ઇફકો સાગરિકાના ફાયદા | ઇફકોનું સાગરિકા કયા પાકોમાં અને કેવી રીતે વાપરવુ? | Iffco sagarika liquid

Поділитися
Вставка
  • Опубліковано 20 жов 2024
  • ઇફકો સાગરિકાના ફાયદા | ઇફકોનું સાગરિકા કયા પાકોમાં અને કેવી રીતે વાપરવુ? | Iffco sagarika liquid | કિંમત - કાર્ય - ડોઝ
    Khedut mitra gujarati
    Haresh bera
    your queries
    ઇફકો સાગરિકા પ્રવાહી
    ઘઉં ની ખેતી
    જુવારની ખેતી
    બાજરીની ખેતી
    મકાઈની ખેતી
    ડાંગર ની ખેતી
    કઠોળની ખેતી
    મગની ખેતી
    અડદની ખેતી
    સોયાબીન ની ખેતી
    મગફળી ની ખેતી
    તલની ખેતી
    એરંડીની ખેતી
    કપાસની ખેતી
    બાગાયતી પાક
    ઔષધીય પાક
    શાકભાજી ની ખેતી
    શેરડી ની ખેતી
    ફૂલોની ખેતી
    તુવેરની ખેતી
    સુર્યમુખીની ખેતી
    Iffco sagarika liquid
    How to use iffco sagarika
    How to use iffco sagarika liquid
    ઇફકો સાગરીકા વાપરવાથી શું ફાયદો થાય
    ઇફકો સાગરિકાનો ઉપયોગ કેવી રીતે કરવો
    ઇફકો સાગરિકાના ફાયદા ગેરફાયદા
    ઇફકો સાગરિકા કેવી રીતે બને
    ઇફ્કો સાગરીકા ક્યા મળે
    ઇફકો સાગરિકા કેવી રીતે વાપરવું
    ઇફકો સાગરિકા કયા કયા પાકોમાં વાપરવું
    ઇફકો સાગરિકા વાપરવાના ફાયદા
    ઇફકોનું સાગરિકા વાપરવાથી શું ફાયદા થાય
    વ્યવસાયિક પૂછપરછ 👇
    પુછપરછ હીન્દી અથવા ગુજરાતીમાં જ આવકાર્ય
    ahirhareshbera2@gmail.com
    #hareshbera #khedutmitragujarati #kheti #khedut #wheatfarming #ઘઉં #iffco

КОМЕНТАРІ • 92

  • @PankajPatel-ob6er
    @PankajPatel-ob6er 2 місяці тому +1

    બિલકુલ સાચી માહિતી 👍

  • @Parth-uh7ix
    @Parth-uh7ix Місяць тому +1

    Magafadi 60 divas ni thai che.suya besya che pn jamin ma pochya mathi hju baki che to kai dava chatvi??

    • @khedutmitragujarati
      @khedutmitragujarati  Місяць тому

      કિસાન કોલ સેન્ટર
      ટોલ ફ્રી નંબર
      ૧૫૫૧
      (BSNL મોબાઈલ અને લેન્ડલાઈન પરથી)
      અન્ય મોબાઈલ માટે
      ૧૮૦૦-૧૮૦-૧૫૫૧
      (ટોલ ફ્રી - વિના મૂલ્યે)
      (સવારે ૬-૦૦ થી રાત્રીના ૧૦-૦૦ કલાક સુધી
      વિના મૂલ્યે ફોન કરી કૃષિ વિષયક માર્ગદર્શન મેળવો.)

  • @Parth-uh7ix
    @Parth-uh7ix 2 місяці тому +1

    Magafadi growth mate humetsu IFFCO nu chale ?

  • @PratikPatel-yc4ik
    @PratikPatel-yc4ik 2 місяці тому +1

    ❤❤❤❤❤

  • @rutvikgediya1135
    @rutvikgediya1135 2 місяці тому +1

    Sagrika Profeno aliphat sathe mix karai?

    • @khedutmitragujarati
      @khedutmitragujarati  2 місяці тому

      ચુસીયા વધુ હોયતો સાગરીકા ના નાખવુ

  • @Parth-uh7ix
    @Parth-uh7ix Місяць тому +1

    Magafadi 47 divas ni thai pn suya chalu thaya nai to su krvu hve please reply??

    • @khedutmitragujarati
      @khedutmitragujarati  Місяць тому

      સુયા બેસવા કુદરતી પ્રક્રિયા છે અગાઉના સમયમાં કોઈ ટોની કે વૃદ્ધિ વિકાસ ના છટકાવ કરેલું હોય તો પાંચ 10 દિવસ વહેલા મોડું પણ થઈ શકે

  • @rohitsinhjadeja9410
    @rohitsinhjadeja9410 Місяць тому +1

    Drip ma halavay ke nai panima

    • @khedutmitragujarati
      @khedutmitragujarati  Місяць тому

      ડ્રીપમાં ઇફકોનુ હ્યુમેત્સુ ચડાવાય

  • @devaliyarohit
    @devaliyarohit Місяць тому +1

    પોટાશ ખાતર સાથે ઉપયોગ કરી શકાય?

  • @rajdodiya37
    @rajdodiya37 2 місяці тому +1

    Contap tata jode use kari sakai

    • @khedutmitragujarati
      @khedutmitragujarati  2 місяці тому +1

      કોઇ પણ ફુગનાશક સાથે કોઇ ટોનિક ભેળવવા નહી...ફુગનાશકની અસરકારકતા ઘટાડે

  • @mukeshpadsala5855
    @mukeshpadsala5855 9 місяців тому +1

    Very good information

  • @rahulmungara6116
    @rahulmungara6116 9 місяців тому +1

    Normal pesticide સાથે ઉપયોગ કરી શકાય

  • @ChikhaliyaDhiru
    @ChikhaliyaDhiru 2 місяці тому +1

    ડી એ પી સાથે વાપરી શકાય છે

  • @patelparesh1017
    @patelparesh1017 3 місяці тому +1

    Mugfali ma use karay

  • @jashubhaichaudhari1544
    @jashubhaichaudhari1544 9 місяців тому +1

    Neno Urea Dap sathe aapi. Sakay. ????

  • @islamicknowledg47
    @islamicknowledg47 7 місяців тому +1

    Limbu na jadma ano upyog karai sir?

  • @prafulpatel7323
    @prafulpatel7323 9 місяців тому +1

    જીરા માં સ્પ્રે કરાય?

  • @alkeshShobhana
    @alkeshShobhana 9 місяців тому +1

    Sir vam micoraza ni sampurn mahiti aapva vinanti. Kem vaparvu ..koni sathe vapri sakay .....puri mahiti aapva vinanti.🙏

    • @khedutmitragujarati
      @khedutmitragujarati  9 місяців тому

      વિડીયોના માધ્યમથી માહીતિ આપવા પ્રયત્ન કરીશુ

  • @SunilPatel-lv3fs
    @SunilPatel-lv3fs 9 місяців тому

    .તમારી પોતાની વ્યક્તિગત રીત તેમજ અન્ય કોઈ પ્રકારની માહિતી મુજબ પધ્ધતિ સાગરિકા વાપરવાની બતાવો

    • @khedutmitragujarati
      @khedutmitragujarati  9 місяців тому

      મારો પોતાનો વ્યક્તિગત અનુભવ એટલો કે ઉપરથી કોઈ એક લીટરની બોટલનો છંટકાવ કરવાથી કે કોઈ એક કિલો પેકેટનો છંટકાવ કરવાથી પાકની જરૂરિયાત પૂરી ન થાય
      જમીનમાં મહેનત પહેલા કરો ત્યારબાદ ઉપરથી બીજા નંબરની મહેનત ઉપરના કોઈ પણ વૃદ્ધિ વિકાસના છંટકાવને ગણવાની પહેલી મહેનત જમીનની તાકાત વધારો

  • @chimanlsljobanputra4799
    @chimanlsljobanputra4799 Місяць тому +1

    જીરું માં ઉપિયોગ થાય કે નહિ?

  • @modhavadiyamenand
    @modhavadiyamenand 2 місяці тому +1

    મારે મગફળી 30દિવસ ની થય છે તો 19.19.19 ખાતર મિક્સ મયકો નાયુત્રં સાથે સાગરિકા આપી શકાય

  • @altafsama1089
    @altafsama1089 9 місяців тому +1

    Upleta મા કયા મળસે?

    • @khedutmitragujarati
      @khedutmitragujarati  9 місяців тому +1

      ઉપલેટા મંડળીમાઁ તપાસ કરો...નો મળે તો ભાયાવદર મંડળીમાં તો મળે જ છે

  • @bhaimojkardi1768
    @bhaimojkardi1768 8 місяців тому

    ભાઈ ઓનલાઉન કેશ કપાવો તોજ ચાર્જ નથી લાગતો બાકી 30 rs લેશે😮

  • @hasmukahir9191
    @hasmukahir9191 2 місяці тому +1

    દાડમ માં આનો ઉપીયોગ કરી સકાય

  • @narannandaniya789
    @narannandaniya789 8 місяців тому +1

    Jiru 80 divas nu thyu fungiside sathe spray kri skay

    • @khedutmitragujarati
      @khedutmitragujarati  8 місяців тому

      પાકમાં કોઇ પણ રોગ કે સુકારો હોય ત્યારે સાગરીકા છાટવુ નહી.

    • @narannandaniya789
      @narannandaniya789 8 місяців тому

      @@khedutmitragujarati ok

  • @anvipatel3304
    @anvipatel3304 9 місяців тому +2

    સર સાગરિકા દાણાદાર ખાતર વિશે માહિતી આપવા નમ્ર વિનંતી.

  • @AjaysRtw
    @AjaysRtw 2 місяці тому +2

    મારે કપાસ 35 દિવસ નો સે સાટી સકાય ભાઈ

  • @tarunsadariya2834
    @tarunsadariya2834 9 місяців тому +1

    ઘઉં માં કેવુંક result મળશે અને કેટલા દિવસ ના હોઈ ત્યારે વાપરવાનું

    • @khedutmitragujarati
      @khedutmitragujarati  9 місяців тому

      સારું રીઝલ્ટ છે દાણો પરિપક્વ થવાની વ્યવસ્થા આવે તે પહેલા ઉપયોગ કરી શકાય અથવા તો ડુંડી નીકળે તે પહેલા પણ ઉપયોગ કરી શકાય

  • @lakhmankhodbhaya1490
    @lakhmankhodbhaya1490 9 місяців тому +1

    દવા છંટકાવ કરવા માટે બેટરી વાળો પમ્પ કઈ કંપની નો સારો આવે..?કિંમત શું..?

    • @khedutmitragujarati
      @khedutmitragujarati  9 місяців тому

      દરેક એરિયામાં અલગ અલગ કંપનીના આવતા હોય છે તમારે એરિયામાં તપાસ કરો

    • @jadejayuvrajsinh2222
      @jadejayuvrajsinh2222 9 місяців тому

      Sagar 707

    • @Ahir.Sanju5799
      @Ahir.Sanju5799 9 місяців тому

      કોઈ પણ કંપની નો પંપ લ્યો, 2500 થી 3000 સુધી મળી જશે

  • @JagdisParmar-o1g
    @JagdisParmar-o1g 9 місяців тому +1

    તમાકુ વપરાય એની માહીતી આપવા વિનંતી

  • @Vasava.Pritesh-j6r
    @Vasava.Pritesh-j6r 3 місяці тому +1

    કપાસ માં કેવ રીતે છાંટવું

    • @khedutmitragujarati
      @khedutmitragujarati  3 місяці тому

      15 લીટરના પંપમાં 50 ml મીક્ષ કરી શકો મોટા કપાસમાં 75 ml પણ છાટી શકો

    • @Vasava.Pritesh-j6r
      @Vasava.Pritesh-j6r 3 місяці тому

      @@khedutmitragujarati કપાસ ઉપર નાખે તો ચાલશે કે પછી થડ માં નાખવું પડે

  • @jagdishbhaiborana9799
    @jagdishbhaiborana9799 9 місяців тому +1

    મે ઓન લાઇન સિઝનટા ની
    ક્વોંટિસ મંગાવી 5 લિટર
    830 રુપિયા પર લિટર

  • @ketanparmar6641
    @ketanparmar6641 9 місяців тому

    જીરા મા ઉપયોગ કરાય

  • @Devangidairyfarms
    @Devangidairyfarms 9 місяців тому +1

    Tambaku ma vapari sakya

  • @bhuraahemadali
    @bhuraahemadali 9 місяців тому +1

    નેનો યુરિયા જોડે વાપરી શકાય

  • @vvvank
    @vvvank 9 місяців тому +3

    મંડળી કોઈ સાથે મિક્સ કરવાની ના પાડે છે

    • @khedutmitragujarati
      @khedutmitragujarati  9 місяців тому +2

      હ્યુમિક એસિડ સાથે અને એનપીકે 18 18 જેવા ખાતરો સાથે મેળવવામાં કોઈ વાંધો આવતો નથી. આવું ઇફકોની વેબસાઈટ ઉપર સવાલના જવાબમાં જણાવેલું છે બાકી ખેડૂત મિત્રોએ પોતાના અનુભવના આધારે ઉપયોગ કરવો રહ્યો

    • @vvvank
      @vvvank 9 місяців тому

      આભાર જય માતજી

    • @gohiljaydevsinh6703
      @gohiljaydevsinh6703 2 місяці тому

      Dirip ma chadavi skay

    • @RGGujarati-u1c
      @RGGujarati-u1c Місяць тому

      iffco ni app બંધ 6