દુબઈ - ૬ ।Khajur Bhai VLOGS | Nitin Jani | Dubai - 6 | Janidada Foundation | Travel Vlog | Khajur

Поділитися
Вставка
  • Опубліковано 1 тра 2022

КОМЕНТАРІ • 1,6 тис.

  • @jayeshparmar9424
    @jayeshparmar9424 2 роки тому +89

    પૈસા ઘણા પાસે છે
    પણ જીવ જોવો હોય તો ખજૂર ભાઈ નો
    ભગવાન તમને જાજુ આપે એક દમ સ્વસ્થ રાખે હર હંમેશા તમારા ચેહેરા પર સ્માઈલ રાખે...... એવી ભગવાન પાસે હર હંમેશા પ્રથાના જય માતાજી

    • @travelnaturebeauty
      @travelnaturebeauty 2 роки тому +1

      🔥🔥I like your video your video is wow super.. You are making good video🔥🔥🔥

    • @user-cw8hk7ht6j
      @user-cw8hk7ht6j 2 роки тому

      દુબઈ બહુ સારું હા તો તમારો નંબર મોકલો

    • @user-cw8hk7ht6j
      @user-cw8hk7ht6j 2 роки тому

      ખજૂરભાઈ નીતિનભાઈ

    • @vikramvikram2397
      @vikramvikram2397 Рік тому

      Haa

    • @manjuparekh5108
      @manjuparekh5108 Рік тому

      What a great khajur bhai

  • @kunalgandhi1978
    @kunalgandhi1978 2 роки тому +13

    દેવલ માટે જે ગીફ્ટ લીધી એની કિંમત કરતાં પણ વધારે તમારી એના માટેની લાગણી મહત્વની છે...
    ગ્રેટ

  • @vipulvasani7271
    @vipulvasani7271 2 роки тому +11

    ખજૂર ભાઈ તમારા વીડિયો જોયા દુબઈ ના તો અમને એમજ લાગે કે અમે તમારી સાથે અમે પણ દુબઈ માં એન્જોય કરી રહ્યા છીએ ખૂબ ખુશ રહો જય મોગલ all Tim 🙏🙏

  • @user-np5oy8ey7l
    @user-np5oy8ey7l 2 роки тому +21

    Congratulations 200 ઘર પુર્ણ થયા NITINBHAI AND TARUNBHAI & TEEM તમારી દુબઈ સફર આનંદ મય પસાર થઈ અને તમારી ટીમ ને સાથે સફર કરાવો એ તમારા દરીયા જેવા દીલ નુ પ્રમાણ દર્શાવે છે 👍

  • @shukla_bhudev9589
    @shukla_bhudev9589 2 роки тому +9

    कायदेसर जोरदार।।।👍👍👍 यही तो इंसानियत to इंसानियत हे।।। दिल से again ।।। जोर 🚩 जय हो खजूर भाई

  • @nikunjmokasana2953
    @nikunjmokasana2953 2 роки тому +6

    જોરદાર ખજૂર ભાઈ દુબઇ જોવાની એટલી મજા આવી છે ને, બહુ જ સરસ બધા વલોગ હતા.

  • @alshvaghela4966
    @alshvaghela4966 2 роки тому +1

    Jordar Nitinbhai Tarunbhai👌👍💯

  • @himatkavad4004
    @himatkavad4004 8 місяців тому +1

    હર હર મહાદેવ નીતિન દાદા

  • @tarunabendesai5103
    @tarunabendesai5103 2 роки тому +6

    જય માતાજી ખુજર ભાઈ દુબઇ બધા વિડીયો જોવા ખુબજ આણંદ થયો આવી રીતે વિડીયો પીરસતા રહેશો

  • @alkeshdodiya4154
    @alkeshdodiya4154 2 роки тому +16

    Welcome To India Khajur Bhai... 😍😍😍

  • @tandelpranaya2085
    @tandelpranaya2085 2 роки тому

    khajur bhai tame valsad aavi riyacho thanku ..

  • @ravianiyariya585
    @ravianiyariya585 7 місяців тому

    જય માતાજી જય અલખધણી નીતિન ભાઈ જાની જય હો ગરીબ ના દેવતા ગૂજરાત રીયલ હીરો નીતિનભાઈ જાની ખૂબ ખૂબ અભિનંદન મારી ભગવાનને પ્રાર્થના છે કે કૃષ્ણ બલરામ ની જોડી અમર રહે જય હો રામ લક્ષ્મણ ની જોડી ને

  • @ravirajput8028
    @ravirajput8028 2 роки тому +41

    કદાચ ગુજરાત ના તમે પેલા એવા વ્યકિત હસો જેના વિડિયો માં એક પણ નેગેટિવ કૉમેન્ટ નથી.અને આ જ તમારી દરિયાદિલી છે ૧૦૦ વર્ષ જીવો અને સાજા નરવા રયો.
    જય માતાજી 🙏
    જય શ્રી કૃષ્ણ 🙏

    • @dineshimbibigfenprajapati1071
      @dineshimbibigfenprajapati1071 2 роки тому +2

      Sachi vat bhai nka to game eva loko hoy to pn loko game te bole bole ne bolej pn aa khjur bhai ek eva mhan jiv che ke koi aam tem aaj sidhi me nhi sabhdiyu comet ma ne boli pn naa ske god bless you

    • @ravirajput8028
      @ravirajput8028 2 роки тому

      @@dineshimbibigfenprajapati1071 દરિયા જેવું દીલ લય ને બેઠો છે ❤️❤️

  • @montujani8268
    @montujani8268 2 роки тому +35

    No more words to say for Jani brothers !! If Sachin is god of Cricket thn Khajur Bhai is a God of Gujarat !!

  • @pravinnarola2753
    @pravinnarola2753 Рік тому +1

    ખુબ ખુબ અભિનંદન નિતીનભાઇ જાનિ ને તમે બોવ જ દિલદાર છો દ્વારિકાધીશ ની કૂપા આપની
    ટીમ ઉપર વરસી રહે જય માતાજી

  • @jilosansadhimataji7153
    @jilosansadhimataji7153 2 роки тому

    ખજૂરભાઈ તમારા વિડિઓ ના માધ્યમથી અમને ખૂબ પ્રેરણા મળે છે...કૈક સારું કરવાની ભાવના જનમે છે...અને અમારી એનર્જી બુસ્ટ થાય છે....માતાજી તમારી echao પુરી કરે ...જય માતાજી....

  • @shankarsaraswat8843
    @shankarsaraswat8843 2 роки тому +3

    क्या गजब इंसान है ,यह खजूर भाई ।
    जहाँ अपनो को लूट भी लेते है दुनिया मे वहाँ खजूर भाई बेगानो को भी मौज करा देते है।

  • @ishajani2024
    @ishajani2024 2 роки тому +5

    Love of Gujarat in DUBAI...waah!

  • @bhavanapatel4344
    @bhavanapatel4344 2 роки тому +1

    Very good video thanks so much khajur bhai moja moj Dubai so lovely

  • @bachchaparty9835
    @bachchaparty9835 2 роки тому

    Deval bhai congrats..... Khub j saras

  • @user-jz7qh1xh3g
    @user-jz7qh1xh3g 2 роки тому +5

    પધારો ખજૂરભાઈ ગુજરાત માં તમારું સ્વાગત છે

  • @B4uprsr
    @B4uprsr 2 роки тому +11

    Nitin . . Greatttt all vlogs & Nicely saw all the places of Dubai. .
    आपने सब जगहो के बारे में बहोत अच्छे से बताया । बहोत अच्छा लगा आपके साथ सब जगोह का आनद लिया ।
    एक बात बहुत सच कही.. "જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં વસે ગુજરાત" 🤟✌️એ તો છે જ. .
    🙏જય શ્રી કૃષ્ણ 🙏
    🙏 जय श्री कृष्ण 🙏

  • @nayakbala8749
    @nayakbala8749 Рік тому

    Jai mataji khajur bhai ghare betha Dubai darshan mate thanks jay Shri Krishna

  • @music.vlogs0766
    @music.vlogs0766 2 роки тому

    ખૂબ સરસ નિતીન ભાઇ દુબઈ વિશે જાણવી એબદલ આભાર

  • @niravmahant
    @niravmahant 2 роки тому +5

    આપે દરેક ટિમ મેમ્બર ને ઘર ના સભ્ય જ ગણ્યા છે એ આપના કાર્યશૈલી પરથી ખ્યાલ આવીગ્યો અને આપ આ કાર્યશૈલીથી જ લોકોના હૃદયમાં રાજ કરો છો અને સાથે તરુણભાઈ નું માસ્ટરપીસ એડિટિંગ જોરદાર સફર કરાવી તરુણ ભાઈએ અને આમ જ
    શ્રી રામચંદ્રજી આપને સફળતા અપાવે અને નેશનલ થી ઇન્ટરનેશનલ શૉ પોપ્યુલર થાય એવી શ્રી રામચંદ્રજી ને અભ્યર્થના સાથે બેસ્ટ કોમ્પ્લીમેન્ટ્સ

  • @hiteshmakwana9092
    @hiteshmakwana9092 2 роки тому +46

    ખજુરભાઈ inspiration છે।
    એક ઇન્સાન મોટે।
    Love you ખજુરભાઈ।
    જય માતાજી 🙏🙏🙏

    • @diliprajpurohit2245
      @diliprajpurohit2245 2 роки тому

      This is dilip rajpurohit , hi dear nitin tarun good job till date congratulations
      I am in gujarat I want to meet soon

    • @user-rs8po5ob3y
      @user-rs8po5ob3y 2 роки тому +1

      ખજૂર ભાઈ સુરત આવો ટાઈમ હોય

    • @user-rs8po5ob3y
      @user-rs8po5ob3y 2 роки тому +1

      ખજૂર ભાઈ સુરત આવશો

    • @user-rs8po5ob3y
      @user-rs8po5ob3y 2 роки тому

      ખજૂર ભાઈ સુરત માં હારી શોપિંગ થાશે

    • @travelnaturebeauty
      @travelnaturebeauty 2 роки тому

      🔥🔥I like your video your video is wow super.. You are making good video🔥🔥🔥

  • @rabarikiran710
    @rabarikiran710 2 роки тому +1

    *🙏💐જય દ્વારકાધીશ💐🙏*

  • @krutikdhudiya7898
    @krutikdhudiya7898 2 роки тому +1

    Hello khajur bhai
    How r u
    Dubai ma bov maja kari tame loko
    Tame badha loko ne support karo chho a jani ne bov gamyu ,
    Paisa to ghana loko pase hoi chhe pn tme j karo chho loko na heet ma paisa use chho bov saru kam karo chho khajur bhai aam j badha support karta rejo amara thi thase atle ame pn karsu.
    Bhagvan tamne ghanu aape god bless you
    I love you khajur bhai 💙❤️
    Hu tamne ane tamari team ne madva mangu chhu khajur bhai

  • @kisanmakwan9223
    @kisanmakwan9223 2 роки тому +6

    ખજૂરભાઈ તમને તો દુબઈ માં મજા આવી પણ તમારી સાથે અમને પણ મજા આવી.🙏🙏🙏

  • @vipvillageboy6024
    @vipvillageboy6024 2 роки тому +7

    સુપર ભાઈ બવ સેવા કરી તમે બધાની હજી આમજ સેવા કરતા રહો તેવી દ્વારિકા ધીશ ને પ્રાથના

  • @_ved_prajapati_2442
    @_ved_prajapati_2442 2 роки тому

    જે. વ્યક્તિ. બીજાને. ખુબ. રાખે. એ. વ્યક્તિ. ને. ભગવાન. ખુસ. રાખે. તમારા જેવા. આ. દુનિયા. માં. કોઈ. દીલદાર. વ્યક્તિ. છે. પણ. ન ઈ. આપણા. ભારત. દેસમા. કરોડો. પતિ પડ્યા. છે. પણ. કોઈ. ને. સોય. જેવી. વસ્તુ આપવા નો. જીવ. નથી. ચાલતો. જય માતાજી જય શ્રી કૃષ્ણ ખજુરભાઇ

  • @sardabaraiya3954
    @sardabaraiya3954 Рік тому +1

    ખજુર ભાઈ જયમાતાજી ખૂબ જ વીડીયોગમીયો

  • @RajPatel-nx5xh
    @RajPatel-nx5xh 2 роки тому +10

    ખૂબ ખૂબ અભિનંદન ખજૂર ભાઈ તમને ભગવાન તમને હર હંમેશ સુખી રાખે.

  • @freedomlife0806
    @freedomlife0806 2 роки тому +28

    જોરદાર ખજૂર ભાઈ તમારી આંખે આજે અમે પણ દુબઈ જોઈ લીધું ખૂબ મજા આવી તમે તમારી ટીમને આટલા બધા સાચવો છો એ જાણીને ખૂબ ગમ્યું. God bless you

  • @girishvasava6953
    @girishvasava6953 2 роки тому

    Vaah kahjur bhai moj aavi gai aakha Dubai na darsan thai gaya

  • @pranavdave9172
    @pranavdave9172 2 роки тому

    Khubaj maja aavi Dubai joyney thank you khajur Bhai 🤝

  • @JigneshSutariya
    @JigneshSutariya 2 роки тому +27

    દેવલભાઈ ખુશ થઈ ગયા હો..લાસ્ટ માં ખાલી ફોન ને જોયા કરે છે ..Love you all team

  • @KamleshPatel-yz8kt
    @KamleshPatel-yz8kt 2 роки тому +3

    🌹🌹જે વ્યક્તિ બીજાને ખુશ રાખી પોતે ખુશ થાય..એટલે....🌹🌹નીતિનભાઈ..🌹🌹🙏🙏🌹🌹🌹તમને ૧૦૦ ૧૦૦ વંદન જાની બ્રધર્સ🌹🌹 જય માતાજી🌹🌹 જય શ્રીકૃષ્ણ🌹🌹🙏🙏

  • @kashyappatel2640
    @kashyappatel2640 2 роки тому +1

    Saheb mani gya tamne...🙏

  • @hetalbhaliya5837
    @hetalbhaliya5837 2 роки тому

    Wah khajurbhai .moj kravi bdhai ne .

  • @riyazvhora7374
    @riyazvhora7374 2 роки тому +5

    Deval Bhai nu surprise gamyu khajur Bhai jordar keep working and entertaining us 👍 god bless all 🤲

  • @prashantvanpariya2089
    @prashantvanpariya2089 2 роки тому +15

    જય શ્રી કૃષ્ણ🙏🙏જય માતાજી 🙏🙏 નીતિન ભાઇ

  • @parmarkuldeepsinh1256
    @parmarkuldeepsinh1256 2 роки тому +1

    Bay khajur bhai aavjo farithi dubai mo. Jay mataji

  • @kaushikjinjala8377
    @kaushikjinjala8377 2 роки тому

    Bov mast che bhai vlog 😍😍✌️✌️

  • @kheriyaharesh7762
    @kheriyaharesh7762 2 роки тому +5

    જય શ્રી કૃષ્ણ ખજુર ભાઈ એન્ડટીમ જય સોમનાથ

  • @Sufyan401S
    @Sufyan401S 2 роки тому +10

    I hope Indian Government can see your good heart works, ane tamne "Padma Shree" award male...
    Smile is best medicine in world je tamari paase 6e.. & also tame je support karyo 6e garibo ne e respectful....🙏
    Bo saras lagya tamara all dubai videos... specially with your team.. they are most excited..

  • @prankdareenaba4607
    @prankdareenaba4607 2 роки тому

    Wah khajurbhai maza avi gai u r great man 🙏👍aap bau j saru kam karo cho I m so happy

  • @zalakaranvlog
    @zalakaranvlog 2 роки тому +1

    Khajur bhai tame motivate karo loko ne please🙏🙏

  • @kN-zw3lv
    @kN-zw3lv 2 роки тому +6

    જય માતાજી. જય હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ. 🙏

  • @kashyapmakwana005
    @kashyapmakwana005 2 роки тому +117

    mahesh dada perfume leta avjo❤️

  • @abbasaliaghariya4449
    @abbasaliaghariya4449 Рік тому

    Khajur bhai best person..

  • @pradipbaraiya1706
    @pradipbaraiya1706 2 роки тому

    જય માતાજી ખજૂર ભાઈ દુબઈ ફરવાની બહુ મજા

  • @nir1439
    @nir1439 2 роки тому +6

    Jay MATAJI
    Jay DWARIKADHIS 🙏
    MAHADEV MAHADEV 🙏

  • @rajendrabhatt3640
    @rajendrabhatt3640 2 роки тому +1

    હર હર હર🌹🙏 મહાદેવ🌹🙏 તમારા દુબઈ ના 1/6, -ભાગ જોયાં, આનંદ થયો છે👌🌹🙏 ઘરમાં જ બેઠા બેઠા મોટા ભાગનું દુબઈ જોઈ લીધું છે👌🌹🙏 ધન્યવાદ 🙏🏻હર હર હર મહાદેવ🌹🙏 નિતીન ભાઈ... ખજૂર ભાઈ 🙏🏻

  • @chandrakantoza3257
    @chandrakantoza3257 2 роки тому

    ખુબ ખુબ અભિનંદન ખજુર ભાઈ નીતીનભાઇ

  • @akashkaryani4656
    @akashkaryani4656 2 роки тому +19

    જય માતાજી ખજૂર ભાઈ મોગલ હર પલ ખુશ રાખે

  • @rahulgujriya4143
    @rahulgujriya4143 2 роки тому +4

    જય માં મોગલ 🙏

  • @shippinginbox
    @shippinginbox 2 роки тому

    Khajoorbhai tame khub jndayalu Manas chho ❤️

  • @MRharshRaj-ci6tz
    @MRharshRaj-ci6tz 2 роки тому +1

    ખજુર ભાઈ તમે ગોવ જવ ને

  • @bhumivlogs3863
    @bhumivlogs3863 2 роки тому +5

    મોટા ભાઈ આપના Vlog જોયા વગર દિવસ અધૂરો લાગે 🙏🏻 જાય શ્રી કૃષ્ણ 🙏🏻

  • @sanjaysolanki7579
    @sanjaysolanki7579 2 роки тому +4

    જય માતાજી જય શ્રકૃષ્ણ 🙏🙏

  • @rangitgohel5751
    @rangitgohel5751 2 роки тому

    Very nice Dubai Vlog Khajur Bhai Jay mataji

  • @sitaparsanjay3828
    @sitaparsanjay3828 2 роки тому

    Ha khjur bhai ha dhny se tamne

  • @JOSHI.NAVIN.
    @JOSHI.NAVIN. 2 роки тому +7

    Jai mataji khajur bhai

  • @srsatishbambhava2239
    @srsatishbambhava2239 2 роки тому +3

    ખજુર ભાઈ જય ઠાકર

  • @pravinthakor4442
    @pravinthakor4442 2 роки тому

    સરસ સર આપ જે જરૂરીયાત મંદ લોકો ને મદદ કરો છો એ બહુ જ સરસ કામ છે ભગવાન તમને ગણું આપે અને મને પણ એક્ટિંગ કરવાની બઉ જ ઈચ્છા છે તો મને પણ એકાદ મોકો આપો તો સારું.

  • @kundansinhzala9271
    @kundansinhzala9271 2 роки тому

    Bahu saras video bhai Jordan JAY Mataji Jay sri.krisna 🙏🙏👌

  • @krishnajaydwarkadhish4737
    @krishnajaydwarkadhish4737 2 роки тому +5

    જય શ્રી કૃષ્ણ🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @shimabhaibharwad7383
    @shimabhaibharwad7383 2 роки тому +9

    ખજૂર ભાઈ ને ......❤️🙏
    જય દ્વારકાધીશ........❤️🙏
    જય ઠાકર..................❤️🙏
    જય મુરલીધર.................❤️🙏
    જય વડવાળા......................❤️🙏

  • @mahendraraval5221
    @mahendraraval5221 2 роки тому

    Super Khajur Bhai ....!!!!!

  • @himanshubhatt2409
    @himanshubhatt2409 2 роки тому +1

    ખૂબ જ સરસ અમને ઘર બેઠા દુબઈ બતાવા બદલ ભોળાનાથ તમને દુનિયા નું બઘુ જ સુખ આપે ભાઈ મહાદેવ હર ભાઈ🙏

  • @JR-kw6fi
    @JR-kw6fi 2 роки тому +3

    Love you brother ❤️❤️❤️🙏🏽🙏🏽🙏🏽

  • @G.Dhandhaliya
    @G.Dhandhaliya 2 роки тому +5

    All the best written by Johnny and Dubai

  • @krrgohilkiran7580
    @krrgohilkiran7580 Рік тому +1

    જય માતાજી ખજૂર ભાઈ

  • @veerbharvad799
    @veerbharvad799 2 роки тому +1

    Jay dwarkadhish vala.

  • @akashrathva7610
    @akashrathva7610 2 роки тому +3

    Nice video

  • @iplindia45
    @iplindia45 2 роки тому +5

    Jay mataji 🙏🏻

    • @viratgujariya4894
      @viratgujariya4894 2 роки тому +1

      ખજૂર ભાઈ. હંમેશા. લોકો ની સેવા કરો એન્ડ મે અનેક વાર તેમને msg. Karyo. Hato પણ કોઈ reply Na avi ખજૂર ભાઈ પણ હું tamamri સાથે સેવા કરવાં માંગુ તો પ્લીઝ મને સેવા કરવાં નો મોકો આપશો વિનતી થી. મારે કોઈ પગાર પૈસા. નઈ જોવે પણ tamri સાથે સેવા કરવા નો લાભ મળી જય માતાજી. જય માં મોગલ

  • @gautam_thakor_8459
    @gautam_thakor_8459 2 роки тому +2

    બોવ મજા આવી દુબઇ ના વિડ્યો જોઈને
    હુ સિહોર થી ગોપાલ ચૌહાણ જય સિહોરી માં જય માતાજી

  • @mayurkavithiya6381
    @mayurkavithiya6381 2 роки тому

    Khub Sara's big bro khajur Bhai ane Tim

  • @jk_ringtone
    @jk_ringtone 2 роки тому +11

    😍😍😍

  • @h.v.sudani7145
    @h.v.sudani7145 2 роки тому +7

    જુગ જુગ જવો ખજૂર ભાઈ બધા ને ખુશ રાખો છો તમારી ટીમે મોજ માણી સાથે અમે પણ દુબઈ ની મોજ માણી ઘરે બેઠા છ એ છ દીવસ ની રોજ વાટ જોઈએ વિડીયો ની

  • @ravianiyariya205
    @ravianiyariya205 Рік тому +1

    જય અલખધણી 🙏 જય માતાજી નીતિનભાઈ ખૂબ ખૂબ અભિનંદન જય હો ગરીબ ના દેવતા ગુજરાતના મુખ્યમંત્રી નીતિનભાઈ જાની very good 👍 boss

  • @kantitadvi9812
    @kantitadvi9812 Рік тому +1

    જય માં મોગલ માં 🙏🙏🙏🙏🙏

  • @sanasanaullah0
    @sanasanaullah0 2 роки тому +3

    🌿السلام علیکم ,👈جو بہن بھائی میرا کمنٹ پڑھ رہا ہے 🕋اللہ تعالیٰ اُس کے ماں باپ کی لبئ عمر فرماۓ اور 🕋اللہ تعالیٰ ہر کسی حج اور عمرہ نصیب فرمائے اور 🕋اللہ تعالیٰ ہر کسی کو ڈھیروں خوشیاں نصیب کرے آمین🌿🌾،..

  • @shorts-video11
    @shorts-video11 2 роки тому +31

    I respect everyone who were involved in this. Seriously the best piece that I've ever seen on UA-cam. HATS OFF TO YOU ALL! LOVE YOUR VIDEOS!❤️

    • @travelnaturebeauty
      @travelnaturebeauty 2 роки тому

      🔥🔥I like your video your video is wow super.. You are making good video🔥🔥🔥

    • @mr_bilal__003
      @mr_bilal__003 2 роки тому

      Please aap jarur madad karna aap ek youtuber hai main bhi ek UA-cam per please mera madad jarur karna aap bhi aapke block mein dalo please please ladki ko support do sab public mere ko support nahin mila public ko bolo please bande Ko support do theek hai yaar ek help please UA-cam per

    • @parmarsantaben7586
      @parmarsantaben7586 2 роки тому

      પરફીમીયમ લેતા આવજો

  • @_ved_prajapati_2442
    @_ved_prajapati_2442 2 роки тому

    જય માતાજી જય શ્રી કૃષ્ણ ખજુરભાઇ

  • @sanjaygalthariya5978
    @sanjaygalthariya5978 2 роки тому

    જય માતાજી આઇ ફોન ગીફ્ટ આપો સંજય ભાઇ

  • @chauhanchirag3061
    @chauhanchirag3061 2 роки тому

    Hi kajur Bhai. Super vlog cho
    I love Dubai.

  • @honeymehta138
    @honeymehta138 2 роки тому

    Dubai tme gya pan moj karavi didhi khajur bhai 😇😇

  • @kishorravaldevofficial960
    @kishorravaldevofficial960 2 роки тому +1

    કિશોર રાવળદેવ હેબતપુર પાટડી સુપર
    હમારા માટે ગુજરાત ના ખજુર ભાઈ ફેમસ છે

  • @gautam_thakor_8459
    @gautam_thakor_8459 2 роки тому +1

    જય શ્રી કૃષ્ણ

  • @trusharprajapati9939
    @trusharprajapati9939 2 роки тому +1

    આપના બધા દુબઈ ના બ્લોગ્સ જોયા છે અને આ બતાવા બદલ ધન્યવાદ અને glow garden બતાયું હોત તો મજા આવત

  • @umeshlathiya9318
    @umeshlathiya9318 Рік тому

    જય માતાજી
    જય શ્રી કૃષ્ણ ભાઇ

  • @definitelyloot2990
    @definitelyloot2990 2 роки тому

    Best vidiyo khajur bhai

  • @goldenfamily4290
    @goldenfamily4290 2 роки тому

    Khajur Bhai tame god Saman so

  • @sbvogl.bharat2560
    @sbvogl.bharat2560 2 роки тому

    જય માતાજી જય શ્રી કૃષ્ણ
    હેપ્પી જર્ની

  • @kathiyawadinamuna613
    @kathiyawadinamuna613 2 роки тому

    Vava khajur bhai nice GeForce

  • @vikramgamara1059
    @vikramgamara1059 2 роки тому +1

    દુબઈ સોનું લેતવાજો કિલો ના ભાવે😀😀😀👍

  • @maheshzapadiya7965
    @maheshzapadiya7965 2 роки тому +1

    जय माताजी खजुरभाई

  • @Hari_officenal
    @Hari_officenal 2 роки тому +1

    વેલ કમ ઈન્ડીયા ખજુર ભાઈ તમને તમારી ટીમ ને જય મહાદેવ 👍🙏