ના... મારા ધ્યાનમાં છે ત્યાં સુધી ફક્ત ફકરા કે આકૃતિ માટે...કોઈ બુક નથી..પરંતુ ફકરા માટે ઓનાઈન pdf file મળી શકે છે...જે તૈયાર કરું છું ટૂંક સમયમાં આપને જાણ કરીશ...🙏
ધોરણ 4માં અભ્યાસ કરે ત્યારથી તૈયારી શરૂ કરાવી દેવી જોઈએ એટલે પૂરતો સમય મળી રહે... એકાદ વર્ષ તેને અઘરું લાગશે કેમકે તેની ઉંમર છે એના કરતા નવોદયનું લેવલ થોડું વધારે હોય પણ એ વર્ષમાં એને બધા પાઠની માહિતી આપી દેવાની...પછી જ્યારે એ 5માં ધોરણમાં આવે એટલે તેને એ બુક સરળ લાગવા માંડશે અને 2 થી 3 વખત રિવિજન પણ પૂર્ણ થઈ શકે... મે આ પ્રયોગ કરેલો છે અને એનું ઉત્તમ પરિણામ મળ્યું છે..માટે ધોરણ 4 થી શરૂ કરવું જોઈએ ..
સા.શે.પ.ના વિદ્યાર્થીનું મેરીટ કેટલું રહેછે?
સર, ફક્ત ફકરા માટે અથવા ફક્ત આકૃતિઓ માટેની કોઈ સ્પેશ્યલ બુક ખરી?
ના... મારા ધ્યાનમાં છે ત્યાં સુધી ફક્ત ફકરા કે આકૃતિ માટે...કોઈ બુક નથી..પરંતુ ફકરા માટે ઓનાઈન pdf file મળી શકે છે...જે તૈયાર કરું છું ટૂંક સમયમાં આપને જાણ કરીશ...🙏
Hi😊😊
Hii
STD
8
Form kiyare bharaae
હજી તારીખ જાહેર નથી થઈ થાય એટલે આપને જાણ કરીશ...
hi sir,jnv ahmedabad nu cut off shu rahyu hatu? kya thi district wise cutoff male?
સર કોઇ વિડીયો છે? નવોદય નો?
હા.... ચેનલમાં નવોદયનું પ્લેલિસ્ટ ખોલો...
નવોદય ની તૈયારી સર કયા ધોરણથી કરાવી શકાય?
ધોરણ 4માં અભ્યાસ કરે ત્યારથી તૈયારી શરૂ કરાવી દેવી જોઈએ એટલે પૂરતો સમય મળી રહે... એકાદ વર્ષ તેને અઘરું લાગશે કેમકે તેની ઉંમર છે એના કરતા નવોદયનું લેવલ થોડું વધારે હોય પણ એ વર્ષમાં એને બધા પાઠની માહિતી આપી દેવાની...પછી જ્યારે એ 5માં ધોરણમાં આવે એટલે તેને એ બુક સરળ લાગવા માંડશે અને 2 થી 3 વખત રિવિજન પણ પૂર્ણ થઈ શકે... મે આ પ્રયોગ કરેલો છે અને એનું ઉત્તમ પરિણામ મળ્યું છે..માટે ધોરણ 4 થી શરૂ કરવું જોઈએ ..
દરેક જિલ્લા નું cut off અલગ અલગ હોય છે સર
વધારે કંઈ ફરક નથી હોતો...
🥇🥇🏆🏆
મેરીટ લિસ્ટ, શહેરી વિસ્તાર ની સામાન્ય કેટેગરીની દીકરીઓ માટે મેરીટ કેટલું જોઈએ?
Sir moklo
Contect apo
Jnv ma negative marking hoy che?
ના...
@@DIVYABHAVCLASSES banaskantha ma cut off ketlu hoy che sc
પાકું તો ન કહી શકાય..પરંતુ આગળના વર્ષોને ધ્યાનમાં લેતા...60-70 જેવું રહે છે
@@DIVYABHAVCLASSES Thank you sir
Mobile na er apo
WhatsApp only: 9638887475
Thanks sir dakhla na avdeto sikhvadjo
હા...👍
Sar tamari student rajavi (s)
સર jnv mate ધોરણ 5 માટે બેસ્ટ બુક કંઈ છે
નવનીતની બુક બેસ્ટ છે...
Sir tamaro contact number mali shakse.
WhatsApp : 9638887475
Hi