Ramayan - હનુમાનજી દેજો રે સંદેશો મારા રામને (લખેલું છે)| Best Gujarati kirtan 2024

Поділитися
Вставка
  • Опубліковано 16 бер 2024
  • Welcome to my UA-cam channel for New Gujarati Bhakti song.
    Please Like, share and Subscribe to more updates
    Geeta Saar Kirtan:
    • ગીતાજી નો સાર
    See other Krishna Kirtan Playlist :
    • ક્રિષ્ના કીર્તન
    See other Ramdevpir kirtan:
    • રામાપીરના ભક્તિ ગીત
    See other Guru Bhakti Kirtan:
    • ગુરુ ભક્તિ
    See Other Mahadev's Kirtan:
    • શિવજીના કીર્તન
    See Other Shree Ram's Kirtan:
    • શ્રીરામ ના કીર્તન
    હનુમાનજી દેજો રે સંદેશો મારા રામને
    મેં રાવણ ની સામે જોયું નથી
    મારા રામને હું ભૂલી નથી
    હનુમાનજી દેજો રે સંદેશો મારા રામને
    મેં રાવણની નગરીને જોય નથી
    મારી પંચવટીને હું ભૂલી નથી
    હનુમાનજી દેજો રે સંદેશો મારા રામને
    મેં તો રાવણનો મહેલ જોયો નથી
    મારી જંગલની ઝુપડીને ભૂલી નથી
    હનુમાનજી દેજો રે સંદેશો મારા રામને
    મેં રાવણનું અન્ન જ જમી નથી
    મારા વનના વનફળ ભૂલી નથી
    હનુમાનજી દેજો રે સંદેશો મારા રામને
    મેં તો રાવણના વસ્ત્રો પેહર્યા નથી
    મારા વનના વલ્કલ ભૂલી નથી
    હનુમાનજી દેજો રે સંદેશો મારા રામને
    #viralsong #સત્સંગ #gujaratikirtan #mahilamandal #raghav #ram #ramkirtan #ભક્તિકીર્તનસંગ્રહ #ramayan #ramanand_sagar #gujaratisong #sitaram #lanka #hanuman #aayodhya #aayodhyarammandir #vanarsena #sitaram #meerabai #krishna #god #govind #gopal

КОМЕНТАРІ • 49

  • @abhesangbhaivala6597
    @abhesangbhaivala6597 3 місяці тому +8

    જય ભોળાનાથ રશીલાબેન ઠુમર ખુબખુબ ધન્યવાદ હનુમાન જયંતી આવી રહીછે તો સમય દરમિયાન સરસ કીર્તન ગાય આનંદ થાય છે ખુબખુબ ધન્યવાદ

    • @RasilabenThummar
      @RasilabenThummar  3 місяці тому +1

      જય ભોલનાથ 🙏🙏
      જય શ્રી કૃષ્ણ 🙏
      કિર્તન સાંભળવા માટે તમારો હૃદય પૂર્વક આભાર 😊🙏

    • @sunilanghan9693
      @sunilanghan9693 2 місяці тому +1

      હનુમાનજીદેજોરેસંદેશો 1:39

  • @arunabenmpatel9813
    @arunabenmpatel9813 4 місяці тому +7

    જય શ્રી કૃષ્ણ રસીલાબેન તમારા ભજન ખુબ સરસ હોય છે

    • @RasilabenThummar
      @RasilabenThummar  4 місяці тому

      જય શ્રી કૃષ્ણ 🙏🙏
      જય દ્વાકાધીશ 🙏🙏
      ખૂબ ખૂબ આભાર 💐😊

  • @RahulBaraiya-bm3ly
    @RahulBaraiya-bm3ly 2 місяці тому +2

    ખૂબ જ સરસ છે

    • @RasilabenThummar
      @RasilabenThummar  2 місяці тому

      જય શ્રી કૃષ્ણ 🙏🙏
      કિર્તન સાંભળવા માટે તમારો હૃદય પૂર્વક આભાર 🤗🙏

  • @KapilabenParmar-xn1ub
    @KapilabenParmar-xn1ub 4 місяці тому

    જય. હનુમાન જી 🎉🎉🎉જયશ્રી રામ🎉🎉🎉🎉🎉🎉🎉

    • @RasilabenThummar
      @RasilabenThummar  4 місяці тому

      જય શ્રી કૃષ્ણ 🙏🙏
      જય હનુમાનજી 🙏
      જય શ્રી રામ 🙏
      કિર્તન સાંભળવા માટે તમારો દિલ થી 😊🙏

  • @ShreeKrishnasatsangmandal
    @ShreeKrishnasatsangmandal 4 місяці тому

    જય શ્રી કૃષ્ણ દીદી 🎉🎉🎉❤❤

    • @RasilabenThummar
      @RasilabenThummar  4 місяці тому

      જય શ્રી કૃષ્ણ 🙏🙏
      જય દ્વાકાધીશ 🙏🙏
      ખૂબ ખૂબ આભાર 💐😊

  • @ShivMahadev-dj6jz
    @ShivMahadev-dj6jz 4 місяці тому

    Mahadev har. 🙏🙏🙏🙏🙏jayaho

  • @nilabenpatel5900
    @nilabenpatel5900 3 місяці тому

    જય શ્રી રામ 🙏👏🪔🥥🍒🍎🍊🍇🍒😂👍👌 ફાઈન સુપર મસ્ત સુંદર સરસ લાગે છે'. ભજન સુંદર 👍👌😂

    • @RasilabenThummar
      @RasilabenThummar  3 місяці тому

      જય શ્રી રામ 🙏
      જય શ્રી કૃષ્ણ 🙏
      ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏

  • @hiraodedara813
    @hiraodedara813 4 місяці тому

    જય હનુમાન જી મહારાજ

    • @RasilabenThummar
      @RasilabenThummar  4 місяці тому

      જય હનુમાનજી મહારાજ કી 😊🙏
      ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏

  • @twindia
    @twindia 3 місяці тому

    JAI SHREE KRISHNA 🙏

  • @rameshtilva3824
    @rameshtilva3824 4 місяці тому

    Jayshreekrishan❤🎉❤

    • @RasilabenThummar
      @RasilabenThummar  4 місяці тому

      જય શ્રી કૃષ્ણ ❤️🙏🙏
      ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 🙏

  • @bhavnasatsang
    @bhavnasatsang 4 місяці тому

    વાહ ખુબ સરસ તમારો સ્વરમાં માં સરસ્વતી બિરાજમાન છે ખુબ પ્રગતિ કરો

    • @RasilabenThummar
      @RasilabenThummar  4 місяці тому

      જય શ્રી કૃષ્ણ 🙏🙏
      ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏

  • @meenapatel412
    @meenapatel412 4 місяці тому +1

    Nice song

    • @RasilabenThummar
      @RasilabenThummar  4 місяці тому

      જય શ્રી કૃષ્ણ 🙏🙏
      જય દ્વાકાધીશ 🙏🙏
      ખૂબ ખૂબ આભાર 💐😊

  • @YASHUBHAJADEJA-l3r
    @YASHUBHAJADEJA-l3r Місяць тому

    સરસ છે હો ભજન

    • @RasilabenThummar
      @RasilabenThummar  Місяць тому

      જય શ્રી કૃષ્ણ 🙏
      ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏

  • @manjulabenkapuriya3607
    @manjulabenkapuriya3607 4 місяці тому

    જય શ્રી કૃષ્ણ

    • @RasilabenThummar
      @RasilabenThummar  4 місяці тому

      જય શ્રી કૃષ્ણ 🙏🙏
      જય દ્વાકાધીશ 🙏🙏
      ખૂબ ખૂબ આભાર 💐😊

  • @lasubaparmar961
    @lasubaparmar961 4 місяці тому

    Veri nice 👌👌👌👌

    • @RasilabenThummar
      @RasilabenThummar  4 місяці тому

      જય શ્રી કૃષ્ણ 🙏🙏
      જય દ્વાકાધીશ 🙏🙏
      ખૂબ ખૂબ આભાર 💐😊

  • @user-bk5lm1gt8x
    @user-bk5lm1gt8x 4 місяці тому

    Bhavna thumbar🎉🎉

    • @RasilabenThummar
      @RasilabenThummar  4 місяці тому

      જય શ્રી કૃષ્ણ 🙏🙏
      જય દ્વાકાધીશ 🙏🙏
      ખૂબ ખૂબ આભાર 💐😊

  • @ilabhalala5175
    @ilabhalala5175 4 місяці тому

    Jay shree krishna 🙏🏻

    • @RasilabenThummar
      @RasilabenThummar  4 місяці тому

      જય શ્રી કૃષ્ણ 🙏🙏
      જય દ્વાકાધીશ 🙏🙏
      ખૂબ ખૂબ આભાર 💐😊

  • @neeljethwa5336
    @neeljethwa5336 4 місяці тому

    લખી ને મુકો ભંજન બેન જય માતાજી🙏🙏

    • @RasilabenThummar
      @RasilabenThummar  4 місяці тому

      જય શ્રી કૃષ્ણ 🙏🙏
      જય દ્વાકાધીશ 🙏🙏
      ખૂબ ખૂબ આભાર 💐😊
      હા ચોક્ક્સ મૂકીશું

  • @krishnabendevani5354
    @krishnabendevani5354 4 місяці тому

    Jay shri ram very very good ❤❤

    • @RasilabenThummar
      @RasilabenThummar  4 місяці тому

      જય શ્રી કૃષ્ણ 🙏🙏
      જય દ્વાકાધીશ 🙏🙏
      ખૂબ ખૂબ આભાર 💐😊

  • @HnRaiyani-ro8zi
    @HnRaiyani-ro8zi 4 місяці тому

    Bhajn lkhine moklo

    • @RasilabenThummar
      @RasilabenThummar  4 місяці тому

      જય શ્રી કૃષ્ણ 🙏🙏
      જય દ્વાકાધીશ 🙏🙏
      ખૂબ ખૂબ આભાર 💐😊
      હા જરુર મૂકીશું

  • @batukgirigoswami2502
    @batukgirigoswami2502 4 місяці тому

    🎉🎉🎉🎉🎉

    • @batukgirigoswami2502
      @batukgirigoswami2502 4 місяці тому

      જયહુનુમાનજી

    • @RasilabenThummar
      @RasilabenThummar  4 місяці тому

      જય શ્રી કૃષ્ણ 🙏🙏
      કિર્તન સાંભળવા માટે તમારો દિલ થી આભાર 😊🙏

    • @RasilabenThummar
      @RasilabenThummar  4 місяці тому

      જય હનુમાનજી 🙏

    • @user-mz5bj9gh2o
      @user-mz5bj9gh2o 4 місяці тому

      ઋઋઋહહઃ❤,​@@batukgirigoswami2502