Breeding business by mandakiniben - VTV

Поділитися
Вставка
  • Опубліковано 1 жов 2024
  • કોઈ નવો વ્યવસાય કરવો હોય તો પૈસા અને જમીન જરુરી છે. તેવી વાત ને પાલનપુરના મંદાકીની બેને ખોટી ઠેરવી છે. એમ.એ.,બી.એડ થયેલા મંદાકીની બેન પાસે એક ગુંઠો પણ જમીન નથી પરંતુ આજે 40 ગાયો નો ઉછેર કરીને તેઓ દર મહિને રૂપિયા એક લાખ 30 હજારનું દુઘ ભરાવે છે.

КОМЕНТАРІ • 65