Hemu dada is my altime favourite artist since last 55 years. I dont miss any chance to listen him, may it be lokgit, lok sahitya, musical play, historical stories and duha-chhand. Long live HEMU GADHAVI.
હેમુ જેવો હીરલો, હવે કદાચ જ ગુજરાતને મળે! બાળપણથી જેમને સાંભળતાં સાંભળતાં અમો સૌ યુવાન થયા, અને હવે જીવનના પાછલા પડાવ સુધી પહોચ્યા, હજુ સુધી હેમુ ગઢવી જેવા કલાકાર ન જોયા કે ન સાંભળ્યા! ધન્ય ધરા ગુજરાત! ધન્ય ગુજરાતી સાહિત્ય! 08/07/2020 ૠજુ સેવાશ્રમ નેચર કેર
Hemu dada is my altime favourite artist since last 55 years. I dont miss any chance to listen him, may it be lokgit, lok sahitya, musical play, historical stories and duha-chhand.
Long live HEMU GADHAVI.
શ્રી હેમુ ગઢવી જેવા કલાકાર ગુજરાત માટે અતિ ગૌરવની વાત છે.
Jay mataji bapune Jay ho
વા જુની યાદો ખુબ જ રાજીપો વ્યક્ત કરું સુ વાલા
હેમુ જેવો હીરલો, હવે કદાચ જ ગુજરાતને મળે!
બાળપણથી જેમને સાંભળતાં સાંભળતાં અમો સૌ યુવાન થયા, અને હવે જીવનના પાછલા પડાવ સુધી પહોચ્યા, હજુ સુધી હેમુ ગઢવી જેવા કલાકાર ન જોયા કે ન સાંભળ્યા! ધન્ય ધરા ગુજરાત! ધન્ય ગુજરાતી સાહિત્ય!
08/07/2020 ૠજુ સેવાશ્રમ નેચર કેર
👌👌👌👌👌👌👌👌
લોક સાહિત્ય ની એક અમર રચના એટલે કવળા સાસરિયાં
હેમુ ભાઈ ગધાવી જેવો કલાકાર હવે ગુજરાત માં ક્યાય નહીં બીજો કલાકાર થાય
Sri thi seto rahi aaradhyo te aaradh sur lok surilo sad honkaro dene hemava
OLD SONG VAHU E VAGOVYA MOTA KHORDA SAMBHALAVO
જાહેરખબર વગર સળંગ ભજન ગીતો મુકો તો વધારે સારુ.
Hemu gadhvi gujrati na mohmad rafi che bhai
Hamu. Tara sambharna