Tamara thi prerit thae aaj ni bahen- dikri o lagan geet no samrudh varso chokkas aagal vadharse aevi abhilasha, vaishali ben. Aap aadar ne patra cho🎉🎉👍💯👌🙏🙏
એમ થાય કે આ ગીત સાંભળું તો મારું ગમતું ગીત છે પણ જેમ જેમ આપનો ખજાનો નજરે દેખાય છે સંભળાય છે ,જોવાય છે ત્યાં તો મને આપની મીઠી મધુરી ,અને સાહિત્ય માં લોકગીતો, ગીતો, કાવ્યો, અનેક સાહિત્ય પ્રકારો થી ખેડાયેલી ,ને લોક કંઠે એટલીજ આશ્ચર્ય પમાડે તેવી વાણી આપની ગુજરાતી ભાષાની વૈવિધ્યતા પર અત્યંત ગર્વ થાય છે. બહુ જ સુંદર ગીત છે. આપની ભાતીગળ સંસ્કૃતિ નું પ્રતિબિંબ રજૂ કરે છે.
Vaishali mam.. aa tamara kanthe gavayelu lagngeet me 50 vakaht karta vadhare saambhdi lidhu mam.. ahaaa ahaaa ruvanti o naachwa laagi paheli vaare j jyare saambhdyu tyaare. Aa haaa su dhol ni thap.. su tamaro awaz .. su corass amazing.. ek vaar paachhu lagn karwa nu mann thayu ne a ma a song vagadu avu thai gayo.. i m big fan mam I love you.. pls mam reply jarur aap jo .. ne aam j aapda lagngeet ne lok geet gaata re jo.. jay hind
Waah di 😘 suparb. હંમેશા એક કલાકાર નું નેચર તેનો સ્વભાવ તેનાં કંઠ મા છલાંકાઈ j ave છે. તમારો j સરળ સ્વભાવ છે ને di ne તમારો મીઠો અવાજ aj તમારું મોટું ગરેણુ છે. દરેક કલાકાર કે e પછી Singars હોઈ કે rhythmist , તમારી સાથે કામ કરવામાં ખૂબજ ગર્વ અનુભવે છે. કે ha મેં વૈશાલીબેન સાથે કામ કર્યું છે. બસ આવીજ રીતે di તમે ખૂબ સારું ગાતા રહો ને ખૂબ આગળ વધો. VR1 khub j આગળ વધે અને ખૂબ તરક્કી કરે બસ એજ બેસ્ટ wishes. Love you Di. 😘😘😘😘
Gujrati lagna geet ni jaan cho ...jeev nakhi diyho cho geet it feelszzz live m overwhelmed...really i love you n ur team ...m blessed 🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹 m speeclessss koi wordszz nathi madi rahiya su kehvu 🌹🌹🌹🌹🌹🌹🙏😎
વૈશાલી બેન.. હવે પછી જ્યારે કોઈ ગીત નું વિડિઓ શૂટિંગ કરવા નું હોય ત્યારે હાથ માં મહેંદી ચોક્કસ મુકાવજો. બહુ જ સરસ Impact આવે છે... It's a Small suggestions
वैशाली जी मैं आप फैन हूं आपके साथ स्टारमेकर पर कुछ गीत गाए हैं काश इस गीत का अर्थ मालूम होता तो और ज्यादा आनंद उठाता,खैर आपकी आवाज और वीडियोग्राफी बहुत अच्छी है
Vaishali Bahen & TEEM Saaru Geet Che haju banavo Vaar raajaa naa Shangaar Geeto Kanya naa Shangaar Geeto Jaan maate naa Geeto Bahuj saras che , Dhanywaad saaraa geeto aapvaa badal ane Best of Luck for Future Songs . JAI HIND
Khare khar bahu Mitho Awaz chhe.bas sabhadyaj kariye teva Git.bas aavirite aagad vadhata raho ane aapani sanskruti ne aagad vadharvama bas Ava video banavta raho..tevi mari Shubhkamana.🙏🙏🌹🌹
નમસ્તે 🙏 ખુબ ખુબ આભાર ભાઈ .
મેડમ તમે ગાયેલા લગ્ન ગીતોની સીડી અથવા કેસેટ બજાર માં ઉપલબ્ધ છે ??
Woh khubaj saras aavaj
Excellent 🎉😊
Adabhut ! 16 varsh ni mari aa umar ma j nakki kari naakhyu chhe j mara lagan ma tame j lagan geet gaso ma'am....
Just amezing!!!
Khub saras 👌👌👌
ખૂબ સુંદર લગ્નગીત ખૂબ સુંદર રચના.....
Thank you so much
Tamara thi prerit thae aaj ni bahen- dikri o lagan geet no samrudh varso chokkas aagal vadharse aevi abhilasha, vaishali ben. Aap aadar ne patra cho🎉🎉👍💯👌🙏🙏
Wah Ben jordar 👌🏻👌🏻👌🏻👌🏻🙏🏻🙏🏻sambhdi ne lagn yad aavi jay
Wah.....khoob sarad 👌👌👌👌👌👌
સરસ મજાનું ગીત છે🎉🎉🎉🎉🎉🎉🎉
એમ થાય કે આ ગીત સાંભળું તો મારું ગમતું ગીત છે પણ જેમ જેમ આપનો ખજાનો નજરે દેખાય છે સંભળાય છે ,જોવાય છે ત્યાં તો મને આપની મીઠી મધુરી ,અને સાહિત્ય માં લોકગીતો, ગીતો, કાવ્યો, અનેક સાહિત્ય પ્રકારો થી ખેડાયેલી ,ને લોક કંઠે એટલીજ આશ્ચર્ય પમાડે તેવી વાણી આપની ગુજરાતી ભાષાની વૈવિધ્યતા પર અત્યંત ગર્વ થાય છે.
બહુ જ સુંદર ગીત છે. આપની ભાતીગળ સંસ્કૃતિ નું પ્રતિબિંબ રજૂ કરે છે.
Wahhh❤🥰
Congratulations.... Really good one.. all are welcomes you with nice one...good one start....👌👌👌
🌺🌺Ben bov j Saras🌺🌺
Ahaaaaa ! Wahhh 👌👌👌👌👌 di 👍👍👍👍❤️❤️❤️❤️🎉🎉🎉🎉🎉
Wahhhhh khub j bhavpriya ane madhur.......
કેટલી ગજબ ની વિડિયો બનાવી છે.... જબરદસ્ત પ્રસ્તુતિ અને તાલમેલ 👏👏 બેન તમારી આભા દિવસે દિવસે આકાશને આંબતી જાય છે. 🙏
Thank you so much 🙏
💥💥👌👌👍🏻👍🏻
Jay ho VR1 Events
Mast mast jordar
Gajab banavyo che album❤❤❤
👏👏👏👏👏
Really it's a amazing voice with beautiful dressing really very nice all the best for your bright future👌👌
વાહ વાહ! સુંદર રજુઆત 👏👏👏
Ben khubas saras tamaru Geet sambhadine to badha rova lagiya badha khush thaiya
Bhulai jati virasat ne sachavnar no khub khub abhar.🙏🙏🙏
Awesome
Very nice 👍
Mast
Jay VR1 Events sitaram 👍
जोरदार❤
Khub j saras prastuti👍👍
Saras git
ખૂબ સરસ બેન ખૂબ આગળ વધો કોઈ જગ્યાએ ભાવનગર દિસ્ટિક માં લગ્ન ગીત કે કોઈ પણ સાઉન્ડ સિસ્ટમ ની જરૂર હોય તો કહેજો
Khub j Saras gujrat ni parmpara in gaurav vadaryu❤
ખુબ સરસ ગીત ગાવયુ ગીત સાથે અવાજ બહુ સરસ લાગયુ તમારા આખા ટીમ ને જય માતા જી
Supperb ❤ ❤❤
Adbhut chhe
ગુડ વિડિઓ બેન 🙏🙏🙏🙏🙏🌹🙏🌹🌹🙏🙏🌹🌹🙏
Wah aap khub aagal vadho evi param krupalu parmatmane prathna
Wowwwww amazing supebbbbbbb 👌👌👌👌👌
Thank u so very much Dharmeshbhai
Khub saras video bahu j sunder geet
Thank u so much
Khub saras kanth chy tamaro
Vaishali mam.. aa tamara kanthe gavayelu lagngeet me 50 vakaht karta vadhare saambhdi lidhu mam.. ahaaa ahaaa ruvanti o naachwa laagi paheli vaare j jyare saambhdyu tyaare. Aa haaa su dhol ni thap.. su tamaro awaz .. su corass amazing.. ek vaar paachhu lagn karwa nu mann thayu ne a ma a song vagadu avu thai gayo.. i m big fan mam I love you.. pls mam reply jarur aap jo .. ne aam j aapda lagngeet ne lok geet gaata re jo.. jay hind
Woww...It's very Amazing...🤩❤️
ખૂબ જ સરસ, વૈશાલીબેન, હંમેશાની જેમ જ.
Waah di 😘 suparb. હંમેશા એક કલાકાર નું નેચર તેનો સ્વભાવ તેનાં કંઠ મા છલાંકાઈ j ave છે. તમારો j સરળ સ્વભાવ છે ને di ne તમારો મીઠો અવાજ aj તમારું મોટું ગરેણુ છે.
દરેક કલાકાર કે e પછી Singars હોઈ કે rhythmist , તમારી સાથે કામ કરવામાં ખૂબજ ગર્વ અનુભવે છે. કે ha મેં વૈશાલીબેન સાથે કામ કર્યું છે. બસ આવીજ રીતે di તમે ખૂબ સારું ગાતા રહો ને ખૂબ આગળ વધો. VR1 khub j આગળ વધે અને ખૂબ તરક્કી કરે બસ એજ બેસ્ટ wishes. Love you Di. 😘😘😘😘
Khub khub aabhar Sima , thank u so much . Sitaram
@@vaishaliharingohil સીતારામ di
Khub sundar.
ખૂબ સરસ. દિલ ખુશ થઈ ગયું.
Great. Virendra Patwa
Wahh wahh
Amazing music and video production work...💐💐💐🙏🙏🌹... Waiting for more 😃😃😇
Very. Nice. Voice. Mane. Pan. Lagan. Gito. Khub. Game. Che
Gujrati lagna geet ni jaan cho ...jeev nakhi diyho cho geet it feelszzz live m overwhelmed...really i love you n ur team ...m blessed 🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹 m speeclessss koi wordszz nathi madi rahiya su kehvu 🌹🌹🌹🌹🌹🌹🙏😎
Thank you so much . Keep blessings
thankyou so much mem....🙏⛧⛦⛥⛤⛧⛤⛤🎵🎵🎶🎶🎶🌹🌹🌹
wahbhai wah
Sister supop song.👍❤️
Wov super choreography…amazing synchronised 🎉🎉🎉💕Ben u r fantabulous ❤️u go high n high n many more to come🙌🙌
સરસ 👌
❤❤✨✨
વૈશાલી બેન.. હવે પછી જ્યારે કોઈ ગીત નું વિડિઓ શૂટિંગ કરવા નું હોય ત્યારે હાથ માં મહેંદી ચોક્કસ મુકાવજો. બહુ જ સરસ Impact આવે છે... It's a Small suggestions
❤❤
ખુબજ સુંદર રજુઆત કરી
Ek dam gujarati traditional ❤️🤗
Super
Khub j saras video.Bahuj saras avaj. Video varamvar joya j kariye.khub j saras Gujarati lagna geet ni parampara chalu rakho ... Khub agad vadhata raho.mane Gujarati lagna geet khub j game che....
Supsr❤❤❤
ખરેખર માતા સરસ્વતીના આશીર્વાદ તમારી સાથે છે, Keep it up
Wooooo amazing🤩🤩🤩
Thank you🙏🌹🙏🌹🙏
Great gujarati git.
Bau j saras👌👌👌👌👍👍👍👍
ખરેખર અત્યાર નાં સમય માં આવા લોક ગીત ની જરૂર છે જે આપણી પ્રાચીન સંસ્કૃતિ અને વારસો જાળવી રાખે
👌👌👌👌👌
અદભુત!
Ha moj ha 👌👌👌👌🚩 jay mataji 🙏
woww superb
Just superb 👌 👏 👏
🙏👌♥️
Very nice 👌👌👌👌👌🙏.Jayshri Krishna.
❤❤❤❤❤
Radhe Radhe 🙏🏻
Vaishali Ben adbhut...bovj sars
Wow amazing video
Very Very Nice.....
Jay Hooooo 👍
वैशाली जी मैं आप फैन हूं आपके साथ स्टारमेकर पर कुछ गीत गाए हैं काश इस गीत का अर्थ मालूम होता तो और ज्यादा आनंद उठाता,खैर आपकी आवाज और वीडियोग्राफी बहुत अच्छी है
Thank you so much .
Super thi pan upar,
Bechar Patel
Morbi
Khub. Sars.
અદભૂત👌🏻👌🏻
Best performance with beautiful Sweet voice excellent singing Sister 🙌🙌❤️❤️❤️🍫🍫🍫🍫👏
Khub Saras Vaidhaliben as always...with beautiful getup ana decor...God bless....
💐💐💐
🥰🥰🥰
😊🎉❤❤❤
Very very nice video 👍👍
Vaishali Bahen & TEEM Saaru Geet Che haju banavo Vaar raajaa naa Shangaar Geeto Kanya naa Shangaar Geeto Jaan maate naa Geeto Bahuj saras che , Dhanywaad saaraa geeto aapvaa badal ane Best of Luck for Future Songs . JAI HIND
ભારતીય સંસ્કૃતિ જળવાય રહે અને તમે ખુબ આગળ વધો એ જય માતાજી જય મહાવીર
Jay mataji 🙏
WAW
ખૂબ જ સરસ રજૂઆત કરી 👍👌
Jordar
Superb concept.. sista
અભિનંદન...
સૌને....
ભવિષ્યમાં વધુ ને વધુ મૌલિક રજૂઆત સાથે પ્રગતિ કરો...
બેન વૈશાલી પ્રણામ 🙏
મધુર અવાજ.....સુન્દર કોશુમ ડિઝાઇન.. સુન્દર ગાલીચા... સુન્દર પરદા... સુન્દર પેન્ટિંગ... સુન્દર .. અતિ સુંદર...
જૈન સ્તવન પણ તમારાં મધુર સ્વર માં સાંભળવા ખૂબ ગમશે...
From:- Pune
Beautiful one of the best