કિર્તનની ભક્તિ સાથે કથા લાભ ~ વક્તા ~પૂજ્ય કૃષ્ણપ્રિય સ્વામી(k p swami) | ભાગ-3 | BAPS કથા

Поділитися
Вставка
  • Опубліковано 11 тра 2024
  • કિર્તનની ભક્તિ સાથે કથા લાભ ~ વક્તા ~પૂજ્ય કૃષ્ણપ્રિય સ્વામી(k p swami) | ભાગ-3 | BAPS કથા | કિર્તનભક્તિની રમઝટ સાથે | 2024
    થોડા સમય પૂર્વ ધોરાજીના આંગણે ત્રિ-દિવસીય સંત પારાયણનું આયોજન કરવામાં આવેલું જેમાં "ભજ ગોવિંદમ્" વિષય ઉપર પૂજ્ય કૃષ્ણપ્રિય સ્વામીએ અદભુત કથા લાભ આપેલો આ કથામૃતના તૃતીય (પૂર્ણાહૂતિ) દિનની કથા અહીંયા પ્રસ્તુત કરવામાં આવી છે...
    આ પારાયણના ભાગ-1ની પૂર્વભૂમાં પૂજ્ય કૃષ્ણપ્રિયસ્વામીના જીવન કવનનો ટૂંકો પરિચય વિડીયો સ્વરૂપે આપવામાં આવ્યો છે.જે શ્રોતાજનોને ખૂબ પસંદ પડશે તેવો વિશ્વાસ છે...
    જો આપે ભાગ-1 અને ભાગ-2 ન સાંભળ્યો હોય તો તેમની લિંક નીચે આપેલી છે તેમાંથી અવશ્ય લાભ લેશો...
    આ પ્રવચનની વાત આપણું કર્તવ્ય બને તેવી મંગલ પ્રાર્થના...
    જય સ્વામિનારાયણ
    ભાગ-1- ની લિંક:-
    • જોરદાર વાતો | ભગવાનનું...
    ભાગ-2 ની લિંક:-
    • ભગવાન ભજી લઈએ ~ વક્તા ...
    પ્રસ્તાવના:-
    શ્રી મનોજ ઓડેદરા(પોરબંદર, BAPS)
    વક્તા સંત:-
    પૂજ્ય કૃષ્ણપ્રિય સ્વામી(નવસારી,BAPS)
    🙏વિનમ્ર નિવેદન :-અહીં મૂકવામાં આવતા ઓડિયો/વિડીયો સાહિત્યનો હેતુ કોઈ પણ જાતિ, ધર્મ,સમાજ કે કોઈ સમુદાયની માન્યતાને ઠેશ પહોચાડવાનો નથી...
    #swaminarayan_katha
    #baps_katha
    #k_p_swami_katha
    #baps_kirtan_k_p_swami
    #baps_ravi_sabha
    #baps

КОМЕНТАРІ • 33