જય સ્વામિનારાયણ અરુણ બાપા રંજનબેન અને ઘરના સભ્યોને કૃપાલ ભાઈ તમે આવી ગયા🎉 મામા નું ઘર બહુ જ સરસ છે મનીષાબેન બહુ જ સરસ છે એકદમ હોશિયાર છે રંજનબેન તમે રસોઈમાં બહુ ફડાકા બંધ છો અડદિયા જોઈને ખાવાનું મન થઈ ગયું મારાથી તો મામા ઘૂંટડો ભરાઈ ગયો એવું પાણી આવી ગયું😢
ચોક્કસ આવી અરુણ બાપા જ્યારે મારે સૌરાષ્ટ્ર આવવાનું થશે ત્યારે હું ગુલાબભાઈ રાજુભાઈ અને તમને બધાને મળીને જઈશ મારે રંજનબેન ના હાથ ના ગાંઠિયા અને ભજીયા ખાવા છે @@arunbhaikathrotiyaofficial
પેલા ના વીડીયા જોયે એટલે ખ્યાલ આવી જાય એ વીડીયા માટે જાતે રસોઈ બનાવતા અવની ભાભુ એમના ઘરે રસોઈ બનાવતા રસોઈ શો નો વિડીયો બનાવતા ત્યારે કોઈ દિવસ અરુબાપા ને કે ની કોઈને બોલાવ્યા નથી ખાલી ચખાડી ને વાહવાહ કરાવી લેતા હમણાં સારીકા વિસાવદર થી સાવરકુંડલા આવિ તો પણ ચલાલા ન આવિ તો બધાને એટલો ખ્યાલ તો આવવો જોઈએ કોનો વ્યવહાર સારો છે કોનો ખરાબ છે
Wah saras adadiya banavya Manisha di a Jay swaminarayan ❤
મનીષા ભાભી નો સ્વભાવ બઉ સારો છે હોંશિયાર છે કિંજલ કરતાં
જય સ્વામિનારાયણ
Manisha is a very clever.
Teno sabhv boooooj Saro chy 😊
મનીષા ખુબજ હોશિયાર છે કોઈ ઓવર એક્ટિંગ નથી કરતી.ખુબ સંસ્કારી છે
જય સ્વામિનારાયણ
હું નાગપુર રહું છું
જય સ્વામિનારાયણ
Jay shree Krishna Jay mataji Mahadev har Jay swaminarayan family wow super ymmi tasty 😋😋😋😋
જય સ્વામિનારાયણ
Jay shree krishna
Manisha ben pn bhabhu ni jem khoob j sars kam kre 6
Nice vlog 👍 moje moj lovely family❤❤❤❤❤
જય સ્વામિનારાયણ
Arubapa na mama na ghar baa ne Mikva Gaya ne Manisha ye Adadiya pak mst banavyo 👌👍
જય સ્વામિનારાયણ
Jai shree Krishna 🙏 baa na bhai nu ghr bahuj srs chey manisha addiya superb 👌 banavya aviye khava bhai avigya nishra ney happy birthday kejo yad kariye kundla jav tyrey ❤nishra ne mala❤
જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ
Manisha ben bahu saras adadiya banavya👍Arun bapa mate gud ma banav jo 👍
जय जिनेन्द्र 🙏 मनीषा ए अडदिया मस्त बनाव्या।मामा नु घर सरस छे।मोजे मोज 😊 माला एनजोय करे छे।
જય સ્વામિનારાયણ
અડદીયા બહુ સરસ બનાવ્યા છે,મોમા પાણી આવી ગયુ,👌👌😋😋
જય સ્વામિનારાયણ
જય શ્રી સ્વામિનારાયણ 🙏🏻
જય શ્રી રામ 🏵🚩🙏🏻
જય શ્રી રામ જય સ્વામિનારાયણ
જય સ્વામિનારાયણ ખુબ જ સરસ અડદિયા બનાવ્યા મોં માં પાણી આવી ગયું 😍
જય સ્વામિનારાયણ
નાગપુર કંઈ જગ્યાએ રહે છે
કંઈ જગ્યાએ રહેછે
Mast. Adadiya. Banava. Didi..ae
જય સ્વામિનારાયણ
અડદિયા સરસ બનાવ્યા છે બાને જય શ્રી કૃષ્ણ હું રેખા બેન સુચક અમદાવાદ થી
જય સ્વામિનારાયણ
Hello 👋 baa Arubapa bhabhu krupalbhai Manisha Mala ❤❤❤❤❤
જય સ્વામિનારાયણ
Manishaben doing good job.jay.swaminaryan. From u.s.a.
Jai shree krishna video so beautiful che di
જય સ્વામિનારાયણ
Jay swaminarayan
જય સ્વામિનારાયણ અરુણ બાપા રંજનબેન અને ઘરના સભ્યોને કૃપાલ ભાઈ તમે આવી ગયા🎉 મામા નું ઘર બહુ જ સરસ છે મનીષાબેન બહુ જ સરસ છે એકદમ હોશિયાર છે રંજનબેન તમે રસોઈમાં બહુ ફડાકા બંધ છો અડદિયા જોઈને ખાવાનું મન થઈ ગયું મારાથી તો મામા ઘૂંટડો ભરાઈ ગયો એવું પાણી આવી ગયું😢
આવો વહેલા વહેલા અડદિયા ખાવા
ચોક્કસ આવી અરુણ બાપા જ્યારે મારે સૌરાષ્ટ્ર આવવાનું થશે ત્યારે હું ગુલાબભાઈ રાજુભાઈ અને તમને બધાને મળીને જઈશ મારે રંજનબેન ના હાથ ના ગાંઠિયા અને ભજીયા ખાવા છે @@arunbhaikathrotiyaofficial
મામા નું ઘર બહુ સરસ છે અડદિયા મનીષાબેન ને બહુ સરસ બનાવ્યા જય સ્વામિનારાયણ
જય શ્રી સ્વામિનારાયણ🙏 અરૂણ ભાઈ
દિકરા નુ મોં જોઈને મમ્મી ના મોં ઉપર આનંદ કેટલો હતો
જય સ્વામિનારાયણ
બોઉ જ સરસ વુહ છે
જય સ્વામિનારાયણ
💅💅💅🙏🙏ram madi ram🙏🙏🙏🙏🙏🙏🙏khunkhar meldi ma💅💅💅💅🙏
જય સ્વામિનારાયણ
Gm jay Swaminarayan 🙏🙏🙏
જય સ્વામિનારાયણ
ગામડાની દીકરી હોંશીયાર હોય 🎉🎉🎉
જય સ્વામિનારાયણ
Jay shree Swaminarayan arunbapa and family members
Mast banviyu👍🙏🏻
જય સ્વામિનારાયણ
મનીષા બેનનો સ્વભાવ બોવ સારોછે
જય સ્વામિનારાયણ
Jay swaminarayan
જય સ્વામિનારાયણ
Jai jinendra 😊
જય સ્વામિનારાયણ
Jay swaminarayan 😊
જય સ્વામિનારાયણ
manisaben bv sankari che...❤
જય સ્વામિનારાયણ
અરુણબાપુજી નિશ્રા ના બર્થડે વાળા આજ વિડીયો મા કોમેન્ટ બંધ છે
ખાલી જાણ કરું છું
જય સ્વામિનારાયણ
બહુ સરસ બનાવ્યા છે
જય સ્વામિનારાયણ
Manisha bhabhi a aldiya sara banaviya che kijal karta karigar che arun bapa
જય સ્વામિનારાયણ
Super 👌
જય સ્વામિનારાયણ
Tmare ketla sokra se
જય સ્વામિનારાયણ એક દિકરો છે
@arunbhaikathrotiyaofficial jai swaminarayan
Tamara dikra nu nagpur ma senu kam kaj che laheri bhai Mumbai thi
સરસ રેસિપી આપી મનીષા એ
Bhabhu patla kem Thai gya chhe?
જય સ્વામિનારાયણ
Jay swami Narayan kaka
જય સ્વામિનારાયણ
જય શ્રી સ્વામિનારાયણ અરુણ બાપા અળદીયા ની સુગંધ કચ્છ સુધી પહોંચી ગઈ છે એટલે મામા ધરે અળદીયા ખાવાં આવશુ મનીષા સરસ બનાવા અળદીયા કુંદન જોષી કચ્છ થી
જય સ્વામિનારાયણ
Manisha bahuj dahi che😊
જય સ્વામિનારાયણ
Mast bnvya
જય સ્વામિનારાયણ
Very nice 👍 Jay shree swaminarayan 🙏
જય સ્વામિનારાયણ
જય સ્વામિનારાયણ🙏
અમને અડદિયા ની રેસિપી એક વાર આપો😊ખાંડ કેટલી લેવાની.માવો કેટલો લેવાનો. ચાસણી કેટલી કરવાની.અમારે બનાવવુ છે. એટલે જલ્દી થી જણાવજો.
મનીષા બેનની ચેનલ નું નામ શુ છે તે કહેજો
જય સ્વામિનારાયણ અહીં ચલાલામાં વિડિયામાં આવ્યા હતા વિડીયો નથી બનાવતા
🙏🙏👌
જય સ્વામિનારાયણ
Clever bhabhi
જય સ્વામિનારાયણ
Bhabhu aavo sadlo bahu juni feshion no che Navi saras sari 🥻 pehro
જય સ્વામિનારાયણ
SRS 👌👍🙏
જય સ્વામિનારાયણ
Sts
જય સ્વામિનારાયણ
Jay Dan maharaj 🙏
જય દાન મહારાજ જય સ્વામિનારાયણ
Hi
જય સ્વામિનારાયણ
જય સ્વામિનારાયણ
🎉🎉❤
જય સ્વામિનારાયણ
પેટમાં પેચોટી નંળ નો પેટમાં ઈલાજ કરીઆપિશુ પેટમાં OK frieema OK
ભગવાનૅ ભેજો એટલે મટી જાય પેટમાં દુખતું હોય તો
Yash 1:30
જય સ્વામિનારાયણ
Saras mast
જય સ્વામિનારાયણ
મામી નો સ્વભાવ બહુ સરસ છે🎉
જય સ્વામિનારાયણ
Manisha expert che rasoi ma
જય સ્વામિનારાયણ
બાને કિંજલ ત્રણ ચાર દિવસ નો સાચવે
જય સ્વામિનારાયણ
Jevo vevar ak divas avo hato k kinjalna sasra ne darshak hathe rasoy banavi ne jamta
જય સ્વામિનારાયણ ફુલ ફેમિલી પહેલીવાર ખુબ જ સરસ સંસ્કારી તમારો દીકરો અને વહુ છે
પેલા ના વીડીયા જોયે એટલે ખ્યાલ આવી જાય એ વીડીયા માટે જાતે રસોઈ બનાવતા અવની ભાભુ એમના ઘરે રસોઈ બનાવતા રસોઈ શો નો વિડીયો બનાવતા ત્યારે કોઈ દિવસ અરુબાપા ને કે ની કોઈને બોલાવ્યા નથી ખાલી ચખાડી ને વાહવાહ કરાવી લેતા હમણાં સારીકા વિસાવદર થી સાવરકુંડલા આવિ તો પણ ચલાલા ન આવિ તો બધાને એટલો ખ્યાલ તો આવવો જોઈએ કોનો વ્યવહાર સારો છે કોનો ખરાબ છે
@@BindastBoy-ki7yz ben ani pela ni vat che jyare aarohi janmi tyarni,ok
Jay swaminarayan
જય સ્વામિનારાયણ
જય સ્વામિનારાયણ