Rajkot માં ખુલ્લેઆમ ચાલે છે કપલબોક્સ, 1 કલાકના રૂ.150 લઈને ધીકતો ધંધો

Поділитися
Вставка
  • Опубліковано 19 січ 2025

КОМЕНТАРІ • 569

  • @royalgovernment
    @royalgovernment 2 роки тому +294

    દારૂ માં અડ્ડા ઉપર પણ કોક દિવસ જાઓ..તમારા વિડિયો ને પેલું લાઈક હું કરીશ

  • @kamleshmachhi5205
    @kamleshmachhi5205 2 роки тому +68

    Khub saras kaam kryu
    દેશી દારૂ ના adda pr pan jao
    Ame wait krishu tamara video ni...

    • @jigss.7326
      @jigss.7326 2 роки тому +1

      Tya jai to pacha no ave...

    • @YogeshkumarParmar-ne1zt
      @YogeshkumarParmar-ne1zt 5 місяців тому

      sachi vat che

    • @YogeshkumarParmar-ne1zt
      @YogeshkumarParmar-ne1zt 5 місяців тому

      ગુજરાતીમાં એક કહેવત છે " જ્યાં પોલું હોઈ ત્યાં આંગળી થાય"

  • @knowledgeadda4820
    @knowledgeadda4820 2 роки тому +45

    રિપોર્ટર ને દેશ તરફથી ધન્યવાદ

  • @ahirkevin6739
    @ahirkevin6739 Рік тому +75

    પશ્ચિમી સંસ્કૃતિ અપનાઓ અને પોતાની સંસ્કૃતિ જાય ભાડ મા
    અરે સનાતનીઓ તમારાથી થી તો સારો મુસ્લિમ ધર્મ છે જે પોતાના ધર્મ વિશે પેહલા જ્ઞાન આપે અને પછી આગળ વધવાવે એમની મહિલા મર્યાદા મા રહે હિજાબ થી લયી સરીર ના અંગ ને કોઈ ના સામે દેખાડે નહી
    અને આપડે સનાતની સુકરી રહ્યા છે વેસ્ટર્ન સ્ટાઈલ એમની સભ્યતા એમના જેવું અંગ્રેજી બોલવું લખવું
    અરે હરામ ખોરો પેલા પોતાના ધર્મ ની શિક્ષાલ્યો પછી આગળ ના દેશો ધર્મો ની ભાષા શીખો કોણ કેટલા સારા છે એ ખબર પડી જશે
    હવે સમય જતો રહ્યો છે તમને બચાવવા માટે કોઈ નહિ આવી સકે
    અને આવી રીતે બહાર ના પુરુષો ગમતા હોય તો ઘરના કહી રસ્તે નીકળી જાઓ ધંધો કરવા

    • @ayazkhanpathan4830
      @ayazkhanpathan4830 Рік тому +3

      Kiya.aesa.banega.hindu.rast
      Be.saram..dharam.btae

    • @YJ_771
      @YJ_771 Рік тому +1

      ​​@@ayazkhanpathan4830kya Bane ga Bhai Hindu rashtra nhi banega shyd Muslim rashtra banega mguje lagta hai kyu ki Muslim ek hai or unki mhila Jo bolte hai vo karti hai or Hindu ki to pata nhi sab sanskriti bhul gyi hai beti padha ni hi nhi chaiye 8th TK hi padha na chahiye

    • @Saus586Hindustani
      @Saus586Hindustani Рік тому +2

      Sharm karo😢hamare majhab ki ladkiya aisa kar hi nahi sakti😮

    • @ahirkevin6739
      @ahirkevin6739 Рік тому +2

      गलत रास्ता पकड़ा हे कभी जागेंगे वो नही पता लेकिन बादमे बहुत पछताएगी😡🤬

    • @ahirkevin6739
      @ahirkevin6739 Рік тому +4

      @@Saus586Hindustani क्युकी आप अपने धर्म की सिक्सा पहले देतेहो बादमें स्कूल में भेजते हो इस लिए कभीभी ऐसा मुस्लिम धर्म में नही देखने मिलता है

  • @ashrafbavanka5446
    @ashrafbavanka5446 2 роки тому +68

    જાગો મા બાપ જાગો ભણવાના નામે તમારી છોકરીયો ક્યા પુરાઈ છે
    અને કેવા કામો કરે છે એની તપાસ કરો નહીતર સુરત મા જેમ થયુ એવુ ના થાઈ એની ખાસ નોંધ લ્યો
    છોકારાઓ અને છોકરીયો અભ્યાસ ના નામે રગરેલીયા મનાવા પોહચી જાઈ છે ને મા બાપ ના પેટ નુ પાણી પણ નથી હલતુ બોવ સરમજનક બાબત કેહવાય

    • @nikitakhimaniya3950
      @nikitakhimaniya3950 2 роки тому +1

      ✔️✔️✔️✔️

    • @odedarapratap6871
      @odedarapratap6871 2 роки тому

      100%

    • @mahendrashah9810
      @mahendrashah9810 2 роки тому +2

      School college jati chhokri ma parents ketlu dhyan rakhi sake je illegal chhe e vastu ma parents shu kare ene j bandh karavo

  • @kishanmakvana3454
    @kishanmakvana3454 2 роки тому +8

    Good job sandesh news

  • @allinonewithLBS
    @allinonewithLBS 2 роки тому +16

    ફરજો નિભાવી છે એમણે તમારા સપના પુરા કરવાની આવા ખોટા રવાડે ના ચડો એમને દુઃખી કરવાની

  • @Kblove3124
    @Kblove3124 2 роки тому +6

    Salute che bhai tamne pardafass kryu Gud job

  • @manishsahita
    @manishsahita 2 роки тому +4

    Great job 👌👍👌👏

  • @hindustanidevesh
    @hindustanidevesh 2 роки тому +100

    વિનાશ ની તરફ જતું ભારત 😭😭😭

    • @sagarthakor7486
      @sagarthakor7486 Рік тому +3

      ❤❤❤👍👍👍

    • @PiyushPatel-ne8ez
      @PiyushPatel-ne8ez Рік тому

      હા કદાચ એટલે ઋષિ વાત્સાયન દ્રારા કામસૂત્ર લખવામાં આવેલું....... આર્યો ના વખત થી આ ચાલ્યું આવે છે..... પેહલા નોતું મીડિયા કે સોશ્યલ મીડિયા બધા જ વયસ્કો ને પોતાની સ્વતંત્રતા મળી રહેતી....જૂના જમાના મા નવી પેઢી ક્યાં જાય....... જે વ્યક્તિ પરિવર્તન નથી સ્વીકારતા તેની અધોગતિ જ થાય...દાખલો પાકિસ્તાન કે અફઘાનિસ્તાન નો લઈ લેવો

    • @PiyushPatel-ne8ez
      @PiyushPatel-ne8ez Рік тому

      વિનાશ તો તમારા જેવા લોકો ની બુધ્ધિ નો થય રહ્યો છે....જે વાસ્તવિકતા નથી સ્વીકારી સકતા તેને દુનિયા ફેંકી દે છે... જે તમારા થી બંધ ન થાય તેને મૂંગા મોઢે સ્વીકારી leva મા જ ડહાપણ છે

    • @Dragons_village
      @Dragons_village 5 місяців тому

      Technology no jamano hene bhai internet ane unlimited calling aapine mast kam thyu he

  • @hiteshrathodhiteshrathod7084
    @hiteshrathodhiteshrathod7084 9 місяців тому +2

    છેલ્લા 10 વર્ષ મા ગુજરાત ની અંદર 90% વધી ગયું છે.

  • @gondaliyabhagirth1111
    @gondaliyabhagirth1111 2 роки тому +19

    🥺માં બાપ ને અેમ કે સોકરાવ ભણવા જાય છે ને રખડતાં જોવા મળે છે

  • @JitendrasinhGohil-h2l
    @JitendrasinhGohil-h2l 11 місяців тому +3

    અહી મળો....મને...❤❤❤❤❤❤❤❤❤❤❤❤...કપલ બોક્સ એટલે શુ

  • @sahilmomin4117
    @sahilmomin4117 2 роки тому +33

    Right to privacy is there, Media is pathetic !

    • @jaydeepsinhgohil5072
      @jaydeepsinhgohil5072 2 роки тому +2

      Yes
      Media is sold nowadays
      If shop owner have given money they would not shown on channel this things.

    • @Dragons_village
      @Dragons_village 5 місяців тому

      Rajkot bhavnagar road is also illegal why media not showing it ?? I think its gov. Scheme 😂😂😂

  • @sandippandor101
    @sandippandor101 2 роки тому +55

    The right to privacy is also recognized as a basic human rights under Article 12 of the Universal Declaration of Human Rights Act, 1948.

  • @rishitk
    @rishitk 2 роки тому +56

    Right to privacy. Sandesh news first stop advertising jyotish baba. then talk about ethics. shame sandesh.

    • @MsManish1947
      @MsManish1947 2 роки тому +2

      આને કોર્ટમાં લય જવાની જરૂર છે , કાયદાનો ભંગ કરી ને ન્યુઝ માંથી રૂપિયા બનાવતા આવડે છે.

    • @-dhruvpatel-vc5dm
      @-dhruvpatel-vc5dm 2 роки тому +1

      yes

    • @merurabari7949
      @merurabari7949 Рік тому

      ​@@-dhruvpatel-vc5dmhy kese ho ji

    • @MsAmrutbhai
      @MsAmrutbhai 11 місяців тому +1

      Right... Jyotish Jo apne khud ko nahi bacha pata.. wo andhvishvashi topics ko bandh karna chahiye

    • @Nature-Lover5788
      @Nature-Lover5788 7 місяців тому

      True....

  • @CVA1603
    @CVA1603 2 роки тому +57

    Government should provide facilities for adult couples as per our Constitution. So such emergence of fake facilities prohibited.

  • @samudramanthan111
    @samudramanthan111 2 роки тому +14

    ઘણું બધું ચાલે છે બીજું.
    કઈ સારા ન્યૂઝ કવર કરો.
    આ કઈ સાવ આવી જગ્યા નથી જેવું તમે રિએક્ટ કરો છો.

  • @PruthvirajsinhGohil-xy1qt
    @PruthvirajsinhGohil-xy1qt Рік тому +2

    હર હર મહાદેવ હર

  • @kuberravat
    @kuberravat 2 роки тому +116

    ભાઈ બધા ને ઉભો થાય છે... મીડિયા વાળા ને હપ્તો નથી મળ્યો

    • @v.k.oficial3260
      @v.k.oficial3260 2 роки тому +4

      Right

    • @sanjaypatel1661
      @sanjaypatel1661 2 роки тому +1

      મુહ કા લબ્સ છીન લિયા...

    • @Saus586Hindustani
      @Saus586Hindustani Рік тому +9

      Tu pan couple box ma jato hase te tari comments thi proove Thai gyu😂

    • @asalamsipai3953
      @asalamsipai3953 7 місяців тому +5

      Ye godi midya nahi
      Sache imandar ptra karhe..

  • @bababhaitaj5413
    @bababhaitaj5413 11 місяців тому +1

    😢😢😢😢😢,જય,હો,ભા,જ,પ,સરકાર,ની,જયહો

  • @bhaveshkakadiya2228
    @bhaveshkakadiya2228 2 роки тому +48

    માતા પિતા યે ધ્યાન રાખવું પડે

    • @Kdgohil2204
      @Kdgohil2204 2 роки тому +6

      Mata - Pita aakho divas thi sathe na ray sake ne... Ne game teva sanskar aape aa jamana ma... Kharab sangat ma hse to bagdse j santan...

    • @mahendrashah9810
      @mahendrashah9810 2 роки тому +2

      School college jati chhokri ma parents ketlu dhyan rakhi sake je illegal chhe e vastu ma parents shu kare ene j bandh karavo

    • @champavatruturaj4671
      @champavatruturaj4671 2 роки тому +1

      @@Kdgohil2204 aevu na hoy bhai vat khoti 6 pachd padvu pade strick revu pade ne Sanskar aek var gussi Jay pachi na jay aakhu jivan saru chale pan aena mate badpan thi aapva Jove Mota thaine pachi kai na thay ne tamari vat khoti 6 Sanskar aapiye to ae bagde ae vat 💯% khoti 6 aevu badha Vichare ne koi Sanskar aape j nahi to duniya ma koi saru manas aek pan dekhay j nahi

    • @meghabhatti1118
      @meghabhatti1118 2 роки тому

      @@champavatruturaj4671 👌👌🙏🙏

  • @jindagi_452
    @jindagi_452 2 роки тому +19

    Great job❤️

  • @devangchavda3473
    @devangchavda3473 2 роки тому +40

    If both r agree then nothing wrong in it

    • @salmankhansindhi709
      @salmankhansindhi709 2 роки тому

      Right dude but baki k desho me jab tak ladki 18 ki nahi hoti wo kabhi bhi relationship me nahi Aati Aur hamare india me 14 15 sal ki ladkiya 24 24 k ladko ko le kar ghumti hai ye galat hai

  • @gujaratibro
    @gujaratibro 2 роки тому

    તારી બેન ક્યાં છે એને જો દરેક ને પોતાના જીવન મુજબ જીવાનો હક છે એને એ પુક્ક્ત વય ના પોતાનો નિર્ણય લઈ શકે

  • @mahendrashah9810
    @mahendrashah9810 2 роки тому +8

    Excellent job of Reporter

  • @maldebera1228
    @maldebera1228 2 роки тому +14

    પોલ ખુલ્લી કૈરી good job sir
    દિલ થી ધન્ય છે આપ અને આપની ચેનલ ને

  • @mukeshgamit6818
    @mukeshgamit6818 Рік тому +2

    આ મીડિયાવાળા અને કદાચ રૂપિયા જોઈતા હશે કિસ્મત દારૂના અડ્ડા ચાલે છે થશે પણ થાય છે એક્સિડન્ટ થાય ભ્રષ્ટાચાર થાય દેશના વિકાસમાં કેટલો ખર્ચો થયો અને કેટલા બધા તેના પર કાર્યવાહી હાથ ધરવામાં આવે

    • @Saus586Hindustani
      @Saus586Hindustani Рік тому

      Abe desh ma vyabhichar failay tena thi moto koi guno nathi...tari chokri ke sister aa couple box ma hot to tane khabar padat😮

  • @rahuldevaliya5550
    @rahuldevaliya5550 2 роки тому +39

    એડ્રેસ આપો ને બીજું બધું રેવા ધો😂😂😂

  • @manishthakor4133
    @manishthakor4133 2 роки тому

    આ ચેનલ માં દમ છે હો💪

  • @mehulmakwanaofficial
    @mehulmakwanaofficial 2 роки тому +1

    Good job👌👌👌👌👌

  • @b.m.gadhavib.m.gadhavi501
    @b.m.gadhavib.m.gadhavi501 2 роки тому +10

    સૂનય થાય આસરકાર મા એજોવાનૂ રહયૂ

  • @hardik-ig4fd
    @hardik-ig4fd 2 роки тому +2

    Bhai aava Patrkar ne dil thi salam

  • @bablie6899
    @bablie6899 2 роки тому +9

    આને પુછે કે કોઈ બે વેપારીઓ શાંતિ થી Business discussion માટે આવે છે❓
    😂😂😂😂😂

  • @altafdal8997
    @altafdal8997 Рік тому

    Good Job,, you and your team,,,

  • @talpadaranjit4174
    @talpadaranjit4174 2 роки тому +7

    You are doing great job
    Jay Bharat.

  • @NIKHIL-cr4dg
    @NIKHIL-cr4dg 2 роки тому +4

    Cuple માટે ગાર્ડન બનાવ્યું નથી તો પસી cuple jay kya, pelo bichro ધંધો કરી રહ્યો છે તો કરવા દોને અને એવો ધંધો ચાલુ કર્યો છે તો કઈક સોચી સમીજી ને સુરક્ષા સહિત જ ધંધો ચાલુ કર્યો હશે ને તો જ આટલા સમય સુધી ચાલી રહ્યો છે ને અને એવા box માં થોડી એવું કંઈ થઈ જવાનું છે , આતો કોઈ રૂમ થોડી છે આટલું પણ સમજણ નથી આના કરતા તો ગાર્ડન વધારે ખુલ્લું હોય છે તો જાઓ ત્યાં જઈ ને રેડ પાડો , આવી જાય છે માઇક ઉઠાઈન બસ ખાલી કોઇ જગ્યા મળવી જોઈએ પસી ભલે ને કાદવ કીચડ પણ કેમ ના હોય. 😠😠😠😔😔

    • @Professorr911
      @Professorr911 10 місяців тому

      100%

    • @mehul.j.d510
      @mehul.j.d510 7 місяців тому

      aa cuple dekhhi chhe je cuple ho te modha dhaki dhaki no fare khabar pade chhe

  • @lalitlalit969
    @lalitlalit969 2 роки тому +12

    Copal koi di n aave aama to chalu copal aave good sandesh news

  • @rasik3062
    @rasik3062 2 роки тому +13

    બસ આવા જ સમાચાર મલૅસૅ સૅ તમનૅ

  • @MsManish1947
    @MsManish1947 2 роки тому

    Right to privacy Sandesh News.

  • @bharatbhairathod1707
    @bharatbhairathod1707 10 місяців тому

    વિકસિત ભારત ની શરુઆત ગુજરાત થી થય ચુકી છે

  • @demonking7297
    @demonking7297 Рік тому +5

    રોન્ડો અને રાંડવા બેઠા લાગે છે અંદર 😂😂😂.....ઓયો સુધી તો ઠીક અતુ. આતો કોઠા ખોલી નાખ્યા ધંધા કરવા😂

    • @Parvez56
      @Parvez56 Рік тому

      😅😅😅😅😅

  • @asalamsipai3953
    @asalamsipai3953 7 місяців тому +2

    Salam he Aapki himat ko
    Sach Dikhaneme..💪💪🇮🇳

  • @VishwashThakar
    @VishwashThakar 11 місяців тому +2

    Rahim,bhai, jago hindu jago india very good message Jay bholenath ki kripa karjo kayam MAHENDRA nandlal thaker una dist girsomnath na Jay hanumandada Krupa karjo kayam,mane,phone, kar rahe ho shiv shankar ki kripa karjo kayam 😮

  • @girishdodiya9057
    @girishdodiya9057 5 місяців тому

    Bau saras Kam karyu reporter bhai ne selute ❤❤❤

  • @manishparsotamjarasaniya670
    @manishparsotamjarasaniya670 2 роки тому +2

    સોદવા માટે

    • @anupamnil9373
      @anupamnil9373 7 місяців тому

      છોકરીયો ને જ બહુ શોખ થાય છે

  • @jaymataji5783
    @jaymataji5783 2 роки тому +4

    સંદેશ ન્યૂઝ સરસ

  • @Shree_krishn509
    @Shree_krishn509 2 роки тому +31

    આ સરકાર માં એડલો દમનથી કે ગુને ગાર ને સજા આપે....ખાલી આસ્વા સન આપે છે ...

    • @HindiLoveShayari143
      @HindiLoveShayari143 2 роки тому

      તો ભાઈ તું સરકાર ચલાવ વા માંડ

    • @dushyantbhatt343
      @dushyantbhatt343 2 роки тому +1

      Bhai, ketlu bhanya chho?????? aa desh ma rule of law chhe sarkar nu kaam aaropio ne pakdvanu chhe e gunegar chhe ke kon chhe e nakki karvanu kaam nyaytantra nu chhe.......sarkar thodi saja aape???????
      biju tu bhai lage chhe congress ni sarkar ma thayela kashmiri pandito no hatyakand bhuli gayo chhe??????
      tane lage chhe e nathi khabar ke Delhi ma sikho ni khulleaam hatya kareli ane ena doshio ne mantri banavi ne rakhela ane e time e ketlay doshio ne bachavi leva ma aavya je aaje mantrio thai ne betha chhe.
      aava to lakho kissa chhe aagad ni sarkaro na.......jo ke e to tane yad nai aave kemke apde pelu ek gandhi parivar ni charan chatukarita kareli ne etle e badhu na dekhay.

  • @alpeshm2012
    @alpeshm2012 2 роки тому +44

    Surat ni ghatna couple box ne lidhe nathi bani, eto love ma problem ne karane bani che , bija no dhandho bhango ma , marriage vagar marji thi adult people friendship and romance marji hoy to chokkas kari shake , America, and aakhi duniya ma youngsters marriage pahela love karta j hoy che , media thodik mentality badlo

    • @aasthabhatt4082
      @aasthabhatt4082 2 роки тому +2

      Ekdum sachi vat 👍

    • @NIKHIL-cr4dg
      @NIKHIL-cr4dg 2 роки тому +1

      Shachi vat

    • @SingerNeoStar
      @SingerNeoStar 2 роки тому +1

      True

    • @bhuvaparesh9365
      @bhuvaparesh9365 2 роки тому +1

      A भारत की पवित्र भूमि है amerika nahi

    • @alpeshm2012
      @alpeshm2012 2 роки тому

      @@bhuvaparesh9365 aakhi duniya bhagwane banavi che, etle badhij bhumi pavitra che

  • @jayvyasmumbai9310
    @jayvyasmumbai9310 2 роки тому +32

    Nothing wrong in sitting in privacy n talk..

    • @tilalaajay
      @tilalaajay 2 роки тому +1

      If it is limited to sitting and talking, it is fine, but really is it so ?

    • @hellraiser3448
      @hellraiser3448 2 роки тому

      @@satunashravan513 જે જાય છે એ કોકની દીકરી બહેનો જ હસે 18 વરસની વ્યક્તિ વયસ્ક હોય અને પોતાના નિર્ણયો લઈ શકે. દોઢા નહીં થવાનું બીજાની અંગત બાબતોમાં

    • @merurabari7949
      @merurabari7949 Рік тому

      ​@@tilalaajayhy kese ho ji

  • @surbhij.5350
    @surbhij.5350 2 роки тому +2

    ગ્રીષ્મા

  • @dimplechouchan830
    @dimplechouchan830 2 роки тому +2

    Nice reporting

  • @hardiksinhjadeja790
    @hardiksinhjadeja790 2 роки тому +1

    Rajkot ma aava ketal y news chhe tamay Rajkot ne bachavi sako chho
    great jobbb superrrr sahebbbb

  • @Swajan4all
    @Swajan4all 2 роки тому +18

    Such journalists should be sued and screwed. Bloody encroachers of others privacy.

    • @chempaklel6704
      @chempaklel6704 2 роки тому +1

      Privacy ?? Bruhh There are Bunch Of Couple Boxes And Everyone doin' same so What's About Privacy Here ! If it's About Privacy Then They Should Go To Somewhere Where No One Are Allowed Except Them !

    • @voyeger4464
      @voyeger4464 2 роки тому +1

      @@chempaklel6704 seriously? it is about news channel showing faces of these people all over internet, do you not see any difference between couple seeing each other and this media bastards breaching their privacy?

  • @bhaveshkakadiya2228
    @bhaveshkakadiya2228 2 роки тому +9

    ભ્રષ્ટાચાર ના વિડિયો બતાવી આપો

  • @bzjzjzjzjz
    @bzjzjzjzjz 2 роки тому

    Great work

  • @amrutlalparmar9013
    @amrutlalparmar9013 7 місяців тому +1

    Good job... sir
    Close karavo.

  • @anilpatel-op9kh
    @anilpatel-op9kh Рік тому +1

    Ok

  • @nareshwaghela6900
    @nareshwaghela6900 2 роки тому

    Great job bhai

  • @rinkudodha2117
    @rinkudodha2117 2 роки тому

    Great job 👍

  • @BhupatbhaiChauhan-pe5vc
    @BhupatbhaiChauhan-pe5vc 11 місяців тому

    પોલમ.પોલ.ચાલે.છે

  • @mustakmultani3417
    @mustakmultani3417 8 місяців тому

    અલાહ હીદાયત દે 😢

  • @prakashashra8466
    @prakashashra8466 Рік тому

    Gret wark

  • @aarohithakkar369
    @aarohithakkar369 2 роки тому +6

    OMG 😳😳 aa first time sambhdyu

  • @Prakashmeladistudio
    @Prakashmeladistudio 2 роки тому +3

    ડિસા માં પણ ચાલે છે sir

  • @kajalgohil6947
    @kajalgohil6947 2 роки тому +1

    saheb surat ma daru na adda b bov chale 6 to tmri news channel ne kev k plz a pn bndh krvama help kare great job 👍amroli ma utran railway station pase address sathe kev 6u pan police kay krti nthi

  • @BharatsinhDabhi-oz1jr
    @BharatsinhDabhi-oz1jr 8 місяців тому +1

    આંદોલન વખતે કયા હતા સંદેશ ન્યુઝ વાળા

  • @ashvingohil572
    @ashvingohil572 2 роки тому +3

    Bandh karavo kapal box

  • @contortionist779
    @contortionist779 7 місяців тому

    RNGILU RAJKOT..

  • @deepakjsharma989
    @deepakjsharma989 2 роки тому +1

    Gujrat ma vikas chalu che bhai tame su leva deva

  • @vinaygiri1892
    @vinaygiri1892 2 роки тому +4

    जय गीरनारी पूरेपरी जवाबदारी मातापितानी छे पुलीस कया करे पूलीस पर भी फरियाद कर देता है पूछपरछभी नही कर सकते मगर मिडीया वालो बहूत गलत दोहराते है पुरुष तो बिगडेल ही है जो नारी बिगडे तो ?बचारा फंस जाता है

  • @maheshzala621
    @maheshzala621 7 місяців тому

    હે પ્રભુ યે ક્યાં હો રહા હે,યહી દેખના બાકી થા

  • @contortionist779
    @contortionist779 7 місяців тому +1

    SNDESH NEWS NE SLAM..

  • @bhurabhaibharvad6101
    @bhurabhaibharvad6101 9 місяців тому

    રુપાલાસાહેબનેબતાઓ

  • @naturecreativemind
    @naturecreativemind 2 роки тому

    Great work Ava news apta rho ,and tmre e lokona pic pan levana j hta ena thi bija avya hoy to bhi date and ajna youth kai side jai tho ej khbr nhi padti parents dhan rkho emni pasad thi pan hidden information leta rho,

  • @funnyaf4994
    @funnyaf4994 2 роки тому +2

    વાળી માં લય જાઓ લયા 😂

  • @keyurgor4702
    @keyurgor4702 2 роки тому +3

    Rajkot rupani nu city saram aavi joye sarkar ne . police hafta bandh karo levanu gujrat sarkar kai action levu joye

  • @ANKITFITENTERTAINMENT
    @ANKITFITENTERTAINMENT 2 роки тому +6

    Government j responsible che. Because emne HAPTA, PAISA JOYE CHE

  • @mahendrashah9810
    @mahendrashah9810 2 роки тому +2

    Badha mota city ma chale chhe permission kay rite Mali aani

  • @riyapatelsubham
    @riyapatelsubham Рік тому

    Couple box etle su...?
    Police ne su vandho se

  • @vasavasandip9122
    @vasavasandip9122 2 роки тому +4

    સોંપો પાડી દીધો સંદેશ the great

  • @bhaveshsing3101
    @bhaveshsing3101 Рік тому +1

    Saheb koi di corat ma jae ne juj ne sawal karo k 20/20 vars kes chale chhe tenu su karn

  • @Rajesh-lh1yz
    @Rajesh-lh1yz 10 місяців тому +1

    ઇ કેય છે કે કપલ બોક્સ નાસ્તો કરવા... એની માને 😂

  • @prajapatiramesh5098
    @prajapatiramesh5098 10 місяців тому

    जय श्री राम।।।

  • @Hfenmkkk
    @Hfenmkkk Рік тому

    દારૂ બંધી માં ઢીલ આપી છે સરકારે તો આમાં પણ આપશે😂😂

  • @talpadaranjit4174
    @talpadaranjit4174 2 роки тому

    Keep it up

  • @Volga-n1t
    @Volga-n1t 2 роки тому

    Super

  • @experiment5310
    @experiment5310 Рік тому

    👍👍 cemeraman mate

  • @yesbk2926
    @yesbk2926 11 місяців тому

    Good Work aisi video bar bar bnavi ne parivar ne jagrook krwa chalu rakho

  • @rafiqpatel8050
    @rafiqpatel8050 2 роки тому +1

    Good aa bandh thava joey ya a ne chalave cha ane par kadak maa kadak karyavahi thave jaey ya

  • @kalpeshshah191
    @kalpeshshah191 2 роки тому +5

    100 mase 80 baiman phir bhi mera desh mahan 👏👏👏

  • @manoharlalbhatia254
    @manoharlalbhatia254 2 роки тому +2

    Vadodara Mein Nahin Hai..Par Rajkot Mein Hai 👍

  • @51-keneelpatel69
    @51-keneelpatel69 Рік тому

    અને couple box નહીં extra tuition classes કેવાય

  • @sappaimtiyaz7869
    @sappaimtiyaz7869 2 роки тому

    👍👌

  • @fitnessninja9091
    @fitnessninja9091 2 роки тому +2

    Food start Karo to vandho nai aave..
    Like sandwich pizza burger... Hotel type...🤣🤣
    Idea sari lage to Mane bhulta nai.

  • @indiantrack9498
    @indiantrack9498 2 роки тому +1

    આ રિપોર્ટરને એવોર્ડ આપવો જોઈએ.

  • @atulthakor6985
    @atulthakor6985 2 роки тому +1

    Katal khana pan chale chhe, ane daru na adda pn chale chhe, couple box normal chhe, gayo ni javabdari kon lese

  • @dinkarbrahmbhatt8674
    @dinkarbrahmbhatt8674 6 місяців тому

    કપલ બોક્સ ખોટું નથી

  • @mahessankhol6772
    @mahessankhol6772 3 місяці тому

    MAAL HAi TO MAHOBBAT HAi YAAR

  • @chaitanyagohel795
    @chaitanyagohel795 2 роки тому

    Wah Aaj Na Youngers Aagal Vadhi rahya chhe