Guruji Malya Che Brahmgyani |Singer-Hemant Cauhan | Gujarati Bhajan By NIRANT STUDIO_

Поділитися
Вставка
  • Опубліковано 16 вер 2024
  • Title -Guruji Malya Che Brahmgyani
    Bhajan Singer :- Hemant Cauhan
    Lyrics :-P.P. Shree Punjiram Maharaj (Kudasan Nivasi)
    Producer :-Shree Nirant Studio
    Coordination-Mahendraram(Nirant Studio-Ahemdabad)
    Music:- Vijay Raval &Shashikant Sadhu
    Recording:-Jackey Vaghela (NIRANT STUDIO)
    Artist :-Nilesh Raj
    Aarshivachan:-P.P. Puranram Maharaj
    Video Editing :-M I Patel_Motap
    Sahyog:-Umesh Ratnakar,Ashok Metraniya,Whatsup No.8200195370
    #nirat #HemantChauhan #gujaratibhajan #nirantstudio #NirantBhajan #nirantSatsang #puranram #jaynirant #gujaratibhajan #gujaratisong
    (ગુરુજી મળ્યા છે બ્રહ્મજ્ઞાની)
    (રાગ -કોને પુછું રે સમાચાર)
    ગુરુજી મળ્યા છે બ્રહ્મજ્ઞાની મારા સંતોભાઈ ગુરુજી મળ્યા છે બ્રહ્મજ્ઞાની..
    મટી જઈ ચોરાશીની ખાણી મારા સંતોભાઈ
    ગુરુજી મળ્યા છે બ્રહ્મજ્ઞાની..
    તનમન ધન સદગુરુજીને સાંપી વાલા (૨)
    મરજીવા થઈને મોજો માણી મારા સંતોભાઈ
    ગુરુજી મળ્યા છે બ્રહ્મજ્ઞાની..
    આશાને તૃષ્ણાના ઘાટ ઓળંગી વાલા (૨)
    પીધો અમીરસ જાણી જાણી મારા સંતોભાઈ
    ગુરુજી મળ્યા છે બ્રહ્મજ્ઞાની..
    અગમ અગોચર દેશ ગુરુજીના વ્હાલા (૨)
    અજબ લીલા છે તમારી મારા સંતોભાઈ
    ગુરુજી મળ્યા છે બ્રહ્મજ્ઞાની..
    શુન્યમાં જઈને જેણે સુરતા ઠેરાવી વ્હાલા (૨)
    જળહળ જયોત ત્યાં દરસાણી મારા સંતોભાઈ
    ગુરુજી મળ્યા છે બ્રહ્મજ્ઞાની..
    દયાધરમ અને સતના રે કાજે વ્હાલા (૨)
    રૂપેરી કાયાને દો હોમાઈ મારા સંતોભાઈ
    ગુરુજી મળ્યા છે બ્રહ્મજ્ઞાની..
    મેરુ ડગે પણ જેનું નામ ના ડગે રે વ્હાલા (૨)
    એમની અમર કથાઓ ગવાણી મારા સંતોભાઈ
    ગુરુજી મળ્યા છે બ્રહ્મજ્ઞાની..
    સદગુરુ ચરણે શીશ નમાવી વ્હાલા (૨)
    પોતે પોતાને લીધો જાણી મારા સંતોભાઈ
    ગુરુજી મળ્યા છે બ્રહ્મજ્ઞાની..
    ઈશ્વર સદગુરુ પુરા રે મળીયા વ્હાલા (૨)
    પુંજીરામ પદ જાવું નિરવાણી મારા સંતોભાઈ
    ગુરુજી મળ્યા છે બ્રહ્મજ્ઞાની..
    Special Thanks:-P.P. Takhuram Maharaj,Atmaram maharaj,dayaram maharaj,Jayantiram maharaj,Shamalaji maharaj,Bhikharam Maharaj,Dahyaram maharaj,Parthiram Maharaj,Kalidas Maharaj,Baburam Maharaj,Nirant Maharaj,Jasuram Maharaj,Anandram Maharaj,Radhaba Maharaj,Ramilaba Maharaj,Jaydev Maharaj,Jaydev bapa,jaynti bapa,chenjiram maharaj,maganram maharaj,gopaldas maharaj,gopaldas bapu,bhikharam bapu,satsang,bhajan,nirant studio,nirant satsang,jay nirant,parthiram maharaj,kabir saheb
    👉રોજ અવ નવા ગુજરાતી વિડીયો જોવા માટે મહેરબાની કરીને અમારી યુ-ટયુબ ચેનલ " નિરાંત સ્ટુડિયો" ને સબસ્ક્રાઈબ કરો,લાઈકકરો અને શેયર કરો

КОМЕНТАРІ • 4