Aamani video clip mane whatsapp thi mleli...me utube ma search kryu aapnu nam pachhi aapna shabdo touch kri gya...aapna jeva lekhako ane aa rudu gujarati sahity mara jeva medical student ne sahity trf dori jay chhe...ane aa sathe tmari 3 book khridi ne ani sathe shbdo & sahity ni safar sharu rakhshu.
મારા પોલીસ સ્ટેશનમાં કામમાં હતો પણ ક્લબલાટ અને થોડું માથું પણ દુખતું હતું તો થોડા પગલાં દૂર વડલા નીચે બેસી તમને બન્ધ આંખે સાંભળ્યા મારો દુઃખ તો ભૂલી જ ગયો ! એક એક શબ્દ સોના સમાન ! મૌન રહી ભીતરમાં અનુભૂતિ જે કરી ખરેખર જાણે તરણેતરનો મેળો મેં માલ્યો. ખૂબ ખૂબ આભાર ડો.અંકિત ત્રિવેદી સાહેબ હર્દયથી પ્રણામ તમને .
આજે ખુબ લાંબા સમય પછી નકારત્મકામાંથી હકારતમ્કતામાં જોવાની ,સમજવાની અને સાંભળવાની મઝા તો આવી જ પણ હકારતક્તા તરફ વળવાની પણ અદમ્ય ઝંખના થઇ .ખરેખર બહુ જ ગમ્યુ સાથે આનંદ પણ એટલો જ..
આજે પહેલીવાર તમારું વક્તવ્ય સાંભળ્યું ને છેલ્લા બે દિવસથી હું ખૂબજ દુખી હતી.પણ તમને સાંભળ્યા પછી ઘણી હિંમત આવી ગઈ. ખૂબજ સરસ વક્તવ્ય અને ઉમાશંકર જોશી ની કવિતા....
જિંદગી એ અનુભવોની નહીં, પણ અનુભૂતિઓની છે. અનુભવ પરિવર્તનશીલ છે , અનુભૂતિ સ્થિર અને અપરિવર્તનશીલ છે. જીવન : અનુભૂતિઓનું સાતત્યસભર વહેણ. 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹 મનને હળવું કરે તેવું વક્તવ્ય 😃🌹😊 આનંદ થયો. અભિનંદન. 😁⚘😊 - 🌻વિ🌻જો 🌻
Ankit bhai tamo kavi chhov etle lakhu chhu,,,, kavi ka akhar vo akhar hai avar ben vo ben, vo kajal hai thikari aru vo kajal hai nen... Juno duho chhe.
Tamara karta nano chu too ne sambhalya pachi UNCLE kehvama ae bhav nai aave j KAKA kehvama aavse kem k tame mara pappa na umar na cho.....ne sambhlya pachi sallu evu lage che k bhale gujarati lakhta na aavde pann english type kari ne gujarati bhasha ne vyakt kari saku chu ae bau jangg jiti lidhi hoy evu lage che. Ne kadach jya sudhi tamara sabdo jivta che tya sudhi gujarati bhasha ne ICU ma javano varro nai aave. ❤
જય શ્રી કૃષ્ણ 🙏🏻 જે તમે કીધું એમ જો અનિવાર્ય હોય એટલું જ જોવાય બોલાય , અને સંભળાય તો તો વાત્ જ જુદી હોત . પણ આપડે રહ્યા બધા જ આળવિતરા તો એમ કેમ થાય .... 😜😜 તમને સાચે જ સાંભળી ને (ભરાવદાર ) થઈ ગયી ભાઈ 😜😜 બધા અમેરિકા માં રહેતા એવા ના હોય .....
ak sukhi hovano dekhav krta dukhi aatma ne positivity aapva thank u 😇
Aamani video clip mane whatsapp thi mleli...me utube ma search kryu aapnu nam pachhi aapna shabdo touch kri gya...aapna jeva lekhako ane aa rudu gujarati sahity mara jeva medical student ne sahity trf dori jay chhe...ane aa sathe tmari 3 book khridi ne ani sathe shbdo & sahity ni safar sharu rakhshu.
મારા પોલીસ સ્ટેશનમાં કામમાં હતો પણ ક્લબલાટ અને થોડું માથું પણ દુખતું હતું તો થોડા પગલાં દૂર વડલા નીચે બેસી તમને બન્ધ આંખે સાંભળ્યા મારો દુઃખ તો ભૂલી જ ગયો ! એક એક શબ્દ સોના સમાન ! મૌન રહી ભીતરમાં અનુભૂતિ જે કરી ખરેખર જાણે તરણેતરનો મેળો મેં માલ્યો. ખૂબ ખૂબ આભાર ડો.અંકિત ત્રિવેદી સાહેબ હર્દયથી પ્રણામ તમને .
Superb speech my favourite
વાહ કવિશ્રી ક્યા અંદાજે બયા હૈ .... અદ્ભૂત... 💐💐💐
aabhar
આજે ખુબ લાંબા સમય પછી નકારત્મકામાંથી હકારતમ્કતામાં જોવાની ,સમજવાની અને સાંભળવાની મઝા તો આવી જ પણ હકારતક્તા તરફ વળવાની પણ અદમ્ય ઝંખના થઇ .ખરેખર બહુ જ ગમ્યુ સાથે આનંદ પણ એટલો જ..
Sir Tamara Dil ni vat kari didhi 👌👌👌khub saras che Tamara vicharo 🙏🙏🙏
ખુબ સરસ...જય દ્વારકાધીશ
Loved it. Such a great wisdom. Thank you for sharing.
આભાર વ્હાલા... ખુશ રહેજો
ખુબ સરસ 👌આપનું વક્તવ્ય. કાવ્ય જીંદગી જીવવા ની નવી દિશા ઉત્સાહ અને અદ્ભૂત આનંદ આપે છે
My god awesome you explained...speak only what is necessary listen only what is necessary and speak if necessary....wow ❤️❤️
“ ક્ષણે ક્ષણ તત્ક્ષણની ધણણણ !”
🔔🔔🔔🔔🔔
Waah ankit bhai tame and tamara shabdo prernadayak chhe.👌👌👌
વાહ અંકીત ભાઈ વાહ ❤
Jay Shree krushna
ખૂબ મોજ અને આનંદ આપ્યો, નકારાત્મક માથી સકારાતમક વિચારો, મૌન જાગૃત હશે તો વાણી પણ ઉજાગર થશે ખૂબ વાત ગમી .... હરિ:ૐ
Hari om
Sakaratmak vicharo, Sat , Chitt ane Anand. Ankit bhai tamara bolvani chhata khub j saras chhe. Its God's gift. 🙏👌👌
તમને સાંભળવાની મજા આવી.ખુબ સરસ.કવિ એટલે કવિ.
એકાંતમાં તરણેતરનો મેળો.....વાહ વાહ.
Your love towards gujrati language is admirable,❤️
Bahuj Saras Ankitbhai
વાહ.. અનોખો દૃષ્ટિકોણ...🍁🙏
AABHAR
Your words are very positive and energetic. Thank you for your all lectures and poetry.
આજે પહેલીવાર તમારું વક્તવ્ય સાંભળ્યું ને છેલ્લા બે દિવસથી હું ખૂબજ દુખી હતી.પણ તમને સાંભળ્યા પછી ઘણી હિંમત આવી ગઈ. ખૂબજ સરસ વક્તવ્ય
અને ઉમાશંકર જોશી ની કવિતા....
aap geeta adhyay valo video sambhlo... bahu shikhva malshe... tamara saval na javab ema chhe
@@KaviAnkitTrivedi ખૂબ ખૂબ આભાર સાહેબ તમારો 🙏
સરસ....જીવન સાફલ્યનુ રહસ્ય
જિંદગી એ અનુભવોની નહીં,
પણ અનુભૂતિઓની છે.
અનુભવ પરિવર્તનશીલ છે ,
અનુભૂતિ સ્થિર અને
અપરિવર્તનશીલ છે.
જીવન : અનુભૂતિઓનું સાતત્યસભર વહેણ.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
મનને હળવું કરે તેવું વક્તવ્ય 😃🌹😊
આનંદ થયો. અભિનંદન. 😁⚘😊
- 🌻વિ🌻જો 🌻
1st Time Listen Ankit Trivedi, Superb
Aabhar
Your video very help fully
આભાર
Your using of prateek in language is excellent.Very humours and new!
So Superb Sir. Thanks for ur Speach.
Jivan na ghana mulyo samjaviya abhar🙏🏻
Wah sir im ur big fan sir
સુખ એ નોકરી એ ગયેલો આનંદ છે....કયા ખુબ.
Vary nice
વાહ ભાઈ.ખુબ સરસ... ખરેખર તમને સાંભળતા ખુબ જ આનંદ આવે છે અને ખુબ સમજણ પણ મળે છે એક અલગ જ અનુભૂતિ થાય
Very nice
Excellent Speech 🎤 very nice 👍🙏❤️👌✅💯☑️
જીવન માં વન !! Superb.
SWEETEST SONGS .............
super sir
Sixer uper sixer Marta gaya Ankit Bhai......what a satisfying pleasure hearing you always 💕love you 👍
Thank you so much 😀
પુસ્તક વિશે તો મારે પણ 21.30 જેવું જ છે...ખૂબ આનંદ આવ્યો અંકિત ભાઈ...થેન્ક યુ...
Khubaj Sundar Gujrati
Hovano Garv Aap Super
Bolo chho👌👍🙏❤️🙏
એમ અમસ્તા નથી ખેડી શબદોની સફર
શબદોની આરપાર જીવ્યો છે ..... (કિશોર)
Good to see old gold are getting distributed
જીઓ જીઓ .....
અંકિતભાઈ
સત્ ચિત્ત આનંદ.....
Vah ankitbhai vah... Khub saras
Zindagi jivo shu khbar kal hoi na hoi ooh' sorry Hu hov k nahi
વાહ અંકિત ભાઈ
વાહ..
Thank you . Very nice.
Bhai you are too good
Khub srs
Waah Ankitbhai 👌👌👏👏👏
Deep Jani ha
S-Ras Su-Bhasan Ankitbhai.
👏🏻🙏🏻✨SANAND NAMASTE 🙏🏻✨
THIS IS AN ESSENCE &. DIVINE POTION ANKIT BETA JINA ESIKA NAM HE ...MAY GOD BLESS !
Very interesting
Ankit bhai aaje me tamne pehle var sambhlu chu pan tame je kahi pn bolo cho antar mann thi bolo cho ek ek shabd ❤ ne lage che Thank you so much 🙏🙏🙏💐🙌😇
Aabhar
JAY ANKIT
વાહ ! અંકિતભાઈ
Nice work sir 🙏🏻
Jordar
Very nice voice.
Good one ankit bhai your thoughts
One of the best speech I ever heared
Thank you very much
Great sir 🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻 beautiful pictures 🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹
Aabhar
Jsca Everyone 🙏🙏🙏🙏🙏🎤
Ankit bhai tamo kavi chhov etle lakhu chhu,,,, kavi ka akhar vo akhar hai avar ben vo ben, vo kajal hai thikari aru vo kajal hai nen... Juno duho chhe.
Nise
Nice... Sir
1
Good
Nice
Waah Ankitbhai,,,,
સ્પીચલેસ.... અનેકો વખત સાંભળ્યાં પછી કંઈક..???..શકીશ.
Hariom
Sir starting ni shayari kay chhe
Please mokalo
Ankit bhai, tame radavi didho mane....
I'm looking for him too.
Aa loko aava kantadajanak kem hoy chhe?
Zen says life never teaches you any things. It is you that think so.
Dr. Ankit mari Udasi no ilaj karo
Tamara karta nano chu too ne sambhalya pachi UNCLE kehvama ae bhav nai aave j KAKA kehvama aavse kem k tame mara pappa na umar na cho.....ne sambhlya pachi sallu evu lage che k bhale gujarati lakhta na aavde pann english type kari ne gujarati bhasha ne vyakt kari saku chu ae bau jangg jiti lidhi hoy evu lage che. Ne kadach jya sudhi tamara sabdo jivta che tya sudhi gujarati bhasha ne ICU ma javano varro nai aave. ❤
Manjay hehi nahi
Sir pls tamara Number apo
આપના અવાજ ને સુ થયું
બીમાર છો ? તમે
જય શ્રી કૃષ્ણ 🙏🏻
જે તમે કીધું એમ જો અનિવાર્ય હોય એટલું જ જોવાય બોલાય , અને સંભળાય તો તો વાત્ જ જુદી હોત . પણ આપડે રહ્યા બધા જ આળવિતરા તો એમ કેમ થાય .... 😜😜
તમને સાચે જ સાંભળી ને (ભરાવદાર ) થઈ ગયી ભાઈ 😜😜 બધા અમેરિકા માં રહેતા એવા ના હોય .....
Very nice
Good
Good
Aabhar