આ ઉમરે બાની મહાભારતની કથા પણ હજુ યાદ છે..કામ કરવાની છટા..આખો પણ એમની હજુ પણ તેજ છે..બા વિશે જેટલું પણ કહીએ એટલું ઓછું છે..ધન્ય છે બા આપને..આપને નમન કરું છું.. ક્રિપાલ સિંહજી આપનો પણ ખૂબ ખૂબ આભાર..❤❤❤
મને પણ માડિ તમારિ જેમ બધુ જૂનૂ જ ગમે અટાણા નૂ કંઇ નથિ ગમતૂ પણ શૂ કરવૂ કોઇ સમજે નય મને પણ તમરા જે વા વડામાણસ ભેગૂ બોવ ગમે ભને મોબાઇલ નથિ ગમતા મને દાદાવનિ વાર્તા ગમે પહેલાનો જૂગ ગમે મા કુળદેવિનૂનામ લેવૂ ગમે રામ સિતા નો જમાનો હતો ઈ ગમે પણ ઇ માલૂ આ જમાનામા કંઈ મડતૂ જ નથિ પણ સૂ કરિયે સૌવનિ હારે ચાલવુ પડે માડિ
આ ઉમરે બાની મહાભારતની કથા પણ હજુ યાદ છે..કામ કરવાની છટા..આખો પણ એમની હજુ પણ તેજ છે..બા વિશે જેટલું પણ કહીએ એટલું ઓછું છે..ધન્ય છે બા આપને..આપને નમન કરું છું.. ક્રિપાલ સિંહજી આપનો પણ ખૂબ ખૂબ આભાર..❤❤❤
વાહ...માળી.ખુબજ સુંદર વાત કરી. જૂની વાતો અને જૂના માણસો ની વાતો નિરાલી છે.
Wah,, madi tamari vatu sambhdine Mane Mari bachpan yaad avi gai.bahu gnani baa che.bahu maja avi amni vatu sambhadine.👌👌👌🙏🙏🙏
વાહ આ દાદી ની વાત ન પણ સાચી છે મારી દાદી મને મેરી ગુથ આ દાદી ની વાત મને બહુ જ ગમી બહુ જ ગમે
What a peaceful village. 23:01
બા ની સાચી વાત છે હાથે ભરેલ ભરતકામ અને ત્યાર ( રેડીમેટ ) સ્ટોર મા થી ભરત ભરેલા કપડાઓ મા ઘણો ફેર 👍🏻
મારા દાદી માં ❤ Kidana Village Kachchh
અમારે મળવું દાદીમાને
મને પણ માડિ તમારિ જેમ બધુ જૂનૂ જ ગમે
અટાણા નૂ કંઇ નથિ ગમતૂ પણ શૂ કરવૂ કોઇ સમજે નય મને પણ તમરા જે વા વડામાણસ ભેગૂ બોવ ગમે ભને મોબાઇલ નથિ ગમતા મને દાદાવનિ વાર્તા ગમે પહેલાનો જૂગ ગમે મા કુળદેવિનૂનામ લેવૂ ગમે રામ સિતા નો જમાનો હતો ઈ ગમે
પણ ઇ માલૂ આ જમાનામા કંઈ મડતૂ જ નથિ
પણ સૂ કરિયે સૌવનિ હારે ચાલવુ પડે માડિ
અમે આ જીવન જોયું છે ખૂબ સરસ ઇન્ટરવ્યૂ
વાહ મારું કચ્છ જય મુરલીધર 🙏🙏
Vat Gujarati very nice good old days 🙏🙏💕💕
વાહ મા તમે કૌવરો પાંડવનુ જે કીર્તન જેગાયુ તે બહુ સુનકર્ માજા આવી🙏🙏👌👌👍👍❤️
Awesome kirtan jay ho dadi ma
Vadilo ni pase besi ane sambhadva thi apdo varso jadvai se tamaru sundar prayas se ai ni vat ma khamirat se
Jai shree krishna 🙏 v. Nice video baa khub j fine vato kari pela na manso ni mara dadi ne nani aava j hata👌🙏
Mara Dadi Maa ❤❤❤❤❤ Kidana Kutch
Gjab 🎉
માજી બહુજ સમજદાર છે
Vah majja padi gay bhai
मावडी ने जयहो जयहो धन्य हो धन्य धन्य हो जयहो जयहो
વાહ કચ્છ આહીર ડાયરો ❤
Ba khubaj sari samajan api mara bapa tatha phoi avi vato kaheta hata
જય દ્રારકાધીશ જય મુરલીધર જય શ્રીકૃષ્ણ
Super super super interview Jay ho
Baa full energy thi bharpur
Well made video👏👏👏
માજી એ જે કયું સાવ સાચું. કરછ ની ધરતી, માણસ, મેહનતુ રામ રામ માડી
હા અમારા આહીર હા
Jay mataji dadi maa ni vato ma bhu mza aavi and aava video bnavjo bhai i am from ahmedabad in gujarat
Jinam
કાંકરેજ તાલુકા થી જય માતાજી વાહ મારું કચ્છ
જયમોગલમા
Jayshrikrishnabaane🎉❤🎉
👌🏼👌🏼👌🏼
આવા દાદી માં ના ચરણો ચૂમવા પડે વહાલા
આવા લોકો થકી હજી જુના ઇતિહાસ સંભળાવા મળે... જય હો દાદી માં
જય શ્રી દ્વારકાધીશ
જય શ્રી કૃષ્ણ
જય દ્વારકાધીશ
Wah
કિડાણા ગામમાં જેસલ જાડેજા નો વિસામો છે તળાવની પાળ ઉપર જગ્યા છે તળાવ નું નામ જેસલ તળાવ છે
Jay. Somnath. Dada
❤
જય મુરલીધર
વાહ ભાઇ
Jay mataji
So Nice bete Jsk Virar
Vah mara kuch ni mavdi vah
Aavu koi kalakar no dikro kirtan na gai sake
Ketlaa saras che baa
અમે ફૂલેલા જોયા છે ભાઇ
ગામડું ઇ ગામડું
Katha ke mandiro mota thi loko sukhi n thay vivek manshay hovi joy
Ohh ahi to hu j paheli chhu😮😀
Atyre college karela chokra pan aatlu saru present Kari nathi sakta
Tola 😂ni vat to jav j diyo🎉😂
...
Dharam ochu hatu pan loko dev jeva shacha hata bnavat noti setray noti