લગ્ન ગીત નો રસથાળ - Kiran Gajera | New Song 2023 | Lagn Geet No Rasthad | લગ્ન ગીતો | HD Video

Поділитися
Вставка
  • Опубліковано 29 гру 2024

КОМЕНТАРІ • 179

  • @ketanjani1411
    @ketanjani1411 9 місяців тому +2

    ખુબ સરસ લગ્નગીતો ગાયા... વારંવાર સાંભળવાનું મન થાય...

  • @ayushgosai7907
    @ayushgosai7907 Рік тому +12

    કીરણ બહેન આપ શ્રી ને મારી નમ્ર વિનંતી છે કે આપ શ્રી ઢોલાજી રે તથા વનરાતે વનમાં મીંઢોળ જાજા આ બન્ને ગીતો આખા ગાઈ અલગ થઈ વીડિયો મુકો ,
    અમારી લાગણી નુ માન રાખજો કીરણ બેન
    તમારો અવાજ ખૂબ જ મધુર છે.....

  • @mr.r.s.rathod6150
    @mr.r.s.rathod6150 Рік тому +4

    આ સમય માં જૂના લગ્ન ગીતો ની યાદી કરી ખૂબ સરસ કાર્ય કરી રહ્યા છો
    .મહાદેવ ખૂબ પ્રગતિ કરાવે ને જનતા નો પ્રેમ તમને અઢળક મળે એજ પ્રાથના કરિએ

  • @vishalvalaofficial120
    @vishalvalaofficial120 Рік тому +2

    Khub saras maja aavi juna geet sambhli ne😊

  • @pravinbhaigabani2895
    @pravinbhaigabani2895 Рік тому +5

    ખુબ જ સરસ સુપર વોઇસ🌹👌👍 દીદી 👍👌🌹

  • @kevalambaliya5422
    @kevalambaliya5422 Рік тому +2

    Atyar na samay ma koy ne kya lagn geet avde se .atyare to bs kapda badlvani pratha thay gay se.kiranben .radhiben.siya jordar song .....majjaaaa avi gay........

  • @JiyaShah-f6y
    @JiyaShah-f6y Рік тому

    Super gavo 6o.. kiran aanty..... har hamesh mate oll the best

  • @chiragpatel9424
    @chiragpatel9424 Рік тому +6

    આવાં જ ગીતો ગાતા રહો એવી માં ખોડલ માતાજી ને પ્રાથના

  • @hadiyalashwin5506
    @hadiyalashwin5506 Рік тому +5

    Nice voice 😍😍😍
    Suparrrrrrrrr 👌👌 lagna git
    Ava ne ava song banavta raho ben khub khub agad vadho ben Dawarka dhis bless you

  • @HareshSolanki-ty8es
    @HareshSolanki-ty8es 8 місяців тому +1

    નવાં નવાં લગ્ન ગીતો ગમે તેટલા હોય કે બનાવે પણ જુના લગ્ન ગીતો જેવી તેમાં મજા નથી આવતી.❤❤❤

  • @jrtanktank3840
    @jrtanktank3840 10 місяців тому

    કિરણ બેન નું જીવન નૉ ઇતિહાસ સાંભળી બેન તમને ધન્યવાદ દેવ એટલો ઓસો છે 😢😢

  • @jashabhailakhabhaijethava7863
    @jashabhailakhabhaijethava7863 26 днів тому

    કિરણબેન આ બધા લગ્ન ગીત પુરા બનાવવા વિનંતી છે

  • @katbasunny9077
    @katbasunny9077 Рік тому

    મે નથી કર્યા પણ 💜💙મારુ ખુશ થઈ ગયું હો ..👏👏👏👏👏

  • @jalpeshbhindi3576
    @jalpeshbhindi3576 Рік тому +3

    Khub Saras 🎉

  • @J.B.Rajput.gujratse
    @J.B.Rajput.gujratse 6 місяців тому +2

    અભિનય ખૂબ જોરદાર કર્યો છે.અવાજ માં જાદુ છે. જે બી નાડોદા સમી પાટણ

  • @goga4668
    @goga4668 Рік тому +5

    સરસ વીડિયો ben

  • @J.B.Rajput.gujratse
    @J.B.Rajput.gujratse 6 місяців тому +1

    અતિ સુંદર ગીત ગાયું છે.વાહ જોરદાર. જે બી નાડોદા સમી પાટણ

  • @kapilagirgaushala8295
    @kapilagirgaushala8295 Рік тому +8

    માંડવ લિલિ આડી ને ......આ ગીત આખું આપના અવાજ માં રીલિઝ કરવા વિનંતી છે

  • @PATELMEDIACREATION
    @PATELMEDIACREATION Рік тому +2

    ખુબ જ સરસ અને સરળ ...સૂરીલી પ્રસ્તુતિ 👍🎉

  • @chiragpatel9424
    @chiragpatel9424 Рік тому +7

    જૂના લગ્ન ગીતો નિ યાદ આવી ગઈ આવા ગીતો ક્યાં શાભળવા મળે છે બેન.
    ખુબ સરસ ગીતો સે કિરણબેન ગજેરા

  • @bhavnasatsang
    @bhavnasatsang 9 місяців тому

    વાહ ખુબ સરસ તમારા સ્વરમાં માં સરસ્વતી બિરાજમાન છે ખુબ આગળ વધો ખુબ પ્રગતિ કરો

  • @vaishaliharingohil
    @vaishaliharingohil Рік тому +8

    Very nice kiran ben . Specially mor tari sonani is one of my fav ..❤️

  • @chetanpatel3321
    @chetanpatel3321 8 місяців тому +1

    dhanyavad kiran ben khub khub sarsas lagna geet gaaya tame....tamaro avaaj pan top che....5 staar

  • @nitinbhuva1901
    @nitinbhuva1901 10 місяців тому

    Bahu saras song gaya che all song Kiran gajera... superb

  • @VinodPatel-ut4ik
    @VinodPatel-ut4ik Місяць тому

    Your smile and expressions combining with your golden voice is so great and praise worthy where words are not enough. Congratulations and I truly enjoyed your excellent singing. Thx and continue to provide your best voice.

  • @savaliyajaydip8343
    @savaliyajaydip8343 2 місяці тому

    Time 6:32 to 7:40 best line for entire video....nice creation by entire team ❤❤❤

  • @raghav_digital_films
    @raghav_digital_films Рік тому +3

    Wedding songs hu mari UA-cam channel ma post kari saku ??

  • @લાલુઉસ્તાદ

    સરસ આવા લગ્ન ગીત સુંદર સાંભળવાની બહુત મજા આવે જય માતાજી જય જય શ્રી રામ

  • @manishasangani3029
    @manishasangani3029 5 місяців тому

    કિરણ બેન એક ગુજરાતી ગીત છે જે મને બોવ જ ગમે છે મેંતો પાલવડે બાંધી પ્રીતનું ગીત છે ઉગમણા બારના સ્થંભ વાલે રસીયા સ્થંભ રૂપાના ગુજરાતી ફિલ્મ માં એની બે લાઈન આવે પણ એનું આખું ગીત બોવ સારું છે બેન તમે બનાવો ને

  • @parbatsuva1723
    @parbatsuva1723 Місяць тому

    Junagit ne jivit rakhiyase 👍

  • @RadhikaFilmsSurat
    @RadhikaFilmsSurat Рік тому +1

    Super hits

  • @HINDU100Cr-i3f
    @HINDU100Cr-i3f 2 місяці тому +1

    Lagna na rasthaal is very nice Mara Sister na marriage yaad aavi gaya❤❤❤ very traditional lagna rasthaal

  • @jayuchavda597
    @jayuchavda597 Рік тому +2

    Nice kiran Ben

  • @lakhuvala8504
    @lakhuvala8504 Рік тому +1

    સુપર અવાજ છે કિરણ બેન

  • @parthbhakhar0408
    @parthbhakhar0408 10 місяців тому +2

    Instagram ma tamara 6:54 aa geet ni reel bov viral se super geet kiran ben👌👌

  • @CHANDRESH_X19
    @CHANDRESH_X19 Рік тому +2

    Super Siya Di ✌️

  • @chiragpatelumiyakalavrud1374

    Jay shree Umiya ma 🙏 bhadiyadra party plot ....

  • @jayuchavda597
    @jayuchavda597 Рік тому +2

    Jordar

  • @sonalpatel2377
    @sonalpatel2377 Рік тому +2

    Bov saras ❤

  • @pallavivaidya8386
    @pallavivaidya8386 Рік тому +2

    Very nice voice.Thanks for sharing.

  • @sarkarfilms1839
    @sarkarfilms1839 Рік тому +7

    Super singing kiran Gajera ❤

  • @GujjuCars
    @GujjuCars Рік тому +6

    જૂની યાદો તાજી થઈ ગઈ. સુપર👌

  • @DeepThakarar
    @DeepThakarar Рік тому

    Vah

  • @HiteshPatel-ro5zv
    @HiteshPatel-ro5zv 10 місяців тому

    આટલું પણ ઓવર એકટીન પણ મત કરું

  • @ItaliyaStar
    @ItaliyaStar Рік тому +2

    🎉🎉sup’b song

  • @meenazala1673
    @meenazala1673 Рік тому +1

    Jordar ❤

  • @heerthedesignerstudio5782
    @heerthedesignerstudio5782 Рік тому +2

    Wow super 🎉🎉🎉🎉🎉🎉❤❤❤

  • @HardikModi-g7j
    @HardikModi-g7j 5 місяців тому

    Emotional Thai javay tevu Sangeet che

  • @bhaikazone
    @bhaikazone Рік тому +1

    Ha hiren haa

  • @twinkalsenjaliya5205
    @twinkalsenjaliya5205 Рік тому

    Supar❤❤❤

  • @tusharkhokhariya4625
    @tusharkhokhariya4625 Рік тому

    આવા જ અવાજ માં અલગ અલગ song ગાવો ને

  • @kalpeshpolara3971
    @kalpeshpolara3971 Рік тому +2

    Nice

  • @rakeshtalpadarajubhai9625
    @rakeshtalpadarajubhai9625 Рік тому +2

    Super relaxing song best gujrati Sadi best aditing

  • @abhayfilm6642
    @abhayfilm6642 Рік тому +5

    Nice singing acting Kiran ji 👌👌

  • @rasikbhaimathukiya1254
    @rasikbhaimathukiya1254 10 місяців тому

    Khub. Sara's.

  • @amazingrespect7089
    @amazingrespect7089 11 місяців тому

    6:35 mandvo ❤🎉❤

  • @rakeshkuvadiya
    @rakeshkuvadiya Рік тому +2

    ❤️❤️❤️❤️

  • @rakeshkuvadiya
    @rakeshkuvadiya Рік тому +1

    👌👌👌😊

  • @chudasamamehulsinh7867
    @chudasamamehulsinh7867 Рік тому +1

    Good 👍 very nice

  • @ankitpadmani4614
    @ankitpadmani4614 10 місяців тому

    Request to past another marriage Song in this voice it's nice.

  • @rathodpradip6930
    @rathodpradip6930 9 місяців тому

    Kub saras

  • @prashantdani7445
    @prashantdani7445 Рік тому +54

    હવેના લગ્નોમાં લગ્નગીતો વિસરાઈ ગયા હોય તે સમયે ખુબજ સરસ લગ્નગીતો ની પ્રસ્તુતી સાંભળી આનંદ થયો, અવિરત નવીન આલ્બમ આપતા રહો તેવી શુભેચ્છાઓ.🎉🎉🎉🎉

  • @tusharvaghanibhuro9648
    @tusharvaghanibhuro9648 Рік тому +2

    very nice super ❤

  • @savaniharesh771
    @savaniharesh771 6 місяців тому

    Sarash

  • @KaushikPatel-p4z
    @KaushikPatel-p4z 11 місяців тому

    My god mind blowing 😨😨

  • @truptibenpatel4260
    @truptibenpatel4260 Рік тому +4

    Heart touching voice.

  • @parmarkrupalsinh9192
    @parmarkrupalsinh9192 Рік тому

    ❤😊

  • @meenasavaliya1415
    @meenasavaliya1415 Рік тому

    Super singing kiran ben

  • @RathodJitendar-g2b
    @RathodJitendar-g2b Рік тому

    2024 ના લગ્ન ગીત

  • @harshadpatel8086
    @harshadpatel8086 8 місяців тому

    Kiranben. Apno. Mo. No. Apsho

  • @ravalsunil7386
    @ravalsunil7386 Рік тому

    Har har mahadev 🙏 kedarnath 🙏

  • @NikunjsinhParmar-wz5lt
    @NikunjsinhParmar-wz5lt 10 місяців тому

    Super Song Banaya Mera Bhi Album Song Ka Studio He....
    Studio Harsiddhi Official UA-cam channel
    Nikunjsinh Parmar

  • @shaileshrathod2432
    @shaileshrathod2432 Рік тому +6

    Amezing voice ❤❤❤❤

  • @nainavekariya4692
    @nainavekariya4692 Рік тому

    👌

  • @girishbhaipatel6113
    @girishbhaipatel6113 Рік тому +3

    Amazing Voice Superb 👌🏻

  • @HiteshParmar-m9y
    @HiteshParmar-m9y 3 місяці тому

    Aa badha git pura gav ne Mane bav game 6 pilis

  • @nileshbhuro4956
    @nileshbhuro4956 Рік тому +1

    😢

  • @JETHSURAATAAHIR
    @JETHSURAATAAHIR Рік тому +2

    જય ગણેશ

  • @શામાંભાઈ
    @શામાંભાઈ 4 місяці тому +1

    એકદેજોલખીનેકકુતરીમારાસામનેએકદેજોમારારામનેએકદેજોમાતાજીનેજયગણેશપાટ

  • @Karanbhairana-h4y
    @Karanbhairana-h4y 9 місяців тому

    😭😭😭😭😭😭😭

  • @chudasamamehulsinh7867
    @chudasamamehulsinh7867 Рік тому +2

    G😂❤🎉

  • @jd4619
    @jd4619 Рік тому

    5:34

  • @parmarkrupalsinh9192
    @parmarkrupalsinh9192 Рік тому

  • @KamleshPatil-jb6zz
    @KamleshPatil-jb6zz 2 місяці тому

    कमलेश पटेल मस्ती जो अच्छी लगी गुजराती isliye message bhejo message अभी तुरंत मैसेज agar tum hi bhej dena tumhara video light nahin karunga

  • @solankiashvin7334
    @solankiashvin7334 11 місяців тому +1

    ગુજરાતી ગીત મા આ પેલું સોન્ગ સારુ લાગ્યું 👌👌👌

  • @RohitPolara
    @RohitPolara 2 місяці тому

    Saras che geet

  • @dodiaakshay7740
    @dodiaakshay7740 5 місяців тому

    ખૂબ સરસ લગ્નગીતો ગાયા ......
    ખૂબ સરસ ગુજરાતી માં લગ્ન ગીત બેસ્ટ લાગ્યું હોય તો આ સે ખૂબ ખૂબ અભિનંદન તમે ને તમારા શુર મસ્ત ......❤🎉❤

  • @vipulbhaivipulbhai9609
    @vipulbhaivipulbhai9609 Рік тому +4

    જોરદાર

  • @neetabenkapadi1687
    @neetabenkapadi1687 Рік тому +1

    vah khub saras ben

  • @BholaBharwad-rl3bv
    @BholaBharwad-rl3bv 10 місяців тому +1

    Supar lagan geet song👏👏👏👏👏👏

  • @brijeshsojitra3071
    @brijeshsojitra3071 Рік тому +3

    સુપર ગીત

  • @s.bgajjar8848
    @s.bgajjar8848 Рік тому +1

    Vah khub srs di

  • @vinodsavaliya9028
    @vinodsavaliya9028 Рік тому +2

    સરસ

  • @mukeshpujara5775
    @mukeshpujara5775 Рік тому

    Awesome. 👌👌👌👌👌🙏.Jayshri Krishna

  • @vijaydankharaofficial
    @vijaydankharaofficial Рік тому +3

    Congratulations 👏🎉👏 ben

  • @vipulprajapati7294
    @vipulprajapati7294 Рік тому +1

    Aato supar hit chhe.... !

    • @prkashpatel3607
      @prkashpatel3607 Рік тому +1

      बेन तमने दील थी आशीर्वाद आपडी ગુજરાતી ભાતીગળ સંસ્કૃતિ.. ની સાચી ઝલક પ્રસ્તુત કરી પણ કિરણ બેન હજુ તમે લગન ના ફટાણા દીકરી પક્ષ તરફ ના દરેક ગુજરાતી તહેવાર ને અનુરૂપ ગીતો અને સૌથી જુના શેરી ગરબા 40 વર્ષ પેલા ગવાતા હતા તે ના આલબમ બનાવા વિનંતી મા ભગવતી શારદા જરુર સાથ આપશે 🙏

  • @sandiprupapara3350
    @sandiprupapara3350 6 місяців тому

    ખૂબ સરસ ❤

  • @jayeshmaghodiya2239
    @jayeshmaghodiya2239 Рік тому +3

    ખુબ સરસ ❤❤❤

  • @lakhaniishvar.l5772
    @lakhaniishvar.l5772 10 місяців тому

    Khub Saras

  • @yogitapatel9251
    @yogitapatel9251 Рік тому +2

    Super 👌