નવોદયની તૈયારી ક્યારથી શરૂ કરવી જોઈએ? || Navoday Exam 2025 || નવોદય 2025 ||

Поділитися
Вставка
  • Опубліковано 3 січ 2025

КОМЕНТАРІ • 22

  • @HamiraVaran
    @HamiraVaran 8 днів тому +1

    ખુબ ખુબ અભિનંદન ❤❤❤

  • @ravindraparmar4932
    @ravindraparmar4932 23 дні тому +1

    ખુબ ખુબ અભિનંદન

  • @RakeshbhaiChaudhari-xe9sh
    @RakeshbhaiChaudhari-xe9sh 3 місяці тому +2

    STD=8

  • @nikunjpatel3535
    @nikunjpatel3535 4 місяці тому +3

    Sahebsri STD 6 7 navodaya vidhyalaya ma bdha subjects Hindi ma Gujarati ma k English ma hoy 6 language ni drastie
    Mtlb aapda Gujarati medium ma students ne Kai rite fave bdha subjects ni language Kai hse STD 6 7 ma
    Example science e english language ma hse k Gujarati etc margdarshan aapso ji

    • @DIVYABHAVCLASSES
      @DIVYABHAVCLASSES  4 місяці тому

      બધા વિષય અંગ્રેજીમાં જ હોય છે ફક્ત ભાષાના વિષય જે તે ભાષામાં હોય છે...બાકી બધા અંગ્રેજીમાં જ...અને ફાવવાની વાત રહી તો વિદ્યાર્થી કોઈ પણ ભાષામાં સમય આપે તો તે ભાષા તેને ફાવી જાય...મારી પાસે ગુજરાતી માધ્યમવાળા બાળકો હતા જે નવોદયમા પાસ થયા ત્યારે એમનો આજ પ્રશ્ન હતો પણ અત્યારે તેમને અંગ્રેજી ભાષામાં બધા સબજેક્ટ ફાવે છે...માટે એની ચિંતા નઈ કરવાની તે આપો આપ ફાવી જાય...બસ એ ભાષામાં થોડો સમય વિતાવવો પડે..ત્યાં માહોલ એવો હોય કે તરત વિદ્યાર્થી બધું શીખી જાય...
      આશા રાખું છું આપના પ્રશ્નનો આપને જવાબ મળ્યો હસે..કોઈ પણ પ્રશ્ન હોય તે નિશ્ચિંત બની પૂછી શકો છો...આભાર

    • @nikunjpatel3535
      @nikunjpatel3535 4 місяці тому +1

      Thank u saheb aabhar saheb

    • @nikunjpatel3535
      @nikunjpatel3535 4 місяці тому +1

      Saheb Sri mehsana VADNAGAR navodaya vidyalaya ma general category ma year 2024 ma cut off ketlu htu margdarshan aapso ji.....

    • @DIVYABHAVCLASSES
      @DIVYABHAVCLASSES  4 місяці тому

      Around 76%.....

  • @mansurbhabhla211
    @mansurbhabhla211 Місяць тому

    ગામડા નો વિદ્યાર્થિ શહેર માં ભણતો હોય તો એ સેમાં ગણાય

  • @Jamnagarbandhej98
    @Jamnagarbandhej98 21 день тому +1

    Je student RTE thi admission lidhu hoy a 8th sudhi to free ma abhyas kare chhe pan 9th mate amne koi schorlarship ke biju kai bi kharu ke jeni exam 8th ma levati hoy ane aagad koi faydo thato hoy....
    Haal 7 th ma chhe cbsc ma

    • @DIVYABHAVCLASSES
      @DIVYABHAVCLASSES  21 день тому

      Ha...nmms ni exam hoy che... std 8 ma je pass karvathi 48000 scholarship made che...ena sivay std 8 ma navodaya ni exam pan hoy che jema pass thavathi 9 thi 12 free ma abhyas thai shake che...

  • @shailesh8707
    @shailesh8707 2 місяці тому +1

    ધોરણ 3 અને ધોરણ 4 શહેરમાં અભ્યાસ કર્યો હોય અને ધોરણ 5 ગામડામાં અભ્યાસ કરે તો તે બાળક શહેરી વિસ્તારમાં ગણાય કે ગ્રામીણ વિસ્તારોમાં

  • @BhaktiBorisagar
    @BhaktiBorisagar 2 місяці тому +1

    Hello

  • @nikunjpatel3535
    @nikunjpatel3535 4 місяці тому +2

    Saheb Sri Jo Gujarati medium na vidyarthi nu javahar mehsana Ane jamnagar sainik school ma lage to priority ma Kai school ma pela levay admission tmari drastrie margdarshan aapso ji...

    • @DIVYABHAVCLASSES
      @DIVYABHAVCLASSES  4 місяці тому

      નવોદય અને સૈનિક શાળાઓ ભારતની બંને શૈક્ષણિક સંસ્થાઓ છે જે ગુણવત્તાયુક્ત શિક્ષણ અને વિદ્યાર્થીઓને સર્વગ્રાહી વિકાસ કરવાની તકો પ્રદાન કરે છે..
      બે વચ્ચેની પસંદગી વિદ્યાર્થીની રુચિઓ અને જરૂરિયાતો પર આધારિત છે
      નવોદય અભ્યાસક્રમમાં અંગ્રેજી/હિન્દી, સામાન્ય વિજ્ઞાન, સામાજિક અભ્યાસ અને ગણિત પર આધારિત ઉદ્દેશ્ય-પ્રકારના પ્રશ્નોનો સમાવેશ થાય છે.
      સૈનિક શાળા: તેનો હેતુ વિદ્યાર્થીઓને NDA અને INAમાં પ્રવેશ માટે તૈયાર કરવાનો છે
      વિદ્યાર્થીની રુચિ પ્રમાણે નિર્ણય લેવો...બાકી મારી નજરે બન્ને બેસ્ટ સ્કૂલ છે

    • @nikunjpatel3535
      @nikunjpatel3535 4 місяці тому

      @@DIVYABHAVCLASSES SAINIK SCHOOL MA AAPDA GUJARATI MEDIUM NA STUDENTS HOY 6 K BDHA ENGLISH MEDIUM
      KARAN MARU BALAK GUJARATI MEDIUM MA 6 ETLE MNE EM THAY JO E TENSION MA AAVE NA FAVE OR BIJA BDHA ENGLISH BOLTA HOY N ETC ETLE SIR MARGDARSHAN MAGU 6U

  • @AnkitaChetan
    @AnkitaChetan 17 днів тому +1

    English medium che to ghre kravu che to kai book levay

  • @dayakanani2652
    @dayakanani2652 3 місяці тому +2

    Balachdi sainik school ma balak ne moklva joi ke navoday ma

    • @DIVYABHAVCLASSES
      @DIVYABHAVCLASSES  3 місяці тому

      નવોદય અને સૈનિક શાળાઓ ભારતની બંને શૈક્ષણિક સંસ્થાઓ છે જે ગુણવત્તાયુક્ત શિક્ષણ અને વિદ્યાર્થીઓને સર્વગ્રાહી વિકાસ કરવાની તકો પ્રદાન કરે છે..
      બે વચ્ચેની પસંદગી વિદ્યાર્થીની રુચિઓ અને જરૂરિયાતો પર આધારિત છે
      નવોદય અભ્યાસક્રમમાં અંગ્રેજી/હિન્દી, સામાન્ય વિજ્ઞાન, સામાજિક અભ્યાસ અને ગણિત પર આધારિત ઉદ્દેશ્ય-પ્રકારના પ્રશ્નોનો સમાવેશ થાય છે.
      સૈનિક શાળા: તેનો હેતુ વિદ્યાર્થીઓને NDA અને INAમાં પ્રવેશ માટે તૈયાર કરવાનો છે
      વિદ્યાર્થીની રુચિ પ્રમાણે નિર્ણય લેવો...બાકી મારી નજરે બન્ને બેસ્ટ સ્કૂલ છે