15 સાત્વિક વાનગી, નવી ભોજન પ્રથાના શ્રી સરોજબેને આપી મહત્વની જાણકારી

Поділитися
Вставка
  • Опубліковано 24 бер 2024
  • 15 સાત્વિક વાનગી સાથે નવી ભોજન પ્રથાના શ્રી સરોજબેન ચૌહાણે આપી મહત્વની જાણકારી
    માતાજી શ્રી સરોજબેન ચૌહાણે પત્રકાર જીજ્ઞેશ હિરાણીને આપી મહત્વની જાણકારી
    એડવાન્સ ન્યુ ડાયેટ સિસ્ટમ સાથે સાત્વિક રેસીપી અને સાધકોના અનુભવ
    "Unveiling the Secrets of Satvik Recipes and Wellness: A Dialogue with
    Shri Sarojben Chauhan and Journalist Jignesh Hirani"
    "Discover the future of dining with Shri Sarojben Chauhan, as she introduces us to a revolutionary approach to food traditions, promising a new era of culinary exploration and wellness."
    Welcome to our channel! In this video, join us as we venture into the future of dining with the esteemed Shri Sarojben Chauhan. Get ready to be inspired by her revolutionary approach to food traditions, where she introduces us to a new era of culinary exploration and wellness. From innovative recipes to insightful tips, Shri Sarojben Chauhan promises to reshape the way you perceive food. Don't miss out on this transformative journey towards a healthier and more fulfilling lifestyle. Subscribe now and embark on this exciting culinary adventure with us!
    Useful Links:
    Follow us on Telegram: telegram.me/JigneshHirani
    Follow us on WhatsApp: whatsapp.com/channel/0029Va6q...
    UA-cam Links:
    નવી ભોજન પ્રથા Advance New Diet System (A-NDS) Solution by Shri. B V Chauhan
    • Video
    નવી ભોજન પ્રથા: New Diet System Courses (B V Chauhan)
    • નવી ભોજન પ્રથા : New D...
    અગાસીનો જાદુ, "Megic of Herbal Haven"
    • અગાસીનો જાદુ, "Megic o...
    Join this channel to get access to perks:
    / @jigneshhirani1
    (Advance New Diet System = A-NDS)
    Topic Covered :
    રેસીપીની કેવી ડિમાન્ડ છે ?
    રેસીપીનો કઈ રીતે વિચાર આવે છે ?
    રેસીપી ફિક્સ છે કે તેમાં પણ અપડેટ આવે ?
    રેસીપીના નામ જણાવશો ?
    ઈડલી અને ઢોસા કાચા બની શકે ?
    નવી ભોજન પ્રથાની 15 સાત્વિક રેસીપી ?
    આગામી દિવસોમાં નવી ભોજન પ્રથા કઈ રીતે ચાલશે ?
    બીજી પથીની સામે NDS વિશે શું કહેશો ?
    અગત્યની અન્ય ઘણી બધી સ્વાસ્થ્યવર્ધક જાણકારી
    કઈ-કઈ બિમારીમાં શું ધ્યાન રાખવું ?
    ઓબેસિટી: (વજન ઉતારવા માટે), ડાયાબિટીસ, બીપી / કોલેસ્ટ્રોલ / બ્લોકેઝ, શરદી / ખાંસી / ઉધરસ, તાવ / ડેન્ગ્યુ ચિકનગુનિયા જેવા વાઇરલ રોગો, દાંત મજબુત કરવા - તેલ / મંજન, માઈગ્રેન/માથાના દુખાવા / પાર્કિન્સન / લકવો, સાંધાના / કમર દુખાવા, ચામડીના રોગ, હિમોગ્લોબીન / થેલેસેમિયા/ એનેમિયા, અશક્તિ / વજન વધારવા, ઊંઘ માટે, હ્રદયરોગ, કેન્સર માટે
    #નવીભોજનપ્રથા #NewDietSystem #NDS #newdietsystem #newdietsystemahmedabad #bvchauhan #bvchauhandietplan #nds #millet #millets #milletsrecipe #jigneshhirani #millet #hirani #weightloss #weightlossjourney #weightlossmotivation #yoga #weightlossdiet #weightlossathome #naturopathy #ayurveda #NewDietSystemCourses #OnlineDietPrograms #HealthyEatingWorkshops #NutritionAndWellness #DietLifestyleCoaching #patel #cancer #ands #enema #food #satvik #satvicfood #satvicmovement #satvic #નવીભોજનપ્રથા #સ્વાસ્થ્યકરભોજન #ભોજનસિસ્ટમ #સિંપલભોજન #ફ્રીઓનલાઇનકોર્સ #આરોગ્ય #શરીરસ્વાસ્થ્ય #આયુર્વદ #આજનાસમાચાર #આયુર્વેદિક #સ્વાસ્થ્યકરજીવન #આરોગ્યભરપુર #સાત્વિક #વાનગી #રેસીપી

КОМЕНТАРІ • 127

  • @nishashah1903
    @nishashah1903 2 місяці тому +7

    ખુબ મહેનત કરી રહ્યા છો. હમેશા આ કામ કરતા રહ્યો અને અમને પ્રેરણા આપતા રહ્યો. ખુબ ખુબ ધન્યવાદ.

    • @jigneshhirani1
      @jigneshhirani1  2 місяці тому +1

      આપનો ખૂબ ખૂબ આભાર, આ વીડિયો સૌ ને મોકલી પુણ્ય કમાજો, જેથી વધુ વધુ લોકો ને ફાયદો થાય. દેશ ના કરોડો રૂપિયા બચે..😊 તમારૂ પ્રોત્સાહન અમને પ્રેરણા અને ઉત્સાહ આપે છે

    • @bharatbhaipanchal6522
      @bharatbhaipanchal6522 2 місяці тому

      Address mobile number lakho contact number hoy to સલાહ લઈ શકાય please 🙏

    • @user-tg8sz7ju4x
      @user-tg8sz7ju4x 2 місяці тому


      ❤❤ક🎉😢😮❤​@@jigneshhirani1

  • @iqbalmahesania4683
    @iqbalmahesania4683 2 місяці тому +3

    સાહેબ હુ અમેરિકામા રહુ છુ મને ઘણીજ જાતની બિમારી હતી પરંતુ તમારી ભોજનની રીતથી ઘણી બિમારી નીકળી ગઈ છે અનેમારે મ્યુકસ કોલાઈટીસની બિમારી બચપનથી હતી હુ ચાર વરસથી સાદા પાણીનો એનિમા લઉ છુ મુંબઈ અને અમેરિકાના ડોકટર મારી પેટની બિમારી ન નીકાળી શક્યા તે બિમારી નેચરલ રીતથી નીકળી ગઈ છે બસ એજ જય રામ રામ

    • @jigneshhirani1
      @jigneshhirani1  2 місяці тому

      Welcome ☺️ તમારો અનુભવ ખૂબ સરસ છે, થઈ શકે તો અમારી telegram channal માં જોડાવ અને મને તેમાં hi મોકલો, તમારો અનુભવ હજારો ને પ્રેરણા આપશે. આ વીડિયો વધુ માં વધુ લોકો ને મોકલજો, પૂણ્ય કમજો જેથી દેશ નાં કરોડો રૂપિયા બચે. આભાર 🙏

  • @samyakinvestment309
    @samyakinvestment309 2 місяці тому +7

    15 સાત્વિક વાનગીનો ઉત્તમ વીડિયો, સાથે નવી ભોજન પ્રથા, ખૂબ સરસ વીડિયો બનાવવા બદલ આભાર.
    વસંત ઋતુના આગમન માટે તત્પર સમાજ હોલિકા દહન કરી રંગોત્સવ ઉજવણી કરે છે આપને અને આપના પરિવારને અમારા પરિવાર તરફથી પુષ્પ ભરી સંવેદના પાઠવી રંગોત્સવ ની શુભકામના 💐💐💐🌹

  • @RameshKumar-yp6yg
    @RameshKumar-yp6yg 2 місяці тому +3

    પ્રેરણાદાયી વિડિયો બનાવ્યો છે, અભિનંદન ♥️🌞🎉🎉🎉👌

  • @solankinachiketsinh8743
    @solankinachiketsinh8743 Місяць тому

    નચિકેતસિહ આર સોલંકી મારી ઉમર 39 વર્ષ છે મને નખ મા રોગ નહોતો પણ બીપી આવ્યુ ને સાથે સાથે સુગર કોલેસ્ટ્રોલ વગેરે લાઈન બંધ એક વર્ષ મા 12 ટેબલેટ ચાલુ થઈ ગઈ પછી હુ નવી ભોજન પ્રથા અપનાવી ને થોડા જ સમય મા બધી ટેબલેટ બંધ થઈ ગઈ છે

    • @jigneshhirani1
      @jigneshhirani1  Місяць тому

      Thank you 😊 વધુ માં વધુ લોકો ને મોકલીને પૂણ્ય કમાજો, જેથી દેશ નાં કરોડો રૂપિયાની બચે

  • @hardevsinhjadeja9605
    @hardevsinhjadeja9605 2 місяці тому +3

    સાહેબ ના ચરણોમાં કોટી કોટી વંદન કરું છું 🙏🙏🙏🙏

  • @dhartibenthakkar
    @dhartibenthakkar 2 місяці тому +3

    ખૂબ સુંદર વીડિયો બનાવો છો, અભિનંદન🎉
    થોડા માં ઘણી માહિતી આપી છે. આપની મહેનત જરૂર સફળ થશે અને વધુ ને વધુ લોકો આ નવી ભોજન પ્રથા માં જોડાશે અને ગુરુજી નું સ્વપ્ન પૂરું થશે.

    • @jigneshhirani1
      @jigneshhirani1  2 місяці тому

      Thank you Ma'am 😊 Please Share it Maximum 💓

  • @ashagangar4370
    @ashagangar4370 Місяць тому

    👌🏻👌🏻👌🏻👌🏻👌🏻

    • @jigneshhirani1
      @jigneshhirani1  Місяць тому

      આપનો ખૂબ ખૂબ આભાર, આ વીડિયો સૌ ને મોકલી પુણ્ય કમાજો, જેથી વધુ વધુ લોકો ને ફાયદો થાય. દેશ ના કરોડો રૂપિયા બચે..😊 વધારે માહિતી માટે telegram channal માં જોડાજો

  • @hihappyness3116
    @hihappyness3116 2 місяці тому +6

    The most awaited video on the Satvik recipe, because no one video combined many recipes, Thank you for effective and free knowledge 🎉

    • @jigneshhirani1
      @jigneshhirani1  2 місяці тому

      Thank you so much 🙂

    • @jigneshhirani1
      @jigneshhirani1  2 місяці тому +1

      Thank you so much 🙂

    • @vidYT365
      @vidYT365 2 місяці тому

      You are absolutely RIght

    • @bhartiacharya479
      @bhartiacharya479 2 місяці тому +1

      Tamari sathe જોઇન્ટ થવા માટે શું કરવાનું હોય છે?

  • @kinjalthakor6457
    @kinjalthakor6457 Місяць тому

    Verrygood vidio

    • @jigneshhirani1
      @jigneshhirani1  Місяць тому

      Welcome 😊 Thank you. Share it Maximum for Mankind 💓

  • @ashwinbarot4244
    @ashwinbarot4244 2 місяці тому +3

    અતિ સુંદર પ્રયાસ છે રેસીપી બુક ક્યાં મળશે ખરી ?
    બુક વાળી જગ્યા નું એડ્રેસ આપવા મહેરબાની કરશો

    • @jigneshhirani1
      @jigneshhirani1  2 місяці тому +2

      Welcome ☺️ વીડિયો નીચે telegram ની લીંક આપી છે, તેમાં અત્યારની બધી શિબિર ની માહિતી છે, અને હવે પછીની શિબિર ની તારીખ પણ તેમાંજ જણાવવા માં આવે છે. રેસિપી ની બુક ની માહિતી પણ આપી છે, નહીતર આ મોબાઇલ પર ફોન કરજો - 9825024823

  • @kamleshvaghela5025
    @kamleshvaghela5025 2 місяці тому +2

    ખૂબ માહિતીસભર વીડિયો, સૌ ને અભિનંદન 🎉🎉😊

  • @rahulantala6147
    @rahulantala6147 2 місяці тому +5

    માનવ જાતિ છેલ્લા stage માં છે,પ્રાકૃતિક જીવન જીવવું એ જ રસ્તો છે, ચૌહાણ સાહેબે ન વર્ણવી શકાય એવું કાર્ય કરી રહ્યા છે
    અને જીજ્ઞેશ ભાઈ તમારો પણ ખૂબ ખૂબ આભાર તમે youtube દ્વારા જાગૃત કરી રહ્યા છો

    • @jigneshhirani1
      @jigneshhirani1  2 місяці тому

      આપનો ખૂબ ખૂબ આભાર, આ વીડિયો સૌ ને મોકલી પુણ્ય કમાજો, જેથી વધુ વધુ લોકો ને ફાયદો થાય. દેશ ના કરોડો રૂપિયા બચે..😊 વધારે માહિતી માટે telegram channal માં જોડાજો

    • @RameshKumar-yp6yg
      @RameshKumar-yp6yg 2 місяці тому

      Sachi vaat

  • @BhavanaPatel-sn7nv
    @BhavanaPatel-sn7nv 2 місяці тому +1

    ખુબ ખુબ આભાર વ્યક્ત કરું છું.્ખુબજ સરસ મજા આવી,👌👌🙏🙏🌹🌹

    • @jigneshhirani1
      @jigneshhirani1  2 місяці тому

      Welcome 🙂 આપનો ખૂબ ખૂબ આભાર, આ વીડિયો સૌ ને મોકલી પુણ્ય કમાજો, જેથી વધુ વધુ લોકો ને ફાયદો થાય. દેશ ના કરોડો રૂપિયા બચે..😊 વધારે માહિતી માટે telegram channal માં જોડાજો

  • @user-bw5kc4on8m
    @user-bw5kc4on8m 2 місяці тому +2

    🙏🌻👌👍😁

  • @kamalabenpadvi
    @kamalabenpadvi 2 місяці тому +1

    કાચું એજ સાચું છે ખુબ જ જરૂરી છે

    • @jigneshhirani1
      @jigneshhirani1  2 місяці тому

      આપનો ખૂબ ખૂબ આભાર, આ વીડિયો સૌ ને મોકલી પુણ્ય કમાજો, જેથી વધુ વધુ લોકો ને ફાયદો થાય. દેશ ના કરોડો રૂપિયા બચે..😊 વધારે માહિતી માટે telegram channal માં જોડાજો

  • @kumudchandragandhi8667
    @kumudchandragandhi8667 2 місяці тому +1

    🥦☘🌿🌳🥬🥒🫑🍀🍓🍎🍅🍉🌶🥕🍇 Great video. SALUTE TO YOU N SHREE CHAUHANSAB. May God bless you to serve mankind. धन्यवाद I 🍇🍇🍇🎉🎉

    • @jigneshhirani1
      @jigneshhirani1  2 місяці тому

      Welcome 🙂 આપનો ખૂબ ખૂબ આભાર, આ વીડિયો સૌ ને મોકલી પુણ્ય કમાજો, જેથી વધુ વધુ લોકો ને ફાયદો થાય. દેશ ના કરોડો રૂપિયા બચે..😊 વધારે માહિતી માટે telegram channal માં જોડાજો

  • @mahkvanavishnu3316
    @mahkvanavishnu3316 Місяць тому

    ખુબ સરસ

  • @nandlalh
    @nandlalh 11 днів тому

    આ NDS ની સાચી સંમજ આપશો

    • @jigneshhirani1
      @jigneshhirani1  11 днів тому

      Welcome, વીડિયો નીચે બીજા વીડિયો ની લીંક આપી છે તે જુઓ, અને આ વધુમાં વધુ લોકો ને મોકલજો જેથી સૌ નું ભલું થાય

  • @thakordasrajput6222
    @thakordasrajput6222 2 місяці тому +3

    વાનગીઓ બનાવવાની રીતો જણાવશો. આભાર.

    • @jigneshhirani1
      @jigneshhirani1  2 місяці тому

      Welcome ☺️ વીડિયો શાંતિ જુઓ તેમાં એજ માહિતી આપી છે, આ વીડિયો વધુ માં લોકોને મોકલજો અને પૂણ્ય કમાજો. Telegram channal માં જોડજો

    • @shyamkshatrya909
      @shyamkshatrya909 2 місяці тому

      ​@@jigneshhirani18:36 8:38

  • @dimplevaghela3213
    @dimplevaghela3213 2 місяці тому +1

    Top video on Satvik recipe 🎉🎉🎉

    • @jigneshhirani1
      @jigneshhirani1  2 місяці тому

      Welcome 🙂 Glad to give a detailed review

  • @iqbalmahesania4683
    @iqbalmahesania4683 2 місяці тому +1

    Thanks you so much Sir

    • @jigneshhirani1
      @jigneshhirani1  2 місяці тому

      Most welcome 🙂 Share it Maximum 💞

  • @jagrutijadav5837
    @jagrutijadav5837 2 місяці тому

    નવી ભોજન પ્રથા માં જોડાવા માટે લિંક હોય તો મોકલવા ખૂબ જ વિનંતી

    • @jigneshhirani1
      @jigneshhirani1  2 місяці тому

      Welcome 🙂 વીડિયો નીચે telegram ની લીંક આપી છે, તેમાં અત્યારની બધી શિબિર ની માહિતી છે, અને હવે પછીની શિબિર ની તારીખ પણ તેમાંજ જણાવવા માં આવે છે. રેસિપી ની બુક ની માહિતી પણ આપી છે, નહીતર આ મોબાઇલ પર ફોન કરજો - 9825024823

  • @manjubentrapasiya9987
    @manjubentrapasiya9987 2 місяці тому +4

    Mare tamari shibir ma aavvu che
    To address janavasho

    • @jigneshhirani1
      @jigneshhirani1  2 місяці тому +1

      Welcome ☺️ Telegram channal જૂઓ, બધી નવી માહિતી મૂકી છે. લિંક વીડિયો નીચે છે. આગામી શિબિર ની માહિતી પણ તેમાં મૂકવામાં આવે છે. આભાર

    • @bhagwatisisodia9720
      @bhagwatisisodia9720 2 місяці тому

      Mane tamari shibir ma avavu chhe to janavasho

  • @jayshreepatel175
    @jayshreepatel175 2 місяці тому +1

    જય શ્રી કૃષ્ણ આપનું શિબિર ક્યાં ચાલે છે જણાવશો.

    • @jigneshhirani1
      @jigneshhirani1  2 місяці тому

      વીડિયો નીચે telegram ની લીંક આપી છે, તેમાં અત્યારની બધી શિબિર ની માહિતી છે, અને હવે પછીની શિબિર ની તારીખ પણ તેમાંજ જણાવવા માં આવે છે. આભાર 😊

    • @jayshreepatel175
      @jayshreepatel175 2 місяці тому +1

      ટેલિગ્રાફ ન વાપરતા હોય તો જણાવશો

    • @jayshreepatel175
      @jayshreepatel175 2 місяці тому

      @@jigneshhirani1 ટેલિગ્રામ ન વાપરતા હોય તો જણાવશો

    • @meenabadamia8067
      @meenabadamia8067 2 місяці тому

      તમે ગાજરનો હલવો કેવી રીતે બનાવો છો તેનો વિડીયો આપો

    • @jigneshhirani1
      @jigneshhirani1  2 місяці тому

      આ નંબર પર ફોન કરજો - 9825024823

  • @HooriKuser
    @HooriKuser 2 місяці тому +1

    અમને તમારી શિબિર ma આવવુ છે શહેર નું નામ ,તારીખ જણાવશો

    • @jigneshhirani1
      @jigneshhirani1  Місяць тому

      Welcome ☺️ Telegram channal જૂઓ, બધી નવી માહિતી મૂકી છે. લિંક વીડિયો નીચે છે. આગામી શિબિર ની માહિતી પણ તેમાં મૂકવામાં આવે છે. આ વીડિયો વધુ માં વધુ લોકો ને મોકલજો. આભાર

  • @amitabuch
    @amitabuch 2 місяці тому +1

    Tamara sessions bahuj saras che pan bahu bhid hoy che..

  • @kusumvgala4261
    @kusumvgala4261 2 місяці тому +1

    Navi bhojan pratha ma jodava mate ni link hoy hoy to mokalavo

    • @jigneshhirani1
      @jigneshhirani1  2 місяці тому

      Welcome 🙂
      વીડિયો નીચે telegram ની લીંક આપી છે, તેમાં અત્યારની બધી શિબિર ની માહિતી છે, અને હવે પછીની શિબિર ની તારીખ પણ તેમાંજ જણાવવા માં આવે છે. નહીતર આ મોબાઇલ પર ફોન કરજો - 9825024823

    • @jigneshhirani1
      @jigneshhirani1  2 місяці тому

      આ વધુ માં વધુ લોકો ને મોકલજો, પૂણ્ય કમાજો, આભાર

  • @user-qo4xn7ty2e
    @user-qo4xn7ty2e Місяць тому

    Please tamari sibir kyan ne kyare hoy te janavsho

    • @jigneshhirani1
      @jigneshhirani1  Місяць тому

      વીડિયો નીચે telegram ની લીંક આપી છે, તેમાં અત્યારની બધી શિબિર ની માહિતી છે, અને હવે પછીની શિબિર ની તારીખ પણ તેમાંજ જણાવવા માં આવે છે. નહીતર આ મોબાઇલ પર ફોન કરજો - 9825024823
      આ વીડિયો વધુ લોકોને મોકલજો જેથી કોઈનું ભલું થાય.

  • @hareshamin328
    @hareshamin328 2 місяці тому +1

    👌👌👌👌👌

  • @iqbalmahesania4683
    @iqbalmahesania4683 2 місяці тому

    Very nice information

  • @vaidehithakkar8393
    @vaidehithakkar8393 Місяць тому

    Ahmedabad ma shibir che to mahiti apaso

    • @jigneshhirani1
      @jigneshhirani1  Місяць тому

      વીડિયો નીચે telegram ની લીંક આપી છે, તેમાં અત્યારની બધી શિબિર ની માહિતી છે, અને હવે પછીની શિબિર ની તારીખ પણ તેમાંજ જણાવવા માં આવે છે. નહીતર આ મોબાઇલ પર ફોન કરજો - 9825024823
      આ વીડિયો વધુ લોકોને મોકલજો જેથી કોઈનું ભલું થાય.

  • @rpatel85
    @rpatel85 2 місяці тому +2

    Nice

  • @bhagwatisisodia9720
    @bhagwatisisodia9720 2 місяці тому +1

    મારે તમારા શિબિર માં આવવુ છે

    • @jigneshhirani1
      @jigneshhirani1  2 місяці тому

      Welcome ☺️, વીડિયો નીચે telegram ની લીંક આપી છે, તેમાં અત્યારની બધી શિબિર ની માહિતી છે, અને હવે પછીની શિબિર ની તારીખ પણ તેમાંજ જણાવવા માં આવે છે. નહીતર આ મોબાઇલ પર ફોન કરજો - 9825024823
      આભાર

  • @jyotitrivedi9503
    @jyotitrivedi9503 2 місяці тому +3

    Aaj kal doctor loko kasai thai gaya chhe.manas garib hoi to pan looti le chhe.

    • @jigneshhirani1
      @jigneshhirani1  2 місяці тому

      Welcome 🙂 આપનો ખૂબ ખૂબ આભાર, આ વીડિયો સૌ ને મોકલી પુણ્ય કમાજો, જેથી વધુ વધુ લોકો ને ફાયદો થાય. દેશ ના કરોડો રૂપિયા બચે..😊 વધારે માહિતી માટે telegram channal માં જોડાજો

  • @lataparmar1205
    @lataparmar1205 2 місяці тому

    રેસીપી બતાવજો બેન બહુ સરસ કામ કરો છો

    • @jigneshhirani1
      @jigneshhirani1  2 місяці тому

      આભાર, બેન વીડિયો શાંતિ થી જુઓ , તેમાં માહિતી લખીને આપી છે, હજુ પણ બીજા વીડિયો આવશે. તમે telegram channal માં જોડા જો તેમાં પણ બધી માહિતી મુકવામાં આવે છે, આ વીડિયો વધુ માં વધુ લોકો ને મોકલજો

  • @bharatbhaipanchal6522
    @bharatbhaipanchal6522 2 місяці тому +1

    Himatnagar sabarkantha ma કયારે શિબિર છે?

    • @jigneshhirani1
      @jigneshhirani1  2 місяці тому

      Welcome 🙂 વીડિયો નીચે telegram ની લીંક આપી છે, તેમાં અત્યારની બધી શિબિર ની માહિતી છે, અને હવે પછીની શિબિર ની તારીખ પણ તેમાંજ જણાવવા માં આવે છે.

  • @murjivaviya8477
    @murjivaviya8477 2 місяці тому +1

    MUMBAI MA KAYERE SIBIR THAVANI CHHE PLS BATAVO

    • @jigneshhirani1
      @jigneshhirani1  2 місяці тому

      Welcome 😁 હમણાં પૂરી થઈ હવે ની તારીખ telegram channal માં મુકવામાં આવશે તેમાં જોડાવ. તેમાં નાસિકની શિબિર ની માહિતી છે તે જુઓ

  • @arunabendesai1983
    @arunabendesai1983 Місяць тому

    N d s amadavadma kya che

    • @jigneshhirani1
      @jigneshhirani1  Місяць тому

      Welcome 🙂 video niche link aapki chhe te vidio ma badhana phone aapya chhe. Telegram channel ma pan badhana phone number chhe

  • @RajeshBhattVlogs
    @RajeshBhattVlogs 2 місяці тому +1

    તમારું સેશન કઈ જગ્યાએ હોય છે મારે તમારા સેશનમાં આવવું અને ઈચ્છા છે

    • @jigneshhirani1
      @jigneshhirani1  2 місяці тому

      બધી જ માહિતી, સ્થળ, તારીખ બધી જ માહિતી telegram channel માં મૂકીએ છીએ, તેમાં જુઓ, link description માં છે. આભાર

  • @nitashah811
    @nitashah811 Місяць тому

    Recipe mate janva mate

    • @jigneshhirani1
      @jigneshhirani1  Місяць тому

      Welcome 🙂 બેન વીડિયો શાંતિ થી જુઓ બધી માહિતી તેમાં લખીને પણ આપી છે, વધુ માં વધુ આ વીડિયો લોકો ને મોકલજો જેથી સૌ નું ભલું થાય

  • @nitadobariya2084
    @nitadobariya2084 Місяць тому

    મારે ઓનલાઇન કોર્સ કરવો છે...લિંક આપો please

    • @jigneshhirani1
      @jigneshhirani1  Місяць тому

      Welcome 🙂 વિડિયો ની નીચે જ લિંક આપી છે. ફ્રી ઓનલાઈન કોર્સ લખ્યું છે, વધુ માહિતી માટે telegram channal માં જોડાજો. આ વીડિયો વધુ માં વધુ લોકો ને મોકલજો. પૂણ્ય કમાજો. આભાર

  • @baraiyaheena2817
    @baraiyaheena2817 2 місяці тому

    Rajkot ma kyare chhe shibir

    • @jigneshhirani1
      @jigneshhirani1  2 місяці тому

      Welcome ☺️ Telegram channal જૂઓ, બધી નવી માહિતી મૂકી છે. લિંક વીડિયો નીચે છે. આગામી શિબિર ની માહિતી પણ તેમાં મૂકવામાં આવે છે. આભાર

  • @jignabenkachhia2210
    @jignabenkachhia2210 2 місяці тому +1

    Green jus ni resipi aapso n

    • @jigneshhirani1
      @jigneshhirani1  2 місяці тому

      Welcome, વીડિયો માં આપી જ છે, ધ્યાન થી ફરી જુઓ..

  • @poonambenjoshi9352
    @poonambenjoshi9352 Місяць тому

    Aa bdhu su che kai baju che vigte jnavo

    • @jigneshhirani1
      @jigneshhirani1  Місяць тому

      Welcome 🙂 આગળ વીડિયો બન્યા છે, તે જુઓ. તેમાં બધી વિગતો છે, વધુ વિગત માટે telegram channal માં જોડાવ.

  • @ranjanpatel6963
    @ranjanpatel6963 2 місяці тому

    ડાયાબિટીશ માટે બતાવો

    • @jigneshhirani1
      @jigneshhirani1  2 місяці тому

      Welcome ☺️ see our free course video or join seminar. Details in telegram and description

  • @yogeshraval3209
    @yogeshraval3209 Місяць тому +1

    😅🎉❤👍💕🎉🎉jsca 🎉

    • @jigneshhirani1
      @jigneshhirani1  Місяць тому

      Welcome ☺️ Thank you, Share it Maximum 💓

  • @kamleshmadhu2402
    @kamleshmadhu2402 2 місяці тому

    I am willing join shibir

    • @jigneshhirani1
      @jigneshhirani1  2 місяці тому

      Welcome 🙂 Please join the telegram channel for all the details, Thank you

  • @kiranjoshi7855
    @kiranjoshi7855 2 місяці тому

    તમારી શી બીર કયા ચાલે છે તે જણાવશો

    • @jigneshhirani1
      @jigneshhirani1  2 місяці тому

      Welcome ☺️ Telegram channal જૂઓ, બધી નવી માહિતી મૂકી છે. લિંક વીડિયો નીચે છે. આગામી શિબિર ની માહિતી પણ તેમાં મૂકવામાં આવે છે. આભાર

  • @kusumvgala4261
    @kusumvgala4261 2 місяці тому

    Tamari pase avu hoy to kevi rite avu

  • @user-bw5kc4on8m
    @user-bw5kc4on8m 2 місяці тому +3

    🙏🌻👌👍😁

    • @jigneshhirani1
      @jigneshhirani1  2 місяці тому

      આપનો ખૂબ ખૂબ આભાર, આ વીડિયો સૌ ને મોકલી પુણ્ય કમાજો, જેથી વધુ વધુ લોકો ને ફાયદો થાય. દેશ ના કરોડો રૂપિયા બચે..😊 વધારે માહિતી માટે telegram channal માં જોડાજો