Raj Rajwan Full Movie- રાજ રાજવણ - Ramesh Mehta -Naresh Kanodia-Gujarati Action Romantic Comedy Film

Поділитися
Вставка

КОМЕНТАРІ • 1,2 тис.

  • @UltraGujarati
    @UltraGujarati  6 років тому +369

    *Watch Gujarati Movies Click Here* - ua-cam.com/play/PLkozyRJNLAX_2Khp7vWnJZJJTpOoBDJ1p.html
    *Watch Gujarati Songs Click Here* - ua-cam.com/play/PLkozyRJNLAX-STrhY345gD-SoNliqGcb8.html
    *Subscribe to Ultra Gujarati to get new Gujarati Movies and Songs*

  • @devstar4444
    @devstar4444 2 роки тому +43

    2021 Ma kon aave che aa movie jovaa tame aayva hoy to like karta jajo😁

  • @alpeshrathod8751
    @alpeshrathod8751 8 місяців тому +18

    2024 મા પણ આ ફિલ્મ જોવી ને રોઈ જવાય છે

  • @maheshthakor3170
    @maheshthakor3170 2 роки тому +5

    Aa movie jova hu Gandhinagar Shalimar talkies ma gayo hato

  • @alpeshparmarofficialvideo7038
    @alpeshparmarofficialvideo7038 Рік тому +10

    આ ફિલ્મ ગુજરાત નુ રેકોર્ડ બુક ફિલ્મ સાબિત થશે પાછલા વર્ષોમાં કેમ કે ફિલ્મ નો હિરો અમારા ગુજરાતી ઓના દિલ માં વસતા મેગા સ્ટાર નરેશ કનોડિયા સાહેબ છે

  • @shirkamlesh6672
    @shirkamlesh6672 8 місяців тому +49

    1999 મા રાજ રાજવણ ફિલ્મ જોઈ ને તે પછી 2024 મા જોવ છું

  • @perfectrain03
    @perfectrain03 4 місяці тому +19

    ❤એક શ્રેષ્ઠ ગુજરાતી ફિલ્મ, જે વારંવાર જોવાનું મન થાય...1994 થી 2024...30 વર્ષ પછી પણ મારી ફેવરિટ 🌹

  • @vipulkumar-5560
    @vipulkumar-5560 Рік тому +11

    ખરેખર ગુજરાતી ફિલ્મ મા નરેશભાઈ ની ખોટ કોઈ પુરી નહિ કરી શકે🙏🙏

  • @prakashcreation91
    @prakashcreation91 Рік тому +8

    પાદર ની ઓબ્લી હેઠે હું હોય ઉપર ને તું હોય હેઠે .. પસે આ.. ઉ...આ...ઉ...😮😂 Super song

  • @harshadprajapati302
    @harshadprajapati302 2 роки тому +33

    ખરેખર જુના ગુજરાતી ફિલ્મ જોવા નો આનંદ અલગ જ હતો સુપર થી ઉપર

  • @chauhananirudhdhasinh6709
    @chauhananirudhdhasinh6709 Рік тому +29

    2023 માં આજે જોયે તો પણ હજી આખો માં આશુ આવી જય છે. અમર પાત્રો

  • @gopalsinhthakor7306
    @gopalsinhthakor7306 2 роки тому +11

    Aa divaso bahu saras maja na movie hata miss you 😘 gujarati hiroin & hiro

  • @raajpatel4165
    @raajpatel4165 Рік тому +21

    13=03=2023 રાત ના 2:56 મે આખું ફિલ્મ જોયું...જૂનો સમય યાદ આવી ગયો...અને આપણા નરેશ ભાઇ ની વાત જ ન થાય...🙏❣️

  • @prajapatianil1815
    @prajapatianil1815 2 роки тому +25

    ધન્ય છે ડાયરેક્ટર સાહેબ સુભાસ સાહ અને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ના નરેશ કનોડિયા સાહેબ ને
    જય જય ગરવી ગુજરાત

  • @maulikpparmar8840
    @maulikpparmar8840 5 місяців тому +10

    1994 માં આ ફિલ્મ આવી ત્યારે હું 10 માં ભણતો હતો ત્યારે આ ફિલ્મને જોવાની બહુજ ઈચ્છા હતી ત્યારે તે શક્ય નોહતું બન્યું ત્યારે ચેનલો તો હતી પણ ગુજરાતી ફિલ્મો નોહતી આવતી અને ત્યારે હિન્દી ફિલ્મો બતાવતા હતા તે પણ બુધવાર અને રવિવારે થિએટર માં જોવાના રૂપિયા નોહતા આજે 30 વર્ષ પછી આ ફિલ્મ જોઈને ખુબ આણંદ થયો ધન્યવાદ 💐💐💐🌈🌈🌈🌷🌹🎉🙏🙏🙏🙏🙏🙏

  • @RajendraRajendra-y9e
    @RajendraRajendra-y9e Місяць тому +3

    રાજ હયાની નાવડી નું ગીત જબરજસ્ત

  • @LalitHalpati-ge6rr
    @LalitHalpati-ge6rr 5 місяців тому +6

    Hu nano hato tyare aa movie joylu 2-3 var n tyar p6i 21-04-2024 na diwse joyu pan aje pan aa movie ni Maja kaik alg j 6e,,,

  • @nileshsonera6868
    @nileshsonera6868 8 місяців тому +5

    બિચારી હિરલ ને હજી બે ભવ સુધી વાટ જોવી પડશે 😢

  • @utsavpatel4895
    @utsavpatel4895 11 місяців тому +28

    મીનાક્ષી અને નરેશ કનોડિયા ની આ ફિલ્મ હંમેશા યાદ રહેશે. ફિલ્મ ના ગીતો હજી સુપર હિટ છે.

  • @maheshthakor3170
    @maheshthakor3170 2 роки тому +23

    એ જમાનો અલગ જ હતો સુ બાળપણ ની યાદો

  • @alpeshparmarofficialvideo7038
    @alpeshparmarofficialvideo7038 Рік тому +2

    જ્યારે જ્યારે પેઢીઓની પેઢીઓ યુટ્યુબ માં ગુજરાતી ફિલ્મ સર્ચ કરશે ત્યારે આપણા લોક લાડીલા હિરો નરેશ કનોડિયા સાહેબ હંમેશા નજરે પડશે યુટ્યુબ માં એમની ફિલ્મો સદા ચમકતી રેહશે વર્ષો ના વર્ષો પછી ગુજરાતી ઈન્ડસ્ટ્રીમાં તમારુ નામ લેવાશે નરેશ કનોડિયા સર તમે ગુજરાતી ફિલ્મો માં અમર થય ગયા છો Miss you sir all time my favorite hiro tame ja rehasho .. mahadev har

  • @harshadbhaivatukiya6488
    @harshadbhaivatukiya6488 3 роки тому +8

    નરેશ સર...તમારી.અમને.જરૂર.હતી...ઓમ.શાંતિ.

  • @joshimaheshkumar6873
    @joshimaheshkumar6873 Рік тому +2

    Super movie great love afsos pan aavo prem atyare Bahu ocho jova male

  • @ashokchauhan7161
    @ashokchauhan7161 2 роки тому +3

    Maru mangamtu film,mara balpan to jane naresh kanodia. Ni fimo Shathej vityu se

  • @BhimSingh-rk4zp
    @BhimSingh-rk4zp 2 роки тому +1

    Please Upload Old Classic Picture......1949....... MANGAL FERA....... Niruparoy.........(2)..........1950........ NANAD BHOJAI.........(3) ..........1950.........., GADA NO BEL..........(4).......1)59........ NANAD BHOJAI......... RAVIWAR.........03//07//2022.....

  • @shivabhaibarot8330
    @shivabhaibarot8330 2 роки тому +8

    રાજવન ફિલ્મ બહુ ગમે છે થેન્ક્યુ મેમ

  • @AmitDutt-ki8pd
    @AmitDutt-ki8pd Рік тому +1

    🌹 O M G 🌹 AMETOO GAARVI GUJRAT KI EKKTA KA SAGAR 🌹 HI AMIT DUTT 🌹 ISS 🌹🗝️🌹 MUVIES ME 🌹 SAID DANCER 🌹 AAP KA 🌹 AMIT DUTT 🌹 SUBH RAATREE ME DESH KI EKKTA KA SAGAR 🌹

  • @chauhananirudhdhasinh6709
    @chauhananirudhdhasinh6709 Рік тому +20

    બોવ સુંદર સ્ટોરી છે. હૃદય કંપાવી નાંખે એવો અમર પ્રેમ 😭

  • @hamabhaibharvad949
    @hamabhaibharvad949 2 роки тому +14

    નરેશ કનોડીયા તો ભલે ઓમ શાંતિ આપે ભગવાન તેમના

    • @Sankarbhai-hn1ig
      @Sankarbhai-hn1ig 2 місяці тому

      😮😅😅😅😅😅😅😅❤❤😂❤❤😂😂❤❤❤❤❤❤

  • @YOYORAJ
    @YOYORAJ 10 років тому +7

    #SUPERHIT #GUJARATI #FULLMOVIE OF #NARESHKANODIA AND #MINAKSHI #RAJRAJWAN

  • @dhavalchohan2521
    @dhavalchohan2521 Рік тому +3

    Ae samye joyelu pictures aje farithi joyu 8 1 2023ma yad avi gya e divas

  • @neelpatel2373
    @neelpatel2373 3 місяці тому +5

    મારી favriout ફિલ્મ છે આ પહેલા 1998 માં જોયેલી પછી ૩ વાર જોઈ

  • @arvindoad3542
    @arvindoad3542 Рік тому +2

    આ ફિલ્મ ...મે જોઈ ત્યારે 7વરસ નો હતો ..ડીવીડી ..પ્લેયર ..વી સી આર ...માં બવ જોઈ આ મૂવી ....

  • @mehulsinhvaghela6567
    @mehulsinhvaghela6567 5 років тому +79

    મારા લાઈફ નું સૌથી પ્રિય ગુજરાતી પિકચર.... મારા બાળપણ ની યાદો.....
    નરેશ કનોડિયા સુપરસ્ટાર ગુજરાતી પિકચર ના
    હવે સમય બદલાઈ ગયો છે પણ યાદો તો એવી ને એવી જ છે......

    • @UltraGujarati
      @UltraGujarati  5 років тому +3

      *Watch Gujarati Songs Click Here* - ua-cam.com/play/PLkozyRJNLAX-STrhY345gD-SoNliqGcb8.html
      *Watch Gujarati Movies Click Here* - ua-cam.com/play/PLkozyRJNLAX_2Khp7vWnJZJJTpOoBDJ1p.html
      *Watch Gujarati Scenes Click Here* - ua-cam.com/play/PLkozyRJNLAX903N1PbKJHKJEF5dT5W2Ul.html
      *Watch Gujarati Jokes Click Here* - ua-cam.com/play/PLkozyRJNLAX-SzEmr2VeybaPn4yOajcam.html
      *Subscribe to Ultra Gujarati to get new Gujarati Songs & Movies & Jokes*

    • @AutoReckshawvlog
      @AutoReckshawvlog 5 років тому +1

      Nice bhai

    • @ravalprakash4920
      @ravalprakash4920 5 років тому +1

      Right

    • @jigneshvasava5188
      @jigneshvasava5188 4 роки тому +1

      Are bhai vitelu Sukh yad Ave to a pan dukh j aape ane hal mara ankh ma Anshu Che

    • @gautamkatariya6083
      @gautamkatariya6083 4 роки тому

      Very very beautiful

  • @vijaybariyavijaybariya911
    @vijaybariyavijaybariya911 3 роки тому +1

    Naresh kanodiya maro permd che enu loke sahn sutig apjo

  • @ravi_____0088
    @ravi_____0088 8 місяців тому +83

    2024 ma kon kon aa movie jove che❤❤

  • @jitendraparmar7095
    @jitendraparmar7095 2 місяці тому +2

    મારે એક્ટિંગ કરવી છે પણ એવું કોઈ પ્લેટફોર્મ મળતું નથી મે એક ગુજરાતી ફિલ્મની સ્ટોરી પણ લખી છે જો આ ક્ષેત્ર કોઈ મને મદદ કરે તો બહુ સારું

    • @govinddhapa6399
      @govinddhapa6399 2 місяці тому +1

      હાથબ બંગલા આવતારો

  • @chiragdabhi2244
    @chiragdabhi2244 3 роки тому +5

    प्रेम मा भगवान पण भुलो पडो

  • @djkrunal855
    @djkrunal855 3 роки тому +1

    Batter is Hindi movies

  • @jashwantraj9280
    @jashwantraj9280 Рік тому +3

    મારા જીવનની ખુબ સરસ ફિલ્મ સે મારી ફેવરિટ ફિલ્મ સે ૯૭૨૭૮૨૫૮૪૨

  • @shankardholi9113
    @shankardholi9113 Рік тому +1

    Ilu yu gujratl muvls vo purano yade nres knodiya hmesa yad rhehe

  • @chavdaashok260
    @chavdaashok260 3 роки тому +44

    નરેશ કનોડિયા એટલે ગુજરાતી ફિલ્મ બેતાજ બાદશાહ કેવાય મિસ યુ સર,😭😭😭

  • @rajwadijhullahouse6862
    @rajwadijhullahouse6862 Рік тому +3

    Mara balpan ma joi ti naresh kanodiya ni all film mathi mari aa favorite film che

  • @jadavalpeshsinh.p5712
    @jadavalpeshsinh.p5712 2 роки тому +3

    Pinky Parikh aapane to hamari purani premi ki Yad dila Di

  • @jaysreeram-ls8nf
    @jaysreeram-ls8nf Рік тому +3

    2023.... Ma.kon.movi.jove
    Che 🎉

  • @parmarsatish9410
    @parmarsatish9410 Рік тому +4

    18.2.2023 maa hu joy rahyo chu
    Mis you nares kanodya 🙏🙏

  • @prakashprajapati7052
    @prakashprajapati7052 5 місяців тому +1

    અમે પેલા તો ભેગા થઇ ને ગુજરાતી ફિલ્મ જોતા અને આજે ફોન મા

  • @kanjibhaidesai8893
    @kanjibhaidesai8893 3 роки тому +61

    ગુજરાતી ફિલ્મોનો સુવર્ણકાળ અસ્ત થઈ ગયો... old is gold

  • @bharawadranchhodbhai8659
    @bharawadranchhodbhai8659 Рік тому +2

    Who watch in 2023

  • @avrutinakum6135
    @avrutinakum6135 3 роки тому +6

    Very nice story

  • @neetametiya4296
    @neetametiya4296 Рік тому +2

    બાળપણ તાજુ થઈ ગયું thank you

  • @sarifulhasan9866
    @sarifulhasan9866 2 роки тому +8

    Mari lifema joyeli pahelij film.
    Remembering old golden day 💝

  • @MaheshThakor-rf6ok
    @MaheshThakor-rf6ok 5 років тому +2

    પંખીડા હો પંખીડા ફુલ એચ ડી મુવી અપલોડ કરો

    • @UltraGujarati
      @UltraGujarati  5 років тому

      *Watch Gujarati Songs Click Here* - ua-cam.com/play/PLkozyRJNLAX-STrhY345gD-SoNliqGcb8.html
      *Watch Gujarati Movies Click Here* - ua-cam.com/play/PLkozyRJNLAX_2Khp7vWnJZJJTpOoBDJ1p.html
      *Watch Gujarati Scenes Click Here* - ua-cam.com/play/PLkozyRJNLAX903N1PbKJHKJEF5dT5W2Ul.html
      *Watch Gujarati Jokes Click Here* - ua-cam.com/play/PLkozyRJNLAX-SzEmr2VeybaPn4yOajcam.html
      *Subscribe to Ultra Gujarati to get new Gujarati Songs & Movies & Jokes*

  • @sureshmkapdisureshbhaikapd5177
    @sureshmkapdisureshbhaikapd5177 4 роки тому +22

    Lockdown ma kon કોણ જોવે છે.... હિટ લાઈક

    • @khansab7345
      @khansab7345 4 роки тому

      Me

    • @chudasamaj084
      @chudasamaj084 4 роки тому

      Me

    • @MRZALA-hr3cq
      @MRZALA-hr3cq 4 роки тому +1

      🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

    • @nathubhaimdangariya1212
      @nathubhaimdangariya1212 4 роки тому

      hame panjoye se

  • @payalpatel3913
    @payalpatel3913 Рік тому +1

    🎉👍

  • @udesih.prajapati
    @udesih.prajapati 3 роки тому +3

    Super👍👍👍 hit💃राज राजवण💃
    Udesih Prajapati☝☝. Tharad💃

  • @jaygogastudiosanand5941
    @jaygogastudiosanand5941 2 роки тому +1

    2022 ma kon jove se bhai

  • @nikuldesai7957
    @nikuldesai7957 3 роки тому +5

    Nanpan ni yad aavi gayi

    • @UltraGujarati
      @UltraGujarati  3 роки тому +1

      *Watch Gujarati Songs Click Here* - ua-cam.com/play/PLkozyRJNLAX-STrhY345gD-SoNliqGcb8.html
      *Watch Gujarati Movies Click Here* - ua-cam.com/play/PLkozyRJNLAX_2Khp7vWnJZJJTpOoBDJ1p.html
      *Watch Gujarati Scenes Click Here* - ua-cam.com/play/PLkozyRJNLAX903N1PbKJHKJEF5dT5W2Ul.html
      *Watch Gujarati Jokes Click Here* - ua-cam.com/play/PLkozyRJNLAX-SzEmr2VeybaPn4yOajcam.html
      *Subscribe to Ultra Gujarati to get new Gujarati Songs & Movies & Jokes*

  • @bhildineshbhaihirabhai3124
    @bhildineshbhaihirabhai3124 7 місяців тому +1

    Great love story

  • @વિરાટસિંગલ-વ1ય

    ❤️ Jay mataji ❤️best actor Naresh kanodiya is best dalit ❤️ Jay bhim 🙏

  • @BhimSingh-rk4zp
    @BhimSingh-rk4zp 2 роки тому +1

    Laila Majanu,Heer Ranjh ,Shiri Farhad ,Shashi Pannu Jaise Anek Prmi Premikon Kee Prem Katha Hai Yeh Film....Yeh Sadiyon Se Chala Aaraha Hai Ki Dono Premi Prmikayein Kabhee Mil Naheen Paaye ,Kintu Jab Mile To Anek Yatnahein Sahtehje Mar Gaye.......... RAVIWAR.......................,.....03//07//2022........................

  • @pannapatel8892
    @pannapatel8892 2 роки тому +5

    જયદશામાતજી🌹❤️👣👍

  • @maheshmarwadi182
    @maheshmarwadi182 2 роки тому +1

    Maro favourite Gujarati picture Khade Khade Gujarati movie bahut maja nahin aati

  • @suryabhai3802
    @suryabhai3802 2 роки тому +21

    2022 કોણ કોણ આ મુવી જોવે છે ?

  • @hareshahir321
    @hareshahir321 Рік тому +1

    Sav sachu chhe bhai tamaru Gujarati film jovani maja kyk alag j hati

  • @maheshbarot4130
    @maheshbarot4130 4 роки тому +6

    મારી પ્રેમ કહાની આવીજ સે અને મારા બાળ પણ ની યાદ સે આમા

  • @srushtitechnical3994
    @srushtitechnical3994 10 місяців тому +1

    ઈચ્છા થાય ત્યારે જોઈ લૈ એ છીએ મુવી સુપરસ્ટાર છે

  • @skdesi2255
    @skdesi2255 4 роки тому +5

    2020....kon...kon...jove che... Like

  • @jay_googa_maharaj
    @jay_googa_maharaj Рік тому +1

    27=4=2023 રાતના 12 વાગ્યે

  • @dabhiharesh9672
    @dabhiharesh9672 Рік тому +3

    Om shanti Om 🙏 Naresh Bhai Mahesh Bhai

  • @patelnaresh8978
    @patelnaresh8978 Рік тому +2

    2023

  • @maulikpparmar8840
    @maulikpparmar8840 4 місяці тому +3

    પિંકી પરીખ મારી ફેવરેટ કલાકાર છે તેમની સિરિયલ અંતરના એકાંત અને અલીફ લૈલા માં તેમનો રોલ મને ખુબજ પસંદ છે 💖💖💖💖💖👌👌👌👌👌 પિંકી પરીખ બેસ્ટ🌺🌼🌷🌹💖💖💖👌👌👌👌👍👍👍

  • @rgbrahul37
    @rgbrahul37 6 місяців тому +1

    હા મોજ હા❤❤

  • @kishordabhi9959
    @kishordabhi9959 3 роки тому +3

    Super

  • @jaygogabhimpur3019
    @jaygogabhimpur3019 3 роки тому +1

    Suresh

  • @kalpeshthakor5786
    @kalpeshthakor5786 3 роки тому +34

    I remember watching this movie 4 pm every sunday on Doordarshan years ago

  • @sureshgohil2066
    @sureshgohil2066 2 роки тому +1

    Om shanti

  • @dileeprparmar8177
    @dileeprparmar8177 5 років тому +6

    રાજ રાજવન 2 બનાવોને

    • @UltraGujarati
      @UltraGujarati  5 років тому

      *Watch Gujarati Songs Click Here* - ua-cam.com/play/PLkozyRJNLAX-STrhY345gD-SoNliqGcb8.html
      *Watch Gujarati Movies Click Here* - ua-cam.com/play/PLkozyRJNLAX_2Khp7vWnJZJJTpOoBDJ1p.html
      *Watch Gujarati Scenes Click Here* - ua-cam.com/play/PLkozyRJNLAX903N1PbKJHKJEF5dT5W2Ul.html
      *Watch Gujarati Jokes Click Here* - ua-cam.com/play/PLkozyRJNLAX-SzEmr2VeybaPn4yOajcam.html
      *Subscribe to Ultra Gujarati to get new Gujarati Songs & Movies & Jokes*

    • @parmarvakhat6757
      @parmarvakhat6757 4 роки тому

      Dileep r Parmar

  • @hasmukhhasmukh7705
    @hasmukhhasmukh7705 3 роки тому +1

    ! Story Tumhare Liye Nahin

  • @subhashpadhiyar2664
    @subhashpadhiyar2664 2 роки тому +3

    My choice gujrate movie

  • @thakorpruthvi5821
    @thakorpruthvi5821 5 місяців тому +2

    થેંક્યું અલ્ટ્રા ગુજરાતી

  • @vipulrathod9327
    @vipulrathod9327 Рік тому +3

    Miss you Naresh Kanodia

  • @kaushikmodiay9381
    @kaushikmodiay9381 10 місяців тому +2

    🎉🎉

  • @samirnayak1969
    @samirnayak1969 6 років тому +7

    superb movie

  • @SolankiSanjay1989
    @SolankiSanjay1989 Рік тому +1

    May fevrit movie

  • @RakeshSolanki-px6yq
    @RakeshSolanki-px6yq 5 років тому +3

    my hot favourite film jode Rejo Raj Raj Rajvan

    • @UltraGujarati
      @UltraGujarati  5 років тому +1

      *Watch Gujarati Songs Click Here* - ua-cam.com/play/PLkozyRJNLAX-STrhY345gD-SoNliqGcb8.html
      *Watch Gujarati Movies Click Here* - ua-cam.com/play/PLkozyRJNLAX_2Khp7vWnJZJJTpOoBDJ1p.html
      *Watch Gujarati Scenes Click Here* - ua-cam.com/play/PLkozyRJNLAX903N1PbKJHKJEF5dT5W2Ul.html
      *Watch Gujarati Jokes Click Here* - ua-cam.com/play/PLkozyRJNLAX-SzEmr2VeybaPn4yOajcam.html
      *Subscribe to Ultra Gujarati to get new Gujarati Songs & Movies & Jokes*

  • @chirag9972
    @chirag9972 9 місяців тому +2

    😂😂

  • @yogeshshiyal8562
    @yogeshshiyal8562 Рік тому +6

    આજે મને એવું થાય સે કદાચ હું હા ફિલ્મ નો હીરો હોત મને ખૂબ જ સારી ફિલ્મ લાગી બાળપણ ની એ યાદો આજે પણ આંખ સામી આવી ગય.

  • @Darshanthakor32._
    @Darshanthakor32._ 6 місяців тому +2

    Old is gold ❤️

  • @desaichirag1377
    @desaichirag1377 5 років тому +6

    Ramesh mehta full comedy funny masti moj padi gay

    • @UltraGujarati
      @UltraGujarati  5 років тому +1

      *Watch Gujarati Songs Click Here* - ua-cam.com/play/PLkozyRJNLAX-STrhY345gD-SoNliqGcb8.html
      *Watch Gujarati Movies Click Here* - ua-cam.com/play/PLkozyRJNLAX_2Khp7vWnJZJJTpOoBDJ1p.html
      *Watch Gujarati Scenes Click Here* - ua-cam.com/play/PLkozyRJNLAX903N1PbKJHKJEF5dT5W2Ul.html
      *Watch Gujarati Jokes Click Here* - ua-cam.com/play/PLkozyRJNLAX-SzEmr2VeybaPn4yOajcam.html
      *Subscribe to Ultra Gujarati to get new Gujarati Songs & Movies & Jokes*

  • @MangalpatelPatel-k8n
    @MangalpatelPatel-k8n 2 місяці тому +1

    ગુજરાતી ભાષા ની ગરિમા જાળવીને બનાવેલી ફિલ્મ. ઓલ્ડ ગોલ્ડ

  • @rohitgita565
    @rohitgita565 4 роки тому +4

    બાળપણ યાદ આવી ગયુ એજ બેંકિંગ વાઈત ટીવી

  • @vijaydesai3064
    @vijaydesai3064 7 років тому +1

    fari ava filmo banavo hareshbhai g. patel....a jamano pa6o lai avo..

  • @jaydeepchandpa7610
    @jaydeepchandpa7610 2 роки тому +3

    Megha star of Gujarat Naresh ji

  • @vasantmakawana323
    @vasantmakawana323 3 роки тому +1

    Super hir movie

  • @pannapatel8892
    @pannapatel8892 2 роки тому +3

    જયદશામાતજી

    • @pannapatel8892
      @pannapatel8892 2 роки тому +1

      જયદશામાતજી

    • @pannapatel8892
      @pannapatel8892 2 роки тому

      જયદશામાતજી🌹👣❤️

  • @hiraniharsad428
    @hiraniharsad428 7 місяців тому +2

  • @pagirameshbhai3071
    @pagirameshbhai3071 5 років тому +5

    Good

    • @UltraGujarati
      @UltraGujarati  5 років тому +1

      *Watch Gujarati Songs Click Here* - ua-cam.com/play/PLkozyRJNLAX-STrhY345gD-SoNliqGcb8.html
      *Watch Gujarati Movies Click Here* - ua-cam.com/play/PLkozyRJNLAX_2Khp7vWnJZJJTpOoBDJ1p.html
      *Watch Gujarati Scenes Click Here* - ua-cam.com/play/PLkozyRJNLAX903N1PbKJHKJEF5dT5W2Ul.html
      *Watch Gujarati Jokes Click Here* - ua-cam.com/play/PLkozyRJNLAX-SzEmr2VeybaPn4yOajcam.html
      *Subscribe to Ultra Gujarati to get new Gujarati Songs & Movies & Jokes*

  • @jaypal.chavdapanchmhal505
    @jaypal.chavdapanchmhal505 2 роки тому +1

    𝑺𝒖𝒑𝒆𝒓𝒉𝒊𝒕 𝒇𝒊𝒍𝒎

  • @mangukiyaalpesh9787
    @mangukiyaalpesh9787 5 років тому +3

    JAY.MOGAL . MAABHAVANI