અમદાવાદમાં સામાન્ય વરસાદમાં જ અંડરપાસ બંધ કરાયો, અનેક વિસ્તારમાં ઘૂંટણસમા પાણી ભરાયા આજે સવારથી...

Поділитися
Вставка
  • Опубліковано 7 вер 2024
  • અમદાવાદમાં સામાન્ય વરસાદમાં જ અંડરપાસ બંધ કરાયો, અનેક વિસ્તારમાં ઘૂંટણસમા પાણી ભરાયા
    આજે સવારથી અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડ્યાં છે, જેના કારણે કેટલાક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે.
    નરોડા વિસ્તારમાં સૌથી વધુ અસર જોવા મળી છે. નરોડા ગેલેક્સી સિનેમા રોડ પર પાણી ભરાઈ જતાં વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

КОМЕНТАРІ • 1