 એટલે એક બે વખત જોવાથી કે સાંભળીને શાંતિ થતી જ નથી, થાય છે લાગલગાટ સાંભળ્યા જ કરીએ, વાલા 👏 આ છે ભાઈ, ગુજરાત નું ગૌરવ, જ્યારે પણ આપણી માતૃભાષા ગુજરાતીની આવી અફલાતૂન એક્ટિંગ રૂંવાડાં ઊભાં કરદે છે, ત્યારે મનોમન ગુજરાતી હોવાનો કેટલો ગજબનું ગૌરવ થાય છે વાલા 👏 આવી ફિલ્મ બનાવનાર બાબતે, પણ હોં વાલા 👏👏 કાશ.. એક ફિલ્મ તો છે, હેલ્લારો,જે આટલી જ શ્રેષ્ઠ છે,વાહ વાલા, અમે ગુજરાતી, ભાઈ, ભાઈ, ભાઈ, ભાઈ....ઈઈઈઈઈ
મને ગર્વ છે આપની ગુજરાતી ભાષા માં આવી સરસ મજાની ફિલ્મ બનાવી શકે આ વર્તા મને બોવ ગમી.....
👍👍
Jabardast 'Team Hellaro' 👏👌 Gujarati no Garv che aa 'Hellaro' Geet sambhdi ne ruvaata ubha thai jaay 👌👏♥️
વાહ....બહુ સરસ ગીતો....
ખૂબ જ સરસ મ્યુઝિક છે...
બધા જ ગીતો ઘણાં જ સુંદર રીતે કમ્પોસ કરેલા છે....
પાક્કા કચ્છી અને પાક્કા શુધ્ધ ગુજરાતી ગીતો...ગીતો સુંદર લાગવા પાછળ નું બહુ મોટું કારણ મ્યુઝિક અને સરસ રીતે કમ્પોઝ તેમજ એટલાજ સરસ સરળ ગીત ના શબ્દો છે...
અભિનંદન આખી ટીમ ને....
😊. 🇮🇳 જય શ્રીકૃષ્ણ 💐 એણે સપના રાંધ્યા હું બેઠી ખ ઉ .. એની કેડી ની પગલી બની જ ઉ... બહુ જ સરસ શબ્દો અદ્ભુત રીતે ગોઠવ્યા છે.
દરેક ગુજરાતીઓ ગૌરવ લેતા ના થાકે એટલુ સુંદર અને અદ્ભૂત જય જય ગરવી ગુજરાત
Mehul surti.......manh ...what a classy creation from you and ur team ........ genuinely Gujarati dhol sathe j prayogo karya che a adbhut che ....you are blessed....kudos to team hellaro
વાહ ...
સુ સંગીત છે, બધા ગીતો નું સંગીત અને શબ્દ હૃદય ને સ્પર્શી જાય છે.
મને સૌથી વધારે સપના વિનાની રાત ખૂબ ગમ્યું, શુ એના શબ્દો છે, આંખ ભીની થઈ જાય એવું છે.
ઢોલની થાપનો આટલો સરસ અને દમદાર ઉપયોગ બહુ ઓછી ગુજરાતી મૂવીઝ માં થયો છે.
સૌમ્ય જોશીના શબ્દો અને મેહુલ સુરતી નું સંગીત એકબીજામાં પ્રાણ પૂરે છે.
ગુજરાતી હોવાનું સ્વાભિમાન આજે અભિમાન બની જાય છે ત્યારે સમગ્ર ટીમ ને ખૂબ ખૂબ વધામણાં
अप्रतिम संगीत.हेलारोच्या संपूर्ण टीमचं अभिनंदन. राष्ट्रीय पुरस्कार प्राप्त.
બાહુબલી પછી આ એક જ મુવી છે જેની અધીરાઈ થી રાહ જોઉં છું
સામાન્ય રીતે ખૂબ જ ઓછા મુવી જોઉં છું
SANJAY HIRANI bhai bahubali fari joi lo
I am also
Same to you sanjaybhai
Mare uri pasi nu aa movie 6
સાચે જ મુવી જોવા ની ઇચ્છા છે,
@@hrk2621991 ,, j
TOO GOOD TO WATCH ,CANT EVEN FORGOT DILOGUES AND SONGS....PROUD OF AS A GUJRATI TO HAVE A GREAT MOVIE LIKE HELLARO....
Too good
સુંદર રચના કરવામાં આવી છે. ખૂબ ખૂબ અભિનંદન અભિષેકભાઈ તથા સંપૂર્ણ ટીમને 👍👏👏🙏🙏આવી રીતે ભવિષ્યમાં પણ રચનાઓ કરતાં રહો તેવી આશા, ગર્વ છે તમારા માટે😊👍🌹🙏🙏
Ruvata ubha kari dye che aa song na ek ek words...wah..
Siperb music che
Aa gujarati sangeet thi Dil ne khub rahat madi...
Hellaro na darek team member ne khub khub vadhamna...
Now I can proudly show these people in US what my cultural music is. Beautiful!
Also REVA is good ... Watch that too
Agree, feel so proud
@Harsh Raval that's not true
I am so proud of being gujarati girl
09o90009l00pp0000
જયારથી ફિલ્મ જોઈ ને આવ્યો છું ત્યારથી આ જ ફિલ્મ ના songs મનમાં રમ્યા કરે છે 😍🥰🥰😍
Me also
Same here
same here...
Hu pan kayam vagadu chu
Yes right
it's amazing
ઠેક્યાં મેં થોરિયા ને ઠેકી મેં વાડ
ઠેક્યાં તેં દિધેરા ઉંચેરા પ્હાડ
ઠેકી ઠેકી ને હવે પહોંચી છું ઠેક
ઠેકી ઠેકી ને હવે પહોંચી છું ઠેક ........
છોડ્યા મેં ઉંબરા ને છોડી મેં પાડ
છોડી તેં પાથરેલી આખી જંજાળ
છોડ્યા મેં સરનામા છોડ્યું મેં નામ
છોડ્યું સીમાડા નું છેવટ નું ગામ
છોડી છોડી ને હવે પહોંચી છું ઠેક
છોડી છોડી ને હવે પહોંચી છું ઠેક.......
ખરેખર અદ્ભૂત શબ્દો !! સ્ત્રી સ્વતંત્રતાનુ અદ્ભૂત ગીત
Thank you for posting the lyrics
અલૌકીક સર્જન
Watched movie yesterday.. And here I am again to listen beautiful compositions. Every song is gem and after watching movie you further realise importance of good music in movie. My Fav is now Haiyaa!
Divas ma 25 vakhat sambhdu chu ... Sapna vina ni raat...
Please make another version of this song... I extremely loving this song... It seems too short...
ખરેખર ભગવાન ની કૃપા હોય તો જ આવી સરસ ફિલ્મ બનાવી શકે એક એક શબ્દો હદય ને પૃફુલિત કરેછે .ખરેખર સુંદર અતિ સુંદર અમે ગુજરાતીઓ તમારા આભારી છીએ
"કાન્સ" ફિલ્મ ફેસ્ટિવલ માટે હેલ્લારો ની ટીમ ને ખુબ ખુબ અભિનંદન.
ભારત ની ભોમ મા ઝાઝેરી ગુજરાત
ગુજરાત મોરી મોરી રે..
મળતા મળી ગઈ મોંઘેરી ગુજરાત
ગુજરાત મોરી મોરી રે..
અંગ્રેજી બોલવું આપણું હુનર હોય શકે.. માતૃભાષા નહી. માતૃભાષા માં કેહવાય અને માં ફક્ત એકજ હોય.
આપડે મોજ દરિયા ગુજરાતી.
I'm adding the lyrics of all the songs as I have loved each and every word of it. I hope you all will like too. So Sing Along and Enjoy !!!
સપના વિના ની રાત
હે.... સતી કારાં, જગભારં, અનિ કોને ઘણાં ના ગડા ભંગાય
હે નમુ નમુ તને આજ નારાયણી,
જો ને વિશ્વરૂપ ઇ ના છે
જગદંબા, જગદંબા તું જોગની
આજ માના હામે ઇ જપજે ઇ ના જાપ
હો અખંડ દિવડા ઓલાવજે,
હે માડી પાંચ ગા પીડા ઓ આપ..
હે ધીંગી ધજા યૂં ફરકે રે માતાજી તારે ઘેર
રમવા વેલી આવ જે માડી,
કરજે અમ પર મેર, (2)
રમવા વેલી આવ જે માડી,
કરજે અમ પર મેર, (2)
હે વેંત છેટા ઝાંઝવાસ છે ને વેંત છેટા તે દેસ,
હે પગલા કેતા બેડિયું ને આજ હલવા દેજે સેજ
હે........ હો.........
તારી નદીઉં પાછી વાળજે,
તારી વીજળી ભૂસી નાખજે, (2)
તારા પગ ના ઝાંઝર રોક્જે,
હે પગ ના ઝાંઝર રોક્જે,
તારી કેડી યે બાવળ રોપજે,
ને માવડી પાસે માંગજે ખાલી રાત રે
સપના વિના ની આખી રાત (4)
હૈયા
મારા હૈયા ના ઝાડવા ની હેઠ(2)
ઠેક્યા મેં થોરિયા, ને ઠેકી મેં વાડ,
ઠેક્યા તેં દીધેલા ઉંચેરા પહાડ,
મારા હૈયા ના ઝાડવા ની હેઠ
ઠેકી મેં ઠોકર, ને ઠેકી મને ઢીક,
ઠેકી તેં દોધેલી ઊંડેરી રીત, હે........
મારા હૈયા ના ઝાડવા ની હેઠ
ઠેકી ઠેકી ને હવે, (2)
પહોંચી છું ઠેઠ ,
મારા હૈયા ના ઝાડવા ની હેઠ
હૈયા ના ઝાડવા ની હેઠ
હૈયા ના ઝાડવા ની હેઠ.
હે........
ઠેક્યા મેં થોરીયા, ને ઠેકી મેં વાડ,
ઠેક્યા તે દોધેલા ઉંચેરા પહાડ,
ઠેકી મેં ઠોકર, ને ઠેકી મે ઢીક,
ઠેકી તે દીધેલી ઊંડેરી રીત,
ઠેકી ઠેકી ને હવે,
પહોંચી છું ઠેઠ (2)
મારા હૈયા ના ઝાડવા ની હેઠ
હે જી રે મારા હૈયા ના ઝાડવા ની હેઠ(3)
છોડ્યા મેં ઉંબરા, ને છોડી મેં પાળ
છોડી તે પાથરેલી આખી જંજાળ,
છોડ્યા મેં સરનામા, છોડ્યું મેં નામ,
છોડ્યું સીમાડા નું છેવટ નું ગામ,
છોડી છોડી ને હું તો પહોંચી છું ઠેઠ (2)
મારા હૈયા ના ઝાડવા ની હેઠ
હે જી રે મારા હૈયા ના ઝાડવા ની હેઠ (3)
ઢોળિયાં મેં ઢોળિયાં, તેં દીધેલા ઘુંટ,
હવે મારી ઝાંઝરી ને બોલવાની છૂટ, (2)
ખીલે થી છૂટ્યાં છે ઓરતા ના ધણ
નીલ ગાય ને ભાવે છે મીઠા ના રણ
રણ ના રસ્તે હું તો પહોંચી છું ઠેઠ (2)
મારા હૈયા ના ઝાડવા ની હેઠ
હે જી રે મારા હૈયા ના ઝાડવા ની હેઠ (3)
અસ્વાર
જેના હાથમા રમે છે મારા મનની ઘૂઘરીઓ
જેના ઢોલથી ઝબુકે મારા પગની વીજળીઓ
એવો આવ્યો રે આવ્યો અસ્વાર રે,
હું એની ડમરીની ધૂળ બની જઉં
એ તાલ દે અને હું તાલી દઉં.
એણે મૂંગા ભૂંગામાં પાડી ધાડ રે
એણે મીઠાના રણમાં વાવ્યું ઝાડ રે
એણે સપના રાંધ્યા હું બેઠી ખઉં
એ તાલ દે અને હું તાલી દઉં.
એણે ચાલતી ન'તી હું તોય આંતરી
મારે છેતરાવું'તું એવી છેતરી
એણે પગલી પાડી હું કેડી થઉં.
એવો આવ્યો રે આવ્યો અસ્વાર રે,
હું એની ડમરીની ધૂળ બની જઉં
એ તાલ દે અને હું તાલી દઉં.
વાઘ્યો રે ઢોલ
એ વાઘ્યો રે ઢોલ બાઇ વાઘ્યો રે ઢોલ
મારા મીઠા ના રણ માં વાઘ્યો રે ઢોલ
પહોળું થયું રે પછી પહોળું થયું
એક સજ્જાદ-બમ પાંજરુ પહોળું થયું
વાઘ્યો રે ઢોલ બાઇ વાઘ્યો રે ઢોલ
મારા મીઠા ના રણ માં વાઘ્યો રે ઢોલ
હો હો હો હો .....
ઢોલ ઢોલ ઢોલ ઢોલ વાઘ્યો
વાઘ્યો રે ઢોલ બાઇ વાઘ્યો રે ઢોલ
વાઘ્યો રે ઢોલ બાઇ વાઘ્યો રે ઢોલ
ઝાલી મને કે મેં જ ઝાલી મને
જરી ઉડવા દીધી ને જારી ઝાલી મને
હાંફી ગઈ રે હું તો હાંફી ગઈ
અમથા હરખ માં જ હાંફી ગઈ
હાંફી ગઈ રે હું તો હાંફી ગઈ
સેજ અમથા હરખ માં જ હાંફી ગઈ
ઊંઘી જ નઈ હું તો ઊંઘી જ નાઈ
થોડા સપના જોવા ને હાટૂ ઊંઘી જ નઈ
હે હવે હવે હવે
કાળો ટીકો રે એક કાળો ટીકો
હવે કાળો ટીકો રે એક કાળો ટીકો
મારા ઓરતાં ના ગાલ પર કાળો ટીકો
હે વાઘ્યો રે ઢોલ બાઇ વાઘ્યો રે ઢોલ
મારા મીઠા ના રણ માં વાઘ્યો રે ઢોલ
પહોળું થયું રે પછી પહોળું થયું
એક સજ્જાદ-બમ પાંજરુ પહોળું થયું
ખૂબ ખૂબ સરસ બેન...બસ 1 સુધારો..."ઠેકી તે પાથરેલી આખી જંજાળ"
@@ndk9693 thanks
Is it possible for you to translate?
@@rixdu do you want me to translate into English?
Unbelievable Album...Match all the level of Classic Gujarati cult Music....Thanks to Entire Hellaro team For making us proud as Gujarati...First Day Show Sure...
Sapna vinani raat is a superb halardu. What lyrics, Saumya bhai! It touches your heart.
ઘણા સમય પછી એક સરસ ફિલ્મ આવી છે અદ્ભુત ફિલ્મ
સંગીત અદ્ભુત છે
એક વાક્ય માં કહું તો
"માવડી ની મહેર હોય ત્યારે જ હેલ્લારો જેવી ફિલ્મ બને.
Is film ka trailer 60-70 time dekh chuka hu or ise dekhne se ek alag si feeling hoti h or is movie ki waiting me badi besabri se kr rha hu or is movie ki puri star cast ko meri trf se milne vale awards ke liye hardik badhai or camera man and sabhi chote bade kaam krne vale ko meri trf se hardik shubkamnaye aap isi trh se history pr movies bnate rahe
ગુજરાતી હોવાનું સ્વાભિમાન અભિમાન બની જાય છે
people who can speak and write gujarathi plzz like here....i'm one of that guy..luv gj...😍😍🇮🇳🇮🇳
આખી hellaro ટીમ ને ખુબ ધન્યવાદ ,તમારું કામ અમૂલ્ય છે
China ma betha betha jyare aa songs sambhalya... jane gujarati sugandh akha ghar ma prasari gai.. feel proud to listen amaizing gujarati track.. gujarati shabdo.. dhol no dahabkar.. garba no rang.. Best gujarati track heard ever.. Thanks to team "HELLARO" 👏👏
ગુજરાત નું ગૌરવ.... Very well directed.. Great Music..That's what we call the culture of Gujarat..Proud to be Gujarati
Just One Word "Mind Blowing"
મેહુલ સુરતી અને સોમ્યા જોશી : LEGENDS 💥😎✌️👏❤️
ગીત ના દરેક શબ્દ અને દરેક પંક્તિ કોઈના ને કોઈના હદયને અચૂક સ્પર્શી જાય છે.
શું અભિવ્યક્તિ છે સૌમ્ય જોશી જી ના શબ્દોમાં
ખૂબ જ ઊંચા દરજ્જા નું સંગીત મેહુલ સુરતી જી
એકદમ કડક પ્રસ્તુતિ અભિષેક શાહ.
khare kha aetlu saras music che ke hoon to aakho divas aaj gito samru chu..
Aatlu saras picture ane music ane ketla saras singers na voice che .NatIonal award mervi ne aa movie ae sabit kari didhu ek bvar phari thi ke gujratiyo koi vaat ma pachar nathi.
PROUD TO BE A GUJRATI. "HELLARO"
હેલ્લારો..ખુબજ..સરસ..કણૅપ્રિય..
સંગીત. ધણા વર્ષો પછી સાભળવા
નો અવસર .રોજ એકવાર
વાગીયો ઢોલ લગભગ રીચાજૅ થવા
સાંભળું છું.
ટીમ ને અભિનંદન....
અદભૂત, અકલ્પનિય, રુવાડા ઉભા કરી દેતા સુરીલા ગીતો, ખૂબ ખૂબ અભિનંદન આવું સુંદર પિકચર બનાવવા બદલ.
મારી લાઈફ માં મે જોયેલા બધાં ફિલ્મ માં થી શ્રેષ્ટ ફિલ્મ માં થી એક બહુજ આનંદ થયો ફિલ્મ જોઈને અને ગુજરાતી હોવાથી🙏🙏🙏
🙏જય જય ગરવી ગુજરાત🙏
Best gujarati music i have heard after a long time. So proud of the gujarati talent. Keep producing such gems!
આજ કાલ મને, ગુજરાતી ગીતો સાથે કંઇક વિશેષ પ્રેમ થઈ ગ્યો હોય એવું લાગે છે ... સાલુ, હિંદી કે ઇંગ્લિશ ગીતો સાંભળવાનું મન જ નથી થતુ.
Ys
બધાજ ગીતો મનના ભીતરમાં વિચારોનું વંટોળ નું ઘેલું લગાડે છે
மெஹூல் சுர்த்தி AVL இசையில் நான்கு பாடல்களும் இனிய...
Jordar movie ...... Bhai....
Maza aavi gy.
Dareke ek var to khas jovu...
Proud of hellaro all team...
Badha song jaordar
ASVAAR...
SAPNA VINANI RAAT...
VAGYO DHOL..
All song super se uper...
Jay Jay garvi Gujarat...
I hope this movie go to Oscar
Nice music
One good story
It is worth an Oscar👌👌👌but our response itself is Oscar to this film
At times , I do too. It will make me very happy to see this movie get a proper recognition and reception in the US.
But then the legacy Lagaan left, Oscar or not, it is a treasure for movie lovers everywhere.
Besides, Oscars have had their share of missed opportunities as well.
ખૂબ ખૂબ અભિનંદન પુરી ટીમ ને સંગીત ની વાત કરી એ તો અદભૂત છે. એક મીઠાશ છે. સૌમ્ય જોષી ને ખૂબ ખૂબ અભિનંદન. મુવી ઘણા બધા અવોડશ જીતે એવી શુભકમના ઓ.
Awesome songs...looking forward to seeing the movie. Using youtube since the last 10 years, probably this is my 1st comment on any video/audio. Listening Jukebox on full volume.. That too I have never done.
I watched this movie yesterday, don't understand the language much but i become a fan of this movie and even the songs the fabulous. Love it
I love Sapna vina ni Raat
Jordar. Thanks for making Jukebox of Hellaro 👍
ખૂબ ખૂબ અભિનંદન હેલારો ટીમ👏👏👌
ગુજરાતી સિનેમા નવી ઉંચાઈએ 💐💐
@@kj_meer p
જય માતાજી આજે લગભગ 475 વર્ષ પહેલા અમારા વડવા કચ્છ છોડી ને આવ્યા છે પણ આજ અમે કચ્છી અને કચ્છ ને દીલ દીમાગ અને બોલ મા લઈ જીવીએ છીએ
અસાંજો કચ્છડો ભલો ....
Love you bro
Woooowwww all singer's are bestttt .. love uh so much 😍😍😍
Right
Hyyy
Waah!! Thank you Hellaro team! ❤️
Thanks thanks thanks for bringing out such remarkable music and garba steps... Keep it up.... We need more and more such films and this kind of original pure gujarat nu real sangeet. We who are out of Gujarat and don't get chance to watch gujarati movies feel good.
First time I am watched a Gujarati movie. Its a great film. Love from Kerala
What a soulful presentation of Gujrati folk music. This music shows that our Music is the best. I can not stop my self hearing these songs again and again. We can literally feel the emotions and sentiments of the creators while hearing the songs. The best creativity I ever witnessed.
Ghana samaye shuddh saragam sambhalva mali! Vagar koi remix and extra beats. Uttam👍
after listening SAPANA VINANI RAT. my heart is melting tears, memories and beautiful moments. any doctors out there.?
Me too :/
we feel u bro
Same...but haiya is my fav ..
Ha bhai,
This is gonna be a historical movie in Gujarati cinema
Yes
So nice movies super all song thanks for all hellaro teem
Agree
Right
@@ashabenrathod5472 qqqqaaaaaQ
Su music chhe ne su singing...wahhhhh...atlij sundr movie ane movie ni story sabdo kalakaro badhuj chhe...a movie jota huj ama jati rahi hu pote amaj samai gai... Proud off gujrati movie ane a pan gana varso bad..aavuj karta raho gujrat ne pan top thi top aapo
( जय भिम , जय भारत ) खूप सुंदर , अप्रतिम स्वर , सुरेख सुपर संगीत .
Jay shree ram Jay hindu jay dalit Jay bharat
Jay shree ram Jay dalit bhim ki maa ki chut
Bhimta
મંત્ર મુગ્ધ કરી દે એવું સંગીત ભાઈ
માતૃભાષા નો આજ તો આનંદ છે .
દિલ થી કવ તો બોવ ફિલ્મ જોયા અંગ્રેજી, સાઉથ ,હિન્દી
અને ગીત તો વિવિધ ભાષા ના સાંભળ્યા છે .
પણ દિલ ને ટચ કર્યું હોય તો અસવાર ગીત અને તેનું સંગીત .
હવે લાગે ગુજરાતી ફિલ્મ નો દસકો નય પણ સૈકો આવશે .
Saav sacchi vaat
You are right sir
We in 2020 listen to hindi music and dance , guys gujrati folk music is way beyond imagination , nothing can be compare to it , listening to gujrati songs I go into trance and can imagine as if I am on heaven . In front gujrati music nothing can be compared.
Each and every song is beautiful.....Even if someone who don't understand the language....Still they can enjoy it 👍👌👏🙏😊
ખુબજ exiting છું આ ફિલ્મ ને લઈ ને, હેલ્લરો આ નામ
દરેક ના હોઠે છે, U-Tube માં દરેક Review,, Preview, joy Maja avi.
ખૂબજ સુંદર છે મને તો વારે વારે જોવા નું મન થાય છે. સુપર્બ મૂવી થેંક્યું. અને ગીતો તો એકદમ મસ્ત
Adbhut.... Adbhut.... Adbhut...... Superb Music... with Heart touching words......
This movies as outstanding music and cinematography. Great job team.
Dil thi Gujarati... excited with this awesome Garba songs Waiting
Haiye thi ka to harday thi gujrati kaho... Dil is Persian language word
Indian women have come a long way to become independent and expressive about their desires, thoughts, likes and dislikes. The plight of Kutchi women is very well presented. The lyrics by Saumya Joshi are out of this world and the music is simply awesome. The choreography by Sameer and Arsh Tanna leaves you spell bound and foot-tapping. I feel very proud to be a Gujarati as well as a Kutchi.
Goosebumps 😍❤️ amazingly composed
@ Mehul Surti -- The music is amazing. Some of the best crafts i love to put into my playlist.
@ Saumya, Shruti, Aditya and Bhoomi -- Fabulous singing. Blessed to hear your voices.
Quality of the music is amazing, Greetings from the U.S.A.
Wahhh kutch do mujo wahhhh ✌✌✌✌Great job
Such an amazing song’s written by Saumya Joshi and great music by Mehul Surti. Each and every singers did a fantastic job. Very soothing to ears. I can proudly show to my Canadian friends this movie which represents my culture. Huge congratulations to Hellaro team for the great movie. More power to you.
Same, gonna recommend to my US friends
goti goti ne shabdo eva saras gothvya chhe saumya joshi sahebe... Hats off... eek vakhat movie joya pachhi darek shabd no 100% yogy rite baheno na emotion batava mate upyog karelo chhe geet ma a janay chhe... Avu suparb lyrics kadachj jova male....ane mehul surti e to music ma bhuka j kadhi nakhya chhe... Specially Haiyaa na jadva ni heth (my favorite)... ek baju a geet harsh ni lagni thi aashu avadave to biji baju sapana vina ni raat baheno na dukh na aashu avadave...
Awesome music.. Very proud being Gujarati.. definitely beat the movie of Parched. Listening Sapna Vinani raat in loop 🥰🥰❤️
Superb all 🎧songs....
I Love it...
Spacialy #Asvaar..
Awesome kya 😨 best gaarba 🙏👏👏👏👏👏👏🕉🕉🕉🕉🇺🇸🇺🇸🇺🇸🇺🇸
ખૂબ સરસ મૂવી... Ruvata ઉભા થાય જાય એવું સંગીત... Hellaro team ને ખૂબ ખૂબ અભિનંદન
Hellaro Na Song All
ErPhone🎧🎧 ma Sambhadjo
Fantastic Music...
👌👌👌👌👌
Ha bhai bavaj saras sanbhday6
@@ranjeetvaghari780
💐💐💐
Mehul Surti & Saumya Joshi nd also other Star no infinity words for you to make dis amazing Asvaar...keep it up to all... Dhol vagadi didho yar tame to 😍
These are the best 👌songs I've ever heard. Thank you 😊 but I don't understand the language because I Sambalpuri . But amazing and beautiful songs 🙏🙏🙏
Such a Great Movie! I m from Maharashtra and I believe this movie should be released throughout India. It has a very touching concept with brilliant acting well packed with engrossing music. What a treat this music is!!! M still listening it !!!! More Gujarati Movies Please...
Super movie..
proud of you all. You all have given justice to the role given to you and done hardwork..each and every scene of movie is reflecting your hardwork..
Songs....waaahh... inner voice is coming out.."that's what we require...."
Over all AWESOME 👍🙌👌
Did anyone notice the background music at 02:35?
Very subtly put the instrumental beats of "Samran vera aye vela aavjo re, maara bhakto na sankat bhaangh jo jeere, Chandi chamunda mavadli"
Wah 🥰😍😘☺️🤩🤔 I'm from Kutch 🥰