(428) હૂતો પૂછૂ લાડીલા મારા રામ રે માર ચૌદ વરસ કેમજાય લખેલૂ છેનીચે Ho to poochho laadla mara Ram re

Поділитися
Вставка
  • Опубліковано 7 лют 2025
  • હો તો પૂછૂ લાડીલા મારા રામ રે
    મારા ચૌદ વરસ કેમ જાય રે
    (1) રામ રામ કરતા દશરથ પૂકારે
    સીતા સીતા કરતા કૌશલ્યા પુકારે
    હારે મારા લાડેલા લખમણ રોકાઈ જાવ રે
    મારા ચૌદ વરસ કેમ જાય રે
    (2) પીતા દશરથ એના પ્રાણ કેમ રોકશે
    ભાઈ ભરત તો ગાદીયે કેમ બેસશ
    હારે મારા શત્રુઘણ સાના કેમ થાય રે
    મારા ચૌદ વરસ કેમ જાય રે
    (3) અંગના આભૂષણ અંગથી ઉતાર્યા
    ધનુષ બાણ તમે હાથમાં રે લીધા
    હારે મારા રામ ઉઘાડા પગે જાય રે
    મારા ચૌદ વરસ કેમ જાય રે
    (4) એ જનક દૂલારી વનમાં કેમ રહેશે
    પગમા કાંટાને કાંકરારે લાગશે
    હારે મારા સીતા છે નાનેરૂ બાળ રે
    મારા ચૌદ વરસ કેમ જાય રે
    (5) રૂસી મૂને ને પિતા તમે માનજો
    ઋષિ પત્નીને માતા તમે માનજો
    હારે મારા ગુલાબના ફૂલ કરમાઈ જાય રે
    મારા ચૌદ વરસ કેમ જાય રે
    હું તો પૂછું લાડેલા મારા રામ રે મારા ચૌદ વરસ કેમ જાય રે
    / @jassidubariya3701 . राधे कृष्णा जय सियाराम हमारा नया नया भजन कीर्तन गरबा थल आपको पसंद आएगा तो लाइक शेयर सब्सक्राइब जरूर करो हमारे चैनल में हर एक त्योहार के भजन सुनने को मिलेगा भजनपुरा सुनाओ अच्छा लगेगा धन्यवाद सपोर्ट करो🙏
    #कृष्णभजन #geet #ભજન #kirtan #garba #mataji #bhakti #hindi #gujarati #gujratibhajan #music #ram #bhaktisong #भजन #maa #devi #explore #shorts #youtube #new #trending #newvideo #geetmp3 #singer #sing #singing #viral #viralvideo #today #gujaratistatus #music #bhajansong #dailyvlog #song #bhajansong #bhagwan #shreekrishna #ambemaa #viralshorts# लग्नगीत फटना

КОМЕНТАРІ • 38

  • @maabhagwatitara8057
    @maabhagwatitara8057 2 місяці тому +1

    जय श्री राम बहुत सुंदर भजन सुनाया👌👌❤🌺🌺👍🙏

    • @jassidubariya3701
      @jassidubariya3701  2 місяці тому +1

      राधे कृष्णा जय सियाराम जय सियाराम बहुत-बहुत धन्यवाद आते रहना

  • @dharamshipatel3349
    @dharamshipatel3349 2 місяці тому +3

    શ્રી રામ રામ શરણં ભવ રામ રામ. ❤❤... ખુબ ખુબ જ સુંદર. ધન્યવાદ આવજો જય સીયારામ. કૃષ્ણં વંદે જગદ્ગુરુમ.

    • @jassidubariya3701
      @jassidubariya3701  2 місяці тому +2

      રાધે કૃષ્ણ જય સીયારામ ખુબ ખુબ ધન્યવાદ આવતા રહેજો ભાઈ🙏🙏🙏

  • @vibhayashwantvora8746
    @vibhayashwantvora8746 2 місяці тому +1

    Like Done ✅
    જય શ્રી કૃષ્ણ🙏🙏
    ખૂબ સુંદર ભજન🎉🎉🎉
    મસ્ત વીડીયો🎉🎉🎉

    • @jassidubariya3701
      @jassidubariya3701  2 місяці тому +1

      राधे कृष्णा जय सियाराम जय सियाराम बहुत-बहुत धन्यवाद आते रहना

  • @umralasatsangmandal
    @umralasatsangmandal 2 місяці тому +1

    વાહ દીદી વાહ ખુબ સરસ 👌👌👍👍💐💐🌹🌹🙏 જય શ્રીકૃષ્ણ જય સીયારામ 🙏

    • @jassidubariya3701
      @jassidubariya3701  2 місяці тому +1

      राधे कृष्णा जय सियाराम जय सियाराम बहुत-बहुत धन्यवाद आते रहना

  • @dineshahirofficial7638
    @dineshahirofficial7638 2 місяці тому +3

    વાહ ખૂબ સરસ ભજન બેન જય સિયારામ જય શ્રીકૃષ્ણ 🙏👌👌🎉🎉🎉👍

    • @jassidubariya3701
      @jassidubariya3701  2 місяці тому +2

      राधे कृष्णा जय सियाराम जय सियाराम बहुत-बहुत धन्यवाद आते रहना

  • @gujjurahulbmakvanavlogs9426
    @gujjurahulbmakvanavlogs9426 2 місяці тому +1

    જય શ્રી કૃષ્ણ કનૈયા 🙏

    • @jassidubariya3701
      @jassidubariya3701  2 місяці тому +1

      राधे कृष्णा जय सियाराम जय सियाराम बहुत-बहुत धन्यवाद आते रहना

  • @devangidhunofficial
    @devangidhunofficial Місяць тому +2

    જયસીયારામ બેન સરસ 🙏🙏👍👍👌👌👌

    • @jassidubariya3701
      @jassidubariya3701  Місяць тому +1

      રાધે કૃષ્ણ જય સીયારામ ખુબ ખુબ ધન્યવાદ આવતા રહેજો

  • @vrutidubariya192
    @vrutidubariya192 29 днів тому +1

    राधे कृष्णा जयसियाराम जय सियाराम 🙏🙏🙏🙏👌🌹🙏🌹🌹🌹👌👌👌

  • @maltishrivastava555
    @maltishrivastava555 2 місяці тому +1

    बहुत सुंदर प्रस्तुति 👍👌❤❤🎉🎉🎉🎉🎉 राधे राधे 🙏❤🎉 5:14

    • @jassidubariya3701
      @jassidubariya3701  2 місяці тому +1

      राधे कृष्णा जय सियाराम जय सियाराम बहुत-बहुत धन्यवाद आते रहना

  • @kanchanmamandal
    @kanchanmamandal 2 місяці тому +1

    ખુબજ સરસ ગાયું
    જય માતાજી 👌🙏
    જય શ્રી કૃષ્ણ 👌🙏

    • @jassidubariya3701
      @jassidubariya3701  2 місяці тому +1

      राधे कृष्णा जय सियाराम जय सियाराम बहुत-बहुत धन्यवाद आते रहना

  • @sushmabhajanmalaandvlogs6826
    @sushmabhajanmalaandvlogs6826 2 місяці тому +1

    Jai Shri Ram ji bahut Sundar Bhajan 🙏🏻🙏🏻

    • @jassidubariya3701
      @jassidubariya3701  2 місяці тому +1

      राधे कृष्णा जय सियाराम जय सियाराम बहुत-बहुत धन्यवाद आते रहना

  • @bhajansangeet860
    @bhajansangeet860 2 місяці тому +1

    जय राधे कृष्ण जी बहुत सुंदर 🙏🙏

    • @jassidubariya3701
      @jassidubariya3701  2 місяці тому +1

      राधे कृष्णा जय सियाराम जय सियाराम बहुत-बहुत धन्यवाद आते रहना

  • @GujratiBhajanKirtan....-jn6mm
    @GujratiBhajanKirtan....-jn6mm 2 місяці тому +1

    ખૂબ સરસ ભજન ગાયુ તમે 👌👌👌👌👌👌

    • @jassidubariya3701
      @jassidubariya3701  2 місяці тому +1

      राधे कृष्णा जय सियाराम जय सियाराम बहुत-बहुत धन्यवाद आते रहना

  • @lokgeetmala2395
    @lokgeetmala2395 2 місяці тому +1

    Very nice sharing 👍👏 Jai shree ram ji 🙏🌹🌹👏

    • @jassidubariya3701
      @jassidubariya3701  2 місяці тому +1

      राधे कृष्णा जय सियाराम जय सियाराम बहुत-बहुत धन्यवाद आते रहना

  • @gohilvandana1984
    @gohilvandana1984 2 місяці тому +1

    ખુબ સરસ ભજન ગાયું બધા મંડળના બહેનો એ બેન તમને અને તમારા પરિવારને અને મંડળના બધા બહેનો ને મારા જાજા થી જય શ્રી કૃષ્ણ 🙏🏻🙏🏻

    • @jassidubariya3701
      @jassidubariya3701  2 місяці тому +2

      राधे कृष्णा जय सियाराम जय सियाराम बहुत-बहुत धन्यवाद आते रहना

  • @VrundaSatsangmandal
    @VrundaSatsangmandal 2 місяці тому +1

    જય શ્રી રામ❤❤❤❤❤

    • @jassidubariya3701
      @jassidubariya3701  2 місяці тому +1

      राधे कृष्णा जय सियाराम जय सियाराम बहुत-बहुत धन्यवाद आते रहना

  • @valjinor7383
    @valjinor7383 2 місяці тому +1

    Jay shree ram

    • @jassidubariya3701
      @jassidubariya3701  2 місяці тому +1

      राधे कृष्णा जय सियाराम जय सियाराम बहुत-बहुत धन्यवाद आते रहना

  • @ranna3605
    @ranna3605 2 місяці тому +1

    জয় শ্রী রাম 🙏। লাইক দিয়ে পুরো শুনলাম দিদিভাই ❤❤

    • @jassidubariya3701
      @jassidubariya3701  2 місяці тому +1

      राधे कृष्णा जय सियाराम जय सियाराम बहुत-बहुत धन्यवाद आते रहना

  • @bhajansbyguptani8114
    @bhajansbyguptani8114 2 місяці тому +1

    Sabhi bhano ko RAM RAM

    • @jassidubariya3701
      @jassidubariya3701  2 місяці тому +1

      राधे कृष्णा जय सियाराम जय सियाराम बहुत-बहुत धन्यवाद आते रहना

  • @karsandubariya389
    @karsandubariya389 Місяць тому

    🙏🙏🙏🙏🙏👍👍👍👌👌👌🌹🌹🌹🌹