હું તો બોલીશ LIVE: સર્વે નંબરમાં ગોટાળા। ખેડૂતો પરેશાન। દર્દ ખેડૂતોનું। જમીન માપણી।Ronak Patel

Поділитися
Вставка
  • Опубліковано 26 сер 2024
  • હું તો બોલીશ LIVE: સર્વે નંબરમાં ગોટાળા। ખેડૂતો પરેશાન। દર્દ ખેડૂતોનું। જમીન માપણી।Ronak Patel
    #Landsurvey #ABPAsmita #GujaratiNews
    મહેસૂલ વિભાગની બેદરકારીના કારણે રાજ્યભરના ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે. રિ-સર્વેને લઈને અપાયેલી વાંધા અરજીઓમાંથી માત્ર 23.56 ટકા જ અરજીઓનો નિકાલ થયો છે. મોરબી જિલ્લામાં 3.45 ટકા જ વાંધા અરજીઓનો નિકાલ થયો છે.
    For more videos Visit our UA-cam Channel -
    / abpasmitatv
    Click here to Subscribe and stay Updated -
    / @abpasmitatv
    ABP Asmita Website: abpasmita.abpl...
    Facebook: / abpasmita

КОМЕНТАРІ • 81

  • @parvatibenhomegardening7078
    @parvatibenhomegardening7078 Рік тому +5

    સરસ રીતે કામ કરો છો રોનકભાઈ ધન્યવાદ

  • @rajmakavana4774
    @rajmakavana4774 2 роки тому +8

    Bjp વાળા દર વખતે કેય સે પણ કઈ થતું નહિ

  • @VaghelabatukshiBabubahi-iq8lk
    @VaghelabatukshiBabubahi-iq8lk 24 дні тому

    રોનક ભાઈ તમારા જેવા થી જનતા મા જીવ આવતો રહ્યો છે

  • @mithaparagautam6029
    @mithaparagautam6029 2 роки тому +3

    બધાને આવું જ સેં ભાજપ હશે તો આવું તો રહેશે

  • @MayurThako625
    @MayurThako625 6 місяців тому +2

    ૫૦, વર્ષ,જમીન,સાત, બારમાં,૧૯૫૪૭,નું,સવે,હતી,પણ,હવે૧૯૧૪૫, થઈ,બોલો,સાહેબ

  • @AnilThakor-cm1ur
    @AnilThakor-cm1ur 5 місяців тому +1

    એકદમ સાચી વાત છે આવે જ બન્યુ છે કે બનાવવામા આવ્યુ છે

  • @jaykisan9489
    @jaykisan9489 2 роки тому +5

    રોનક ભાઈ તમે આ મુહિમ ઉપાડી ધન્યવાદ..... મુહિમ ચાલુ રાખજો plz છેલ્લા ખેડૂત ન્યાય ન મળેત્યાં સુધી

  • @KishansanvadTV
    @KishansanvadTV 2 місяці тому

    સારી માહીતી

  • @ashokpatel-qp1gv
    @ashokpatel-qp1gv 2 роки тому +6

    Government is not serious. So farmers are robbering by government robbers. Curruption is at pick level in this department.

  • @rajmakavana4774
    @rajmakavana4774 2 роки тому +3

    જે ખેડૂત ખબર પડે તે તો સુધારી સક્સે પણ ગરીબ તો થાકી આપઘાત કરવા માટે મજબૂર સે

  • @janakthakor9166
    @janakthakor9166 Місяць тому

    રોનક ભાઇ મારાં ખેતરમાં જવાનો રસ્તો બંધ કરી દીધેલ છે હું મારી જમીન કઈ રીતે ખેતી કરી શકીશ

  • @VaghelabatukshiBabubahi-iq8lk
    @VaghelabatukshiBabubahi-iq8lk 24 дні тому

    હજી અભણ ખેડૂત પરીવાર મા પેઢી દર પેઢી અભણ હોય તે ખેડુત ની દીશા અને દશા બેહાલ છે આવા ખેડુત પણ ખુબ છે અને કેટલાક ખેડુત ના પરીવાર ગામ છોડી શહેર મા રોજીરોટી માટે ગાયા છે આવા પરીવાર ખુબ ખુબ છે બેહાલ છે

  • @dubhilsailesh4145
    @dubhilsailesh4145 2 роки тому +2

    ભાઈ છોટા ઉદેપુર ના નસવાડી ના કુંડા માં પણ આ સ્થિતિ છે

  • @rahulbambhaniya2132
    @rahulbambhaniya2132 2 роки тому +1

    આ મુદ્દો 2 વરસ થી સે પરંતુ આજે પેપર ફોડ નું કાંડ થી ધ્યાન ભટકાવવા આ મુદ્દો શરૂ કર્યો છૅ.

  • @rajmakavana4774
    @rajmakavana4774 2 роки тому +3

    સાહેબ આ માપણી 2 વર્ષ માં થાય ગય પણ સુધારવા માં 200 વર્ષ લાગી શકે આ હાલત સે

  • @patelsureshbhai5186
    @patelsureshbhai5186 Місяць тому

    Good

  • @tarunpatel4249
    @tarunpatel4249 2 місяці тому

    Thanks ABP Asmita to support farmers

  • @educationingujarati5487
    @educationingujarati5487 2 роки тому +1

    સુરેન્દ્રનગર જિલ્લામાં પણ આવી સ્થિતિ છે

  • @VaghelabatukshiBabubahi-iq8lk
    @VaghelabatukshiBabubahi-iq8lk 24 дні тому

    ફરી માપણી કરી તેને ચોપડી આપી ખાતેદારને રુબરૂબ જગાપર બતાવી ને આપવી જોઈએ

  • @kanubhaipatel3429
    @kanubhaipatel3429 2 роки тому +1

    Taddan sachhi vat chhe. Bhul saraksrni ane lanch khedut pasethi levay chhe.

  • @VaghelabatukshiBabubahi-iq8lk
    @VaghelabatukshiBabubahi-iq8lk 24 дні тому

    કેટલાક ખેડુતની પાસે કીશાન કાડ પણ નથી મલતા આવુ કેમ

  • @RameshThakor-hx6xp
    @RameshThakor-hx6xp 2 місяці тому

    🎉🎉🎉🎉

  • @jayprakashpatel1984
    @jayprakashpatel1984 2 роки тому +1

    ભાઈ સાબરકાંઠા જિલ્લામાં પણ આવી સ્થિતિ છે

  • @AnilThakor-cm1ur
    @AnilThakor-cm1ur 3 місяці тому

    આ કાયદા વેપારીઓ માટે બનાવવામા આવ્યા હોય એવુ લાગે છે.

  • @shantilallikhiya7593
    @shantilallikhiya7593 2 роки тому

    Dhanyavad.vadil.shree

  • @rawgamer1179
    @rawgamer1179 Місяць тому

    ગોટળ છે

  • @rawgamer1179
    @rawgamer1179 Місяць тому

    હોટલ ઼છે

  • @rajmakavana4774
    @rajmakavana4774 2 роки тому +1

    અમરેલી માં પણ આવુજ સે

  • @SangadaJenti
    @SangadaJenti 3 місяці тому

    Hi

  • @ravitarathva2469
    @ravitarathva2469 21 день тому +1

    Chotaudepurma pan Ghana locha che

    • @ravitarathva2469
      @ravitarathva2469 21 день тому

      Amaru khetar badli nakhyu che jya hatu tyathi dur khrabama nakhi didhu che hal tyani nakl nikde che

    • @ravitarathva2469
      @ravitarathva2469 21 день тому

      Akhe akhu khetar udadi dhidhu che

    • @ravitarathva2469
      @ravitarathva2469 21 день тому

      Shukhi shichy yojnama pun vshvat mate apeli Jamin hati toy amari Jamin jati Rahi che

  • @k.m161
    @k.m161 8 місяців тому

    Sir kheroj gam ni jameen pacchavi padi che

  • @sprajgor4623
    @sprajgor4623 Рік тому

    10040,સૂ ઈગામથી પાલનપૂરથાય❤

  • @PratipalsinhJadeja77
    @PratipalsinhJadeja77 2 роки тому +2

    Jamnagar jilla ma hazro arjio pdtar padi 6e haji koy nikal thyel nathi

  • @gautamgohil5068
    @gautamgohil5068 8 місяців тому

    બોટાદ જીલ્લા માં પણ આવીજ સ્થિતિ છે

  • @user-ib7oj6sr7v
    @user-ib7oj6sr7v 2 місяці тому

    Ronak bhai apno nabar apo

  • @ashoksuthar2290
    @ashoksuthar2290 2 роки тому

    Mari nathi sudaru haji banaskada

  • @ravitarathva2469
    @ravitarathva2469 21 день тому

    Amaru akhu akhu khetar badli nakhyu che

  • @ravitarathva2469
    @ravitarathva2469 21 день тому

    Juni hati 2 hekar 65 khunth ane Navi Jamin 2 68 jagya bije pdtarma jati ray tya 2 vigha Jamin nathi

  • @ashokpatel-qp1gv
    @ashokpatel-qp1gv 2 роки тому +1

    Bhatiya Kisan Sangh is a branch of BJP. So truth is not seen by the Kisan Sangh. It's a pupet of government.

    • @vankarmuljibhi2484
      @vankarmuljibhi2484 2 роки тому

      Very good.my case is from last 5 years still not settelled.Arvalli.

  • @xmafia9979
    @xmafia9979 2 роки тому

    Saheb varna kadbhama ma 6la 20 y thi Maltin nathi

  • @ghanshyamkamli9219
    @ghanshyamkamli9219 Рік тому

    DLR na koi adhikari valsad district ma karyo karta nathi etlamate saheb ......tame samjo choj....

  • @ghanshyamkamli9219
    @ghanshyamkamli9219 Рік тому

    Darek game jai ne DLR na surveyor practical mapni kare to 1 thi 2 varso ma darek khedutni jaminni mapani pan thaijase ane fencing pan thai jase darek kheduto ni hajrimaj thaijay aajubaju vada darek hajarej rahe etle koipan vandhoj na rahe

  • @patelganpatbhai3701
    @patelganpatbhai3701 2 роки тому

    8.9.17 arjeeķare ajsudhe kay karil natha

  • @Sondarva-pc3vf
    @Sondarva-pc3vf 2 роки тому

    Mapni khoti darek jagyaye thayel se

  • @Sondarva-pc3vf
    @Sondarva-pc3vf 2 роки тому

    Amreli na khedut ni jamin na naksa jamin prmane naksa nathi temaj map pan barabar thayel nathi

  • @jentibhai6280
    @jentibhai6280 3 місяці тому

    Chaci,vat,mara,dada,nu,marn,tyhya bad,,mraa,dadi,nu,neam,htu,,temana,pashe,thi,satrine,,agutu ly,,lidho,

  • @Sondarva-pc3vf
    @Sondarva-pc3vf 2 роки тому

    Saheb aap rait so

  • @Sondarva-pc3vf
    @Sondarva-pc3vf 2 роки тому

    Khedut ni halat bagadi didhel se bjp sarkare

  • @Sondarva-pc3vf
    @Sondarva-pc3vf 2 роки тому

    Rss na manso bija rajyo na manso ne bjp valaye bolavel hata jmin khoti rite mapni Karel se

  • @maheshamin8152
    @maheshamin8152 2 роки тому

    Trivedi sahib sarmazanak Babat kadak action lao

  • @user-kn6cw8yi3v
    @user-kn6cw8yi3v 3 місяці тому

    Mari 15 vigh jati rahi sarkar rupyalay sahbo tanu nam kari nakhch maro puravo chchta

  • @rajmakavana4774
    @rajmakavana4774 2 роки тому

    અને કોક સમજવો તમારું કામ નહિ ઓસ્ટ્રેલિયા જેવુ કરવાની

  • @VaghelabatukshiBabubahi-iq8lk
    @VaghelabatukshiBabubahi-iq8lk 24 дні тому

    😂😂😂😂😂😂😂😂😂😂😂

  • @sprajgor4623
    @sprajgor4623 8 місяців тому

    હજુસમસયાછૈસૂઈગ મતાલૂક મ

  • @d.m.rd.m.r9763
    @d.m.rd.m.r9763 2 роки тому

    Ronka Patel mobal nabar

  • @shantabenmahida6951
    @shantabenmahida6951 Місяць тому

    Manniyshreero nkbhaiamarijaminma5pan hsabhyochhe3khetrnasrvenamberbadlayaàne5aekrmathi2aekrjaminghtichheaamatejagdanoanesambdhomavivadubhathyagampanolitalukaankleshwarjillabharuchnosane2o18masarvethyuhatuparntukuotumbikparisthitikarnesane2o24makhabrpadichhetoaachenldvarasamjapvaapnenamravinntikaruchhundhanyawadnamskarok

  • @SureshbhaiPanchal-jm1fv
    @SureshbhaiPanchal-jm1fv Місяць тому

    Mahisagar.jilama.khedut.ni.jamian.apil.karava.chata.name.thati.nathi.khedutni.jamin.name.karavi.aapasho.hal.revanu.tibinalapedig.che