Це відео не доступне.
Перепрошуємо.

૧૯૭૧ પાકિસ્તાન માં યુદ્ધ સમય કેવો હતો કોઇ ને ખબર નથી આજ મારા દિલની વાત કરું

Поділитися
Вставка
  • Опубліковано 15 сер 2024
  • ૧૯૭૧ પાકિસ્તાન માં યુદ્ધ સમય કેવો હતો કોઇ ને ખબર નથી આજ મારા દિલની વાત કરું
    #ઇતિહાશ
    #પાકિસ્તાન
    #રબારી
    #1971india

КОМЕНТАРІ • 33

  • @RAJA_SIKOTAR_604
    @RAJA_SIKOTAR_604 Місяць тому +4

    ❤જય વડવાળા ભગવાન દ્વારકાધીશ શિવ શંકર ભોળાનાથ દુધરેજ ધામ ❤

  • @jitendrasinhsodha2313
    @jitendrasinhsodha2313 Місяць тому +2

    મારા દાદા જોડે પાકિસ્તાન ની બાઉજ્ વાતો અને યાદો છે સાંભળવા માટે ટાઇમ ઓછો પડે પ્રતાપસિંહ સોઢા 1971 સુતલાઈ પારકર પાકિસ્તાન
    હાલે કચ્છ મુન્દ્રા 🙏

    • @bijalbhai5067
      @bijalbhai5067  Місяць тому

      એડ્રેસ આપો કોક દિવસ દાદા ને માડીશું 🤝🙏

  • @jayantichauhan2000
    @jayantichauhan2000 Місяць тому +2

    દેવા ભાઇ ને અમારા જય શ્રી કૃષ્ણ

  • @avcharbhaibarasara8874
    @avcharbhaibarasara8874 Місяць тому +4

    તમારા બંનેવી તમારા ભાઈ જેવા લાગેછે 🌹

  • @jayantichauhan2000
    @jayantichauhan2000 Місяць тому +2

    બીજલ ભાઇ વિડિયો બહું સરસ છે

  • @PalshingRabari
    @PalshingRabari 29 днів тому +2

    આ બનેવી ને ઘણી યાદ ના કરાવો પારકર ભાગી ના જાય

  • @user-yn6bb7kt8y
    @user-yn6bb7kt8y Місяць тому +7

    સ્પષ્ટ અવાજ અને સ્પષ્ટ ભાષામાં વીડિયો એડીટીંગ કર્યા બાદ અપલોડ કરો. વીડિયો રસપ્રદ હોવા છતાં આવી ભૂલને કારણે કંટાળો આવે છે

  • @GovindRawat-kn7bq
    @GovindRawat-kn7bq Місяць тому +3

    અષાઢી બીજું ના જય રામાપીર બીજલભાઈ 🙏🙏🙏

  • @JayramVaghela-q8g
    @JayramVaghela-q8g Місяць тому +1

    પાસર નું સિન કાનમેર નુ છે

  • @jadejanirmalsinh8540
    @jadejanirmalsinh8540 Місяць тому +1

    જય માતાજી

  • @JayramVaghela-q8g
    @JayramVaghela-q8g Місяць тому +2

    પાસર નું સિન કાનમેર છે

  • @ratdiyavijay8107
    @ratdiyavijay8107 Місяць тому +2

    જય કાળવાનાથ હુ સામત ભરવાડ ગામ થોરીથાંભા તા વિરમગામ જી અમદાવાદ બિજલભાઇ હુ તમારા બધા વિડીયા જોવુ છુ

    • @bijalbhai5067
      @bijalbhai5067  Місяць тому

      આપ સાઉ નો આભારી છુ ભાણેજ 🤝🙏

  • @JayramVaghela-q8g
    @JayramVaghela-q8g Місяць тому +2

    પાસર નું સિન કાનમેર નુ છે 5:14

  • @SanjaybhaiRavat-og2pg
    @SanjaybhaiRavat-og2pg Місяць тому +1

    જય રામાપીર અસાડીબીજના ભાઈ👏

  • @user-rg1eh2nm2e
    @user-rg1eh2nm2e Місяць тому +1

    બીજલ ભાઈ તમને અને તમારા બનેવી ને મારા તરફથી રામ રામ અને જય માતાજી મારા બાપ દાદા નો ગામ પણ લાકડખડીયો હતો

    • @bijalbhai5067
      @bijalbhai5067  Місяць тому +1

      રામ રામ ઓરખાણા આપો 🤝🙏

    • @user-rg1eh2nm2e
      @user-rg1eh2nm2e Місяць тому +1

      @@bijalbhai5067 રમેશ દાન વીઝદાન ગઢવી ગામ પાનધરો લખપત

    • @bijalbhai5067
      @bijalbhai5067  Місяць тому +1

      @user-rg1eh2nm2e એક સમય નુ લાખો ની ઊપજ ધરાવતુ લખપત

    • @user-rg1eh2nm2e
      @user-rg1eh2nm2e Місяць тому

      @@bijalbhai5067 હા ઈ પોતે લખપત

  • @jagdishrajgor7833
    @jagdishrajgor7833 Місяць тому +1

    જય માતાજી બીજલ ભાઇ ગામ સણવા મા જીવાદાદા ના ઇતિહાસ નો વિડિઓ બનાવો પરચા અપરંમ પાર છે

    • @bijalbhai5067
      @bijalbhai5067  Місяць тому

      આખો ઇતિહાસ જણાવો તો ખબર પડે ભાઈ

  • @karaanpatel6986
    @karaanpatel6986 Місяць тому +1

    Bapa vat karese aduvara vokra bavu moto se hu pn joi aavyo su

  • @ZalaBhagvanbhai
    @ZalaBhagvanbhai Місяць тому +1

    ,🙏🙏

  • @user-et8hw3vo1c
    @user-et8hw3vo1c Місяць тому +1

    Hu pote sutlai no chhhu

  • @raahiindustries1238
    @raahiindustries1238 Місяць тому +1

    એમના કુટુંબીઓ સાથે કોઈ વાત થાય છે?

    • @bijalbhai5067
      @bijalbhai5067  Місяць тому

      હા તે વાતો કરતા હોય છે

  • @JayramVaghela-q8g
    @JayramVaghela-q8g Місяць тому +2

    પાસર નું સિન કાનમેર નુ છે