કપાસ માં સુકારો આવતો અટકાવવા માટે, ભાદરવા માં કપાસ ની કાળજી

Поділитися
Вставка
  • Опубліковано 7 жов 2024
  • નમસ્કાર મિત્રો
    ફાર્મર ફેમિલી યુટ્યૂબ ચેનલ માં આપ સર્વે મિત્રો નું હાર્દિક સ્વાગત છે.
    મિત્રો આજ ના વિડયો માં વાત કરવા ની છે કે કપાસ માં કેવી માવજત કરવા થી સુકારો ના આવે અને સારું ઉત્પાદન લઈ શકાય.
    કપાસ માં સુકારો ના આવે તેના માટે આગોતરા પ્લાનિંગ માં કપાસ ને પૂરતું ખાતર અને બેલેનચ ખાતર આપો.
    કપાસ માં ખાતર માં પાયા ના ખાતરો અને પાળા ચડાવતી વખતે કયા ખાતરો નાખવા તેનો વિડયો જોઈ લેજો.
    આ ઉપરાંત છંટકાવ માં 25 25 25 લીક્વીડ ખાતર નો ઉપયોગ કરવા થી કપાસ ને ખૂબ સારું પોષણ મળી જશે આથી એક પમ્પ માં 30-40 મિલી 25 25 25 ખાતર છાંટવા નું ભૂલતા નહિ.
    25 25 25 ખાતર લેવા માટે 8980584906 નંબર પર ફોન કરવો.
    સુકારો અટકાવવા માટે સારામાંસારી દવા જેવી કે
    મેટાલેક્સિલ મેન્કોઝેબ 50 ગ્રામ એક પમ્પ નાખી ને ડ્રેનશીંગ કરવું જે રિડોમીલડ ગોલ્ડ ના નામે માર્કેટ માં મળે છે
    કોપર ઑક્સીક્લોરાઇડ 50 ગ્રામ એક પમ્પ નાખી ને ડ્રેનશીંગ કરવું જે બ્લ્યુ કોપર ના નામે બજાર માં મળે છે.
    કાર્બબેન્ડાઝીમ + મેન્કોઝેબ 50 ગ્રામ એક પમ્પ નાખી ને ડ્રેનશીંગ કરવું જે સાફ ના નામે બજાર માં મળે છે
    આ ઉપર ની ત્રણ માંથી મેટાલેક્સિલ મેન્કોઝેબ ખૂબ સારું પરિણામ આપશે.
    જે ખેડુત મિત્રો ને રોજ અને ભૂંડ નો પ્રશ્ન હોય તો તે ખેડુત મિત્રો લીંબોળી નું તેલ (પાવરફૂલ) જે ખૂબ સારું પરિણામ આપે છે.
    આ તેલ એક પંપ માં 30 મિલી નાખી ને છાંટકાવ કરી શકાય જેના થી ચુચિયા જીવાત અને ઇયળો પણ નિયંત્રણ માં રાખે છે.
    આ તેલ વિષે વધારે માહિતી માટે 8980584906 નંબર પર સંપર્ક કરો.
    આભાર સહ
    મનીષ બલદાણિયા
    #cotton #kapas #કપાસ #કપાસ માં સુકારો #kheti #kheti_ma_dava_no_upyog #khetibadi #kheti_badi_new_status_ #fertilizer #khatar #dva #farming #agriculture #farm #khedut

КОМЕНТАРІ • 37

  • @VasimA-g5f
    @VasimA-g5f 11 днів тому

    સરસ

  • @gagiyasubhash6337
    @gagiyasubhash6337 28 днів тому +3

    ખૂબ જ સરસ માહિતી છે

  • @vanrajnakum5999
    @vanrajnakum5999 28 днів тому +2

    ખુબ સરસ સાહેબ

  • @nandlalgevariya3351
    @nandlalgevariya3351 19 днів тому

    Good information sir salam Jay kishan

  • @valjibhaimakvana8663
    @valjibhaimakvana8663 28 днів тому +1

    ખૂબ જ સરસ... સીતારામ

  • @VishnuPatel-m9l
    @VishnuPatel-m9l 24 дні тому +1

    Baldaniya saheb appni mahiti best lagi

  • @K_Baraiya
    @K_Baraiya 28 днів тому

    Saras mahiti api bhai abhar jay murlidhar

  • @jigneshravaliya3873
    @jigneshravaliya3873 28 днів тому

    ખૂબ સરસ સર

  • @bharatkalathiya7566
    @bharatkalathiya7566 27 днів тому

    Bov sarash mahiti

  • @jiteshahir2072
    @jiteshahir2072 25 днів тому

    Very good sir

  • @yogeshgodvani7892
    @yogeshgodvani7892 28 днів тому

    બવ શરશ

  • @AnilPatel-sb7od
    @AnilPatel-sb7od 13 днів тому

    એનપીકે 25 25 ની પેસ્ટીસાઈઝ દવા મિક્સ કરી શકાય

  • @k.b.dharajiya
    @k.b.dharajiya 15 днів тому

    ભાઈ વીડિયો ટૂંકો બનાય

  • @parsotambhadeliya2859
    @parsotambhadeliya2859 27 днів тому +1

    ગયા વર્ષે બદલાણી સાહેબ મેં તમને બે કોલ કરેલા હતા પણ એક વાર જવાબ નો આપ્યો તે દિવસ થીકોલ કરવાનું બંધ કરી દીધું છે

  • @rajmermer759
    @rajmermer759 28 днів тому

    Khoob saras mahiti aapi sir thank you

  • @baldevchavda8580
    @baldevchavda8580 28 днів тому

    Sar 25 25 kae kamp ni nu aave maykrro

  • @harishvastani352
    @harishvastani352 28 днів тому

    ખૂબ સરસ માહિતી આપી સર પણ નો છંટકાવ તુવેર ની અંદર ક્યારે આપવું જોઈએ એને કેટલાં દિવસે ને કેટલી વખત આપી શકાય છે 25:25:25 નો

  • @makbulbadi4554
    @makbulbadi4554 27 днів тому

    25 25 25 kai company aave kaik photo hoy to batavo

  • @Ashvin.Thakor-zt3fi
    @Ashvin.Thakor-zt3fi 25 днів тому

    રાયડા નું વાવેતર કયા મહિનામાં કરવું

  • @maganbhaidharjiya5540
    @maganbhaidharjiya5540 28 днів тому

    👍

  • @ynathubhaighoghari3583
    @ynathubhaighoghari3583 28 днів тому

    1 Akere 500 gram safilizer Drip ma Aapay and Amoniyam veghe 10 kg tapak ma 2 hapta ma Aapel che

  • @rajeshbhairathod5844
    @rajeshbhairathod5844 28 днів тому +1

    Tuver no video bana vo bhai

  • @dilpbhainabhoya417
    @dilpbhainabhoya417 28 днів тому

    ❤🎉

  • @jhhdvideostatusjh2936
    @jhhdvideostatusjh2936 21 день тому

    Bvj saru rijat Aave 25.....nu nevapru se

  • @LaljiSolanki-xj8mj
    @LaljiSolanki-xj8mj 28 днів тому

    ખુબ સરસ મારા માટે વિડીયો બનાવવા માટે આભાર સર મેં કાલે ફોન કર્યો હતો કપાસ લાલ થાય એ માટે ફોન કર્યો હતો આભા

  • @ARVINDDabhi-vl6lf
    @ARVINDDabhi-vl6lf 27 днів тому

    હુમિક 98: વાપરો ભાઈ

  • @vanrajnakum5999
    @vanrajnakum5999 27 днів тому

    25 25 25 ખાતર નો ફોટો મોકલજો

  • @lalitchovatiya221
    @lalitchovatiya221 28 днів тому

    25 25 25 keva time apvu

  • @ghanshyamahir1904
    @ghanshyamahir1904 24 дні тому

    100. Divasno.tayo.su.karvu

  • @gagiyasubhash6337
    @gagiyasubhash6337 28 днів тому

    સર મારે જમીન ચકાસણી કરવી છે લેબ મા તો કેવી રીતે કરવી???

  • @parsotambhadeliya2859
    @parsotambhadeliya2859 27 днів тому

    કોમેન્ટ તો કરી દય પણ અમારા કોલ નો જવાબ આપતા નથી

  • @BhikhubhaiBabariya-z9u
    @BhikhubhaiBabariya-z9u 28 днів тому

    25=25=25 વાવણી નો કપાશ છે ફલાવરીગ છે આપી શકાય