દુબઈ -૫ ।Khajur Bhai VLOGS | Nitin Jani | Jigli and Khajur | Dubai - 5 | Khajur Bhai In Dubai

Поділитися
Вставка
  • Опубліковано 29 сер 2024

КОМЕНТАРІ • 2,7 тис.

  • @ashvinbhaiprajapati6134
    @ashvinbhaiprajapati6134 2 роки тому +154

    ક્યારની તમારા વિડીયો ની રાહ જોઈ રહ્યો હતો તમારા વિડીયો જોઈને મજા આવે છે મન ખુશ થઈ જાય જય શ્રી કૃષ્ણ 👍🏻

  • @mukeshchaudhary5599
    @mukeshchaudhary5599 2 роки тому +48

    ભીખા કાકા અને સોમાં કાકા નિ ખુશી જોઈને બહુ જ આનંદ થયો અને ગેર બેઠા બેઠા દુબઈ દેખી લીથું બહુ સરસ બ્લોક છે તમારો l love you khajur bhai and તમારી ટીમ ને જય હો જાની દાદા નિ હર હર મહાદેવ જાય શ્રી કૃષ્ણ ❤️❤️

  • @bhavinirathodart3622
    @bhavinirathodart3622 2 роки тому +144

    વાહ ભાઈ ખરેખર મોજ આવી ગઈ હો... દુબઈ દેખાડીને,તમે એક દિલદાર વ્યક્તિ છો,ભગવાન તમારી બધી મનોકામના પૂરી કરે,બધા જ વિડિયો superb 👌👌👌,ભગવાને મોકલેલ એક સેવા ભાવિ છો.... 🙏🙏🙏🙏

  • @jadavkhimaji637
    @jadavkhimaji637 2 роки тому

    જય શ્રી કૃષ્ણ નીતિનભાઈ
    દુબઈ જોય ને ખુબ મજા આવી.
    ઘરે બેઠાં દુબઈ જોય લીધું
    આભાર........

  • @dronebyvyas4485
    @dronebyvyas4485 2 роки тому +3

    જોરદાર. નીતિન ભાઈ દુબઈ. ની મોજ ને ટમરી ટીમ ને ખૂબ ખૂબ. અભીનંદન્ નીતિન ભાઈ તમને ને તમારાં પરિવાર ને ખુશ રાખે તેવી પ્રાથના કરું ભગવાન પાસે જોર દાર.

  • @sanjayprajapati9934
    @sanjayprajapati9934 2 роки тому +48

    ભીખાદાદા અને સોમાકાકા ખુબ મોજ કરી
    ખજુરભાઈ ખુબ ખુબ આનંદ થયો.તમે પણ મોજ કરો જ છો.હર હર મહાદેવ મંદિર...
    જય શ્રી મહાકાલ...

  • @KamleshPatel-yz8kt
    @KamleshPatel-yz8kt 2 роки тому +43

    ઘરે બેઠા બેઠા દુબઈ ને નિહાળો...નીતિનભાઈ અને એમની ટીમ સાથે....વાહ નીતિનભાઈ મજા આવી ગઈ.... 🌹🌹જય માતાજી 🌹🌹જય શ્રીકૃષ્ણ 🌹🌹🙏🙏

  • @freedomlife0806
    @freedomlife0806 2 роки тому +36

    ખુબ સરસ ખજુર ભાઈ જોરદાર મોજ લાવી દીધી.
    ખાસ આ ટ્રીપ મા સોમાકાકા અને ભિખાદાદા ને જોય ને ખુબ આનંદ થાય છે god bless you

  • @ravianiyariya205
    @ravianiyariya205 Рік тому

    જય અલખધણી 🙏 જય માતાજી નીતિનભાઈ ખૂબ ખૂબ અભિનંદન જય હો ગરીબ ના દેવતા ગુજરાતના મુખ્યમંત્રી નીતિનભાઈ જાની very good 👍 boss

  • @curiousmayurai
    @curiousmayurai 2 роки тому +1

    khajurbhai dubai pachinu je joy e che MUMBAI meri jaan...khajurbhai MUMBAI, MUMBAI khajurbhai

  • @m.sadikhingora8708
    @m.sadikhingora8708 2 роки тому +14

    ✨ ખજૂર ભાઈ✨
    તમારા વલોગ અમને બહુ ગમે છે
    તમે ભીખા દાદા અને સોમાકાકા ને ખૂબ મોજ કરાવી
    જય શ્રી કૃષ્ણ..

    • @kiranjadvbhai676
      @kiranjadvbhai676 2 роки тому +1

      ખજૂર. ભાઈ. અમદાવાદ. આવો

  • @onlycricket7454
    @onlycricket7454 2 роки тому +12

    ભીખા કાકા અને સોમા કાકા માટે તો ભાઈબંધી મા સુદામા ને કૃષ્ણા મળ્યા ખજૂર ભાઈ ના રૂપ માં ગુડ ખજૂર ભાઈ 😍

  • @RUDRAVlogs-ko7yv
    @RUDRAVlogs-ko7yv 2 роки тому +10

    મારે હવે દુબઇ નથી જવું કારણ કે તમે આ 5 vlog માં એટલા સરસ દુબઇ ના દર્શન કરાવ્યાં કે વાત ન પૂછો મારુ દિલ ખુશ થઈ ગયું.અને આપનો ખુબ ખુબ આભાર ,હજી બીજા vlog ની રાહ જોઇશ ,❤️

  • @shaileshbhil7301
    @shaileshbhil7301 2 роки тому

    ખૂબ ખૂબ અભિનંદન ખજુરભાઈ બધાને દુબઈ બધા ને ફરવા લઈ જા ખુબ ખુબ અભિનંદન જય સિયારામ

  • @user-bt3sz9tb5j
    @user-bt3sz9tb5j Рік тому

    ખજૂર ભાઈ વાહ ઘરે બેઠા દુબઈ જોયું ભગવાન તમારી બધી મનોકામના પૂરી

  • @gujaratmahiti
    @gujaratmahiti 2 роки тому +65

    તમે મોજ કરી સાથે પૂરી ટીમ ને પણ મોજ કરાવી.. વ્લોગ બનાવી અમને પણ દુબઈ ફરાવી દીધું...મોજ આવી... જય માતાજી જય શ્રી કૃષ્ણ 🙏

  • @kalpeshbavaliya4250
    @kalpeshbavaliya4250 2 роки тому +3

    વાહ ખજૂરભાઈ વાહ આખી ટીમ ને મોજ કરાવી દીધી. ભીખાદાદા અને સોમકાકા ને તો બહુ ખાસ.
    જય માતાજી🙏🙏🙏

  • @manishaporiya3844
    @manishaporiya3844 2 роки тому +5

    ❤❤❤👌👌👌👌વાહ વાહ ખજુર ભાઈ તમે તો અમને ધરે બેઠા બેઠા દુબઈ બતાવી દીધુ ❤❤❤❤👌👌👌

  • @kd-kd1tk
    @kd-kd1tk 2 роки тому

    ખુબ મજા આવી દુબઈ દેખાડીયું ખજૂર ભાઈ તમને ભગવાન પ્રાર્થના કરુ તમે આવું સીટી દેખાડીયું

  • @dhisadisu2835
    @dhisadisu2835 2 роки тому +1

    Bov j sars vlog che mja Avi Gy I love you khajur bhai

  • @rathodsuresh1109
    @rathodsuresh1109 2 роки тому +3

    વાહ... નીતિનભાઈ.. તમારા માતાપિતાને કોટી કોટી વંદન 🙏

  • @rneditz6835
    @rneditz6835 2 роки тому +6

    તમારો vlog જોઈ ને અમે એવું લાગ્યું કે અમે પણ દુબઈ માં છીએ.❤️🖤😁

  • @only_gaming_01
    @only_gaming_01 2 роки тому +6

    હા મોજ હા ખજુભાઈ 😘😀❤️

  • @solnkisneha5261
    @solnkisneha5261 2 роки тому

    Wah! નિતિનભાઈ તમે તો અમને ઘરે બેઠા જ દુબઈ જોવા ની મોજ કરાવી હોં 👍🏻👍🏻👍🏻👍🏻

  • @sanjaykalotra4831
    @sanjaykalotra4831 2 роки тому +1

    વાહ... ભાઈ 200 ઘર ના પુરે પુરા આશીર્વાદ છે તમારી ઉપર જલસા કરો બોસ દૂબઈ એટલે દૂબઈ હો..

  • @rajwadifunny1572
    @rajwadifunny1572 2 роки тому +4

    ખજુરભાઈ બચ્ચન સાહેબ કેમ નથી આયા દુબઈ તમારી સાથે
    જય માતાજી🙏 જય ગુરુદેવ🙏 ખજુરભાઈ

  • @knowledgesharing-jayshree8708
    @knowledgesharing-jayshree8708 2 роки тому +3

    ખજૂર ભાઈ વાહ ઘરે બેઠા દુબઈ જોયું. ભગવાન તમારી બધી મનોકામના પૂરી કરે

  • @joliyakamlesh8670
    @joliyakamlesh8670 2 роки тому +4

    વાહ ખજૂર ભાઈ વાહ તમારી દરયા દીલી ને સો સો સલામ બધા પહેલા તમારી જનેતાને સો સો સલામ

  • @valabhupendra8269
    @valabhupendra8269 2 роки тому

    દુબઈમાં સ્કી દુબઈ ની મોજ કરવા જેવી છે..બરફ ની અંદર સ્કેટિંગ ની મજા...

  • @aniljivani2899
    @aniljivani2899 2 роки тому

    વા ખજુર ભાઇ મોજ પડી ગઇ ખરેખર તો મેનેપઢ એવુ લાગી રયુ‌ છેકે હું પણ તમારી ભેગો જ છુ જય માતાજી જય શ્રી રામ જય જય શ્રી કષ્ટભંજન દેવ ની જય

  • @meetjoshi6192
    @meetjoshi6192 2 роки тому +6

    જય માતાજી હું છું આપનો પ્રિય ફેન તમે અમને તમારી આંખો થી દુબઈ દર્શન કરાવ્યા પછી ઇથી વધુ શુ હોય સાહેબ.....🙏🙏🙏

  • @mayurzinzuwadiya7961
    @mayurzinzuwadiya7961 2 роки тому +4

    *ખૂબ મજા આવી નીતિનભાઈ મને તો જૂનાગઢ માં બેઠા બેઠા એમ લાગ્યું કે હું પણ તમારી સાથે દુબઈ ફરું છું.
    *ખૂબ ખૂબ આભાર નીતિનભાઈ.

  • @pravinparmar7606
    @pravinparmar7606 2 роки тому +11

    Jai mataji bhai 🎊🎊🎊🙏😊🥰🥰

  • @thakarkano6284
    @thakarkano6284 2 роки тому +1

    Khajurbhai mane tamari cheli vaat boov j game dar vakhte k JE BHI TAMARI AAJUBAJU MA DHUKHI HOI ANE MADAD KARTA REJO
    Tamara ketla mahan vichar che Bhai
    Aavu dharm nu kaam aagad ne aagad karta j rejo
    🙏🙏🙏🌹🥀Jay Mataji🥀🌹🙏🙏🙏
    🙏🙏🙏🌹🥀Jay Shri RadheKrishna🥀🌹🙏🙏🙏

  • @rishigilitwala2610
    @rishigilitwala2610 2 роки тому +1

    Khajur bhai a to amne ghar betha j dubai fervi didhu maja avi gai 🔴🔴🔴love you from surat❤️❤️❤️

  • @pinteshpatel3557
    @pinteshpatel3557 2 роки тому +5

    One of the best part no - 5.
    Have a good journey 🙏🙏🙏 Jai Mataji 🙏🙏🙏

  • @kiritpandav2961
    @kiritpandav2961 2 роки тому +4

    ખુબ સરસ મજા કરાવી જોતા જોતા એવું લાગ્યું કે અમે દુબઈ ફરી લીધા. ઘણા બધા એવા લોકો હોય છે કે જે એમના જીવનમાં ગુજરાતની પણ મુસાફરી નથી કરી શકતાં.આ વિડીઓ જોઈને એવો પણ અહેસાસ થાય કે આપણું પણ કોઈ વિદેશ ની અનુભૂતિ કરાવી રહ્યું છે. જય શ્રી કૃષ્ણ.

  • @RAHULEDITR
    @RAHULEDITR 2 роки тому +12

    જય માતાજી 🙏

  • @mineshsiddhpura7793
    @mineshsiddhpura7793 2 роки тому +1

    દુનિયા માં તામારા જેવા માણસો ની બોવ ખપ છે.. ભાઈ... તમે મારા ફેવરિટ પરસન છો...love u..... Jay shree krishna...🙏🙏🙏

  • @shiyal.pravinbhai8673
    @shiyal.pravinbhai8673 2 роки тому +1

    દુબઈ. સુપર.છે.હો.ખજૂર.ભાઈ

  • @dharmeshpatelofficial
    @dharmeshpatelofficial 2 роки тому +5

    ભીખાદાદા અને સોમાકાકા ખુબ મોજ કરી
    ખજુરભાઈ ખુબ ખુબ આનંદ થયો.તમે પણ મોજ કરો જ છો.હર હર મહાદેવ મંદિર...😀😀😀😀

  • @gopifashion6490
    @gopifashion6490 2 роки тому +6

    અમે આવી દુનિયા ક્યારે જોશું એવો વિચાર આવે મને 😣

  • @jsutfnu9777
    @jsutfnu9777 2 роки тому +8

    Wah good work bro taking care of old chaps with friends this is called real definition of success not only enjoy yourself but make people around you enjoy too great work bro👍

  • @jaymanvata1137
    @jaymanvata1137 2 роки тому

    વાહ ભાઈ સરસ બહુ મજા આવી જોઈને તો ત્યાં છુ મજા ના આવી હોય આ જોઈ ને મને હિરસા 😀 થાય છે
    Your so locky brother 👌

  • @pintujoshi2399
    @pintujoshi2399 2 роки тому

    હર હર મહાદેવ ભાઇ
    મારો ભોળિયો મહાદેવ સદાય ખુશ રાખે ભાઇ

  • @narenrajput5489
    @narenrajput5489 2 роки тому +9

    જય માતાજી ખજુરભાઇ તમને તમારી ટીમ ને
    જય આશાપુરા માં તમારી મનોકામના પુર્ણ કરે

  • @SayarGargivyas
    @SayarGargivyas 2 роки тому +7

    જોરદાર મજા આવી ગઈ એમાંય વળી તરુણ ભાઈ વિડિયો editing એવુ કરે જાણે 3D અમે પણ તમારા ભેગા કેમ ફરતા હોય દુબઈ એમ લાગે...વિડિયો પૂરો થાય પછી સમજાય આલે લે....વિડિયો હતો😊 ભાઈ...ભાઈ... 🙏

  • @bhargavbhukhkhad3674
    @bhargavbhukhkhad3674 2 роки тому +6

    નિતીન ભાઈ એક નાનું બાળક છે અને આર્થિક પરિસ્થિતિ સારી નથી એના કપડાં ને બધું થઈને આશરે 5 થી 7 હજાર ખરચો થાય એવો છે હેલ્પ કરવા વિનંતી સાહેબ...🙏🙏🙏🙏

  • @JayRancchodraiji2529
    @JayRancchodraiji2529 2 роки тому

    હા મોજ હા ખજુર ભાઈ દુબઇમાં મોજ ખુબ સરસ દુબઇ જોઇને મજા પડી ગઈ

  • @amankureshi605
    @amankureshi605 2 роки тому +1

    Va va va khajur bai bohu moj libhi have avija.indya Gujarat 🙏🙏🙏

  • @dhruvalghodadara1871
    @dhruvalghodadara1871 2 роки тому +4

    👍 best of one person Nitin bhai you have verry successful your fuchure life enjoyfull vlogs👍 verry nice 🥳🥳 awesome new look dada 😘👌👌

  • @solankibharatkumar4160
    @solankibharatkumar4160 2 роки тому +7

    જય માતાજી
    જય શ્રી કૃષ્ણ
    ખજૂર દાદા તમારા મમી ખિજાના એમ મારે પણ ખીજાવું પડશે વેલા vlog મૂકતા હોય તો વાટ જોય ને થાકી જયે કે હમણાં આવશે હમણાં આવશે વેલા મૂકી દેજો ભલે એડિટ નો થાય એમને એમ મૂકી દેજો જય માતાજી
    જય શ્રી કૃષ્ણ દાદા

  • @sheetalvideo5813
    @sheetalvideo5813 2 роки тому

    અપના માધ્યમથી દુબઈ ની સફરમાં બહુજ મજા આવી ગઈ... મહાદેવ...

  • @priyankbhatti6000
    @priyankbhatti6000 2 роки тому +1

    અમે તમારા દુબઇ ના vlog જોયા અમને ખૂબ મજા આવી

  • @maykalvalog1777
    @maykalvalog1777 2 роки тому +1

    Khajur bhai mare pan farva avu se tamari shathe palce🙏🙏🙏🌎🌎🌎

  • @user-pv2dd9xe1r
    @user-pv2dd9xe1r 2 роки тому +2

    ખૂબ સરસ ખજૂર ભાઈ તમને અને તમારા પરિવારને ખૂબ આગળ વધારે માતાજી પ્રાથના જય માતાજી 🙏🙏🙏❤️👌🏿👌👌👌

  • @_ved_prajapati_2442
    @_ved_prajapati_2442 2 роки тому

    જય માતાજી જય શ્રી કૃષ્ણ ખજુરભાઇ. તમે ક્યારેય દુબઈ દાવો. છો. ક્યારે. પાછા. આવો છો. એ. અમને. ક ઈ. નથી. ખબર

  • @mahesh.j.bariya9025
    @mahesh.j.bariya9025 2 роки тому

    ખરેખર બોવ મજાઆવીગયાજોયનેજ અમારુ સપનુ આવુ કયારે સાકાર થાસે એકાઈ નકીનથી પણ મસત મોજ આવીગય હો હા મોજ હા આઈ સુરત થી

  • @shardabendhamal267
    @shardabendhamal267 Рік тому

    બેટ ખજુર રણછોડ રાય ને માતા જી હમેશાં મોજમાં જ રાખે રાધે રાધે🙏🙏🙏

  • @rajsutariya1277
    @rajsutariya1277 2 роки тому +1

    ખજૂરભાઈ (નીતિનભાઈ જાની ) આપના વિડિયો બોવ મજા આવે છે આવાજ વિડિયો બનાવો ને બધા ને મોજ કરાવો અને આપ જે સેવાનું કામ કરો છો તે મને બોવજ ગમિયું

  • @dodiyabharat9781
    @dodiyabharat9781 2 роки тому +1

    વાહનીતીનભાઇખૂબસરસદૂબ

  • @kishansoni119
    @kishansoni119 2 роки тому +1

    Jai shri Krishna
    Jai dwarkadhish

  • @hardikbhagadhavi5637
    @hardikbhagadhavi5637 2 роки тому +1

    વાહ ખજૂરભાઈ ખરેખર મોજ આવી ગય તમારો ખુબ ખુબ આભાર બસ તમે આવાજ પુણય ના કામ કરતા રયો અમે તમારી સાથેજ સી અને ક્યારે પણ આમારી જરૂર પડે ત્યારે અમને કેજો આમે પણ આ પુણ્ય ના કામમા ભાગ આપીશું ફરી એક વાર ખુબ ખુબ આભાર

  • @AnilChauhan-ki3mm
    @AnilChauhan-ki3mm 2 роки тому

    વાહ ખજુરભાઈ તમે તો ઘરે બેઠા બેઠા દુબઈ બતાવી દીધું ખુબ સરસ

  • @anilpatel1398
    @anilpatel1398 Рік тому

    તમારી ટીમને ખુબ ખુબ ધનયવાદ.

  • @ashvinvaghela4007
    @ashvinvaghela4007 2 роки тому

    હર હર મહાદેવ નીતિનભાઈ 🙏🏻🙏🏻🙏🏻

  • @vaghelamanjula6768
    @vaghelamanjula6768 2 роки тому

    Are pan Jordar khajur Bhai Ho Maja aavi gay dubay and bhurj Khalifa jova ni

  • @kamalgusani6482
    @kamalgusani6482 2 роки тому

    નીતિન ભાઈ તમારા બધા બ્લૉગ અને વિડિયો જોરદાર જ હોય છે. જય શ્રી કૃષ્ણ. જય માતાજી

  • @sonoffarmer5738
    @sonoffarmer5738 2 роки тому +1

    કળયુગમાં ભગવાન એટલે ખજુર ભાઈ

  • @bhumikawaghela9848
    @bhumikawaghela9848 2 роки тому

    Best video kajur bhai tame aam j bhadh loko ne duniya na darshan karvo cho bov game che ane tame je vadilo ni seva ne amne ne khush karo cho bov j saru lage che aavi rite bhadha vadilo ni seva kare toh koi vadilo dhukhi nai tase 🙏 jai mata ji ne jai shree krishna 🙏

  • @SachinRajyaguru
    @SachinRajyaguru 2 роки тому

    kharekhar adbhut najaro che ane bahu motu dil che tamaru
    kem k paisa vaprava ma pan jigar jove
    god allways bless you and mahalaxmi devi allways blassing you

  • @SKtechnical829
    @SKtechnical829 2 роки тому +1

    વાહ ભાઈ ખરેખર મોજ આવી ગઈ અમને ઘરે બેઠા બેઠા દુબઈ બતાવી દીધું તમારો ખુબ ખુબ આભાર ભગવાન તમારી બધી જ મનોકામના પૂરી કરે ભગવાન તમને હંમેશા માટે ખુશ રાખે ખજૂર ભાઈ તમને મળવાનું મારુ એક સપનું છે ભગવાનને પ્રાર્થના કરું છું કે એ મારું સપનું પૂરું થઈ જાય જય શ્રી કૃષ્ણ જય માતાજી

  • @vanrajodedara9712
    @vanrajodedara9712 2 роки тому

    ખૂબ સરસ નીતિન ભાઈ એન્ડ તેમની પૂરી ટીમ તમારા આ વ્લોગ ખૂબ સરસ છે અને આ તમે મસ્ત રીતે યુટયુબ ના માધ્યમ થી ખુબ સારા વડીઓ એન્ડ ફોટોસ બતાવી રહ્યા છો અને હું એ કહેવા માગીશ બઘા લોકો આ રીતે આગળ વધે અને સમાજ ની અંદર પ્રેમ જાળવી રાખે જય માતાજી જય શ્રી કૃષ્ણ

  • @vikashtechnical0937
    @vikashtechnical0937 2 роки тому +1

    Moj kari khajur bhai gare betha

  • @palveerpatel632
    @palveerpatel632 2 роки тому

    Bhikha kaka ne rakeshbhAi pan Dubay ni journey kari te joy khub aanad thyo khajur bhai ye tene dubay rfarvani tak aapi khubaj khush thaya ame te loko lucky kevay farva madiu

  • @sandiprathod2773
    @sandiprathod2773 2 роки тому

    Wah nitin bhai tamaro Dubai blog khub saras che excellent work with all your team good work
    Jay mataji
    Jay shree Krishna

  • @hirenpanchal5354
    @hirenpanchal5354 2 роки тому

    Very nice khajur bhai.. jordar maja avi. , Jay dwarkadhish , jay shree krishna,

  • @shivrajvala1621
    @shivrajvala1621 2 роки тому

    Vah khajurbhai vah mataji tamari badhi j manokamna puri kare 🙏🙏

  • @nilamshukla5798
    @nilamshukla5798 2 роки тому

    Hi જાની ભાઈ બોવજ સરસ કામ કરો છો ને વડીલો ને ફરવા લઈ ગયા સરસ વિડીયો બધા સરસ છે દુબઈ ના જય મહાદેવ 🙏🏻🙏🏻👍

  • @bhavanabariyafemilylife5122
    @bhavanabariyafemilylife5122 2 роки тому

    Maja avigae bhai Dubai Tamara vog ma jivani su kaka loko enjoy kare che
    Love u bhai Dubai moll bovj mast jay mata ji🙏🙏

  • @radhekrishna324
    @radhekrishna324 2 роки тому

    વાહ ભાઈ વાહ અમે દુબઇ જઈ શકવાના તો નથી પણ તમે દેખાડી દીધું ...તમારો આભાર...nice vlog ..દાદાની સુ એનર્જી છે...👍👍હવે એક તમારા ફેમિલી સાથે વિડિયો બનાવી દયો તમારી ફેમિલી ને જોવી છે....આવી જ રીતે મોજ અપાવતા રેજો....🙏🙏

  • @user-ci1qw6dc7h
    @user-ci1qw6dc7h 2 роки тому +1

    Jordar bas mara kaka O ne faravta rejo

  • @ramidarshan
    @ramidarshan 2 роки тому

    Saras che khajur bhai tmaro vilog ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️👍👍👍👍❤️👍🙏🙏🙏

  • @dharmendraj5568
    @dharmendraj5568 2 роки тому

    jordar vlog bhai
    khub maja avi amne gare betha betha jovani 🙏🙏🙏❤️❤️❤️

  • @arjunthakor2427
    @arjunthakor2427 2 роки тому +1

    Nitin bhai ek no----1 vidio

  • @monadave7795
    @monadave7795 2 роки тому

    Badha j vlogs superb hoi che non khajur bhai jay mataji aama j aagad vadhta rahoo badha ne madad karta rahoo bhagvan tamari badhai j echa puri kare jay shree Krishna 🙏

  • @shardabendhamal267
    @shardabendhamal267 Рік тому

    બેટા ખજુર અમે મોબાઈલ થી દુબઈ જોઈ આનંદ આવી ગયોછે ખમાં ખજુર બેટા ને🙏🙏

  • @jayeshsikotariya1314
    @jayeshsikotariya1314 2 роки тому

    Khajurbhai Dubai tame gya ane amne pan tamara vlog joy ne em lages ke ame.pam Dubai 6iye.thank you desh ki jaan khajurbhai

  • @ashwinbhaisutariya7833
    @ashwinbhaisutariya7833 2 роки тому

    વાહ ભાઈ વાહ ખૂબ સરસ દ્રશ્યો બતાવ્યા ખૂબ ખૂબ આભાર

  • @Azimsai23
    @Azimsai23 2 роки тому +1

    વાહ મજા આવી ગ ઈ હો

  • @user-dv4dt5vs6f
    @user-dv4dt5vs6f 2 роки тому

    ખજૂર ભાઈ ધન્યવાદ ભગવાન એવું કરે તમારે million subscribers

  • @cndesai5954
    @cndesai5954 2 роки тому

    તમારી સાથે અમે પણ દુબઈ માં ફરતા હોય તેવું લાગતું હતું બસ આવી રીતે અમને બધું જોવા જાણવા મળ્યું તે બદલ તમારો અને તમામ ટીમ મેમ્બર નો દિલ ❤️ થી આભાર 👏 દરેક બ્લોગ જોવાની ખુબ મજા આવી😊jay mahadev 🙏

  • @mrmakwananilesh4551
    @mrmakwananilesh4551 2 роки тому

    દુબઈ જોઈને ખુબ મજા આવી ગઈ

  • @bharat21123
    @bharat21123 2 роки тому

    ખજૂર ભાઈ પહેલા વિડિયો ઉતારતા થાય ઉતારો દુબઈ સુપર 👍👍🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @MANOJ68867
    @MANOJ68867 2 роки тому

    Wah khajur bhai tame akhi team ne jode lai ne gaya tej kahe che ke tame dil na ne mann na Bahu sara person cho.
    God bless you. Keep it up

  • @yashmakwana4399
    @yashmakwana4399 2 роки тому

    જયહો જાનીપરીવારને મહાદેવતમારી બધીમોનોકામના પૂરીકરે

  • @KeshavalaMina
    @KeshavalaMina 6 місяців тому

    મસ્ત લાગ્યું જય શ્રી કૃષ્ણ

  • @user-fi9ng2me3j
    @user-fi9ng2me3j Рік тому

    હાં એ પણ સાચું છે અમને મોબાઈલ થી બઘીજ યાત્રા કરી એ છે, બેટા તને ખૂબ ખૂબ અભિનંદન તૂ બવજ સારું કામ કરે છે,ખૂશ રે અમારાં આશીર્વાદ,,,😊

  • @RekhaSharma-tp8of
    @RekhaSharma-tp8of Рік тому

    Thank you khajur bhai ghare betha tame badhane dubai batavi dibhu

  • @vishalpithadiya8407
    @vishalpithadiya8407 2 роки тому

    જય માતાજી જય શ્રીકષ્ણ નીતિનભાઈ મારી દિલ થી એક એવી ઈચ્છા છે કે તમારી સાથે સમાજસેવા માં મદદ રૂપ થાવ સુ મને એક ચાન્સ આપશો સેવા કરવાનો હું રાજકોટ થી છું🙏🙏