Dineshbhai je pn tame interview karo 6o te lamba hoi 6e avu lage 6e pn jyare video jovanu start karye to last sudhi joya j karva j karvanu man thai tenu karan 6e Dil thi kareli vato Amne inspiration aape 6e
ખરેખર દિલ થી કઉ છું એક નમ્બર પિક્ચર બનાવ્યુ, હરિ કરે ઇ ઠીક ફિલ્મ હૃદય ને સ્પર્શી ગયું... ગુજરાતી ફિલ્મ ઇડસ્ટ્રી ને આટલી આગળ લાવવા બદલ મયુરભાઈ ને પુરી ટિમ ને ખૂબ ખૂબ ધન્યવાદ
આટલો સુંદર ઇન્ટરવ્યૂ અને તે પણ આપણી માતૃભાષામાં મેં પહેલીવાર જોયો, સાંભળ્યો અને અનુભવ્યો પણ. જે સામે વાળાના હ્રદયની વાત આટલા પ્રેમથી કઢાવી લેય તે સાચો ઇન્ટરવ્યૂઅર. 👏👏👏 મયુર ચૌહાણ મારા પ્રિય ગુજરાતી કલાકાર છે. મેં પણ તેમના જીવન વિશે એક ન્યુઝ પેપરમાં વાંચ્યું હતું. અને ખરેખર તે મને પ્રેરણાદાયક લાગ્યું હતું. એ ઇન્ટરવ્યૂ બાદ જ મયુર ચૌહાણ મારા પ્રિય કલાકાર બની ગયા. તેમની ઈશ્વરની ખોજ જલદી જ પૂર્ણ થાય તેવી પ્રાર્થના અને સંઘર્ષ કરનાર ક્યારેય બિચારો નથી હોતો. એને યોધ્ધા કહેવાય. God bless him. આજે આ ઇન્ટરવ્યૂ દ્વારા મને મારા પ્રિય કલાકાર વિશે ઘણું બધું જાણવા મળ્યું. ખૂબ ખૂબ આભાર દિનેશ ભાઈ. 💐💐💐💐
મયુર ભાઈ પોતાના કરિયર માં ખુબ સારું કરશે આગળ કારણ એમનું વ્યક્તિત્વ એવું છે અને એમની કલા એવી છે.. હું એમના વિડિયો એમની ચેનલ "અમે તો આવાજ છીએ" માં જોયા છે અને ખૂબ હસ્યા છે સાથે તે સમયે અમે ઘણા મિત્રો ને ચેનલ ઉપર ખાસ એમની ટીમ ની કોમેડી જોવા મટે વિડિયો શેર કર્યા છે.. ખૂબ મજા ના એક્ટર છે બધા એક લિંબચિયા ભાઈ છે એક મયુર ભાઈ બીજા એક કલાકાર છે જેઓ ડિરેક્શન સારું કરે છે ખરેખર મયુરભાઈ અને એમના જૂના સાથી કલાકારો જોરદાર એક્ટર છે બધા ને સારી સફળતા મળે એવી આશા અને અપેક્ષા. સાથે દિનેશ ભાઈ સાહેબ તમને પણ ખૂબ ખૂબ અભિનંદન કે તમે સારા કલાકારો ના ઇન્ટરવ્યૂ અમારા સમક્ષ લાવો છો... 🙏🏻🙏🏻🙏🏻
બહુ સરસ ઇન્ટરવ્યૂ કર્યું દિનેશભાઈ મજા આવી ગઈ દિનેશભાઈ અને સરસ રીતે ઇન્ટરવ્યૂમાં જવાબ આપ્યા ❤️મયુરભાઈ ચૌહાણ ⭐તમારી વાતો બહુ અલગ જ છે 🎉ભાઈ તમે ઘણી બધી તકલીફો સહન કર્યા પછી આગળ આવ્યા ધન્ય છે તમારી જનતાને 💐🙏🚩 જય માતાજી બંનેને ♥️
Jordar dineshbhai mara jivan ne lagata bov javab mali gaya che ane total interview Osm Apic jordar Super Khatarnak Fadu Hevi God bless you ♾️dineshbhai ♾️
I love mayur.. Garba nu geet to gajab energy ape 6.hu joint family rev 6u . South gujrat maru sasru 6 ne ahmedabad maru piyar 6.etle hu miss karu 6u e boli.. Su yar, abe yar, su karyu lya.. ☹️
આપની સંઘર્ષ મય છતાં.. મોજીલી જીંદગી જીવનાર. મયુરચૌહાણ ને દિલ ની સલામ. આપ આમ જ મસ્ત આને મજા મા જ રહો એ જ અભ્યર્થના.. માલિક આપને સદા સુખી શાંતિ અને સમૃદ્ધિ અપૅ એ જ પ્રાર્થના.. અભિનય સાથે ઉત્તમ વિચારધારા ખૂબ જ પસંદ આવી.. આભાર દિનેશભાઇ નો ..સારી વાતોને બહાર લાવવા બદલ.
Saras interview che kaik sikhava madayu ke kai pan thai jai pan tamare e paristhiti no samano karavo je ena the nassi pass na thavu Thank you Dineshbhai nd mayur bhai . Jay shree karshin 😊
ખૂબ સરસ દિનેશભાઈ ...મે એક હિન્દી નું solo interview જોયું હતું ત્યારે મન માં એમ થતું કે કાશ ગુજરાત માં પણ આવી રીતે કોઈ interview લે તો મજા આવે. આજે તમે આ ઈચ્છા પણ પૂરી કરી.... આભાર....
મારા લાડીલા મિત્ર દિનેશભાઈને ટ્રેક્ટર માં બેઠેલા જોઈ ખુબ ખુબ ખુશી થયો છું મારી જૂની યાદ આવી ગઈ છે મને પણ ટ્રેક્ટર માં બેસવાનો બહુ શોખ છે અવસર મળતો નથી અવસર મળશે એટલે લાભ લઇ લેવો છે ખુબ ખુબ આશીર્વાદ પાઠવું છું મનસુખભાઈ પટેલ સુરત
Shikhva to made j che Tamara Darek video ma pan aama kaik alag janyo chu hu , and ae vat have aapdi mulakat thashe tyare kaish ane mulakat thashe j ek var to life ma 😌❤️
Dinesh bhai, this is not your first interview, you are very well experienced. You should know that people listen to your content with so much interest, I didn't expect such irresponsible work from you. He is such a great artist, there is so much noise of air in the background, I wish I could hear both of you clearly.
Waah MayurBhai Adbhut Adbhut Khrekhr Tmari vat sambhdi ne mjaa aavi. Shikhva mdyu bahu occah aeva actor hoy jeni personal life ke struggle thi kaik common manso na jivan ma fer pde. Ane last please Saiyar Mori Jamnagar mathi atyare nikdi gyi chhe so please thodak vdhu week chalu rhe.
દિનેશસર ખરેખર તમારા interview ખુબ જ સરસ હોય છે પણ જ્યારે તમે આમ ખુલ્લા માં , interview કરો ત્યારે થોડું Audio colty પર પણ ધ્યાન આપશો કેમ કે પવન અને બીજા અવાજ ના કારણે અમુક શબ્દ સાંભળવા માં થોડી મુશ્કેલી પડે છે...❤
Dineshbhai je pn tame interview karo 6o te lamba hoi 6e avu lage 6e pn jyare video jovanu start karye to last sudhi joya j karva j karvanu man thai tenu karan 6e
Dil thi kareli vato
Amne inspiration aape 6e
Thanks
Right
ગુજરાતી માતૃભષા માં interview કોઈ દિલ થી અને દિલમાંથી વાતો કરાવવાની તાકાત માત્ર દિનેશભાઈ માજ છે Big Fan દિનેશ સર ❣️❣️❣️⭐⭐⭐
Thanks
ખરેખર દિલ થી કઉ છું એક નમ્બર પિક્ચર બનાવ્યુ, હરિ કરે ઇ ઠીક ફિલ્મ હૃદય ને સ્પર્શી ગયું... ગુજરાતી ફિલ્મ ઇડસ્ટ્રી ને આટલી આગળ લાવવા બદલ મયુરભાઈ ને પુરી ટિમ ને ખૂબ ખૂબ ધન્યવાદ
માઈકલ ભાઈ તમરો રોલ ખુબ ગમિયો. ભગવન તમને ખુબ આશીર્વાદ આપે. Congratulations 🙏
મયુર ભાઈ ને ભગવાન ના આશ્રિત રહીએ ને જીવન ને ખુબ જ આગળ વધે એવી મારી ભાવનાઓ છે ખુબખુબ શુભેચ્છા ખુશરહો દોનો આબાદ ભોળા ❤❤🎉
દરિયામાંથી મોતી ગોતે છે દિનેશભાઈ સુપર🙏🙏🙏🙏🙏🙏
Thanks
આટલો સુંદર ઇન્ટરવ્યૂ અને તે પણ આપણી માતૃભાષામાં મેં પહેલીવાર જોયો, સાંભળ્યો અને અનુભવ્યો પણ. જે સામે વાળાના હ્રદયની વાત આટલા પ્રેમથી કઢાવી લેય તે સાચો ઇન્ટરવ્યૂઅર. 👏👏👏 મયુર ચૌહાણ મારા પ્રિય ગુજરાતી કલાકાર છે. મેં પણ તેમના જીવન વિશે એક ન્યુઝ પેપરમાં વાંચ્યું હતું. અને ખરેખર તે મને પ્રેરણાદાયક લાગ્યું હતું. એ ઇન્ટરવ્યૂ બાદ જ મયુર ચૌહાણ મારા પ્રિય કલાકાર બની ગયા. તેમની ઈશ્વરની ખોજ જલદી જ પૂર્ણ થાય તેવી પ્રાર્થના અને સંઘર્ષ કરનાર ક્યારેય બિચારો નથી હોતો. એને યોધ્ધા કહેવાય. God bless him. આજે આ ઇન્ટરવ્યૂ દ્વારા મને મારા પ્રિય કલાકાર વિશે ઘણું બધું જાણવા મળ્યું. ખૂબ ખૂબ આભાર દિનેશ ભાઈ. 💐💐💐💐
Thanks
લડવૈયો..... મયુર ચૌહાણ
અમને ગર્વ છે..... તમારા પર
ખુબ ખુબ આભાર.... દિનેશભાઈ.... વધુ માં વધુ પ્રગતિ કરો એવી શુભકામનાઓ..
Good 👍
મયુર ભાઈ પોતાના કરિયર માં ખુબ સારું કરશે આગળ કારણ એમનું વ્યક્તિત્વ એવું છે અને એમની કલા એવી છે.. હું એમના વિડિયો એમની ચેનલ "અમે તો આવાજ છીએ" માં જોયા છે અને ખૂબ હસ્યા છે સાથે તે સમયે અમે ઘણા મિત્રો ને ચેનલ ઉપર ખાસ એમની ટીમ ની કોમેડી જોવા મટે વિડિયો શેર કર્યા છે.. ખૂબ મજા ના એક્ટર છે બધા એક લિંબચિયા ભાઈ છે એક મયુર ભાઈ બીજા એક કલાકાર છે જેઓ ડિરેક્શન સારું કરે છે ખરેખર મયુરભાઈ અને એમના જૂના સાથી કલાકારો જોરદાર એક્ટર છે બધા ને સારી સફળતા મળે એવી આશા અને અપેક્ષા. સાથે દિનેશ ભાઈ સાહેબ તમને પણ ખૂબ ખૂબ અભિનંદન કે તમે સારા કલાકારો ના ઇન્ટરવ્યૂ અમારા સમક્ષ લાવો છો... 🙏🏻🙏🏻🙏🏻
Thanks
@@VisheshwithDinesh 🙏🏻🙏🏻🙏🏻
બહુ સરસ ઇન્ટરવ્યૂ કર્યું દિનેશભાઈ મજા આવી ગઈ દિનેશભાઈ અને સરસ રીતે ઇન્ટરવ્યૂમાં જવાબ આપ્યા ❤️મયુરભાઈ ચૌહાણ ⭐તમારી વાતો બહુ અલગ જ છે 🎉ભાઈ તમે ઘણી બધી તકલીફો સહન કર્યા પછી આગળ આવ્યા ધન્ય છે તમારી જનતાને 💐🙏🚩 જય માતાજી બંનેને ♥️
Jordar dineshbhai mara jivan ne lagata bov javab mali gaya che ane total interview
Osm
Apic
jordar
Super
Khatarnak
Fadu
Hevi
God bless you ♾️dineshbhai ♾️
Thanks
સંઘર્ષ અને સફળતા હંમેશા અનુક્રમ જાળવતા હોય છે.👍
ખુબ સરસ છે ભાઈને ખુબ અભી નંદન દયાબેન તરફથી ❤❤🎉🎉કરજાળા ધન્ય વાદ દિનેશ ભાઈ ❤❤🎉🎉🙏🙏
હા, દરિયામાંથી મોતી શોધી કાઢે છે દિનેશભાઈ...અને મયુરનો અભિનય... લાજવાબ 💐🎂🎉
સૈયર મોરીરે ફિલ્મ ખુબજ સરસ છે પરીવાર સાથે પણજોય શકો છો સુપર હિટ ફિલ્મ છે
સૈયર મોરી રે માં સુપર એક્ટિંગ જોરદાર છે મયુર ભાઈ
I love mayur.. Garba nu geet to gajab energy ape 6.hu joint family rev 6u . South gujrat maru sasru 6 ne ahmedabad maru piyar 6.etle hu miss karu 6u e boli.. Su yar, abe yar, su karyu lya.. ☹️
સાચી વાત
ખરેખર દિનેશભાઈ નુ કામ જબરદસ્ત સાંભળવા ની ખુબ મજા આવે🙏 આપણી સંસ્કૃતિ આપણુ ગુજરાત 👍 જય જય ગરવી ગુજરાત 🙏
ખુબ ખુબ આશીર્વાદ આપું છું સૈયર મોરી રે મેં પણ ત્રણ ચાર વાર જોયું છે ખુબ ખુબ આશીર્વાદ
Be strong….you have a lot going on in life but being positive will bring victory…. 🤗
Sir જે ઇન્ટરવ્યુની રાહ હતી એજ આપે share કર્યો (આભાર)
ઘણું બધું શીખવા મળ્યું 🙏
Thanks
Dinesh tamaro video hu jovu su bahu sara hay se bahu sari jankari hoy se
આપની સંઘર્ષ મય છતાં.. મોજીલી જીંદગી જીવનાર. મયુરચૌહાણ ને દિલ ની સલામ. આપ આમ જ મસ્ત આને મજા મા જ રહો એ જ અભ્યર્થના.. માલિક આપને સદા સુખી શાંતિ અને સમૃદ્ધિ અપૅ એ જ પ્રાર્થના.. અભિનય સાથે ઉત્તમ વિચારધારા ખૂબ જ પસંદ આવી.. આભાર દિનેશભાઇ નો ..સારી વાતોને બહાર લાવવા બદલ.
Goosebumps mayurbhaiiiiii Engineer Satya bolvani kala j tmne real hero bnave chhe
Saras interview che kaik sikhava madayu ke kai pan thai jai pan tamare e paristhiti no samano karavo je ena the nassi pass na thavu
Thank you Dineshbhai nd mayur bhai .
Jay shree karshin 😊
માઈકલ ભાઈ miss you. God bless you. Bhagvan ne prathna Kris k aam j aagad vadhata raho ne mojj ma raho.
Dinesh bhai sindhv my ફેવરિટ હું ચારણ ની દીકરી તરીકે ખૂબ આશીર્વાદ આપુ છું 🙌🙌🙌
Video Lambo lagato hato pan joya pachhi tuko lagyo.....👌
જય આપાગીગા ભાઈ 🙏🙏
Khare khar Dineshbhai tamaro interview no1 Hoy che
Movie Trailer Awesome Che 🔥, Mayurbhai 💙😊
Saras interview and Mayur superb actor 💐
વાહ ખૂબ જ સરસ
Thanks, share કરશો
@@VisheshwithDinesh સરસ 👍
Wahhhhhh bav j saras interview che mne janva malyu mayur bhai vishe thank you so much for this video upload krva mate 🙏🏼🙏🏼
वाह दिनेशसर ख़ूबज जाणवा मले से तमारी पासे thanks 😊
Gujarati Nawazuddin Siddique 🔥🔥🔥🔥🔥
માગીને મળે ને એને પ્રેમ ના કેવાય ઈ વાકય ખુબ જ મસત છે
ખૂબજ સુંદર છે
હું ઘણું બધું શીખ્યો તમારાં થી
હું ખૂબજ ખુશ છું કે કાઠિયાવાડી ભાષા માં બનાવી એટલાં માટે
Ameging Telented Actor
Thanks Dinesh Bhai You Deserve Your Work ❤️
Your NilEsh GohiL
From Deesa
Dinesh bhai voice nu dhiyan rakho video banava time🙏🏻
વાહ ખુબજ સરસ મયુરભાઈ ચૌહાણ 👍
ખૂબ સરસ દિનેશભાઈ ...મે એક હિન્દી નું solo interview જોયું હતું ત્યારે મન માં એમ થતું કે કાશ ગુજરાત માં પણ આવી રીતે કોઈ interview લે તો મજા આવે. આજે તમે આ ઈચ્છા પણ પૂરી કરી.... આભાર....
Thanks
khuaj asarkark interview saras chhe mayur khub nikhalasta thi vat kare chhe emno gujrat ne gujrati pratye no prem ne lagni dekhay aave chhe mayur no woice pan khubaj mitho ne surilo chhe dineshbhai aap a hardy sparshi woice na vakhan karvanu chuki gya chho
dineshbhai aapno woice khub saras chhe
kalakar prate no aadar ne prem udi ne aankhe vadage chhe aap ekdam smuthly nicely interview lyo chho 👍👌👌🙏
Thanks
મારા લાડીલા મિત્ર દિનેશભાઈને ટ્રેક્ટર માં બેઠેલા જોઈ ખુબ ખુબ ખુશી થયો છું મારી જૂની યાદ આવી ગઈ છે મને પણ ટ્રેક્ટર માં બેસવાનો બહુ શોખ છે અવસર મળતો નથી અવસર મળશે એટલે લાભ લઇ લેવો છે ખુબ ખુબ આશીર્વાદ પાઠવું છું મનસુખભાઈ પટેલ સુરત
Shikhva to made j che Tamara Darek video ma pan aama kaik alag janyo chu hu , and ae vat have aapdi mulakat thashe tyare kaish ane mulakat thashe j ek var to life ma 😌❤️
Sure
Dinesh Bhai tmari bhasha mne bhu gme che tmari vaat karvani rit mne gme che jsn 🙏
વાહ ખુબ સરસ ડાયલોગ છે અને મયુરભાઈ નો અવાજ પણ જોરદાર છે
મયુર ભાઈ બોવ સારા કલાકાર. બહુ આગળ વધશે👌👌👍👍
Gujrat na nawazuddin siddiqui (નવાઝુદ્દીન સિદ્દીકી) first see,
ફરી કોઈ ની મુલાકાત કરો તો જ્યાં પવન વધુ ના આવતો હોય તેવું જગ્યા પસંદ કરશો..બાકી બીજું મસ્ત ખુબ જ મઝા આવી..
Ok
Sir mare janvu che k aa movie kyare net par mukase
Mayurbhai Jordar actor chhe. Dineshbhai good job.
Thanks. Brother
Jay mataji Jay shree Radhe krishna Khub sarash video
Sir please reply sayier Mori re UA-cam par kyare Aavse
વાહ વાહ ખૂબ ખૂબ અભિનંદન સાથે સરસ👍👍👍👍
Hu pan mayur sir no fan mane pan amni film bhu gami chhe.love you mayur bhai apni chanel par ava interview joi chhia.thank to you sir also ❤️
Dinesh bhai, this is not your first interview, you are very well experienced. You should know that people listen to your content with so much interest, I didn't expect such irresponsible work from you. He is such a great artist, there is so much noise of air in the background, I wish I could hear both of you clearly.
આ ફિલ્મ UA-cam અથવા અન્ય ott પર ક્યારે આવશે કારણ કે અમારે આયા આજુબાજુ મા થિયેટર મા આવ્યું નથી
Macchhu Film kiyare aavshe sinema ma ma
Waah MayurBhai Adbhut Adbhut Khrekhr Tmari vat sambhdi ne mjaa aavi. Shikhva mdyu bahu occah aeva actor hoy jeni personal life ke struggle thi kaik common manso na jivan ma fer pde. Ane last please Saiyar Mori Jamnagar mathi atyare nikdi gyi chhe so please thodak vdhu week chalu rhe.
Khub saras dineshbhai
Emotional story and real super star 🌟
Background ma sound bv aave chhe pavan no baki to video super chhe
Bhai tme tumbal rakhva kay aplicasn vapro
Canva
ખુબ જ અદભુત ઇન્ટરવ્યુ 👍
Constitution completely follow ... Very good answer
બહુ જ સરસ કલાકાર છે
Wah Aavaj Manso Ni Ajani Vato Lavta Rejo
જરૂર
Finest actor🙌✨
Jai Duwarkadhish bhai khub saras
Thanks. વોટ્સએપ સ્ટેટ્સમાં શેર કરજો
દિનેશસર ખરેખર તમારા interview ખુબ જ સરસ હોય છે પણ જ્યારે તમે આમ ખુલ્લા માં , interview કરો ત્યારે થોડું Audio colty પર પણ ધ્યાન આપશો કેમ કે પવન અને બીજા અવાજ ના કારણે અમુક શબ્દ સાંભળવા માં થોડી મુશ્કેલી પડે છે...❤
Hello sir
I have solution for this audio noise problem
બેવ સરાહનીય માણસો છે.🙏👍
Mane bo j gamyu sir.. Pan amuk vyasan thi dur rey to saru gujrati film.
Mayur bhai ne ke jo e bo j fine person 6.jova game 6 mane e🥰
Wah Mayur Bhai Jordar Movie
વાહ વાહ દોસ્ત
Maru sasru gamde j 6.kharoli gam 6.badha sui gya 6 to mari life ratre chalu thy. Hu mara shok pura karu 6u.bas hmmm dinesh sir.. 🙋♀️
❤❤ superb
Bhai mare movie jovu se link aapo ne please ❤
ભાઈ સૈયર મોરીરે ક્યારે રિલેજ થશે ભાઈ... 🙏😘😍
Nice interview god bless you..
ખૂબ સુંદર
સુપર દિનેશ ભાઇ🙏🙏🙏🙏🙏
Vah khub saras mayurbhai & Dineshbhai
Bhai ap nechral acting karte ho continue bro.. Nechar tamari sath hoy avu aasha kariye 6e.
Ur interview leval is amazing dineshbhai
Thanks
Gujarati bhasha nu prabhuta Dineshbhai pase shikhavu..
Jorr mara bhai
Thank u so much sir for inspiring us ❤
Vah bhai jordar
Jay mataji dineshbhai
Kare avse aa movie
Jordar interwiew
Good job
તમે તો મહાન છો દિનેશ ભાઇ🙏🙏🙏🙏🙏
રીક્ષા ચાલક થી ફેમસ સિંગર બનવા ની કહાની પંચમહાલ નો પોરિયો કમલેશભાઈ બારોટ નું ઇન્ટરવ્યુ તમારા ચેનલ પર બતાવો
મને તો આ મયુર ભાઈ ના બે જ પિકચર ગમે છે
1. સૈયર મોરી રે
2.કરસનદાસ
બંને ને સલામ
Dil se with Dinesh
I Love Gujrati moovi
જબરદસ્ત ઈન્ટરવ્યુ ખૂબ મજા આવી