શ્રીમંત અને બહાદુર મહિલાને મળવા IPS સફીન હસન કેમ ગયા ? | IPS Safin Hasan | Gujarat Police News

Поділитися
Вставка
  • Опубліковано 11 гру 2024

КОМЕНТАРІ • 189

  • @tushalrajput5771
    @tushalrajput5771 Рік тому +33

    સલામ છે આવા મુસ્લિમ ips ને અને સમાજ મા ધર્મ ના નામે રાજકારણ કરતા વ્યક્તિ ઓ ને સમજવાની જરૂર છે એક માનવતાની

  • @rschauhan667
    @rschauhan667 Рік тому +52

    પહેલાં તો બહેન મિતલને ભગવાન બિમારી માંથી સાજા કરી દે એવી પ્રાર્થના,બીજું કે એક નાના કર્મચારી ને ગંભીર બિમારીમાં હોસ્પિટલ માં ખબર લેવાં જાય અને ઘરે ખબર લેવાં જાય એવાં આવા ઉચ્ચ અધિકારીશ્રી સાહેબ ને લાખ લાખ વંદન કરું છું ,અને આવાં લાગણીશીલ અધિકારીશ્રી જે ખરેખર ભગવાન સ્વરુપ છે. બાકી એકપણ અધિકારીશ્રી નથી જોયા કે પોતાના નાનાં કર્મચારી ની બિમારી અવસ્થા માં ખબર લીધી હોય કે આથિક મદદરૂપ થયા હોય..🙏

    • @popatbhaisolanki4987
      @popatbhaisolanki4987 2 місяці тому

      Beta beta ekadam tandurust Aarti Ke Beta Bhagwan per se Prathna Karni chahie Hamen khush rahe khush rahe khush rahe sathi sathi narsanhar Khoob Khoob dhanyvad dhanyvad khush raho khush raho khush raho Jay Hind Jay Hind Jay Hind

  • @pravinchandrasompura2283
    @pravinchandrasompura2283 Рік тому +17

    ધનય છે સલામ આવા અઘિકારી સહેબને પોતાના નાના સટાક ની સંભાળ લેછે સાથે બીજા મદદ કરનાર ને ઈશ્વર જલદી સવસથ સાજા કરે તવી પ્રાર્થના કરીએ

  • @ashvin-rf5tq
    @ashvin-rf5tq Рік тому +22

    સેલ્યુટ સફિન હસ મદદન સર ને અને હેલ્પ કરનાર દરેક ને
    મિત્તલ જલદી સ્વસ્થ થઈ જાય ઈશ્વર ને પ્રાથના

  • @vanubhaimerja6999
    @vanubhaimerja6999 Рік тому +10

    ધન્યવાદ સફીન હસનને, ધન્યવાદ ટ્રાફિક પોલીસ ને

  • @samragadhvi8516
    @samragadhvi8516 Рік тому +11

    મિતલબેન જલ્દી સારા થઈ જાય તેવી ભગવાનને પ્રાર્થના.
    આપના લાગણી સભર અહેવાલ બદલ આપને ખુબ ખુબ અભિનંદન.

  • @vavadgujrati4995
    @vavadgujrati4995 Рік тому +22

    લાગણીશીલ અહેવાલ પ્રસિધ્ધ કરવા બદલ પ્રશાંત SIR ને વંદન...

  • @jayantilaldajibhaipatel5669
    @jayantilaldajibhaipatel5669 Рік тому +20

    🙏🌹મિતલબેન જલ્દી સારા થાય એવી પ્રકૃતિ ને કુદરતને પ્રાર્થના🌹🙏

  • @ShashwatSanghavi-q1u
    @ShashwatSanghavi-q1u Рік тому +8

    સાહેબ તમારી વાત કરવાની છટા શબ્દો લાજવાબ છે વંદન સાહેબ તમને

  • @ghvaghela3195
    @ghvaghela3195 Рік тому +8

    મિત્તલ બેન ને વહેલી તકે સારું અને દેશની સેવામાં લાગી જાય તેવી ભગવાનને પ્રાર્થના

  • @alimuddinsaiyed474
    @alimuddinsaiyed474 Рік тому +9

    અલ્લાહ મિત્તલ બહેન ને આ ગંભીર બીમારી માંથી વહેલા માં વહેલા સીફા આપે આ મિં ન

  • @solankiudaysinh8248
    @solankiudaysinh8248 Рік тому +13

    મિતલબેન,
    કુદરત ઉપર ભરોસો રાખો 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
    વહેલી તકે તમે સાજા થઈ જશો.

  • @SajidMasal-tw5jb
    @SajidMasal-tw5jb Рік тому +6

    સો સો સલામ છે બેન ને.અને ips હસન સાહેબ ને.અને દયાર ભાઈ તમને કેમ ભુલાય તમે સ્ટોરી લાવ્યા તો અમને જાણવા મળ્યું ને એટલે તમને સો તોપ ની સલામી. જય જય ગરવી ગુજરાત.

  • @luckytravels3734
    @luckytravels3734 Рік тому +5

    બેન મિત્તલ તમે ઈન્શાઅલ્લાહ એક દમ જલ્દી સાજા થઈ જશો બેન તમારા જેવા ઇમાનદાર બહેન ની અમને ખૂબ જ જરૂર છે હું પણ તમારા માટે ખૂબ દુઆ કરીશ બેન

  • @hirensheth2145
    @hirensheth2145 Рік тому +4

    ખૂબ સરસ..Safi sir..ગુજરાત ને તમારા જેવા sir ni જરૂર છે

  • @Ipssafinhasan
    @Ipssafinhasan Рік тому +15

    Great job Safin Hasan 🥺💫❣️

  • @vijaykumarmacwan5065
    @vijaykumarmacwan5065 Рік тому +4

    મિત્તલબેન ની માહિતી આપના માધ્યમથી આમ પ્રજા સુધી પહોંચાડવાનો આપનો પ્રયાસ ખૂબજ વંદનીય છે. સેલ્યુટ છે.

  • @patelramesh5035
    @patelramesh5035 Рік тому +14

    માનવીના જીવનમાં ઘણા ઉતાર ચઢાવ આવતા હોય છે કુદરતની પર ભરોસો રાખવાથી બધું કાર્ય ઉત્તમ , પ્રાર્થના કરીએ છીએ ભગવાન એમને શક્તિ આપે

  • @rameshbukoliya8230
    @rameshbukoliya8230 Рік тому +4

    100......100...SALAM SE ..IPS SIR NE ....JAY HO .MITAL BEN...JAY HO..🙏🙏🙏🙏🙏

  • @shakuntalapatel1055
    @shakuntalapatel1055 Рік тому +6

    મિત્તલ બેન તમે જલ્દી સારા થઈ જાવ એવી પ્રભુ ને પ્રાર્થના કરીએ છીએ .🙏🙏

  • @pratapsinhrathod7626
    @pratapsinhrathod7626 Рік тому +3

    શ્રી સફિન હસન જેવા આઇ પી એસ અધિકારી છે અને બીજી બાજુ કેન્સર થી જઝુમતી મિત્તલ બેન સુંદર પ્રસંગ ને જનતા વચ્ચે મૂકવા બદલ ધન્યવાદ

  • @arifvahora2532
    @arifvahora2532 Рік тому +5

    મિતલબેન તમે જલ્દી સારા થઈ જશો મારી ભગવાનને પ્રાર્થના છે.

  • @chavdabhikhabhaifromjamnag2557

    Vah prashant ji,,,ips saffinbhai to ati utkrust vyakti chhe j. Rahese

  • @lalitbhatt2549
    @lalitbhatt2549 Рік тому +3

    શ્રીમંત નો અર્થઘટન કરવા પ્રશાંત દયાળ આપનો આભાર.

  • @DhanaRada-l7u
    @DhanaRada-l7u Рік тому +19

    મિત્તલ બેન તો શ્રીમંત સે, પણ ips અધિકારી સ્ક્રીન હસન પણ એટલાજ શ્રીમંત સે

  • @arjanbhaipatel5375
    @arjanbhaipatel5375 Рік тому +8

    Safin Hasan is the great example for other IPS officers to follow the same behavior with subordinates.

  • @bhanuprasadgopaldas6687
    @bhanuprasadgopaldas6687 Рік тому +2

    સર સલામ,બેન જલ્દી સાજા થાય તેવી આશા

  • @c.k.parmar8859
    @c.k.parmar8859 Рік тому +3

    મિત્તલબેન જલ્દી સાજા થાય એજ ભગવાનને પ્રાર્થના

  • @ghnshyambhaibodara7687
    @ghnshyambhaibodara7687 Рік тому +6

    Vah vah ips saheb aa chhe insaniyat nu udahan

  • @RamChandera-q6x
    @RamChandera-q6x Рік тому +3

    Vah thanks safin hasan sir

  • @vipulvaz4239
    @vipulvaz4239 Рік тому +4

    Thanks to Nilam Di k Mitalben nay maliya anay pachi Department ma khabar thai. Je pachi Mitalben nay saro support maliyo Department taraf thi. Mitalben God and good wishes are with you. Get well soon 🙏

  • @gordhanbhaivankar791
    @gordhanbhaivankar791 Рік тому +5

    Heart touching talk mate namaste 🙏 God bless her.

  • @moinmalek1409
    @moinmalek1409 Рік тому +6

    મિત્તલ બેન જલ્દી સ્વસ્થ અને તંદુરસ્ત થઈ જાય એવી દુઆ

  • @sanjaynrathava3869
    @sanjaynrathava3869 Рік тому +2

    મિત્તલબેન જલ્દી સજા થાય એવી માતાજી ને પ્રાર્થના🙏🏼

  • @maheshbagada7426
    @maheshbagada7426 Рік тому +2

    ખૂબ ખૂબ આભાર આપનો...

  • @svboricha8334
    @svboricha8334 Рік тому

    100% નવજીવન NEWS...પ્રશાંત BHAI ANE AAVA IPS અધિકારી શ્રી safin હસન સાહેબ ne લાખ લાખ વંદન...mital Ben ne saru થઇ જાય તેવી Bhagwan પાસે Dil thi પ્રાર્થના ❤

  • @chhatrasinhsolanki5822
    @chhatrasinhsolanki5822 Рік тому +3

    Thanks safin sir thanks prashant sir God bless mital ben

  • @salimbhayani6239
    @salimbhayani6239 Рік тому +1

    great sir aap ne salam ane dua

  • @rehmatullakhanpathan2685
    @rehmatullakhanpathan2685 Рік тому +4

    Salam navajivan news

  • @Vdbrahmbhatt
    @Vdbrahmbhatt Рік тому +3

    Navjeevan news safin Hasan Saheb ne vandan

  • @shankarlalpatel3463
    @shankarlalpatel3463 Рік тому +2

    ગુજરાતને આવા પ્રામાણિક અધિકારીની જરુરછે

  • @kamleshkariya6743
    @kamleshkariya6743 Рік тому +1

    Mital Ben Ke Sath In Ka Hosala Aur Help Ke Liye I P S Safin Hashan Sir Ko Abhinadan Hai Q Ke Lakho Muslim Me Bahut Come Ase Vyakt Hote Hai A In Ki Sanskar Aur Manvata ko Salam

  • @ghanshyambarotofficial187
    @ghanshyambarotofficial187 Рік тому +9

    મીતલબેન ને મા નવદુર્ગા નવજીવન સાથે દીર્ઘાયુ અર્પે એવી પ્રાર્થના સફીન હશન સાહેબ ને સલામ અને દયાળ સાહેબ તમને સત્ સત્ વંદન 🙏

  • @dilipbabariya4140
    @dilipbabariya4140 Рік тому +2

    સતાધાર વારા આપાગીગા ચોક્કસ જલ્દી બધુજ સારુ કરશે 🚩🚩🚩🚩🚩🇮🇳🇮🇳🇮🇳🇮🇳🚩🚩🚩🚩

  • @rasikpatel-mr7kx
    @rasikpatel-mr7kx Рік тому +1

    Great work sir 👏 👍 👌 🙌 🙏 💪 👏 👍 👌 🙌 🙏

  • @dhaneshrajpara4237
    @dhaneshrajpara4237 Рік тому

    સલામ છે આવા મુસ્લિમ IPS officer ને. બીજા IPS અધિકારીઓ એ આમાં થી શીખ લેવી ઘટે. અમારી પ્રાર્થના છે, મિત્તલ જલ્દી સાજી થઈ જાય.

  • @JoshiS.P
    @JoshiS.P Рік тому

    જલ્દી સ્વસ્થ ની શુભેચ્છાઓ મિત્તલબેન ને

  • @sanjeshdamor8180
    @sanjeshdamor8180 Рік тому +2

    ઘણી જ જલ્દી સારા થઈ જશે મિત્તલ બેન...

  • @rajivvyas9788
    @rajivvyas9788 Рік тому +1

    સરસ
    લાગણી સાથે ની રજૂઆત માટે...

  • @bhattjosh
    @bhattjosh Рік тому +4

    Wishing her a speedy recovery and return to normal life

  • @sarojpatel2565
    @sarojpatel2565 Рік тому

    મિતલબેન જલ્દીથી સાજા થાય એવી ૐ પરમાત્મા પ્રથૅના જય પરમાત્મા જય માતાજી

  • @hirensheth2145
    @hirensheth2145 Рік тому +1

    7:36

  • @amrutbhaiprajapati9576
    @amrutbhaiprajapati9576 Рік тому

    ભગવાન તેને જલદીથી સાજા કરી દે તેવી પ્રભુ પાસે પ્રાર્થના

  • @yusufbamboj1596
    @yusufbamboj1596 Рік тому +1

    I proud of you

  • @1891isgold
    @1891isgold Рік тому +2

    Thanks to all વૈષ્ણવ જન 🙏

  • @sadabaharsoch8637
    @sadabaharsoch8637 Рік тому

    We pray God for her recovery. Salute to Respected IPS Hassan Saheb for his Humanity.

  • @jigsmesariya
    @jigsmesariya Рік тому +3

    Good job safin sir 🙏

  • @fakubaloch7012
    @fakubaloch7012 Рік тому +1

    🙏 Wah ips sir🙏

  • @priyankacharpot2785
    @priyankacharpot2785 Рік тому +5

    મિત્તલબેન જલ્દી સાજા થઈ જાય તેવી ઈશ્વર ને અનેકગણી પ્રાર્થના 🙏🙏🙏🙏

  • @AMRUTBHAIPRAJAPATI-kh3fz
    @AMRUTBHAIPRAJAPATI-kh3fz Рік тому +1

    Dhanyvad Safinsar

  • @rajubhai1945
    @rajubhai1945 Рік тому +2

    Mara Ram

  • @dhirensolanki9268
    @dhirensolanki9268 Рік тому +4

    સર,આ બહેન ને આથિક મદદ માટેનો વિડીયો મેં ધણા પોલીસ મિત્રોને મોકલ્યો હતો..
    પેલી કહેવત જેવું કે પા શેરા માં પુણી કાંતી..
    ખેર બહેન જલ્દીથી તંદુરસ્ત થાય તેવી માતાજી ને પ્રાર્થના 🙏

  • @chandubhazala5466
    @chandubhazala5466 Рік тому +2

    સરસ

  • @hanifhbaharuni
    @hanifhbaharuni Рік тому +1

    Verynice sir

  • @HarilalPanchal
    @HarilalPanchal Рік тому +1

    8:26

  • @karannavani7554
    @karannavani7554 10 місяців тому

    Great job navjivan news Mital ben will recover soon

  • @jujardudhiyawala8178
    @jujardudhiyawala8178 Рік тому +2

    Hamari duwa mittalben satha che allja temne jaldi thi dandurasti ape

  • @gujaratienjoy
    @gujaratienjoy Рік тому

    Salute Sir

  • @durlabhaachary3213
    @durlabhaachary3213 Рік тому

    Good luck with congratulation 🌹

  • @yashpalvala729
    @yashpalvala729 Рік тому

    Salam chhe saheb ne 🥺

  • @HHT.RAILWAYS
    @HHT.RAILWAYS Рік тому +3

    ❤❤❤❤❤❤

  • @parmarab
    @parmarab Рік тому

    Mittalben get well soon. Happy knowing Mr. Husen Sir's humanitarian approach.

  • @lokgit
    @lokgit Рік тому

    Gret job hasan sar

  • @infectingRana
    @infectingRana Рік тому +1

    Jy matjai

  • @iqbalshaikh4572
    @iqbalshaikh4572 Рік тому

    Good job sir

  • @amrutbhaiprajapati9576
    @amrutbhaiprajapati9576 Рік тому

    સીન હસન જેવા અધિકારીને લાખ લાખ વંદન.

  • @pravinsinhbarad8650
    @pravinsinhbarad8650 Рік тому +1

    🙏

  • @mayurkarangiya5737
    @mayurkarangiya5737 Рік тому +2

    સર મીતલ બેન સારુ થયજાય ભગવાન ને દુવા કરીશું પણ પાર્ટ 2બનાવજો બસ દુવા કરીશું

  • @bhailalbhairohit1432
    @bhailalbhairohit1432 Рік тому

    ઈશ્વર મીતલ ગોંડલીયા ને જલ્દીથી સ્વસ્થ કરે તેવી પ્રાર્થના

  • @ashokthakur4498
    @ashokthakur4498 Рік тому

    Pyara Prabhu ne Dil thi prathana ke Mari bendi ne hemkhem rakhne
    Prasant sir nedhànyavad

  • @raykaraaj2120
    @raykaraaj2120 Рік тому

    Wow sir Big fan🙏👍

  • @pushpamewada473
    @pushpamewada473 Місяць тому

    SRS 👌...

  • @roxy12170
    @roxy12170 Рік тому

    Big fan of ips safinhasan sir ❤❤❤❤❤

  • @mkdhamal3077
    @mkdhamal3077 Рік тому

    Vah Dayal sir

  • @earthisgod9949
    @earthisgod9949 Рік тому

    સરસ કાર્ય ❤

  • @dgsoni2559
    @dgsoni2559 Рік тому

    Jay Swaminarayan

  • @amaratjithakor6
    @amaratjithakor6 Рік тому +3

    Bhagvan. Jaldi saru kri deshe apa saheb, Saphai hasan saheb sathe Haso to bhagvan ne pan saru krava avavu padse aap thata phihasan

  • @fatema9536
    @fatema9536 Рік тому +2

    Allah sifa aape ❤🎉

  • @altafvaiyani8585
    @altafvaiyani8585 Рік тому

    Good job sir mitalban ne Allah jald hi safa de Jay hind jay javan

  • @kataranikunj
    @kataranikunj Рік тому

    Mittal Ben Sara Thai Jay........safine sir ne pan salaam....

  • @sanjaygoswami2969
    @sanjaygoswami2969 Рік тому +1

    વેરી ગુડ સફર હસન

  • @popatsinhparmar1015
    @popatsinhparmar1015 Рік тому +2

    મિતલબેન જલ્દી જલ્દી સાજા થઈ જશે એવી પ્રભુને પ્રાર્થના

  • @gujaratienjoy
    @gujaratienjoy Рік тому

    Salute all people

  • @ikrammalek8639
    @ikrammalek8639 Рік тому

    આમીન....

  • @bhagvansinhsodha8071
    @bhagvansinhsodha8071 Рік тому

    Jay Shre Ram 🙏

  • @kalpanabengohel4932
    @kalpanabengohel4932 Рік тому

    God bless you didi 🙏🙏🙏

  • @janaksinhzala2238
    @janaksinhzala2238 Рік тому +1

    Get well soon

  • @omdevsinhzala9084
    @omdevsinhzala9084 Рік тому +2

    Bhavnagar પણ Safin સર કોઈ પણ પોલીસ સારવાર મા હોય તો તરત સર આવી જતાં હતા.

  • @nileshpal3924
    @nileshpal3924 Рік тому +1

    🙏🙏

  • @skmobilesidhpur
    @skmobilesidhpur Рік тому

    Safin sir is gret